Admin
30થી 80 હજારની કિલો હોપ શુટ અને ગુચ્છી ભાજીની ગુજરાતમાં ખેતી શક્ય બનશ...
હોપ શુટ અને ગુચ્છી નામની અતિ મોંધી ભાજીનું વાવેતર ગુજરાતમાં થઈ શકે તેમ છે કે કેમ તેની શક્યતા કૃષિ વિજ્ઞાનીઓ ચકાસી રહ્યાં છે. ખાનગી રીતે આ પ્રયોગો સૌરાષ્ટ્રમાં થઈ રહ્યાં છે. જેમાં સફળતા મળતાં તે અંગેની વિગતો જાહેર કરવામાં આવશે. આ ભાજી રૂ.30,000 થી રૂ.82,000 સુધીના આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાય છે. આજે ગુજરાતમાં આવો ભાવ એક પણ ખેત પેદાશોને મળતો નથી. પણ ...
બટાકાને વેલા પર ઉગાડી કંદને શાકમાં ફેરવીને ગુજરાતના ખેડૂતે કર્યું નવું...
બારડોલીના ખેડૂતનું નવું સંશોધન કરીને બટાકા ઉગાડયા છે વેલા પર જેને સુગરના દર્દી પણ ખાઈ શકે. સુરત જિલ્લાના બારડોલીના ખેડૂત કપિલ નગરમાં રહેતા ઇશ્વરભાઇ પટેલે વેલા પર બટાકા ઉગાડ્યા છે. આ બટાકાને ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે. પોતાના ઘરના વાડામાં વેલા પર બટાકા બનાવીને કંદમૂળને શાકમાં ફેરવી દીધા છે. જી.એસ.આર.ટી નિગમમાં નોકરી કરી ચૂકેલા ખેડૂત કહે છે ...
તરબૂચની ખેતીથી કેટલો ફાયદો થાય
જાન્યુઆરીમાં તરબૂચની ખેતી તરબુચનો પાક ૮પ થી ૯૦ દિવસનો છે. તેમાં ફળોનું ઉત્પાદન હેકટર દીઠ ૩૦ થી ૪૦ ટન જેટલું મળે છે. હાઈબ્રીડ તરબુચની ખેતીમાં કુલ ૬પ હજારનો ખર્ચની સામે ચોખ્ખો નફો ૧.૧૦ લાખ જેટલો મળે છે. જો ખેડૂત તરબુચની ખેતીમાં વધારે કાળજી રાખીને કરે તો ઘણો નફો મેળવી શકાય છે. તરબૂચ ગરમીનો પાક છે એટલે મકરસંક્રાતિ પછી ઠંડી ઓછી થઈ જાય પછી તરબૂચની ...
મોરબીને સસ્તો ગેસ નહીં મળે તો ટાઈલ્સના 30 ટકા કારખાના બંધ થશે
આંતરરાષ્ટ્રીય માર્કેટમા ક્રુડ તેમજ નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ , એલપીજી ગેસના ભાવ ઘટ્યા તેમ છતા ગુજરાત ગેસ દ્વારા ભાવમા ઘટાડો કરવામાં આવ્યો નથી. મોરબી દરરોજના ૨૬ લાખ કયુબીક મીટર વાપરે છે. મોઘા ભાવનો જ નેચરલ ગેસનો વપરાશ કરવાની ફરજ પડે છે. મંદીના માહોલમાં ઉદ્યોગને સમયસર પેમેન્ટ પણ મળતા નથી. ગુજરાત સરકાર મધ્યસ્થી કરીને ગુજરાત ગેસમા ભાવ ઘટાડો કરાવે તો જ...
કેરીનું ઉત્પાદન અને ઉત્પાદકતાં કેટલી હોય છે
ગુજરાતમાં માવઠાથી ખરીફ અને રવી પાકને અસર થઈ : ગુજરાતમાં માવઠાએ માત્ર કેરીના પાકને અસર પહોંચાડી નથી, પરંતુ રવી અને ખરીફ પાકને પણ અસર થઇ છે. ખરીફમાં માવઠાથી કપાસ અને મગફળીના પાકને સીધી અસર પહોંચી છે. હવામાનમાં ફેરફારને પગલે ઠંડી જ ન જામતાં અને માવઠાથી રવી પાકમાં ઘઉંના વાવેતર કરાયેલા પાકમાં પણ ઉગાવાની સમસ્યા સામે આવી છે. રાજ્યમાં માવઠાની સૌથી વધુ અસર ...
આયુરૈદિક મરેઠીની ખેતી
દોઢ વીઘામાં મરેઠીની ખેતી અપનાવતા ધોરાજીના ખેડૂત : એક કિલો મરેઠીનો ભાવ ૩૦૦થી ૪૦૦ રૃપિયા : ખેડૂત દોઢ વીઘામાંથી ૨.૮૦ લાખ રૃપિયાની કમાણી કરશે પરિવર્તન ખેતીમાં પણ જરૃરી છે. કપાસ અને મગફળી જેવા એકના એક પ્રકારના પાકોનું વાવેતર કરી અને ખેડૂતો ભાવ ન મળતા હોવાની બૂમરાણ મચાવી રહયા છે. પાકના ભાવો એસી ઓફિસમાં બેસતા સરકારી અધિકારીઓ અને વેપારીઓ નક્કી કરતા હોય ...
ઘઉંની જાતો શોધવામાં જીવન ઘસી નાખનાર અંબાવીભાઈ જેરામભાઈ ભલાણી
5 DECEMBER 2014
સોંદરડા ગામના પ્રગતિશીલ ખેડૂત અને સંશોધક ૭૬ વર્ષની જૈફ વયે આજે પણ સંશોધન કરી રહ્યાં છે : ઝીણવટભર્યાં અવલોકનો કરી છોડને જુદા તારવી તેની નોંધ રાખી હતી : મુલાકાત લેવા જેવા સંશોધક : ઘઉંના સંશોધકે દેશને ઘઉંની લોક-૧ અને રાજ્યને બીડબલ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ જાત પૂરી પાડી ધાન્યપાકોનું ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી ...
બીટી કોટનમાં જીવાતો બીટીપ્રૂફ બની
7 DECEMBER 2014
કપાસમાં કાબરી અને ગુલાબી ઇયળનો વધતો ઉપદ્રવ : ખેડૂતોએ બીટી સાથે દેશી કપાસની હાર વાવવાનું ટાળતાં ૧૦ વર્ષના અંતે જીવાતોએ બીટી જીનને પચાવી લીધું : બીટી જીનની અસર સામે જીવાતો પાવરફૂલ બનતાં ખેડૂતોને કપાસમાં નુક્સાની વધી : રાજ્યમાં દરિયાઇ પટ્ટીના વિસ્તાર કોડિનાર, ધારી, સાવરકુંડલા અને જાફરાબાદ, રાજુલા જેવા વિસ્તારમાં ગુલાબી ઇયળનો વધુ ઉપદ્ર...
કેળાંનું દેશમાં વર્ષ પ્રમાણેનું સરવૈયું
કેળાંનું દેશમાં વર્ષ પ્રમાણેનું સરવૈયું
વર્ષ વાવેતર ઉત્પાદન
૨૦૦૫-૦૬ ૫.૬૯ ૧૮૮
૨૦૦૬-૦૭ ૬.૦૪ ૨૦૯
૨૦૦૭-૦૮ ૬.૫૮ ૨૩૮
૨૦૦૮-૦૯ ૭.૦૯ ૨૬૨ ૨૦૦૯-૧૦ ૭.૭૦ ૨૬૪
૨૦૧૦-૧૧ ૮.૩૦ ૨૯૭
૨૦૧૧-૧૨ ૭.૯૭ ૨૮૪
૨૦૧૨-૧૩ ૭.૨૧ ૨૪૮
નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે.
દેશમાં ઘઉંનું સમીકરણ
વર્ષ વાવેતર વપરાશ ઉત્પાદન
૨૦૧૦ ૨૮૪ ૮૧૭ ૮૦૮
૨૦૧૧ ૨૯૦ ૮૧૪ ૮૬૮
૨૦૧૨ ૨૯૮ ૮૩૮ ૯૪૮
૨૦૧૩ ૨૯૪ ૮૯૦ ૯૨૪
નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં, વપરાશ અને ઉત્પાદન લાખ ટનમાં છે.
૭૬૦ લાખ ટન ફૂલોનું ઉત્પાદન
ફૂલો એ સ્નેહ અને સદ્ભાવનાનું પ્રતીક છે. ફૂલછોડ એ બગીચાની શોભા હોવાની સાથે આર્િથક ઉપાર્જનનું મહત્ત્વનું અંગ બની ગયાં છે. દેશમાં ૨.૫૩ લાખ હેક્ટરમાં થતા વાવેતરથી ૭૬૦ લાખ ટન ફૂલોનું ઉત્પાદન થાય છે. ફૂલોની આંતરરાષ્ટ્રીય બજારમાં સારી માંગ રહે છે. દર વર્ષે ૩થી ૩.૫ કરોડ ટન એટલે કે ૩૫૦થી ૪૦૦ કરોડનાં ફૂલોની દેશમાંથી નિકાસ થાય છે. ભારતનાં ફૂલોની માંગ અમેરિકા,...
ગોંડલ યાર્ડમાં મરચાંની થયેલી કુલ આવકના આંક
ગોંડલ યાર્ડમાં મરચાંની થયેલી કુલ આવકના આંક
વર્ષ જાત આવક ભાવ
૨૦૧૧ રેશમપટ્ટો ૧૫૦૧૩ ૧૧૦૦૦
૨૦૧૧ ઘોલર ૪૪૪ ૧૩૦૦૦
૨૦૧૨ રેશમપટ્ટો ૧૩૫૯૨ ૪૬૦૦થી
૯૪૦૦
૨૦૧૨ ઘોલર ૩૨૯ ૪૫૦૦થી
૧૨૦૦૦
૨૦૧૩ રેશમપટ્ટો ૯૯૫૮ - નોંધઃ મરચાંની આવક ક્વિન્ટલમાં છે.
બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીનો પાયો નાખનાર ખેડૂતને ૭ એવોર્ડ મળ્યા
28 NOVEMBER 2013
બાગાયતમાં રોકડિયા પાક ગણાતા દાડમની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો આજે રાજ્યભરમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે. દાડમની ખેતીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાની સાથે ડ્રિપ ઇરિગેશનમાં પણ જિલ્લાને રાજ્યમાં નંબરવનનું સ્થાન અપાવ્યું છે. દાડમની ખેતી જોવા મહારાષ્ટ્રના નાસિક જતા રાજ્યભરના ખેડૂતો હવે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ...
ભારતમાં ડેરી ઉદ્યોગ ર૦ર૦માં રૃ.૮૪૦૦ કરોડનો થશે
25 OCTOBER 2013 - કરણ રાજપુત
વધતા જતા શહેરીકરણને લીધે દૂધનો ઉપયોગ વધ્યો : વિકાસની શક્યતા જોતાં ખાનગી રોકાણકારો પણ ડેરી ઉદ્યોગમાં ઝંપલાવી રહ્યા છે ભારતમાં વધતી જતી માથાદીઠ આવક અને વધતી જતી ડેરી પ્રોડક્ટોની માંગના કારણે ર૦ર૦ સુધીમાં દેશનો સંગઠિત અને બિનસંગઠિત ડેરી ઉદ્યોગ બમણો એટલે કે રૃપિયા ૮૪૦૦ કરોડનો થશે.
રોકાણકારો સંબંધિત ધંધાર્થીઓની વૈશ્વિક ...
દેશમાં ખાતરના વપરાશમાં ૧૨ ટકાનો વધારો
10 SEPTEMBER 2013
ખરીફ સીઝનમાં ખાતરના કુલ વપરાશમાં ૬૪.૩ ટકા યુરિયા વપરાયું : પોટાશના વપરાશમાં ૩.૧ ટકાનો વધારો તો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરના વપરાશમાં ૮.૨ ટકાનો ઘટાડો નોંધાયો દેશમાં ખરીફ સીઝનમાં સર્જાયેલા સારા સંજોગોનો ફાયદો વાવેતરની સાથે સાથે ખાતર સેક્ટરને પણ થયો છે. જૂન, જુલાઇ અને ઓગસ્ટ માસમાં ખાતરના વપરાશમાં ૧૧.૭ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૨માં...

English