Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

રવી પાકોના વર્ષવાર લઘુતમ ટેકાના ભાવ (રૃપિયામાં)

રવી પાકોના વર્ષવાર લઘુતમ ટેકાના ભાવ (રૃપિયામાં) પાક ૨૦૦૬-૦૭ ૨૦૦૭-૦૮ ૨૦૦૮-૦૯ ૨૦૦૯-૧૦ ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨ ૨૦૧૨-૧૩ ૨૦૧૩-૧૪ જવ ૫૫૦ ૫૬૫ ૬૫૦ ૬૮૦ ૭૫૦ ૭૮૦ ૯૮૦ ૯૮૦ ગ્રામ ૧૪૩૫ ૧૪૪૫ ૧૬૦૦ ૧૭૩૦ ૧૭૬૦ ૨૧૦૦ ૨૮૦૦ ૩૦૦૦ મસૂર ૧૫૩૫ ૧૫૪૫ ૧૭૦૦ ૧૮૭૦ ૧૮૭૦ ૨૨૫૦ ૨૮૦૦ ૨૯૦૦ રાયડો ૧૭૧૫ ૧૭૧૫ ૧૮૦૦ ૧૮૩૦ ૧૮૩૦ ૧૮૫૦ ૨૫૦૦ ૩૦૦૦ સૂરજમુખી ૧૫૬૫ ૧૫૬૫ ૧૬૫૦ ૧૬૫૦ ૧૬૮૦ ૧૮૦૦ ૨૫૦૦ ૨૮૦૦

રાજ્યમાં ૩૦ લાખ ટન બાગાયતી પાકોનો બગાડ

14 AUGUST 2013 બાગાયતી પાકોના સંગ્રહ માટે કોલ્ડસ્ટોરેજની અપૂરતી સુવિધા અને પ્રોસેસિંગ યુનિટના અભાવે દેશમાં ૨.૫૦ લાખ કરોડનું થતું નુક્સાનઃ દેશમાં ૨૬૦૦ લાખ ટન ઉત્પાદન સામે સંગ્રહક્ષમતા માત્ર ૩૧૦ લાખ ટનઃ ગુજરાતમાં ૪૩૩ કોલ્ડસ્ટોરેજમાં ૧૫ લાખ ટન જથ્થાની સંગ્રહક્ષમતા ઃ રાજ્યમાં ફળ-શાકભાજીનું ૧૮૫ લાખ ટન ઉત્પાદન દેશમાં બાગાયતનો વિકાસ સતત વધતો જાય છે...

કૃષિમાં પોષકતત્ત્વોનું મહત્વ

પોષકતત્ત્વોના યોગ્ય ઉપયોગ બાબતે વૈજ્ઞાાનિક સમજ તથા સાચું માર્ગદર્શન મેળવવું જરૃરી છે. નાઈટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફરની જરૃરિયાત રહેતી હોય છે. બોરોન, ક્લોરિન, કોપર, આર્યન, મેંગેનીઝ, ઝીંક અને મોલિબ્લેડેનમ તત્ત્વની જરૃરિયાત સૂક્ષ્મ હોય છે. આમાંની કોઈ પણ એક તત્ત્વની ઉણપ છોડની વૃદ્ધિ અને ઉત્પાદનક્ષમતા તેમજ ગુણવત્તા ઉપર અસર ...

માર્કેટયાર્ડમાં રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક

15 MAY 2013 ગુજરાતમાં ૪૦૩ માર્કેટયાર્ડ થકી થતી રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક દેશમાં ૭૩૦૦ જથ્થાબંધ બજારોમાંથી ૨૭૩૫ એટલે કે ૩૭ ટકા બજારોમાં ઓનલાઈન સુવિધા ૧૯૩૯- આ વર્ષે દેશમાં ૫૭ માર્કેટયાર્ડની સ્થાપના સાથે શરૃઆત ૨૦૧૩ - દેશમાં ૮૦૦૦ માર્કેટયાર્ડ દ્વારા ખેતપેદાશોનીથતી લે-વેચ ૨૬,૮૮૦ : કરોડ રૃપિયા રાજ્યનાં માર્કેટયાર્ડોમાંથી ૪૩૯૬ લાખ ક્વિન્ટલ પેદાશોની થ...

પાકમાં દવા છાંટવા માટેના પંપનું ચરેલના ખેડૂતે કર્યું સંશોધન

10 APRIL 2013 - કરણ રાજપુત ૪૦૦ વીઘા જમીન ધરાવતા ખેડૂતે દવા છંટકાવ માટે મજૂરોની તાણની સમસ્યાથી કંટાળીને છેવટે જાત મહેનતથી અનોખો પંપ તૈયાર કર્યો ખેતીમાં આજે મજૂરો ન મળવાથી મજૂરી દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે. પૈસા ખર્ચવા છતાં પણ મજૂરો ન મળતા હોવાની ખેડૂતો બૂમરાણો પાડતા હોય છે. વધુ જમીન હોય તો મજૂરોના અભાવે સૌથી મોટું કપરું કામ હોય તો પિયત અને દ...

કેરીમાં 10 ટકા કમિશનથી ખેડૂતોના ૧૫૦ કરોડ રૃપિયા ખંખેરાયા

કેરીમાં કુલ વેપારના ૧૦ ટકા કમિશનની પ્રથા સામે સરકારનાં પરિપત્રો અને હાઈકોર્ટના આદેશને ઘોળીને પી જતા દલાલોઃ રાજ્યમાં ૧૫૦૦ કરોડનો કેરીનો વેપારઃ વર્ષભર મહેનત કરી ૧૦ લાખનો બગીચો તૈયાર કરનાર ખેડૂતને લાખ રૃપિયા ફરજિયાત ચૂકવવું પડતું કમિશન કેસર કેરીએ વિશ્વબજારમાં આગવી એક ઓળખ ઊભી કરી છે. કેરીનું રાજ્યમાં અંદાજે રૃપિયા ૧૫૦૦ કરોડનું બજાર છે. ૨૦૧૦-૧૧માં ૯....

સૂક્ષ્મ સિંચાઇ, ભારતમાં ૧૯૭૦માં ૪૦ એકરમાં થતી હતી

ઓ છા પાણીએ વધુ ઉત્પાદન મેળવવાની એડવાન્સ ટેકનોલોજી એટલે સૂક્ષ્મ સિંચાઇ. ભારતમાં ૧૯૭૦માં ૪૦ એકરમાં થતી ખેતી આજે સવા ચાર દાયકા બાદ ૬૫ લાખ હેક્ટરના આંકને આંબવા આવી છે. માત્ર ૩૬ ટકા સિંચાઇ વિસ્તાર ધરાવતા દેશમાં હાલમાં ૨૫૦૦ લાખ ટન ધાન્યનું ઉત્પાદન થાય છે. આગામી બે દાયકા બાદ વધતી જતી વસતીને ધ્યાને રાખી ૪૫૦૦ લાખ ટન ધાન્યની જરૃરિયાત સમયે દેશ માટે ઓછા પાણીએ,...

ફળોના ઉત્પાદનમાં ગુજરાત ચોથા ક્રમે

બાગાયતમાં ફળો એ મહત્ત્વનો હિસ્સો ધરાવે છે. કેળાં, પપૈયાં, જામફળ અને કેરી જેવાં ફળોનું મોટાપાયે વાવેતર થાય છે. ૨૦૧૦-૧૧ માં દેશમાં ફળોનું કુલ ઉત્પાદન ૭૪૮ લાખ ટન થયું હતું જ્યારે ૨૦૧૧-૧૨માં દેશમાં ફળોનું કુલ ઉત્પાદન ૭૬૪ લાખ ટન થયું છે. વાવેતરમાં પણ ૩૦ હજાર હેક્ટરનો વધારો થતાં વાવેતરના વધારાનો લાભ ઉત્પાદનને મળ્યો છે. દેશમાં સૌથી વધુ ફળોનું ઉત્પાદન મહાર...

ગુજરાતમાં ૨૦૧૧માં ૬૦,૦૦૦ ટ્રેક્ટરનું વેચાણ

6 FEBRUARY 2013 રાજ્યમાં ખેતઓજારોનું માર્કેટ જોર પકડશેઃ ૨૦૧૦ સુધીમાં માત્ર ૨ કરોડ સહાય ચૂકવવામાં આવી : ૨૦૧૨-૧૩માં ૨૮૫ કરોડ સબસિડી ચૂકવાશેઃ ગત વર્ષે આશરે સવા કરોડથી બે કરોડના એક એવા ૫૧ ખેત ઓજારો ખેડૂતોએં મંડળી રચી ખરીદ્યાં ઃ ૧૧ હજાર રોટાવેટરની ખેડૂતોએ સબસિડીનો લાભ લઇ ખરીદી કરીઃ ગુજરાતમાં અંદાજિત ૪૦૦૦ કરોડનું માર્કેટ. રાજ્યમાં ખેતીવાડીક્ષેત્રે પ્રગત...

કમ્પ્યુટરથી પાણી આપવાની પદ્ધતિ

કમ્પ્યુટર સિસ્ટમથી ખેતરમાં પાકને પાણી અને ખાતર આપવાનું દેશના સૌ પ્રથમ ખેડૂતનું બહુમાન કરજણના કાસમપુરાના પ્રગતિશીલ ખેડૂતને ફાળેઃ સાત વર્ષ પૂર્વે ખેડૂતે દસ લાખના ખર્ચે મશીન વિકસાવ્યું હતું - કરણ રાજપુત દેશ ના કોઇ પણ ખૂણે બેસી ઇન્ટરનેટની મદદથી ખેતરમાં વાવેતર કરેલા પાકમાં પાણી અને ખાતર આપવું એ સાંભળીને થોડંુ અચરજ લાગે કે ખેતરમાં ગયા વિના આ શક્ય કેવી...

રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ભેંસો

7 FEBRUARY 2013 દેશની ૧૦ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ભેંસોમાં ગુજરાતની મહેસાણી, જાફરાબાદી, સુરતી અને બન્ની ભેંસનો સમાવેશ - બન્ની અને મહેસાણી ભેંસનો ભાવ નાની કાર જેટલો બન્ની ૨.૫૦ લાખ સુધી તો મહેસાણી ભેંસ ૮૫ હજાર રૃપિયા સુધી વેચાઇ છે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ,ભેંસ આગળ ભાગવત,ડોબા જેવો છે આવી નેગેટિવ કહેવતો ભેંસ માટે સમાજમાં પ્રચલીત ...

ગ્રીનહાઉસમાં એડવાન્સ પ્લાસ્ટિક ફિલ્મ લાભદાયી

9 FEBRUARY 2013 પ્લાસ્ટિકને એન્ટિ ડસ્ટ રાખવા માટે સાદા પાણીથી સાફ કરવું જરૃરીઃ પ્લાસ્ટિકના કોન્ટેક્ટ પોઈન્ટમાં વોટરકલરથી પેઈન્ટ કરવું જરૃરી ગ્રીનહાઉસમાં ફિલ્મ પસંદ કરવામાં માર્ગદર્શન ખૂબ જ જરૃરી છે, કારણ કે ગ્રીનહાઉસની સફળતા અને નિષ્ફળતાનો ખૂબ જ મોટો આધાર ફિલ્મની પસંદગી પર રહેલો છે. ગ્રીનહાઉસમાં ફિલ્મને સમજતાં પહેલાં સૂર્યપ્રકાશમાં રહેલા અલ્ટ્ર...

2011-12 સુધી કેરીનું વાવેતર અને ઉત્પાદન

કેરીનું ૨૦૧૧-૧૨માં ૧.૩૬ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદનનો આંક ૯. ૬૬ લાખ ટન રહ્યો હતો. રાજ્યમાં કેરીના ઉત્પાદનમાં જૂનાગઢનો તલાલા અને વંથલી ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ પંથક મોખરે ગણાય છે. આંબામાં ફ્લાવરિંગ સારા તબક્કામાં હોવાથી આફૂસ કેરી પણ એપ્રિલની શરૃઆતમાં બજારમાં આવવાની સંભાવના છે. કેરીના ઉત્પાદનમાં વિશ્વ બજારમાં ભારતનો દબદબો છે. વિશ્વમાં ભાર...

ગ્રીનહાઉસે ખેતીને નવી દિશા આપી

વનસ્પતિ હોય, ફળ હોય કે ફૂલ દરેકને ચોક્કસ પ્રકારનું વાતાવરણ જોઇએ છે. જો અનુકૂળ વાતાવરણ ન હોય તો ફળ અને ફૂલ વિકાસ પામતાં નથી અને મૂરઝાઇ જતાં હોય છે. વાતાવરણને ચેન્જ કરી પાકનું વધુ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ એટલે ગ્રીનહાઉસ. પાકને લીલુંછમ રાખતં ઘર એટલે ગ્રીનહાઉસ. વિશ્વમાં ઇઝરાયલ, તાઇવાન, હોલેન્ડ, નેધરલેન્ડ તેમજ સ્પેન જેવા દેશોમાં ગ્રીનહાઉસે ખેતીને એક નવી ...

બિયારણ સાચવતી અનોખી બેંક

8 JANUARY 2013 પૈસા સાચવવા બેંકો છે, લોહી સાચવવા બ્લડ બેંક છે, આંખો સાચવવા આઈ બેંક છે... તો પછી જેનાથી આખા જગતનું પેટ ભરાય છે, એ બિયારણ સાચવવા શું છે? ૨૦૦૫ના વર્ષ સુધી કંઈ ન હતું એટલે જગતભરના કૃષિ વિજ્ઞાનીઓએ એકઠા થઈને નામશેષ થતા કૃષિ બિયારણ માટે અનોખી સીડ બેન્ક બનાવી છે. કોઈને પણ એવો સવાલ થઈ શકે કે જગતભરમાં ખાદ્યાન્ન તો પેદા થાય જ છે, તો પછી તે...