Tuesday, August 11, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ગીર સોમનાથમાં મગફળી ખરીદીમાં ખેડૂતોના નાણાં ખોટા એકાઉન્ટમાં થયા જમા

સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકારે શરૂ કરી ત્યારથી કોઈને કોઈ કારણોસર ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. ટેકાના ભાવે ખેડૂતોએ વેચેલી મગફળીના નાણાં ખોટા એકાઉન્ટમાં જતા ખેડૂત પરેશાન થયા છે. RTGSથી ટ્રાન્ફર થયેલા રૂપિયા ખોટા એકાઉન્ટમાં આવતા ખેડૂતો સહિત બેન્કો પણ મુશ્કેલીમાં મૂકાઈ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ નવો વિવાદ સર્જાયો છે. ગીર સોમ...

વિસનગરમાં તળાવ કાંઠે દૂષિત પાણીને કરાયું શુદ્ધ પીવાલાયક

દેશ અને દુનિયામાં આજે પાણીની તંગી તીવ્ર બની રહી છે. ત્યારે પાણીનું પ્રદૂષણ અટકાવવું અને દૂર કરવું એ પણ હવે જરૂરી બન્યું છે. એવામાં જર્મન ટેક્નોલોજીથી પ્રેરિત ભારતીય બનાવટનું પાણી શુદ્ધિકરણના મશીનનો ગુજરાતમાં પ્રથમવાર વિસનગરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જળ એ જીવન છે અને જીવનમાં જળનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે આજે પાણીનો જથ્થો ઘટી જવો અને પ્રદુષિત...

રાજકોટ કલેકટરના પત્નીએ પ્રાથમિક શાળાને દત્તક લીધી

તમે સાંસદો દ્વારા ગામ દતક લેવાનું તો સાંભળ્યુ હશે. અનાથ આશ્રમમાંથી દંપતિઓ દ્વારા બાળક દત્તક લેવાનું પણ જોયુ જ હશે. પરંતુ રાજકોટ જિલ્લાના કલેકટર ડો. રાહુલ ગુપ્તાના પત્ની પ્રો. અનુજા ગુપ્તાએ એક પ્રાથમિક શાળા દત્તક લીધી છે. તેમણે ખરા અર્થે શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનું સરહાનીય પગલુ ભર્યુ છે. રાજકોટ શહેર પાસે આવેલી આણંદપર ગામની પ્રાથમિક શાળા. આ...

અમદાવાદમાં ઈ ટોઈલેટની શરૂઆત

અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે નવતર પ્રયોસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદને હેરિટેજ સિટી નો દરજ્જો પણ મળી ગયો છે. ત્યારે સ્વચ્છતાને લઈ એએમસી દ્વારા વિવિધ જાહેરાતો અને પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવે છે. ત્યારે નવા ઈ ટોઈલેટની પણ કાંકરિયાથી શરૂઆત કરવામાં આવશે. અમદાવાદને સ્માર્ટ બનાવવાના પ્રયોસો ચાલી રહ્યાં છે, ત્યારે અમદાવાદ કાંકરિયા ખાતે ઈ ટોઇલ...

વિકાસ છતાં સરકારનાં રોજગારીનાં દાવાની ખૂલી પોલ

ગુજરાતમાં બે દાયકાથી સત્તા પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસ રોજગારી સમૃદ્ધિ અને સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે. પરંતુ સત્ય હકીકત કંઈક અલગ જ છે કારણ કે દિનપ્રતિદિન ભ્રષ્ટાચાર, બેરોજગારી અને દુષ્કર્મના કેસો સત્તાધારીઓની બફાટને ઉઘાડી કરી દે છે. વાત કરીએ બેરોજગારીની તો સરકારી નોકરીઓમાં મર્યાદિત સીટોની ભરતી હોવા છતાં હજારોની સંખ્યામાં યુવાનો ...

અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ૧૪૦૦ જગ્યા માટે ફોર્મ લેવા બે કિલોમીટર લા...

ચૂંટણીઓ આવે એટલે સરકારી નોકરીઓની ભરતીઓ શરૂ થાય, યુવાનો ફોર્મ ભરે, પરીક્ષા આપે, પરીક્ષામાં નાટક કરવામાં આવે જેથી ગુજરાતની બેરોજગારીનું બિહામણું ચિત્ર ઉપસ્યું છે. કેમકે, 2૩ હજાર સરકારી નોકરીઓ માટે 55.36 લાખ બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા. આ એ જ દર્શાવે છે કે, ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની કેવી અવદશા છે. ગુજરાત સરકાર ભલે વાઈબ્રન્ટ ગુજરાતના નામે લોકોને...

પાસ-કોંગ્રેસની બેઠક સંપન્ન વિધાનસભાનામાં બિલ પર ચર્ચા થશે

પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલ અને વિપક્ષી નેતા કોંગ્રેસ વચ્ચે દોઢ કલાક ચાલેલી ખુલ્લી ચર્ચાના અંતે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. કે રાજ્ય સરકારે વિશેષ સત્ર બોલાવી અથવા નવા સત્ર દરમિયાન draw system સાઈડમાં કરીને પણ અનામત અંગે ચર્ચા કરીને બિલ પસાર કરવું જોઈએ .આજે કોંગ્રેસે પાસ ના સમર્થનમાં જે ચર્ચા કરી તેનાથી અમને પરિણામ મળવાની આ...

ડીસામાં ક્વોરીઓના લીધે ખેડૂતોના પાકને થઈ રહ્યું છે નુકશાન

ડીસાની મામલતદાર કચેરીમાં ૨૦૦થી વધુ ખેડૂતોનું ટોળું તેમના ગામોમાં ચાલતી ક્વોરીઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા અને આ ખેડૂતોએ ડીસા તાલુકા પોલીસ ઈન્સ્પેકટર પર પણ સંગીન આક્ષેપો કર્યા હતા. ડીસાની મામલતદાર કચેરીમાં ટોળું વળીને આવેલા ડીસા તાલુકાનાં નવ ગામના ખેડૂતો આ ખેડૂતોના આક્ષેપો છે કે વર્ષ ૨૦૧૭માં બનાસકાંઠા જિલ્લામાં કાળો કેર વર્તાવનાર...

હિંમતનગરમાં મગફળી ખરીદીમાં વિલંબ થતા ખેડૂતોનો હોબાળો

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. આવી જ ઘટના હિંમતનગર માર્કેટયાર્ડમાં બની હતી. જ્યાં મગફળી ખરીદીમાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. હિંમતનગર માર્કેટયાર્ડમાં પણ મગફળી ખરીદી લેટ ચાલુ થતા અને મંથર ગતિએ ચાલતી ખરીદીનો રોષ ઠાલવતા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને સાથે જ માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરીને વિ...

મહેસાણામાં બ્લોક નાંખવાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ

મહેસાણા નગરપાલિકા દ્વારા ઘણાં લાંબા સમયથી બ્લોક લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે, શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવાની સાથે શહેરને સુંદર બનાવવા બ્લોક નાંખવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. મહેસાણા નગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ૧૨૦૦થી વધુ દબાણો દૂર કરી બ્લોક નાંખવામાં આવ્યા છે. જોકે મહેસાણા શહેરમાં દબાણો કેવા પ્રકારના દુર કરાયા અને ક્યાં કરવામાં...

કઈ હદ સુધી થશે ભષ્ટાચાર ?, હવે વિદ્યાર્થીઓની શાળામાંથી કરાશે કટકી

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બોદાનાનેસ ગામમાં નવી શાળાના બિલ્ડીંગના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તા વાળા મટિરિયલનો ઉપયોગ કરવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. નબળું બાંધકામ કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે શાળાના બાંધકામને ગામલોકો દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં જો જવાબદાર સામે પગલાં લેવામાં નહ...

ઉત્તર ગુજ. યુનિ.એ પાટણનાં ધારાસભ્ય વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ભરતી પ્રક્રિયા તેમજ પતનની MSW કોલેજની ભરતી પ્રક્રિયામાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન થયેલી આવકના હિસાબો જે તે સમયના MSWના પ્રિન્સિપાલ અને હાલના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ દ્વારા રજૂ નહિ કરીને રૂપિયા દોઢ કરોડ ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બી. એ. પ્રજાપતિએ નોંધાવી છે. યુનિવર્સિટીના કુ...

શીંગવડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા પાકને જીવતદાન

આ વર્ષ ગુજરાતમાં સરેરાશ વરસાદની ઘટ રહી છે, ત્યારે ગુજરાતનાં ખેડૂતો માટે સરકાર હવે સંવેદનશીલ બની હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની માંગ અને વિવાદ બાદ મોટાભાગના ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમયે ગીર સોમનાથનાં સૌથી મોટા ડેમ શિંગવડા ડેમમાંથી પણ ખેડૂતોને શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છ...

ઉતર ગુજરાત વિજ કંપનીમાં ભરતી કૌભાંડ

આ સરકારમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી છે મહેસાણા ઉતર ગુજરાત વિજ કંપની મા વ્યાપક પ્રમાણમાં ભરતી કૌભાંડ થયું છે ઉમેદવારો પાસેથી ૨૦ કરોડ રૂપિયા જેવી રકમ એકઠી કરવામાં આવી છે જેમાં મોટા માથાઓ હોવા છતાં એક માત્ર સામાન્ય ને કરવામાં આવ્યા છે આ પાછળનું કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે મહિલાઓને બચાવવા માટે નો ભોગ લેવાયો છે ગંભીર બાબત તો એ છે કે હજુ સુધી પોલીસ ...

ડુમલાવ ગામે ટેકનો ફ્રેમ પ્રોસેસ કન્સલ્ટન્ટ ઇન્ડિયા નામની કંપની સામે વિ...

વલસાડ જિલ્લાના ડુમલાવ ગામે ટેકનો ફ્રેમ પ્રોસેસ કન્સલ્ટન્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપવા માગતા ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવી નાખી પંચાયતની પરવાનગી લીધા વગર ગામ લોકો એકઠા થયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો તેમનો એવો કેવો છે કે જોઈએ તો ગામના લોકોનું આરોગ્ય જોખમાય છે કે આસપાસના ગામડાઓમાં રહેતા લોકોને આપવા માગતા નથી અને એ કોઇ પણ સંજોગોમાં અપાયો કંપની શરૂ...