Tuesday, August 11, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

પાંચ વખત પક્ષાંતર કરનારે કુંવરજી બાવળીયાને શું સલાહ આપી  ?

જસદણનો જંગ રાજકોટના જસદણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય કુંવરજી બાવળિયા પક્ષાંતર કરીને 4 કલાકમાં પ્રધાન બની ગયા હતા તેથી આ બેઠક ખાલી પડી હતી. ત્યારે હજુ થોડા દિવસ પહેલાં જ ભાજપના જામનગરના નેતા રાઘવજી પટેલે કહ્યું હતું કે ‘સત્તા માટે ભાજપમાં ગયો હતો ને ઘરભેગો થઇ ગયો'. પાંચ વખત પક્ષાંતર કરનારા રાઘવજી પટેલે કું...

ભ્રષ્ટાચારી સામે પગલાં ભરો, નહીંતર હું આત્મહત્યા કરીશ

સરહદ પર ભ્રષ્ટાચાર – દિલીપ પટેલ રાજ્યમાં ચારેબાજુ ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. અધિકારીઓ અને રાજકારણીઓ પ્રજા પાસેથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. જેના વિરોધમાં અનેક સ્થળે ધરણા, દેખાવો, ઉપવાસ અને સળગી મરવાની ચીમકી લોકો આપી રહ્યાં છે. પાકિસ્તાન સરહદ નજીકના જિલ્લામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ભાજપના મંત્રી શંકર ચૌધરીના જિલ્લા બનાસકાંઠામાં ભ્...

કચ્છ ભાજપમાં સેક્સ બોંબ ફેંકીને કોણ યુદ્ધ ખેલી રહ્યું છે  ?

કચ્છમાં સેક્સ યુદ્ધ ફાટી નિકળ્યું છે. ભાજપના બે નેતાઓ એક બીજા પર સેક્સ બોંમ ફેંકી રહ્યાં છે. ભાજપના નેતા છબીલ પટેલે પહેલાં ભાજપના નેતા જંયતિ ભાનુશાળી પર આ હથિયાર અજમાવ્યું હતું. જેમાં તેમને સફળતા મળી હતી. જ્યારે હવે સેક્સ બોંબનું હથિયાર છબીલ પટેલ સામે તેમની સામેના દુશ્મન જૂથ દ્વારા અજમાવવામાં આવી રહ્યું છે. છબીલ પટેલ સામે દિલ્હીમાં એક મહિલાએ દુષ્કર...

ભાજપના સાંસદ પ્રભાતસિંહે પોતાના પૂત્રને બૂટલેગર જાહેર કર્યો પણ સરકારે ...

26 નવેમેબર 2017માં ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે વિધાનસભાની ચૂંટણીમાં જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર દારુનો ધંધો કરે છે. તેને એક વર્ષ થવા આવ્યું પણ સરકારે હજું સુધી કોઈ પગલાં લીધા નથી. પંચમહાલ જિલ્લાના કાલોલ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની કરેલી જાહેરાત પહેલા ઊભા થયેલા વિવાદનો મધપૂડો ઉમેદવારની જાહેરાત કર્યા પછી પણ સતત છંછેડાયો છે. પૂત્...

ગુજરાતમાં પાણીના 10 ધોધ

નદીનું પાણી ધોધ સ્વરૂપે પડતુ હોય છે એવા પિક્નીક સ્પોટ પર ફરવા જવાનું વધુ પસંદ કરતા હોયો છે. ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ધોધનું પાણી ખડકો સાથે અથડાઇને જાણે ગર્જના કરતો હોય તેવો ગર્ભીત આવાજ સંભળાય છે. ડુંગરાળ તેમજ વનરાજીથી રમણીય એવો ચનખલ ગામથી વહેતો બરડા ધોધનો નજારો પ્રવાસીઓનું મનમોહી લે છે. સોન...

ગુજરાતમાં સૌથી સારા મઠીયા ચરોતરના ઉતસંડામાં મળે છે

યુ.એસ અને કેનેડામાં પણ વેચાય છે આ શહેરના મઠીયા, 1 દિમાં 5ટનનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી સારા મઠીયા એન.આર.આઇના હબ ગણાતા ચરોતરના ઉતસંડામાં મળે છે. જ્યાં દિવાળીની સિઝનમાં રોજ 5 ટન જેટલા મઠીયાનું ઉત્પાદન કરવામાં આવે છે. યુ.એસ અને કેનેડામાં પણ વેચાય છે આ શહેરના મઠીયા, 1 દિમાં 5ટનનું ઉત્પાદન યોજીન દરજી/ ખેડા: દિવાળીનો તહેવાર આવે એટલે ગુજરાતી પરિવારની ...

વીર વિક્રમાદિત્ય વિશે પુરાવા ઓક્સફર્ડની લાઇબ્રેરીમાંથી મળી આવ્યા

ખેડા જિલ્લામાં જ નહીં રાજ્યભરમાં પૂજ્ય માડી તરીકે સુપ્રસિધ્ધ બી.એસ.પંચાલે દેવ, દેહ અર્થાત માનવ અને રાષ્ટ્ર સેવાની આહલેક જગાવવાની સાથે મધ્યપ્રદેશની ઉજ્જૈન નગરીના મહાપ્રતાપી, તપસ્વી અને તેજસ્વી રાજવી વીર વિક્રમાદિત્ય વિશે મધ્યપ્રદેશના ઉજ્જૈન, કાશી( બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય) સહિત અન્ય સ્થળોની મુલાકાત લઈ વર્ષો સુધી સંશોધન કર્યા બાદ ગ્રંથ તૈયાર કર્યા ...

રોપેક્ષ ફેરી સર્વિસની ટેકનીકલ ક્ષતિ દૂર, ફરી પ્રારંભ

ગત તારીખ 21 નવેમ્બરના રોજ દહેજથી ઘોઘા આવી રહેલી રોપેક્ષ ફેરી સર્વિસ સર્જાયેલી ટેકનીકલ ક્ષતિના કારણે મધદરિયે બંધ પડી ગઈ હતી અને જેને ટગ દ્વારા ટોઈંગ કરી ઘોઘા ખાતે લાવવામાં આવી હતી. આ રોપેક્ષ ફેરી સર્વિસમાં સર્જાયેલી ક્ષતિઓને દૂર કરી આખરે ફરી કાર્યરત કરવા સજ્જ કરી દેવામાં આવી છે અને આજથી તેનો પ્રારંભ થશે અને જેનું ઓનલાઈન બૂકિંગ પણ શરૂ કરી દેવામાં આવત...

મગફળી ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની લાગી લાઈન

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો શરૂ કરી છે. પણ અરવલ્લી જિલ્લાના માલપુરમાં ખેડૂતોની હાલત એવી છે કે, તેઓ પાસેથી ખરીદી તો કરવામાં આવી રહી છે. પણ એકથી બે દિવસ જેટલો સમય લાગી રહ્યો છે. માલપુર તાલુકાનું માર્કેટયાર્ડ અહીં મોટી સંખ્યામાં વેપારીએ તેમની મગફળી ટેકાના ભાવે ખરીદી તો કરવા આવી રહ્યા છે. પણ લાંબી કતારો લગાવીને તેમને ઊભા રહેવું પડે છે. મ...

ડેમની કચેરીની તાળાબંધી કરતા ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત

ભાદર 2 ડેમની કચેરીની તાળાબંધી કરવા પહોંચેલા ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાની કરાઈ અટકાયત રાજ્યમાં એકબાજુ ઓછા વરસાદનાં કારણે જગતનાં તાતનાં મહામોલા ઊભા પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે તો બીજી બાજુ આ ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર કે વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન આપવામાં આવતાં હવે ખેડૂતો આકરા પાણીએ આવી ગયાં છે અને તેઓએ હવે કો...

કચ્છમાં ખેડૂતોની ચિંતાજનક સ્થિતિ, ચોમાસુ નિષ્ફળ જતાં રવિ પાકમાં થયો ઘટ...

અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિમાં રવિ પાકનું વાવેતર ઘટ્યું છે. જોકે વાવેતર કરેલા રવિ પાક ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે. બદલાતી સિઝનમાં પાણીની અછતને કારણે પાકને પર્યાપ્ત માત્રામાં પાણી ન મળતા પાક નિષફળ જવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે. કચ્છમાં ચોમાસું નબળું જતા ખરીફ પાક નિષ્ફળ ગયો હતો. અને હવે તેની સીધી અસર રવિ પાકના વાવેતર પર થઈ રહી...

ગુજરાતના સરહદી રાજ્ય રાજસ્થાનમાં વિધાનસભાના પરિણામ બેઠક પ્રમાણે

Ajmer Ajmer North (100) 20/20 Result Declared Vasudev Devnani             BJP         67881 Mahendra Singh Ralawata              INC         59251 8630  WON Ajmer South (SC) (101) 19/19 Result Declared Anita Bhadel      BJP         69064 Hemant Bhati    INC                63364 5700  WON Beawar (103) 24/24 Result Declared Shankar Singh...

40 લાખ પરપ્રાંતિય પ્રજા ગુજરાતમાં, 21 લાખ રાજસ્થાની પ્રજા

ગુજરાતી બોલતા કે સમજતા આવડતુ હોય તેવા આવા પરપ્રાંતિય પ્રજાજનોની સંખ્યા એક અંદાઝ પ્રમાણે ર૦ લાખથી વધુ થવા જાય છે. રાજસ્થાનથી ગુજરાત આવેલાં 21 લાખ લોકો રોજગારી મેળવીને રાજસ્થાનના 10 જિલ્લાઓની અર્થવ્યવસ્થા જાળવી રાખે છે. દરેક દેશમાં ભુલાતી જતી તેની મુળભુત માતૃભાષાની જાળવણી થાય અને વિશ્વમાં સાંસ્કૃતિક વિવિધતા બહાર આવે તેવા આશયથી યુનેસ્કો દ્વારા ૧૭ ન...

કલ્પનાએ કુટુંબ માટે પાનની દુકાન કરી

કલ્પના ચાવલા અવકાશ યાત્રી બની શકે તો ગુજરાતની કલ્પના તેનું ઘર ચલાવવા માટે પાનની દુકન કેમ ન કરી શકે ? પ્રબળ ઇચ્છા શક્તિ અને પરિસ્થિતિ સામે લડવાના જનૂનને કારણે 11 વર્ષની કલ્પનાએ મઝધારમાં ફસાયેલી જિંદગીની નાવને ખુદ હલેસા મારીને કિનારે પહોંચાડી. જી હાં બિહારની મધુબનીની કલ્પનાએ બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી અને 2 બહેનો અને 1 ભાઇ સહિતની ઘરની જવા...

૪૮ કલાક પહેલા કોંગ્રેસમાં જોડાયેલા સુંદરસિહ ચૌહાણ મોડી સાંજે ભાજપમાં જ...

હું કોંગ્રેસ કાર્યાલયે માનસિંહને મળવા ગયો હતો અને કોંગ્રેસવાળાઓએ મને ઘેરી લઇને કોંગ્રેસમાં જોડી દીધાની સુંદરસિંહની કેફિયત 30/11/2018 લોકસભા ચૂંટણી નજીક આવી રહ્યાના અણસારા સાથે રાજકીય ગતિવિધિઓ તેજ બની રહ્યાનું ચોમેર જોવા મળી રહ્યું છે. જેમાં ખેડા જિલ્લામાં પણ આશ્ચર્યજનક બનાવ બન્યો છે. જેમાં હજી તો બે દિવસ અગાઉ ભાજપની ખેડૂત વિરોધી નીતિ હોવાનું કા...