Admin
ચોકીદાર મોદી અને હવાલદાર રૂપાણી, બન્ને ચોર – કોંગ્રેસ
રાષ્ટ્રના ચોકીદાર અને રાજયના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્યહવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે. તેમ ધાનાણીએ જણાવ્યું હતું. સીબીઆઈની તપાસ સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન હેઠળ ચાલી રહ...
શિયાળુ પાક 50 ટકા ઘડી જશે
ખેડૂતોના ખેતરો ખાલી પડ્યા હોવા છતાં પાણીની સગવડના અભાવે તેમાં વાવેતર કરવું શક્ય નથી. ખેડૂતો પણ ઈચ્છી રહ્યાં છે કે પાણીના સંકટ વચ્ચે સરકાર પિયત માટે પાણી છોડે. શિયાળુ અને ઉનાળું પિયત શક્ય ન હોવાથી ખેડૂતો માટે સૌથી મોટા પ્રશ્ન રોજગારીનો છે. મોટાભાગના વિસ્તારોમાં પાણીનું સંકટ હોવાથી ચોમાસું આવે ત્યાં સુધી 8 મહિના રોજગારીનો પ્રશ્નો છે. સાથે જ બહારથી આવ...
પશુધન માટે ૭ કરોડ કિ.ગ્રામ ઘાસચારાનું આયોજન કરાશે
સરકારે રાજ્યની પ્રવર્તમાન અછતની સ્થિતી પ્રત્યે સંવેદનાપૂર્ણ અભિગમ દાખવી જાહેર રજાના દિવસે પણ રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બોલાવી અછત રાહતના મહત્વપૂર્ણ આયોજન કર્યા છે. રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં વધારાના ૭ કરોડ કિલો ગ્રામ ઘાસની જરૂરિયાત સામે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પ કરોડ કિ.ગ્રા. ઘાસનું આયોજન કરી દેવામાં આવ્યું છે. પ...
બટાટાની વાવેતર પૂર્વે ‘આંખ’ દેખાય તે રીતે કાપણી શરું
બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા તાલુકામાં શિયાળાની ઠંડીનો ચમકારો વર્તાતા જ બટાટાની વાવણી શરૂ થઈ ગઈ છે. તાલુકામાં મુખ્યત્વે સાંગા અને બાદશાહ જાતના બિયારણનું વાવેતર થાય છે. જે બિયારણ પંજાબથી મંગાવાય છે અને ઘણાં ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહેલ ‘લોકલ’ બટાટાનો બિયારણ તરીકે ઉપયોગ કરે છે. જે બિયારણના બટાટાની વાવેતર પૂર્વે ‘આંખ’ દેખાય તે રીતે કાપણી કરવામાં આ...
ઓધવજી પટેલ જેણે ભારતને સમયસર દોડતું રાખ્યું
દુનિયાને સમય બતાવનાર ઓધવજી પટેલ.
By Urvish Patel -November 26, 201713101, ગુજ્જુ ગ્રીક ” ખિસ્સામાં જો 100 રૂપિયા હોય તો તેમાંથી 75 રૂપિયા સુધીનું જ રોકાણ કરવું જોઈએ.”
– ઓધવજી રાઘવજી પટેલ એક શિક્ષકે વર્ગમાં સવાલ કર્યો…
“કોલંબસ કઈ જ્ઞાતિનો હતો ?”
તો એક છોકરાએ ઉભા થઇ કહ્યું ..
“પટેલ”
શિક્ષકે ગુસ્સામાં પૂછ્યું, “કેમ ?”
છોકરાએ વટથી કહી દીધુ...
ઘર બનાવતાં રૂપલબહેન અને રાજેન્દ્ર ભાઈને જમનાલાલ બજાજ એવોર્ડ
રૂપલ-રાજેન્દ્ર ..આર્કિટેક -એન્જિનિયરની જોડી. ચારેક દાયકાથી લોકોની વચ્ચે રહી કામ કરવાં બદલ પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ એવોર્ડથી તેમને સન્માનવામાં આવ્યાં.
મોટેભાગના આર્કિટેક્ટ, એન્જિનિયરોનું મોટાબંગલા, ઊંચી ઈમારતો, મોંઘાદાટ ઉપકરણો ને ધ્યાનમાં રાખીને વિચારજગત ઘડાતું રહેતુ હોય છે અને બજારની સાથે તાલ મિલાવીને તેમનાં વ્યવસાય-કાર્ય ચાલતાં હોય છે.
પણ આ દંપત...
300નું ખાતર 1500માં વેચાય છે
માતર તાલુકાના હાટકેશ્વરપુરા ગામની સીમમાં આવેલા એક ગોડાઉનમાંથી ખેડૂતોને આપવા માટેના રૂ. ૩૦૦ના સબસિડીયુક્ત યુરિયા તથા પોટાશ ખાતરનું કોર્મશિયલ બેગમાં રિપેકિંગ કરી પાંચ ગણા રૂ.૧પ૦૦ના ભાવે વેચાણ કરવાના કૌંભાડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ- વડોદરા નેશનલ હાઇવે નંબર ૮ ઉપર માતર તાલુકાના હાટકેશ્વરપુરા ગામની સીમમાં આવેલ સંજયભાઇ હરિભાઇ પટેલના પરિશ્રમ ફાર્મ હાઉસના...
કોંગ્રેસનું ખેડામાં નવું માળખું
ખેડા જિલ્લા કોંગ્રસને 2019 માટે વધુ મજબૂત કરવા માટે જિલ્લા કોંગ્રેસમાં નવી નિમણુંકો કરવામાં આવી છે જેમાં છે. આ ફેરફારમાં, મરીડાના યુવાન ધારા શાસ્ત્રી દિનેશચંદ્ર રાઠોડ, નડિયાદના અયુબખાન પઠાણ, ખલાડીના વિજય ભોજાણીનો જિલ્લાના નવા માળખામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આવેલા ભુકંપ અને તેના આંચકાઓમાં કોંગ્રેસ પત્તાન...
18 વર્ષ સુધીના 1.50 કરોડ બાળકોના આરોગ્યની ચકાસણી કરશે
૨૭મી નવેમ્બર ૨૦૧૮થી ૧લી ફે્બ્રુઆરી ૨૦૧૯ સુધી ૪૫ દિવસ યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યભરના ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા શાળાએ જતા અને શાળા એ નહી જતા ૧.૫૯ કરોડથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, આશ્રમશાળાઓ, કસ્તુરબા શાળા, અનાથ આશ્રમ, વિકલાંગ, અંધજન, બહેરામુંગા, ચિલ્ડ્રન હોમ, મદ્રેસા, કેન્દ્રિય વિદ્યાલય સહિતની કુલ ...
મગફળી માટે 650 કરોડની સબસીડી આપવા 800 કરોડ રૂપિયા ખર્ચ થશે
વેદના - ખાસ અહેવાલ રાજ્ય સરકારે વર્ષ 2018માં ટેકાના ભાવે મગફળીની ખરીદીની યોજના જાહેર કરી દીધી છે અત્યારે આ યોજનાનો લાભ લઇ મગફળી વેચવા માંગતા ખેડુતોની લાંબી લાંબી કતારો નોંધણી કેન્દ્રો ઉપર જોવા મળે છે. 1 નવેમ્બરથી રજિસ્ટ્રેશન ચાલુ થયું છે ને 15 નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ ખેડુતોને તો મજબૂરી...
અદાણીનું જ્યા કારખાનું નથી ત્યાં ભાજપનું રૂ. 233 કરોડની ડીઝલ સબસિડી આપ...
સામાન્ય માણસ જ્યારે ડીઝલ ની કિંમતો વધી રહી હોવાથી પરેશાન છે ત્યારે ભાજપના નેતાના દોસ્ત અદાણી ને ડીઝલ ઉપર ટેક્સમાં ખોટી રાહત આપવામાં આવી રહી છે. RTI માં ડેવલોપમેન્ટ કમિશનર મુદ્રા sez દ્વારા જવાબ આપવામાં આવ્યું છે કે અદાણી સેઝમાં એકપણ ઔદ્યોગિક યુનિટ ડીઝલ ઉપર ચાલતો નથી. જ્યાં કોઈ અદાણીની ફેક્ટરી જ નથી ચાલતી ત્યાં અદાણીને sezમાં ડીઝલ યુનિટના નામે 2...
કુંવરજી બાવળીયાનું મંત્રી પદ ટકશે ?
સૌરાષ્ટ્રના જસદણની આવી રહેલી પેટાચૂંટણીનો જંગ જીતવા ભાજપે આજથી જ 15થી વધુ દિગ્ગજ નેતાઓની ટીમ મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ કુવરજી બાવરીયા માટે કપરા ચઢાણ બનતી જસદણ બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
એક સમયે કોંગ્રેસમાં જેનો દબદબો હતો તેવા નેતા કુંવરજી બાવળીયા એ ભાજપ સાથે હાથમિલાવી મંત્રીપદ તો મેળવી લીધું છે. પ...
શંકર ચૌધરીની મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર કેમ બની? હાઈકોર્ટ સમક્ષ હાજર ...
બનાસ મેડિકલ કોલેજ જમીન મામલે કલેકટર સહિત બનાસ મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓને ગુજરાત વડી અદાલતનું તેડું આવ્યું છે. તમામને દસ્તાવેજો સાથે 12 ડિસેમ્બર 2018ના દિવસે હાજર રહેવા આદેશ કર્યો છે. ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી ...
ગેરકાયદેસર ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડતી ગાંધીનગર SOG
ગાંધીનગર માં છેલ્લા 6 મહિના થી ચાલતા ગેરકાયદેસર કૉલ સેન્ટર ને ગાંધીનગર SOG એ પકડી પાડ્યું છે.
વિદેશી નાગરિકોને લૉન આપવાના બહાને ઠગાઈ કરવામાં આવતી હતી. ગાંધીનગર રાયસણ ગામની સીમમાં સન રૉયલ બંગલોઝ ની સ્કીમમાં બંગલા નં6 માં ભાડાકરાર કરીને ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતુ. પરિણામે આ કોલ સેન્ટર ઉપર SOGએ રેડ કરી મહંમદ ઇમરાન હસન શેખ રહેવાસી ફતેવા...
સચિવાલયમાં દીપડો ધુસી ગયો
ગાંધીનગર સચિવાલય ની અંદર ગઈકાલે મોડી રાત્રે એક દીપડો ઘુસી ગયો હોવાના કારણે સમગ્ર સચિવાલયમાં સંપૂર્ણ પ્રવેશ પાબંધી લગાડી દેવામાં આવી છે મળતી વિગતો અનુસાર ગઈકાલે મોડી રાત્રે 2:00 ગેટ નંબર 7 માંથી એક દિપડો અંદર ઘુસી ગયો હતો પરિણામે રાત્રે સુરક્ષા કરતા કર્મચારીઓને દીપડો હોવાની માહિતી મળતા મોડી રાતથી દીપડાને શોધવાનું સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છ...

English