Admin
આઝમ ખાન નું નિવેદન કાયદા મુજબ સ્વીકૃત નથી પૂર્વ IPS ઓફિસર ડી. જી.વણઝાર...
ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી હરેન પંડ્યાની હત્યા સંદર્ભે આઝમખાને પૂર્વા આઈ પી એસ ડી.જી.વણઝારા નો ઉલ્લેખ કરેલા નિવેદન બાદ આજે ડી જી વણઝારા એ પ્રથમ વખત આઝમખાનના આક્ષેપોનો જાહેરમાં રદિયો આપ્યો હતો. પત્રકાર પરિષદ ના માધ્યમથી ડી.જી .વણઝારા એ જણાવ્યું હતું. કે આ સમગ્ર મામલો કોર્ટમાં ન્યાય આધીન છે. એટલે કોઈપણ પ્રકારની ટીપણ કરવી તે અસ્થાને ગણાશે. જોકે હાઇ...
અદાણીને સરકારે આપેલી 500 હેક્ટર જમીન પરત લઈ લેવા આદેશ થતો નથી
કચ્છ જિલ્લા કલેકટર સાથે બેઠક કરીને CRZ ના નિયમોનો ભંગ કરતા માંડવી તાલુકાના ત્રગડી ગામે આવેલા બાલાજી સોલ્ટ અને વિનોદ સોલ્ટ (વિનોદ વી.દનીચા) મીઠાની લિઝ રદ કરવા રજુઆત કરવામાં આવી હતી. આ જમીનોને ચેરના દરીયાઇ વૃક્ષો - મૅગ્રોવસ પ્લાન્ટેનસ માટે રાખવામાં આવી છે. અદાણી ઉપર થયેલી ફરિયાદમાં અદાણી દ્વારા પર્યાવરણના નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટે દ્વારા બન...
દીપડો આવ્યા બાદ સચિવાલયના દરવાજે જળી
ગાંધીનગર નવા સચિવાલયમાં ગઈકાલે દીપડો ઘુસી જવાની ઘટના બાદ તંત્ર દ્વારા સચિવાલયના તમામ ગેટ ઉપર લોખંડનું ભાલા ટાઈપનું કવચ લગાડી દેવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના વહીવટી તંત્રને ઠપ્પ કરી દેનાર દિપડો સમગ્ર દિવસ દરમિયાન ચર્ચાના એરણે રહ્યો હતો. જોકે વન વિભાગ અને પોલીસ કર્મચારીઓના અથાગ પરિશ્રમ બાદ આખરે દીપડો પાંજરે પૂરાયો હતો. આવી ઘટના ફરીથી બને નહીં તે મ...
ભાજપના નેતા શંકર ચૌધરીની સામે રૂપાણી સરકારે એક વર્ષથી કેમ તપાસ ન કરી ?...
સફેદ દૂધનો કાળો કારોબાર - દિલીપ પટેલ
પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના નેતા શંકર ચૌધરીની જોહુકમી, દાદાગીરી અને તાનાશાહીથી બનાસકાંઠા સમગ્ર જિલ્લો ત્રસ્ત છે. સરકારી કર્મચારીઓ ઉપર જોહુકમી ચલાવી મતપેટીઓ બદલાવીને ખોટી રીતે પોતે બનાસ ડેરીના ચેરમેન બની ગયા હતા. શંકર ચૌધરીએ જિલ્લાના ગરીબ પશુપાલકોના લોહીના પૈસા ચૂસી રહ્યા છે. એવા આક્ષેપો સાથે તપાસ કરવા માટે મ...
અદાણીનો અસલી ચહેરો
અદાણી પાસેથી 6700 હેક્ટર જમીન પરત લઈ લેવા જણાવાયું ઈસરો દ્વારા ઉપગ્રહ થી લેવામાં આવતી સ્ટેલાઈટ તસવીરો જે NRSC બાલાનગર હૈદરાબાદ અને અમેરિકાની અવકાશી સંસ્થા નાસાના દ્વારા લેવાતી ઉપગ્રહ તસવીરોનો ઉપયોગ કરીને ભાજપ સરકાર અને અદાણીના જંગલ જમીન કૌભાંડ શોધી કાઢીને અદાણીને આપેલી સરકારી જમીન પરત લેવા ગુજરાતની વડી અદાલતની સમિતિએ અહેવાલ આપ્યો છે. ડ...
એરંડાનું જંગી ઉત્પાદન ઘટશે, વેક્ષ બનાવવામાં વપરાશ વધી રહ્યો છે
એરંડાનું ઉત્પાદન14.30 લાખ ટનથી 25 ટકા ઘટીને 10.60 લાખ ટન થવાનો 2018-19માં અંદાજ સોલવન્ટ એક્સ્ટ્રેકટર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (એસઈએ-સી)એ જાહેર કર્યા બાદ ગુજરાતમાં 30% ટકા ઘટીને 8,11,000 ટન થાય એવો અંદાજ છે. ગયા વર્ષના 7.81 લાખ હેક્ટરની સામે 28 ટકા ઘટીને 5.65 લાખ હેક્ટર રહ્યો છે. ગુજરાત સરકારે આ વર્ષે, ગયા વર્ષના 14.10 લાખ ટનની સામે 14.20 લાખ ટન એરંડ...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણીની અરજી સુપ્રીમ કોર્ટે ફગા...
ગુજરાતની વડી અદાલતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચૂંટણી અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં તેમનુ ધારાસભ્ય પદ જોખમમાં આવી ગયું છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઇલેક્શન પીટિશનને પડકારતી અરજીને ફગાવી છે. વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ હાઇકોર્ટમાં પડકારી હતી. ધોળકા વિધાનસભ...
ખેડૂતોની આત્મહત્યા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડનારા ખેડૂતને જ દેવું ભરી ...
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા, લીંબડી, ચુડા, વઢવાણ, લખતર, પાટડી, દસાડા, ચોટીલાના તમામ ગામોમાં અછત-દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. વળી 2017માં ચોમાસામાં પુર હોનારતમાં ખેડૂતોને નુકસાન થયુ હતું, તે સમયે બેંકો દ્વારા પ્રિમિયમ વસુલ કરવામાં આવ્યું હતું. પ્રઘાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત નાણા ચુકવવામાં આવેલાં ન હતાં. આ વર્ષે 2018માં પણ તમામ ખેડતોનો...
દ્વારકા પાસે પ્રદૂષણ સામે 13 દિવસથી આંદોલન કરતાં ખેડૂતોની સરકારે કોઈ ખ...
નયારા એનર્જી કંપની દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદુષણ સામે 13 દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની સમસ્યા દૂર કરવા સરકાર કે કંપની દ્વારા આજ સુધી કંઇ જ કરવામાં આવ્યુ નથી. કંપનીના દરવાજા સામે જામનગર હાઇવેથી કાઠી દેવરિયા જવાના માર્ગે પર આંદોલન ચાલી રહ્યું છે. નયારા એનર્જીથી અસરગ્રસ્ત ગામડાઓના ખેડુતોએ સંઘર્ષ સમિતિ બનાવી લડત શરૂ કરી છે. નયારા એન...
8 ફૂટનો રોટલો ખાવો છે? મોરબીમાં રોટલાનો વિશ્વ વિક્રમ
પીત્ઝા અને ઢોસાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાતો હોય તો ગુજરાતના બાજરીનો રોટલાનો વર્લ્ડ રેકોર્ડ કેમ નહીં? 1 4 નવેમ્બર 2018ને બુધવારના રોજ 8 ફૂટનો બાજરાનો રોટલો બનાવવામાં આવ્યો છે. ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડના પ્રેસિડેન્ટ પવન સોલંકીના હસ્તે જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું સન્માન કરવામાં આવશે. 14 નવેમ્બર 2018 સવારે 9 થી બપોરે 12.30 સુધી મોરબી નહેરુ દરવાજા ચોકમાં ...
નરસિંહ મહેતાની દોહિત્રીઓ તાનારીરી સંગીત મહોત્સવ વડનગરમાં ઉજવાશે
વડનગરમાં રાજ્ય સરકાર દ્વારા પ્રસિધ્ધ ગાયિકા તાનારીરીની યાદમાં મહોત્સવ ઉજવવામાં આવે છે. નગરી વડનગરમાં આ નાગર કન્યાઓએ મલ્હાર રાગ દ્વારા તાનસેનની દાહને શાંત કરી હતી ત્યાર બાદ અકબરના ડરથી આ ગાયિકાઓએ સમાધિ લીધી હતી. આ નાગર કન્યાઓના માનમાં અહીં તાનારીરી મેમોરિયલ વિકસાવવામાં આવ્યું છે. તેમની યાદમાં ઉજવાતા સંગીત મહોત્સવમાં દેશના ટોચના કલાકારોને આમંત્રિત કર...
ચીનને પડકારતો ગુજરાતનો સિરામિક ઉદ્યોગ આફતમાં કેમ છે ?
ચીન સાથે સ્પર્ધા કરતા સિરામિક ઉદ્યોગપતિઓને અધિકારીઓ પરેશાન કરી રહ્યા છે. રાજ્યમાં એમઆરપી દરેક રાજ્યમાં અલગ હોય જેથી બોક્સ પર રબ્બર સ્ટેમ્પ લગાવે છે તો અનેક રાજ્યમાં તોલમાપ અધિકારી કેસ કરીને વેપારીને હેરાન કરે છે.
ગુજરાતમાં જીએસટી, ઇન્કમટેક્ષ તેમજ પર્યાવરણ સહિતના વિભાગો ફેક્ટરીમાં મુશ્કેલીઓ ઉભી કરે છે જેથી નોકરશાહી ઓછી કરવા માટે કેન્દ્ર અને ગુજરા...
ગુજરાતમાં પ્રથમ સ્કલ્પચર ગાર્ડન તૈયાર
10થી 12 ફૂટના મોટા પથ્થરોને કોતરીને હેરિટેજ, નેચર અને એબ્સ્ટ્રેક્ટ શૈલીમાં અમદાવાદમાં 30 લાખના ખર્ચે 23 સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે, જ્યાં હવે દેશના સ્કલ્પચર આર્ટિસ્ટ પથ્થરો ઉપર કામ કરશે અને બીજા વીસેક શીલ્પો નવા ઉમેરાશે. શહેરમાં મ્યુઝિયમ અને ગેલેરીમાં સ્કલ્પચર જોવા મળે છે પણ ડિઝાઈન સ્કૂલમાં આ રીતે અલગથી આર્ટિસ્ટ દ્વારા કેમ્પ કરાયો હોય અને પછી તે સ્...
ગીરનો બે વર્ષ જુનો 15 સિંહણનો વિડીયો દલખાણીયા તરીકે ફેક વાયરલ થયો
જ્યાં 24 સિંહ પરિવારજનોના મોત થયા છે ત્યાં દલખાણીયા રેન્જમાં એક પણ સિંહ નથી. જે બચી ગયા છે તેમને પણ ત્યાંથી બચવીને જૂનાગઢ લઈ જવામાં આવ્યા છે. આ હકીકત હોવા છતાં આજે એવો વિડીયો વાયરલ થયો છે કે દલખાણીયા રેંજમાં 15 સિંહણ અને સિંહ ફરી રહ્યા છે. એવો વિડીયો આજે વાયરલ થયો છે. જે ખોટો છે. ખરેખર તો આ વિડિયો ગીરનો છે. અમરેલીનો નથી.
આ વિડિયો 2016માં દિલીપ ઝીર...
કચ્છના માલધારીઓની હિજરત, સરકારની કોઈ સહાય નહીં
કચ્છ જિલ્લામાથી માલધારીઓ હજારોની સંખ્યામાં માલઢોરને લઈને હિજરત કરી રહ્યા છે. ત્યારે કચ્છના માલધારીઓ રાજકોટના રતનપર ગામ ખાતે આવી પહોચ્યા છે. દસ માલધારીઓના પરિવારો 600થી 700 માલઢોરને લઈને રતનપર ગામ ખાતે આવી પહોચ્યા છે. ત્યારે સરકાર દ્વારા કચ્છ જિલ્લાને સૌ પ્રથમ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ માલધારી શા માટે હિજરત કરી રહ્યા છે. ? આપણે ...

English