Admin
ગુજરાતમાં બાળકો શાળા છોડી રહ્યાં છે
ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેટ ઘટયો હોવાનો ખોટો પ્રચાર કરે છે. ભારત સરકારના જ યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન U-DISE-ના લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતનો ડ્રોપ આઉટ રેટ ઉચ્ચ પ્રાથમિકમાં, માધ્યમિકમાં અને ઉચ્ચ માધ્યમિકમાં રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ છે. ગુજરાતમાં શાળા છોડી જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોર...
BJPનો કાર્યકર છું, કહી કોન્સ્ટેબલને જોઈ લેવાની ધમકી
હરણી એરપોર્ટમાંથી નીકળેલા રહેલા અરૃણાચલ પ્રદેશના રાજ્યપાલના કોન્વોય રોકવાનો પ્રયાસ કરી હું ભાજપનો કાર્યકર છું, તને જોઈ લઈશ તેવી કોન્સ્ટેબલને ધમકી આપનાર અકોટાના નિલેશ પટેલ વિરુદ્વ ગુનો નોંધાયો છે. ટ્રાફિક શાખાના છજીૈં કનુભાઈ પ્રાગજીભાઈએ હરણી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યં હતું કે, રવિવારે અરૃણાચલ પ્રદેશના રાજ્યપાલ વડોદરા થઈ કેવડિયા કોલોની...
મેયર બીજલ પટેલે સાઉથ કોરિયાના રિવરફ્રન્ટનો ફોટો અમદાવાદનો ગણાવ્યો, થયા...
અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામા આવ્યો, જેમાં કહેવામા આવ્યું કે, આ કોઈ મલેશિયા, શિંગાપુર કે દૂબઈનો ફોટો નથી પરંતુ આ આપણા અમદાવાદનો રાતનો નજારો છે. જોકે, તેમને મૂકલો ફોટો વાસ્તવમાં સાઉથ કોરિયાના રિવરફ્રન્ટનો ફોટો હતો. હવે શું બીજલ પટેલ દ્વારા તો ફોટો શેર કરીને અમદાવાદનો આંખો અંજાવી નાંખે તેવો ભવ્ય વિકાસ લોકો સામે ખ...
અમિત શાહ નામ બદલે
ઇતહાસકાર ઇરફાન હબીબે ભાજપના અધ્યક્ષ અમિત શાહને પોતાનું નામ બદલવા સલાહ આપ્યા પછી નવો જ વિવાદ સર્જાયો છે. તેલંગણામાં એક રેલીને સંબોધતાં એઆઈએમઆઈએમના વડા અસાદુદ્દીન ઓવૈસીએ પણ ભાજપઅધ્યક્ષને પ્રશ્ન કર્યો છે કે તેઓ પોતાનું નામ ક્યારે બદલી રહ્યા છે? ભાજપે ઉત્તર પ્રદેશનાં શહેરોનાં નામ બદલતાં વિરોધપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. ઓવૈસીએ મેદનીને સંબોધતા...
શંકરસિંહ વાઘેલાએ NCP સાથે બેઠક, મહાગઠબંધનને ટેકો જાહેર
શંકરસિંહ વાઘેલાએ NCPનાં અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. શંકરસિંહ વાઘેલાની આ બેઠકને લઇને તેઓ NCPમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. જો કે આ વિશે NCP દ્વારા કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર પર આ મુલાકાતની જાણકારી આપી છે. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કર્યું છે કે, ‘થોડાક દિવસ પહે...
જસદણ પેટાચૂંટણી માટે કોંગ્રેસે 4 દાવેદારોને પસંદ કર્યાં
જસદણ પેટાચૂંટણીની દિલ્હીથી એકાદ બે દિવસમાં જાહેરાત થઇ શકે છે જેના પગલે કોંગ્રેસ હરકતમાં આવી છે. જસદણ પેટાચૂંટણીના જંગ માટે મેદાને ઉતારવા કોંગ્રેસે ચાર કોળી-પાટીદાર દાવેદારોની પસંદગી કરી પેનલ બનાવી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને હરાવવા કોંગ્રેસે અત્યારથી જ તયારીઓ શરુ કરી દીધી છે. લાભપાંચમના દિવસે જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્નેહમિ...
દૂધના ખરીદ ભાવમાં ઘટાડો કરાતા કોંગ્રેસનોં વિરોધ,BJP ખેડૂતોને પાયમાલ કર...
દૂધના ખરીદ ભાવમાં ઘટાડો થતા કોંગ્રેસે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે ભાજપ તમામ ક્ષેત્રે વ્યાપારીકરણ કરવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ તેનો સૌથી વધુ માર ખેડૂતોને પડી રહ્યો છે. ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તો મંડળીઓ ખેડૂતોનું દૂધ ઓછા ભાવે ખરીદ...
નોકરીઓમાં ૪ ટકાના ધોરણે અગ્રીમતા
આપવામાં આવશે સાથે સાથે આ સુધારેલા કાયદામાં ૭ ના બદલે ૨૧ પ્રકારની દિવ્યાંગતા કેટેગરી ઉમેરાઇ છે
તેના પ્રત્યે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સરકારની વિવિધ વિભાગોમાં ભરતી માટે કાયદાની જોગવાઇ
અનુસાર એક્શન પ્લાન બનાવીને પ્રક્રિયા હાથ ધરાશે.
સલાહકાર બોર્ડમાં સભ્યશ્રીઓ દ્વારા દિવ્યાંગો માટે અલાયદી યુનિવર્સિટીની રચના કરવા માટે જે સૂચન
થયુ છે એ માટે રાજ્ય ...
મગફળી, કપાસ, સોયાબીનની આવક નોંધાઈ
દિવાળીના મીની વેકેશન બાદ ગીર સોમનાથ જિલ્લાના માકેઁટિંગ યાર્ડનો પ્રારંભ થયો છે. માર્કેટ યાર્ડની શરૂઆત થતાં જ મગફળીની આવકમાં ધૂમ વધારો જોવા મળ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો વસવાટ કરી રહ્યા છે અને સૌથી મોટા ભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. ત્યારે આજે વેરાવળ...
બળાત્કારનાં કેસમાં ફરાર માધવરાય મંદિરનાં મહંતે કર્યું પોલીસ સમક્ષ આત્મ...
ચાર મહિનાથી બળાત્કારનાં કેસમાં ફરાર એવા ગીર સોમનાથના પ્રાચીન માધવરાય મંદિરના મહંત પોલીસ સમક્ષ સરન્ડર થયા છે. આ મહંતની પોલીસે બળાત્કારનાં કેસમાં ધરપકડ કરી છે વધુ તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલા જગવિખ્યાત માધવરાય મંદિરના મહંત રિશીગિરી બાપુ આખરે સુત્રાપાડા પોલીસ સમક્ષ હાજર થયા હતાં. રિશીગીરી બાપુ સામે ...
રાજકોટનાં અનોખા વૃક્ષ પ્રેમી, ચાર વર્ષમાં વાવ્યા 2 લાખ 18 હજાર વૃક્ષો
વૃક્ષનું વાવેતર કરવા માટે અનેક સંસ્થાઓ અને સરકાર લોક જાગૃતિઓના કાર્યક્રમો કરતા હોય છે. ઉપરાંત અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. તેમ છતાં પણ રાજકોટ શહેરમાં સૌથી ઓછા વૃક્ષોની સંખ્યા બચી છે. ત્યારે વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહપુરથી કરી હતી.
સરકાર દ્વારા પર્યાવરણની જાળ...
ડીસામાં મગફળીની ખરીદી માટે નોંધણીમાં ગેરરીતિ
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ ૧૫ નવેમ્બરથી મગફળી ખરીદવાની શરૂઆત થશે. ત્યારે હાલમાં નોંધણી કરાવવા ખેડૂતોની લાઇન લાગી રહી છે. પરંતુ નોંધણી કરવામાં ગેરરીતિ થઈ રહી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતાં કર્મચારીઓ નોંધણી કેન્દ્ર છોડી નાસી ગયા હતા. રાજ્ય સરકારે ચાલુ વર્ષે પણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત કરી હતી. જેમાં સરકા...
જલારામ બાપાની 219 જયંતી નિમીત્તે પદયાત્રીકોના સંઘ વીરપુર પહોંચ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં આવતીકાલના રોજ સંત શીરોમણી જલારામ બાપાની 219મી જન્મજયંતિ ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકોનો સંઘ સુરતથી પગપાળા વીરપુર પહોંચ્યો હતો. પૂજય જલારામ બાપાના જન્મભૂમિ અને કર્મભૂમિ એવા વીરપુર ધામમાં આવતીકાલે પૂજય બાપાની 219મી જન્મજયંતિ નિમિત્તે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જલારામ ...
નોટબંધી કરેલ ૯૯.૩% ચલણી નાણું ભારતીય રિઝર્વ બેંક પાસે પાછું આવી ગયુ ...
નોટબંધી કરેલ ૯૯.૩% ચલણી નાણું ભારતીય રિઝર્વ બેંક પાસે પાછું આવી ગયા પછી કાળું નાણું ક્યાં છે? :
શ્રી અમિત ચાવડા
મોદી સરકારના અવિચારી નિર્ણયને લીધે કુટુંબની જીવનભરની બચત ગુમાવનાર મહિલાઓને સરકાર શું જવાબ
આપો છો? : શ્રી અમિત ચાવડા
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવો ઘટ્યાં છતાં, પેટ્રોલ-ડીઝલના ભાવમાં શા માટે ઘટાડો થતો નથી? : શ્રી જીતેન્દ્ર
બઘેલજ...
૧૧ કરોડના ખર્ચે સાબરમતી નદીના તટે છઠ ઘાટનું જે નિર્માણ
સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદીના તટે રૂ. ૧૧ કરોડના ખર્ચે
તૈયાર થયેલા ૩૦૦ મીટરના છઠ પૂજા ઘાટનો લોકાર્પણ કર્યો હતો.
બિહારી પરિવારો સાથે આ બંને મહાનુભાવો સૂર્યનારાયણની સંધ્યા આરતીમાં પણ
ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતાં. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ છઠ પર્વની ગુજરાતમાં વસતા
બિહારવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી...

English