Monday, August 10, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

BJPએ બનાવ્યાં ૧૮૦૦ વૉટ્‌સએપ ગ્રુપ : દરેકમાં અમિત શાહ મેમ્બર

દિલ્હીની જેમ ગુજરાત ભાજપના પ્રદેશ એકમે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ૧૮૦૦થી વધારે વ્હોટ્‌સએપ ગ્રુપ બનાવ્યા છે. આ દરેક વ્હોટ્‌સએપ ગ્રુપમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સદસ્ય છે. આની પાછળનો ઉદેશ્ય અમિત શાહને સીધી માહિતી મળે તેવો છે. દિલ્હી ભાજપના પ્રદેશ એકમે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા મંડળ સ્તરની ટીમોની નવેસરથી રચના કરી છે. દિલ્હી ભાજપ એકમના મ...

લોકસભા ચૂંટણી પૂર્વે સંઘનું સોમનાથમાં મંથન

આગામી ૧પમી જુલાઈથી ૧૭મી જુલાઈ સુધી આરએસએસની કાર્યકારીણી બેઠકનું આયોજન થયુ છે જેમાં ભાગ લેવા માટે આજ રોજ સોમનાથ ખાતે આરએસએસના વડા મોહન ભાગવત આવી પહોંચ્યા હતા જયાં તેઓએ સોેમનાથ મંદીરે પુજા-અર્ચન અને દર્શન કર્યા હતા. જયા તેઓને સોમનાથ ટ્‌સ્ટના મોભી અને રાજયના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ દ્દારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સોમનાથ : ભારતના અગ્ર...

લોકસભા માટે BJPમાં દાવેદારી અને કાપાકાપીની હોડ

‘હરીભાઇ ચૌધરી પાટણથી હારી જાય એમ હતા, એટલે મેં બનાસકાંઠા ખાલી કરી હતી, હવે એના ઉપર મારો હક્ક છે’ પાટણ સાંસદ લીલાધર વાઘેલા : ભરૂચના સાંસદ મનસુખ વસાવા અનેક વખત સરકારની કામગીરી અંગે નારાજગી જાહેર કરી ચૂક્યા છે : અસંતુષ્ટોને વિરોધી અવાજ ભાજપની બોલતી નબળાઈ તો નથી ને? કોંગ્રેસીઓને હજુય લેવામાં આવશે તો બાગી તેવર ભાજપમાં ઓર જોરશોરથી વધશે અડધા ચહેરા બદલશ...

ભાજપ પ્રભારી દરેક લોકસભા દીઠ ખેડશે પ્રવાસ

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની ૨૬ લોકસભા મતવિસ્તારોની રાજકીય અને સામાજિક પરિસ્થિતિની વિગતો એકત્રિત કરવા માટે વિવિધ સ્તરીય વ્યવસ્થા ગોઠવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે પ્રદેશ સંગઠનના આગેવાનોના પ્રવાસ બાદ હવે પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ તમામ મતવિસ્તારોનો સમયાંતરે પ્રવાસ શરૂ કરનાર છે. પ્રભારી જિલ્લા-લોકસભા બેઠકના વિસ્તારમાં આવતા કાર...

એક જગ્યાએ ૩ વર્ષ કરતા વધું સમયથી ફરજ બજાવતા અધિકારીઓની વિગતો મંગાવાઈ

આગામી લોકસભા ચુંટણી સંદર્ભે એક જ જિલ્લામાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓની વિગતો પોલીસ મહાનિર્દેશક દ્વારા મંગાવવામાં આવી છે. આગામી લોકસભા ચુંટણી સંદર્ભે ચુંટણી આયોગ મુજબ જિલ્લા કમિશ્રરમાં એક જગ્યાએ છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવેલ હોય બિન હથિયારી પો.સ.ઈ સંવર્ગના અધિકારીઓને તેમના વતન જીલ્લા ...

લોકસભાની ચૂંટણીના કારણે બજેટ મોડું થશે, ફેબ્રુઆરીમાં ૪ માસનું લેખાનુદા...

દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા હતા. દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવેલી ભાજપ સરકાર ફરી વાર બહુમતી મેળવવા માટે પ્રયત્નો કરશે. લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ સમગ્ર દેશમાં શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારનું બજેટ લોકસભાની ચૂંટણી બાદ રજૂ થશે. ફેબ્રુઆરી...

લોકસભા ચૂંટણીમાં ૨૬ બેઠકના મતદાન મથકો પર ઇવીએમ સાથે વીવીપેટ જોડાશે

રાજકીય પક્ષો દ્વારા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ધમધમાટ શરૂ કરી દેવાયો છે. રાજયની કુલ ૨૬ લોકસભા બેઠકના ૫૧,૭૦૩ મતદાન મથકો ઉપર ઇવીએમ સાથે વીવીપેટ (વોટર વેરીફાય પેપર ઓડિટ ટ્રેઇલ) જોડીને મતદાન યોજાશે. મહત્તમ મતદારો સમાવી શકાય તે માટે પંચ દ્વારા નવા મતદારો ઉમ...

ગુજરાતમાં ૨૦૨૬ સુધી લોકસભા કે વિધાનસભાની બેઠકોના સિમાંકનમાં ફેરફાર નહી...

ગુજરાતમાં આગામી ૨૦૨૬ સુધી લોકસભા-વિધાનસભાની બેઠકોના સિમાંકનમાં કોઈ ફરફાર કરવામાં આવશે નહીં. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરમાં એક માહિતી અધિનિયમ- ૨૦૦૫ હેઠળ એક ઇ્‌ૈંની અરજી કરવામાં આવી હતી જેમાં ત્રણ મુદ્દાને અનુસરીને માહિતી માંગવામાં આવી હતી. જેમાં (૧) રાજ્યમાં યોજાતી વિધાનસભાની ચૂંટણીમાં કઈ પદ્ધતિથી અનામત બેઠકોની ફાળવણી કરવામાં આ...

લોકસભામાં ભાજપ-શિવસેના સાથ-સાથના સંકેત, ગુજરાતમાં નહીં

એનસીપીના ચીફ શરદ પવારે ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના યુતિ કરે તેવી શક્યતા છે, પરંતુ વિધાનસભાી ચૂંટણી બન્ને સાથે લડશે નહીં. પત્રકારો સાથે વાત કરતા પવારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાવાની શક્યતાઓને પણ નકારી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઈચ્છતી હતી કે સાથે થાય, પરંતુ હાલમાં પરિસ્થિતિ ...

PM મોદી ગુજરાત છોડી લોકસભાની ચૂંટણી વારાણસીને બદલે જગન્નાથ પુરીથી લડશે...

(ગુજરાત)ની ધરતીથી શરૂ કરી કાશી વિશ્વનાથ (બનારસ)થી જીતી પીએમ બનેલા નરેન્દ્ર મોદી શું હવે જગન્નાથ (પુરી) જશે? જો પીએમ મોદી ઓડિશા ભાજપની ભલામણોનું માનીએ તો તેઓ નરસિંહા રાવ પછી બીજા એવા સિટિંગ પીએમ હશે, જે ભારતના આ પૂર્વ પ્રદેશમાંથી ચૂંટણી લડશે. પૂર્વ પીએમ નરસિંહા રાવે ૧૯૯૬માં પીએમ પદે રહેવા દરમિયાન આવું કર્યું હતું. રાવે ઓડિશાના બરહામપુર બેઠક પરથી ૬૨...

૨૦૧૯માં લોકસભા ચૂંટણી કોંગ્રેસને એકલા હાથે જીતવી અશકય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનું માનવું છે કે હાલની પરિસ્થિતીમાં પાર્ટી પોતાનાં બલે સત્તા પર આવે તે મુશ્કેલ છે, જો કે કોંગ્રેસને અટકાવવાની કિંમત પર વિપક્ષી મહાગઠબંધન ન બનવું જોઇએ. ખુર્શીદે કહ્યું કે, ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સહયોગીઓને ત્યાગ કરવા અને તાલમેલ મેળવવા માટે તૈયાર રહેવું જોઇએ. તેમણે કહ્યું કે, અમારા તમામ નેતાઓએ સ...

શરદ પવારે વિપક્ષની રણનીતિ બદલી, કોંગ્રેસની સાથે ૪૦ સીટો પર ડીલ થઇ

ચૂંટણી ૨૦૧૯ને લઇને વધારે સમય રહ્યો નથી ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાની વ્યુહરચના ઘડી કાઢવામાં વ્યસ્ત બનેલા છે. હવે એનસીપીના નેતા શરદ પવારે વર્ષ ૨૦૧૯ માટે વિપક્ષની રણનિતીમાં ફેરફાર કરીને કહ્યુ છે કે ક્ષેત્રીય પાર્ટીના ગઠબંધનને ભાજપના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવનાર છે. જો કે આ ગઠબંધનનુ નેતૃત્વ કોણ કરશે તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. ...

લોકસભા બેછકો માટે ભાજપના ૭૮ આગેવાનને જવાબદારી સોંપાઇ

લોકસભાની ૨૬ બેઠકો માટે ચાલી રહેલી તૈયારીની સમીક્ષા શરૂ કરી છે. ગુરુવારે સાંજે મુખ્યમંત્રી શ્રી નિવાસસ્થાને ઉત્તર ગુજરાતની ગાંધીનગર સહિતની બેઠકને આવરી લેતી સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પ્રમુખ જીતુ વાઘાણી, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના મર્યાદિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ, પ્રદેશ પ્રમુખે ૨૬ લોકસભા બેઠકોના ...

સુરતના શ્રેષ્ઠીઓનું ન્યૂઝ 18 ગુજરાત ટીવી દ્વારા સન્માન

ન્યુઝ-૧૮ ગુજરાત ચેનલ દ્વારા સૂરતના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું..સુરત શહેરના વિકાસમાં યોગદાન આપનારા ઔદ્યોગિક, સામાજિક, શૈક્ષણિક જેવા વિવિધક્ષેત્રના શહેરના અગ્રણીઓ સર્વશ્રી શ્રી મહેશભાઈ સવાણી, શ્રી સંજય સરાવગી, શ્રી સવજીભાઇ ધોળકીયા, શ્રી લાલજીભાઈ પટેલ, લવજીભાઈ બાદશાહ, શ્રી નરેશભાઇ અગ્રવાલ, આનંદકુમાર ગોયલ, રિશિત શાહ, પ્રફુલ્લ શાહ, રવજીભાઈ ...

ચાતક બીજા પક્ષીનાં માળામાં ઈંડા મૂકે ત્યારે તે પક્ષીના ઈંડા જેવાજ હોય ...

કવિઓનું માનીતું પક્ષી: ચાતક સૌરાષ્ટ્રમાં એને ‘ મોતીડો ‘ કહે છે. અંગ્રેજીમાં નામ ‘ પાઈડ ક્રેષ્ટેડ કક્કુ ‘ પાઈડ એટલે કાબર ચીતરું. ખરી રીતે કાળું અને ધોળું. ક્રેષ્ટેડ એટલે કલગીવાળું. અને કકકું તો એ કૂળનું નામ છે. આ રીતે ચાતક એ દૈયડ જેવા રંગનો છે. ઉપરથી કાળો, નીચેથી ધોળો. પાંખમાં ધોળો પટ્ટો ને પૂંછડીના છેડા સફેદ. પૂંછડી માં ચડ-ઉતારી પીંછા છે. માથે કા...