Sunday, August 9, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

તળાવ બનાવીને પાણીથી ભર્યુ

- મિત્તલ પટેલ વાલા બા બહુ હોંશિયાર ખેડુત. કાંકરેજ તાલુકાના અધગામમાં એ રહે. પોતાના ગામનું તળાવ ઊંડુ થાય એમાં સરપંચ ને ગામના અન્ય સાથે એ ખુબ મથે. એમના ગામનું તળાવ જેમ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનની મદદથી અમે ખોદાવ્યું. પણ વરસાદ પડ્યો જ નહીં. જો કે સરકારે આ ગામનું તળાવ નર્મદાની પાઈપથી ભરાવ્યું. ને અમને તળાવ ઊંડા કર્યાનું લેખે લાગ્યા જેવું લાગ...

900 વર્ષનું ગુજરાતનું બીજા નંબરનું બાઓબાબ વૃક્ષ વડોદરામાં

ગુજરાત નું બીજા નંબરનું સૌથી મોટું આ વૃક્ષ ૧૬.૫૦ મીટર ઘેરાવો ધરાવે છે. આ વૃક્ષ ના થડમાં ૧૫ હજાર લીટર પાણી સમાયેલું હોય છે.આ બાઓબાબ આમતો મૂળ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે.જે ૬૦૦૦ વર્ષ જુના છે. જેમાં એક બાઓબાબ વૃક્ષ ના થડ ના અંદરના ભાગમાં એક પબ બિયર શોપ બનાવવામાં આવેલી છે.જેમા એકિ સાથે ૬૦ માણસો બેસી શકે છે. ગુજરાત માં વડોદરા શહેરના ગણપતપુરા ગામ માં ...

ડોકટરના જીવનમાં બનેલી ઘટનાએ જીવનનો રાહ બદલી નાખ્યો

'સાહેબ , બે દિવસ નો ધંધો છે, અહીં ગાડી ન મુકો તો સારું .' 'અહીં મારુ કલીનીક છે, અહીં ના મુકું તો ક્યા મુકવાની?' ' સાહેબ, થોડી આગળ મેકો ને, મારા ભગવાન. અમે કયા રોજ ધંધો કરવા આવવાના છીએ?' મારી અને એક બાર વર્ષ ના છોકરા સાથે વાત થતી હતી . ફટાકડા નું પાથરણું કરી ને બેઠો હતો, અને મારે આ જગાએ ગાડી પાર્ક કરવાની હતી. તેથી સ્વાભાવિક રીતે, તેને ત્ય...

ગાંધીનગર વનસ્પતિ ઉદ્યાનમાં બાળકોએ જીંદગી જોઈ

લેખક - કનુ યોગી ગાંધીનગરને અડીને આવેલ બોરીજ ગામની શાળાના આચાર્ય રુબરુ મળવા આવ્યા ત્યારે તેમણે વાત કરી ' મારે મારી શાળાના બાળકોને તમારા વનસ્પતિ ઉદ્યાનમાં ફરવા લાવવા છે , આ બાળકોએ તેમજી જીંદગીમાં કદી કોઇ પ્રવાસ કર્યો નથી. હું આ વરસેજ નિવૃત્ત થાઉ છું , મારે તેમને ઔષધીય ઉદ્યાન બતાવવો છે...તમે કહો તો કાલે પ્રવાસ ગોઠવું....' અમારો જવાબ હતો ' ચોક્કસ લાવો...

3કુટ ઊંચાઈના ગણેશ સુપ્રીમ કોર્ટમાં લડીને હવે ડોક્ટર બનશે

અહેવાલ - શૈલેષ સપરિયા ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો. ગણેશનું ધ્યેય હતું કે મારે કોઈપણ ભોગે ડોક્ટર બનવું છે. ડોક્ટર બનીને મારે ખાસ તો બાળકોની ઊંચ...

હિંદુઓ દ્વારા, હિંદુઓની, હિંદુઓ માટેની સરકાર! VHP પછી AHP

- પ્રસન્ન શાસ્ત્રી ભારત હિંદુઓની બહુમતીવાળો પરંતુ હિંદુ ઓળખ વગરનો દેશ છે. આઝાદીના 70 વર્ષ બાદ પણ ભારતમાં હિંદુઓ પોતાની સામુહિક હિંદુ ઓળખના આધારે કોઈપણ નક્કર કામ કરી શક્યા નથી. આમા અપવાદરૂપ સોમનાથ મંદિરનું ભવ્ય નિર્માણ જેવા કેટલાક કાર્યો ચોક્કસપણે સામેલ છે. જો કે સોમનાથ મંદિરનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી રાષ્ટ્રવ...

ઉમાઘામ ગાંઠીલાની ગાથા

રઠની યમુના સમાન ઓઝત નદીનાં કાઠે આવેલ ગાંઠીલા ગામે ઘર્મપારાયણ ખેડુત સ્વ. નાનજીભાઈ જીવાભાઈ જાગાણી ઉર્ફે ‘ભગતબાપા’ને તેમની શ્રઘ્ઘા અને ભકિતના પ્રતિકરૂપે પ્રાપ્ત થયેલ માં ઉમાની ચાંદીની પ્રતિમાને બિરાજમાન કરવા પોતાની પાંચ વિઘા જમીન મંદિર બનાવવા આપી હજારો શ્રઘ્ઘાળુઓ એકઠા થઈ ટ્રસ્ટ રચી આજથી ૪૦ વર્ષ પહેલા એક નાનકડુ મંદિર બાંઘ્યુ હતું. આ નાનકડુ મંદિર સમગ્ર ...

રાવણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુતળા દહન

Dt.18.10.2018.10:45.Am રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત ની આગેવાનીમાં આજરોજ *ભાજપના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના ધર પાસે રાજકોટ શહેર ખાતે ભાજપના મહીસાશૂર નરેન્દ્ર મોદી ના પુતળાનું દહન કરવામાં આવેલ* તે સમયે રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી...

’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગેરકાયદે છે; પૂર્વ મુખ્યમંત્રી સુરેશ ...

સરદાર પટેલ અને તેમના કર્યો પ્રત્યે મને અઢળક લાગણી છે; કિન્તુ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ની પ્રતિમા સહિતનો આ સમગ્ર પ્રોજેક્ટ ગેરકાયદે છે, તેવો ગંભીર આક્ષેપ લગાવ્યો છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા સુરેશ મહેતાએ. ઉલ્લેખનીય છે કે, 'રાષ્ટ્રમંચ ગુજરાત'ના સંયોજક રહેલા સુરેશ મહેતાએ આદિવાસીઓ અને સ્થાનિકોની વ્યથાકથાને રજુ કરવા અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના પ્ર...

120 દિવસના ચોમાસામાં 4 દિવસ વરસાદ પડ્યો ને દુષ્કાળ છતાં દ્વારકાને અછતગ...

ગુજરાત સરકાર પર સૌથી વધુ પ્રભાવ પાડનારા ચાર સત્તાધીશો મુખ્યમંત્રી, રાજ્યપાલ, મહેસુલ મંત્રી, વિરોધપક્ષના નેતાને દેવભુમિ દ્વારકાના ખેડૂતોએ રાવ કરી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. તે માટે સરકારે સરવેની કામગીરી હાથ ધરી ન્યાય આપવામાં આવે. આ માટે સામૂહિક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે વર્તમા...

રાજા કૃષ્ણની જેમ જમીન માટે દ્વારકાના ખેડૂતો આંદોલન કરશે

દ્વારકા ખંભાળિયા દેવરિયા માર્ગ ચાર માર્ગી કરવા માટે 18 ગામની જમીન જપ્ત કરવા સંપાદન કરવાની કામગીરી શરૂ થઈ છે. તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું હોવાથી ખેડૂતો માટે સફળ લડત ચલાવનાર ખેડૂતોને દ્વારકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દ્વારકાના રાજા કૃષ્ણ યાદવે પાંડવોનું રાજ લઈ લેવા અને પાંચ ગામની જમીન પણ ન આપનાર દુર્યોધન સામે યુધ્ધ કર્યું હતું.. જે જમીન...

દેવામાં ડૂબેલી GSPC માટે ONGC કંપનીને મોદીએ દેવાદાર બનાવી

ગુજરાત સરકારની ખાડો ગયેલ કંપની જીએસપીસી જેનું કુલ દેવુ ૧૯,૫૦૦ કરોડ ઉપર છે એમા મોદી સરકારે તેના પાપ ધોવા બળજબરી થી ઓએનજીસી ને ૮૦% હીસ્સો ખરીદવા મજબૂર કરી, ૭૫૦૦ કરોડનું રોકાણ ખોટ કરતી કંપનીમાં કરાવેલ છે. જીએસપીસી તેના દેવા માટે દર વર્ષે ૧૮૦૦ કરોડનું વ્યાજ ભરે છે. સપ્ટેમબર ૪ ૨૦૧૮ના રોજ ઓએનજીસી ની ‘ગુજરાત એમ્પલોઇ મજદુર સભા’ એ મોદીને કાગળ લખી જીએસપીસ...

ડોકટર પત્ની અને પતિએ આદિવાસીની સેવામાં જીંદગી જીવી

નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ પરિચય કરાવે છે. આગળનો અભ્યાસ કરવા માટે બંને અમેરિકા ગયા અને અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી. અમેરિકામાં અભ્યાસ કર્યા પછી પતિ-પત...

ત્રાસવાદીની જેમ ખેડૂતો પર પોલીસ ત્રાટકી

આ કોઈ આંતકવાદીઓ સામે ઓપરેશન માટેની તૈયારી નથી. પરંતુ કચ્છના માંડવી તાલુકાના નાના ભાળિયાં અને તરગાડી ગામમાં આવેલાં ખેડૂતોની જમીનો છીંનવવા માટેની કચ્છ જિલ્લા કલેકટરના વહીવટી તંત્રની કામગીરી છે.  આ જમીનો છીંનવીને ઉદ્યોગકારોને આપવાનું નક્કી કરવામાં આવેલું છે. જ્યારે હકીકત એ છે કે આ જમીનો 1966માં સરકાર દ્વારા 35 જેટલા ખેડૂતોને આપવામાં આવેલી હ...

ડો. તોગડિયાની અયોધ્યા યાત્રાનો પ્રારંભ, ફરી રામલલ્લા મંદિર બનશે ? 

1991ની જેમ ફરી એક વખત અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા લખનૌથી કૂચ શરૂં થઈ છે. જેમાં સવા લાાખ જેટલા રામ ભક્્તો અયોધ્યા જવા નિકળ્યા છે. મોડી રાત સુુધી કૂચને ઉત્તર પ્રદેશની યોગી સરકારે મંંજૂરી આપી ન હતી. પરંતુું પછી એકાએક મંજૂરી આપવાની ફરજ પડી હતી. તેથી સરકારની મંજૂરીથી યાત્રા શરૂ થઈ છે. યાત્રા શરુ થતાં પહેલાં ડો.ત...