Admin
RSS દેશના કાયદાને માનતું નથી, ઈટાલીયા
ભારતમાં આર.એસ.એસ અને તેના કાર્યકર્તાઓ પોતે એવું માને છે કે દેશમાં એમના સિવાય અને એમના જેટલું કોઈ રાષ્ટ્રવાદી નથી. તેમ ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજા પર વિધાનસભા સંકુલમાં જુતુ મારનાર ગોપાલ ઈટાલીયાએ એ જણાવીને ઉમેર્યું હતું કે આર.એસ.એસ.નાં લોકોએ રાષ્ટ્રવાદ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રસેવા વગેરેનો ઠેકો લઈને ફરે છે અને આખા મલકને દેશપ્રેમી અને દેશવિરો...
RSSના કાર્યકર કહે છે મોદી કૌભાંડી છે
શ્રીનાથ ઉપાધ્યાય, RSSના કાર્યકર, અમદાવાદ દ્વારા મોકલેલો ચોંકાવનારો લેખ યથાવત અહીં મૂક્યો છે ડો.સંજય જોશી. ૧૯૪૨ થી પરિવાર ના સંઘ સાથે ના સંપર્ક ને લીધે,પિતાજી તરફ થી પ.પૂ.શ્રી.ગુરુજી વિશે સાંભળ્યું હતું.
મારા સંઘ કાર્ય દરમ્યાન પ.પૂ.શ્રી.ગુરુજી ના કેટલાક પુસ્તકોનું વાંચન કર્યું હતું.સંઘ શિક્ષા વર્ગ માં ડો.હેડગેવાર અને ગુરુજી વિશે જાણવા મળ્યું....
અમુલને ગોબરધનના નવા મોડલ પ્રચલિત કરે, વડાપ્રધાન
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સહકારીતાના સશકત મોડલને આધાર બનાવીને અમૂલ અને
ગુજરાતના સહકારી સંઘો સ્વીટ રીવોલ્યુએશન અને ગોબરધનના નવા મોડલ પ્રચલિત કરે તેવી ભલામણ કરી
હતી.
ચરોતરમાં નવા પ્રયોગો કરવાની તાકાત છે. અમૂલના પ્રોફેશનલ્સ એમનું માર્ગદર્શન કરે એવા
અનુરોધ સાથે પ્રધાનમંત્રીશ્રીએ જનધન, વનધન અને ગોબરધનનો નવો વિકાસ મંત્ર આપ્યો હતો. તેમણે
પ...
રાહુલ ગાંધીનાં લીબર્ટી સ્ટેચ્યુ મામલે રાજ્યમાં ગરમાયું રાજકારણ
સરદાર સરોવર ડેમ પાસે બની રહેલાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી મામલે દેશભરમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે સતનામાં એક જનસભાને સંબોધતાં કહ્યું હતું કે, દેશભક્તિની અને મેક ઈન ઈન્ડિયાની વાતો કરનારાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં લોખંડી પુરૂષ સરદાર પટેલની મોટી પ્રતિમાનું નિર્માણ ચાઈનાની કંપનીને સોંપ્યું છે. અને આ સ્ટેચ્યૂ મેક ઈન ...
૬૦ દેશોના ૧૧૮ પ્રતિનિધિઓએ પુંસરીની મુલાકાત લીધી :
૬૦ જેટલા દેશોના ઉચ્ચકક્ષાના ૧૧૮ જેટલા પ્રતિનિધિઓએ આજે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરીની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરી નિહાળવા પુંસરી આવેલું પ્રતિનિધિ મંડળ ગામની સ્વચ્છતા અને અન્ય પ્રવૃત્તિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયું હતું. તેમની મુલાકત દરમ્યાન સમગ્ર ગામમાં અનેક જગાએ સાંસ્ક્રુતિક નૃત્ય નિદર્...
રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યૂઝિયમનું રવિવારે લોકાર્પણ કરશે વડાપ્રધાન મો...
લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે. એક બાજુ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના માટે મેરેથોન બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમગ્ર દેશમાં ભ્રમણ કરીને પોતાની સરકારની ગાથા કહે છે અને સાથે સાથે નવા પ્રોજેક્ટ્સની ભેટ પણ જે તે રાજ્યોને આપે છે. તેનાં ભાગરૂપે આવતીકાલ રવિવારે ...
ગુજરાત હાઉસિંગ બોર્ડના અમદાવાદના 1568 ફ્લેટ્સમાં રહેતાં લોકો માટે નબળુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ઘર વિહોણાં લોકો માટે ઘરની યોજના બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેનાં ભાગરૂપે જે તે સમયે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં સરકારી જમીન ઉપર રાજ્ય સરકારનાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મોટા પાયે મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું. આ મકાનો બનાવવા પાછળ કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં ...
રામ યુનિવર્સીટીનો બીજો પદવીદાન સમારોહમાં 7 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક ...
રામ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ૩ વિદ્યાર્થીઓને સીલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માસ્ટર ઓફ ટેક્નોલોજીના ૫, ઈલેક્ટ્રીકલ ઈનફ્રાસ્ટ્રક્ચરના ૧૦, ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ૯, ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગના ૩૮ તેમજ બેચલર ઓફ ટેકનોલોજીના ૨૯ વિદ્યાર્થીઓને પદવીના પ્રમાણપત્રો એનાયત કરવામાં ...
વડાપ્રધાન મોદીનો અમૂલનાં વાઈસ ચેરમેનો બહિષ્કાર, વિદ્યાર્થીઓને ફરજિયાત ...
વડાપ્રધાન મોદીનાં આણંદનાં કાર્યક્રમમાં કોલેજોનાં વિદ્યાર્થીઓને ફરજિયાત હાજર રહેવાનાં ફરમાન સામે રોષ
પેટા હેડિંગઃ વડાપ્રધાન મોદીનાં આણંદનાં કાર્યક્રમમાં અમૂલનાં વાઈસ ચેરમેન કરશે બહિષ્કાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં એક દિવસીય ઝંઝાવાતી પ્રવાસે આવી રહ્યાં છે. આ સંજોગોમાં કેટલેક ઠેકાણે તેમનાં કાર્યક્રમોનો વિરોધ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું ...
ગાંધીમિત્ર એવોર્ડ્સ – ૨૦૧૮ એનાયત
ગાંધી જયંતિના એક દિવસ અગાઉ વિચાર ફાઉન્ડેશન દ્વારા ‘‘ ગાંધી મિત્ર એવોર્ડ્સ-૨૦૧૮ ’’ એનાયત કરવામાં આવ્યા હતા. ગાંધી વિચારોને લઈ પરિણામની અપેક્ષા રાખ્યા વિના સફળતા પૂર્વક સમાજમાં પ્રેરણાં પૂરી પાડતા સમાજ સેવકોને બીરદાવ્યા હતા.
એવોર્ડ પ્રાપ્ત કરનાર ત્રણેય ગાંધીમિત્રો સમાજની જાગૃતતાનું જીવતુ જાગતુ ઉદાહરણ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાત કરતા તેમણે બ...
એલએનજી હબ ગુજરાતમાં હવે ચાર ટર્મિનલ કાર્યરત, નરેન્દ્ર મોદી
અંજારના સતાપર ખાતે વડાપ્રધાનના હસ્તે રૂ. ૬૨૧૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કચ્છના સતાપર ખાતેથી કચ્છને સાંકળતા રૂ.૬૨૧૬
કરોડના વિવિધ પ્રકલ્પો દેશને સમર્પિત કરી કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે મને એક સાથે ત્રણ
એલએનજી ટર્મિનલનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. જ્યારે ગુજરાતને પ્રથમ ...
અંતરિયાળ ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છ...
આણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૂલ ડેરીનાં ચોકલેટ પ્લાન્ટનાં ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે વાત કરવામાં આવી તે તદ્દન ખોટી હોવાનું ખેડૂત અગ્રણીઓનું માનવું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતનાં પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ખેડૂતોની અને પશુપાલકોની હંમેશા ...
જૂનાગઢનાં વડાલ ગામનાં ખેડૂતોનું પાક વીમા માટે હલ્લાબોલ
રાજ્યમાં ખેડૂતોની બદહાલી દિવસે ને દિવસે વધી રહી છે. એકબાજુ જગતનો તાત દેવાનાં ડૂંગર તળે સતત દબાઈ રહ્યો છે તો બીજી બાજુ બેન્કો દ્વારા પાક વીમાની રકમ સમયસર ચૂકવવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાંનાં કારણે તાતને બે બાજુથી માર સહન કરવાનો વારો આવ્યો છે.
ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં કેટલાંય સમયથી ખેડૂતોનાં પ્રશ્ને સતર્ક હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જમીની હકિકત એ છ...
રાજકોટની શાળાનાં 150 બાળકોએ બાપુની વેશભૂષા સાથે બનાવ્યો ભારતનો નકશો
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી રાજ્યમાં ઠેર ઠેર જોવા મળી રહી છે. સામાન્ય રીતે બીજી ઓક્ટોબરે એટલે કે ગાંધી જયંતી નિમિત્તે રાજ્યની શાળાઓમાં જાહેર રજા હોવાનાં કારણે દર વર્ષે પહેલી ઓક્ટોબરે ગાંધી જયંતિની વિવિધ રીતે શાળાઓ દ્વારા કરવામાં આવે છે. આવી જ ઉજવણી રાજકોટની શાળા નંબર 93માં ઉજવણી કરવામાં આવી.
આ શાળાનાં 150 વિદ્યાર્થીઓએ ગાંધીજીની વેશભૂષા...
મોરબીનાં 12 ગામનાં ખેડૂતોએ સિંચાઈના પાણી માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું
ગુજરાતનાં ખેડૂતો પર આસમાનમાંથી આફત તૂટી પડી હોય એવું લાગે છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે પોતાનાં પાકને બચાવવાં જગતનો તાત હવાતિયા મારી રહ્યો છે તો બીજી બાજુ રાજ્ય સરકાર મોટા ઉપાડે કેનાલો મારફતે રાજ્યનાં ગામડાંઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનાં બણગાં ફૂંકી રહી છે. ત્યારે મોરબી પંથકનાં ખેડૂતો માટે તો મોટી ઘાત બેઠી છે. આ વિસ્તા...

English