Admin
સૌરાષ્ટ્રમાં 30 હજાર બાળકોને પોષણક્ષમ ખાવાનું મળતું નથી
રાજ્ય સરકાર જીવન વીમો આપી શકે છે, પરંતુ ખાવાનું આપી શકતી નથી. સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં 30,000 બાળકો એવા છે કે જેને સાંજ પડે પૂરતું ખાવાનું મળતુ નથી. તેથી તેઓ કૂપોષણથી પીડાઈ રહ્યા છે. આજે સરકાર દર મહિને આંગણવાડીઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ત્રીસ હજાર બાળકો એવા છે કે જેમને ખાવાનું ન મળતા તેઓ કુપોષિત થઇ ને પોતાનું શરીર બરબાદ કરી રહ્યા છ...
મોડાસામાં કોંગ્રેસના સભ્યોએ પોતાના પક્ષ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા
મોડાસા તાલુકા પંચાયતમાં શાસક પક્ષ કોંગ્રેસમા છેલ્લા ઘણા સમયથી જૂથબંધી અને ટાંટિયાખેંચ ચાલી રહી છે. જે હવે રાજકીય સપાટી પર ઉભરીને બહાર આવી છે. કોંગ્રેસનું શાસન છે જેમાં સામાન્ય સભા મળી હતી. એમાં કોંગ્રેસના આઠ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જે જૂથબંધીનું વરવું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. સભ્યો હવે કોંગ્રેસની સામે બાંયો ચડાવી રહ્યા છે. બળવો કરવાની તૈયા...
ભ્રષ્ટાચાર કરનાર ધારાસભ્ય અને સંસદસભ્યના નાણાં પગારમાંથી વસૂલ કરો
માહિતી અધિકાર માટે કામ કરતાં નાથાલાલ સુખડીયાએ રાજયપાલ અને મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવેલું છે કે, એક વર્ષથી અમરેલી શહેરની દોઢ લાખથી વધુ વસ્તી રોડ-રસ્તાના કામે થયેલ ભ્રષ્ટાચારના તપાસ કામે રજુઆતો- રૂબરૂ-ઈમેઈલ વિગેરેથી કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તદઉપરાંત સરકારની અમરેલી શહેરીજનો માટે 2 વર્ષમાં 34 કરોડ જેવી રસ્તા-રસ્તાના કામે રકમ આવેલ...
ગુજરાતના જમીન રી-સરવે માં ભૂલો કરનાર ચાર કંપનીઓ સામે પગલાં
સમગ્ર ગુજરાત રાજ્યની જમીન માપણી કરનારી ચાર કંપનીઓએ પારાવાર ભૂલો કરી હોવાથી તેમને સજા કરવાની જાહેરાત મહેસૂલ વિભાગે કરી દીધી છે. ખેતીની જમીનમાં ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તેઓ પરેશાન છે અને સરકારને પરેશાન કરી રહ્યાં છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થઇ છે કે સમગ્ર સરવે રદ કરવો પડે તેમ છે. તેથી સરકારે નક્કી કર્યું છે, ચાર કંપનીઓ સામે પગલા ભરવામાં આવશે....
કુંવરજીએ ગુલાંટ મારી હું સત્તા છોડીશ, પછી જસદણ શહેર ભાજપમાં વિવાદના મધ...
કોંગ્રેસ છોડીને માત્ર ચાર જ કલાકમાં પ્રધાન બનેલા કુવંરજી બાવળીયાનો વિવાદ પીછો છોડતો નથી. તે જ્યાં જાય છે ત્યાં હંમેશને માટે વિવાદ ઊભા થતા હોય છે. થોડા અઠવાડિયા પહેલા તેઓ વરસાદ ગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે મહિલાઓએ તેમને ભગાડયા હતા. મહિલાઓએ તેમને મોઢા પર કહી દીધું હતું કે જ્યારે તમારે કામ હોય ત્યારે મત માંગવા આવો છો. હવે અમારી મુશ્કેલીઓ સાંભળ...
અમરેલી જિલ્લામાં રાજકીય અનામતના નામે કમઠાણ
અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયતોની આઠ બેઠકો ખાલી પડી હતી જેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ ખેલાવાનો છે. પરંતુ બાબરાનાની અનામત બેઠકમાં એક પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યું નથી. એનો મતલબ એ કે આ બેઠક ઉપર રાજકીય અનામતના નામે ચૂંટણી લડશે નહીં. અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયત અનામત બેઠકનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. સામાન્ય બેઠક પર થોકબંધ ઉ...
કોંગ્રેસના નેતાએ પોતાના કાર પર હોમ મીનીસ્ટ્રીનું સ્ટીકર લગાવી દીધું
કોંગ્રસેના નેતાઓ પોતાની ગાડી પર ભારત સરકાર ના ગૃહ મંત્રાલયના નામની ઓળખ આપવા માટે સ્ટીકર લગાવીને ફરતાં પકડાયા છે. દમણ-દીવના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલને એક કંપનીમાંથી કોંટ્રાક્ટમાંથી કાઢી મૂકવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જેની તપાસ કરીને અનેક ચોંકાવનારી વિગતો મેળવી છે. 24 સપ્ટેમ્બર 2018માં તેઓ જામીન પર છૂટી ગયા હતા. કેતન પટેલે ડાભેલ...
રૂપાણી સરકારમાં પેટ્રોલની વેરાની આવકમાં 76% ટકાનો વધારો
ગુજરાતના વાહન ધરાવતાં દરેક વ્યક્તિ પાસેથી સરેરાશ રૂ.5,000 રૂપાણી સરકારે વસુલી રહી છે. પેટ્રોલ અને ડિઝલની 2017-18ની એક વર્ષની 24 ટકાના વેરામાંથી રૂ.12,874 કરોડની આવક ભાજપ સરકારને થઈ છે. રોજ સાંજ પડે અને રૂ.35 કરોડની આવક ભાજપ સરકાર મેળવી રહી છે. આ આવક રાજકીય અને વચન ફોક તરીકે માનવામાં આવે છે કારણ કે સરકારે પ્રજાને 2014માં વચન આપ્યું હતું કે પેટ્રોલ અ...
ભાવ નીચે જતાં લસણ નાખી ખાલી ડેમ પુરી નવતર વિરોધ કાર્યક્રમ કર્યો
આજી અને તેના જેવા બીજા બે ત્રણ ડેમો મોટા મોટા તાયફાઓ કરી, સરકાર પોતાની વાહવાહી કરવા માટે ભર ચોમાસે ભરે છે અને અત્યારે જ્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે સરકાર જાણે મોઢું ફેરવી ગઈ હોય તેવું ગુજરાતનો એક એક ખેડુત અનુભવી રહ્યા છે, અત્યારે વાવણીના વરસાદ પછી કુદરત રુઠેલો છે, વરસાદ પડ્યો નથી ત્યારે ખેડૂતને ખરેખર પાણીની જરૂર છે, અત્યારે ડેમ તળિયા જાટક છે, ખરેખ...
કૃષિ ઉત્પાદન વધારવા અને પર્યાવરણમાં પક્ષીઓની અગત્યતા
– ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ
ભારતભરની ૧૨૩૭ પક્ષીઓની જાતો પૈકી ગુજરાતમાં ૪૭૧ પક્ષીની જાતો જોવા મળી છે એ તેની વિપુલતાનું પ્રમાણ છે. પક્ષીઓ કૃષિ પર્યાવરણનું અવિભાજ્ય અંગ છે. આધુનિક વિકાસને કારણે પક્ષીઓનાં રહેઠાણ ઉપર માઠી અસર જોવા મળેલ છે. ખેડૂતમિત્રો માટે ફાયદારૂપ પક્ષીઓ ખેતી-પાકોમાં વિવિધ જીવાતોનું ૬૦% નિયંત્રણ કુદરતી રીતે થતું હોય...
આધ્યાત્મિક ખેતીની વાત, રાસાયણિક ખેતી પદ્ધતિથી દૂર થઈ હવે કરી રહ્યાં છે...
ભારત એક આધ્યાત્મિક દેશ છે અને ભારતમાં વર્ષોથી ખેડૂતો ખેતી પણ આધ્યાત્મિક પદ્ધતિથી કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ભારતના ખેડૂતો પણ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને લઈ રાસાયણિક ખેતી કરવા માંડ્યા છે. ડીસામાં એક પ્રગતિશીલ ખેડૂતે ફરી એકવાર ખેડૂતોને આધ્યાત્મિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનુ બીડું ઝડપ્યું છે.
કહેવત છે કે જેવું અન્ન તેવું મ...
ખેડૂતો માંગે પાણી, ધારાસભ્યોનાં પગારમાં વધારો, કોંગ્રેસે પણ ન કર્યો વિ...
ખેડૂતોને દેવાં માફીની વાત બાજુ પર મૂકીને આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનાં પગાર ભથ્થાંમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનાં કારણે ખેડૂતો ઉપરાંત સામાન્ય પ્રજામાં પણ વિરોધનો જુવાળ જોવા મળ્યો છે. ધારાસભ્યોનાં પગાર જે પહેલાં મહિને 70 હજાર રૂપિયા હતાં તેમાં 25 ટકા જેટલો એટલે કે લગભગ 1 લાખ 16 હજાર 136 રૂપિયા પગાર થયો. આ પ્રકારનું વિધેયક રાજ્યનાં વિધાનસ...
મધ્યાહ્ન ભોજન યોજનાનાં કર્મચારીઓમાં રોષ પેટા હેડિંગઃ એક લાખ જેટલાં કર્...
રાજ્ય સરકાર દ્વારા બુધવારે રાજ્યનાં મંત્રીઓ તેમ જ વિપક્ષી નેતા અને ધારાસભ્યોનાં પગારભથ્થામાં 45 ટકા જેટલો વધારો કરીને પોતાને પડતી તકલીફો દૂર કરી દીધી છે, પણ રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં તેમ જ વિવિધ યોજનાઓ અન્વયે કામ કરી રહેલાં કર્મચારીઓનાં વેતન વધારવામાં કોઈ રસ ન હોવાનાં આરોપ સાથે આવતીકાલથી રાજ્યની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના સાથે સંકળાયેલા 96000 ...
શહેરની બે પ્રતિષ્ઠિત ક્લબમાં સુરક્ષા ઉપર ઉઠતાં સવાલ
રાજપથ ક્લબમાં સ્વીમિંગ કોચ દ્વારા માર મારવાની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં અમદાવાદની પ્રતિષ્ઠિત એવી કર્ણાવતી ક્લબમાં પણ એક વિવાદ બહાર આવ્યો છે. કર્ણાવતી ક્લબમાં મહિલા સફાઈ કર્મચારીની છેડતીનાં મામલાએ તૂલ પકડી છે. જોકે, ક્લબનાં પ્રેસિડેન્ટ જયેશ મોદીએ જણાવ્યું છે કે, તમામ ઘટનાની તપાસનાં અંતે જે કોઈ જવાબદાર હશે તેમની સામે પગલાં ભરાશે.
છેલ્લાં પ...
મોરબીનાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ, ડેમનાં પટમાં ક્રિકેટ રમ્યા
મંત્રીઓ અને ધારાસભ્યોનો પગાર વધારો કરીને તેમને બખ્ખાં કરાવી દેનાર રાજ્ય સરકાર ખેડૂતોને પાણી આપવામાં તેમ જ તેમનાં દેવાં માફી આપવામાં ઉણી ઉતરી છે. ત્યારે મોરબીમાં ખેડૂતો દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. મોરબીનાં ખેડૂતો છેલ્લાં કેટલાંય સમયથી પોતાનાં ઊભા મોલને બચાવવા માટે પૂરતાં પ્રમાણમાં પાણી આપવાની માંગણી કરી રહ્...

English