Admin
પુરક આવક મેળવવા માટે સરગવાની ખેતી
શાકભાજીમાં સરગવાની શીંગ વિશિષ્ટ સ્થાન ઘરાવે છે. સરગવો અને બહુવર્ષાયુ અસંખ્ય નાના નાના પાન ઘરાવતું, આઠથી દશ મીટર ઊંચું, શાખાવાળું, સદાપણી ઝાડ છે. જે મોરોંગેસી કૂળનું ઉપયોગી ઝાડ છે. અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક (Drumstick) તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં કેરાલા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં તેની શીંગોનો વપરાશ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. સરગવાની ...
ઉનાળુ ભીંડા ના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ
ગુજરાત રાજ્યમાં શાકભાજીના પાકોમાં ભીંડા ની ખેતી મોટા પ્રમાણમાં ચોમાસુ અને ઉનાળુ ઋતુમાં થાય છે. ઉનાળુ ઋતુ દરમ્યાન ભીંડાનો સારો ભાવ મળી રહેતો હોય ભીંડાની ખેતીનો વિસ્તાર વધતો જોવા મળેલ છે. ભીંડાના ઓછા ઉત્પાદન માટે જવાબદાર પરિબળોમાં તેમાં નુકશાન કરતી જીવાતો એક અગત્યનું પરિબળ ગણાય છે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડે છે. ભીંડામાં નુકશાન કરતી ...
ટુકા ગાળાનો ચોમાસૂ પાક – બેબી કોર્ન
બેબી કોર્ન (baby corn), અમેરીકન સ્વીટ કોર્ન (sweet corn), લીલા ડોડા માટે મકાઇ, દિવેલા (castor), ગુવાર અગત્યના છે. જો તમારી પાસે ટ્રાન્સપોર્ટની સગવડ઼ હોય અથવા તમે શહેરી વિસ્તારની નજીક રહેતા હોય તો બેબી કોર્ન અથવા અમેરીકન સ્વીટ કોર્નના વાવેતરથી વધારે આવક મેળવી શકાય નહીંતો અન્ય સુચન કરેલા પાક વાવવા. બેબી કોર્ન
બેબી કોર્ન એટલે બીન ફલીત દાણા વગરના મ...
શિયાળુ પાક ઇસબગુલ, ઘંઉ, ચણા, જીરૂ, ડુંગળી, રાઇમાં નિંદણ નિયંત્રણ
શિયાળુ પાકો જેવા કે ઘઉં, ચણા, રાઇ, જીરૂ, લસણ, ડુંગળી, ઇસબગુલ, ચિકોરી અને બટાટાના પાકમાં નિંદણ નિયંત્રણ (weed control) માટે કેવા પ્રકારની પદ્ધતિ ઉતમ તેમજ અસરકારક અને અર્થક્ષમ પુરવાર થશે તેના આધાર ખાસ કરીને સ્થાનિક પરિસ્થિતિ જેવી કે જમીનનો પ્રકાર, પાકની વાવણી પ્રથા, મજૂરોની લભ્યતા અને મજૂરીનો દર વગેરે બાબતો પર રહેલો છે. આથ શિયાળુ ઋતુના કોઇપણ પાકમાં સ...
શિયાળુ પાકોમાં પોષણ વ્યવસ્થા ઇસબગુલ, ઘંઉ, ચણા, જીરૂ, ડુંગળી, નવી પધ્ધત...
હાલની આધુનિક ખેતી પદ્ધતિમાં ટૂંકાગાળામાં વધુ ઉત્પાદન આપતી પાકોની જાતો તેમજ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ દ્વારા એકમ વિસ્તારમાં વર્ષમાં એક કરતાં વધારે વખત પાકોનું વાવેતર કરવામાં આવે છે. માટે પાક દ્વારા જમીનમાંથી વિપુલ જથ્થામાં પોષક તત્વોનું અવશોષણ થાય છે. આથી પાક દ્વારા ઉપાડ થયેલ જથ્થા મુજબ જે તે પોષકતત્વો જમીનમાં ઉમેરવા અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે આ પોષકતત્...
શિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત – ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (Re...
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રવિ ઋતુ દરમ્યાન ડુંગળી (red onion) ઉગાડતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ લાલ ડુંગળીની નવી જાત ‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧” બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી-૧૧ની લાક્ષણિકતાઓ
આ જાત રવિ ઋતુમાં વાવેતર માટે સેોરાષ્ટ્ર અને દક...
શિયાળુ પાકોમાં પુર્તિ ખાતર ઇસબગુલ, ઘંઉ, જીરૂ, ડુંગળી, નવી પધ્ધતી
પૂર્તિ ખાતર (supplementary fertigation) એટલે પાક વાવ્યા બાદ પાકની વૃદ્ધિ દરમ્યાન આપવામાં આવતું ખાતર. જે આપવા માટે પાકનો જીવનકાળ, જમીનનો પ્રકાર, ખાતરનો પ્રકાર અને જમીનમાં ભેજની પરિસ્થિતિ ધ્યાને લેવી જરૂરી છે જેથી મહત્તમ પાક ઉત્પાદન અને અધિકતમ આર્થિક વળતર મેળવી શકાય. શિયાળામાં વાવેતર થતા પિયત પાક જેવા કે ઘઉં, ચણા, રાયડો, કંદમૂળ પાકોમાં લસણ અને ડું...
ડુંગળીના પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ
ડુંગળી એ ગુજરાતના ખેડુતો માટે એક મહત્વનો પાક છે. ડુંગળીના પાકમાં વિવિધ રોગો અને જીવાતના નિયંત્રણ માટે (pest control in onion) ખેડુતમિત્રોએ નિચે જણાવેલા પગલા લેવા જોઇએ. જીવાત નિયંત્રણ
થ્રીપ્સ વધારેમાં વધારે ઉપદ્રવ ફેબ્રુઆરીના મધ્યથી માર્ચની શરૂઆતના પખવાડીયામાં હોય છે. વાતાવરણમાં ગરમાવો વધતાં આ જીવાતનો ઉપદ્રવ પણ વધે છે. પાકમાં નિયમિત સમયાંતરે પિય...
ચોમાસુ ડુંગળીની વૈજ્ઞાનીક ખેતી
દેશમાં ચોમાસુ ડુંગળીનું (Kharif onion) વાવેતર અંદાજે એક લાખ હેકટરમાં થાય છે. જયાં ઓછો વરસાદ પડતો હોય તેવા મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરીયાણા, બિહાર, તમિલનાડુ તેમજ ગુજરાત રાજયના જીલ્લાઓમાં ચોમાસુ ડુંગળીનું વાવેતર થાય છે. જેમાં દર વર્ષે વધારો થઇ રહયો છે, કારણ કે શિયાળામાં ઉત્પન્ન થયેલ ડુંગળીનો સંગ્રહાયેલ જથ્થો નવેમ્બરના અંતમાં ખલાસ થઇ જાય છે. ત્ય...
ટામેટાની ખેતી
ગુજરાતના ખેડુતો માટે શાકભાજીમાં એક મહત્વનો પાક છે જે સામાન્ય રીતે ચોમાસુ, શિયાળા અને ઉનાળા એમ ત્રણે રૂતુમાં ઉગડવામાં આવે છે. ટામેટાના પાક્ને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. સરાસરી 21 ડિગ્રી સે. થી 23 ડિગ્રી સે. જેટલા ઉષ્ણતામાને પાક સારો થાય છે. વધુ વરસાદ વાળા વિસ્તારોમાં ટામેટાનો ચોમાસુ પાક સફળતાપૂર્વક લઈ શકાતો નથી. જાતો
ગુજરાત ટામેટી – 1 ...
ચાઈનીઝ કોબીજ ખેડુતો માટે નફાકારક શાક્ભાજી
આજકાલ શાકભાજીના નવા પાકો જેવા કે ચેરી ટામેટાં, ઘરકીન, બેબીકોર્ન, સ્વીટકોર્ન, લાલ કોબીજ, ચાઈનીઝ કોબીજ, લીક વગેરેની ખેતી જૂજ ખેડૂતો કરવા લાગ્યા છે. આ પાકોમાં ચાઈનીઝ કોબીજ (chinese cabbage) એક અગત્યનો પાક છે જેનો ચાયનીઝ વ્યંજનોમાં ખુબ ઉપયોગ થાય છે.આ નવા શાકભાજીની મહાનગરો, પાંચતારક હોટલો અને પર્યટન સ્થળોએ સારી એવી માંગ રહે છે અને ખેડુતોને સારો નફો કરાવ...
ચોમાસુ ગુવારની સુધારેલી ખેતી પધ્ધતિ
૯૦ થી ૯૫ ટકા ચોમાસાની ઋતુમાં વરસાદ આધારિત જ થાય છે. ગુવારની પાકની ઉત્પાદનશક્તિ વધારવા માટે કૃષિ વૈજ્ઞાનિકોએ વિકસાવેલ બિનખર્ચાળ જેવી કે વાવણી સમય, વાવણી અંતર, જાતની પસંદગી તથા ઓછી ખર્ચાળ ખેતી પદ્ધતિઓ જેવી કે બીજની માવજત, જૈવિક ખાતરનો રાસાયણિક ખાતર સાથે સંકલિત વ્યવસ્થા કરી ગુવારનું ઉત્પાદન વધારી પોષણક્ષમ ખેતી કરી શકાય છે. જમીનની તૈયારી
જમીનની ભેજ...
મીઠી મકાઇ(સ્વીટ કોર્ન) ની વૈજ્ઞાનિક ખેતી કરી સમ્રુધ્ધ બનો
અમેરીકન સ્વીટ કોર્નની (મીઠી મકાઇ) બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગનમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામાયં આવ છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન શેકેલી મકાઈ શોખથી ખાય છે. મીઠી મકાઈકો પાક ૮૦ દિવસમાં તૈયાર થઇ જાય છે અને વળતર પણ સારુ મળે છે. જમીન
ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પાકને માફક આવે છે. અનુકૂળ વિસ્તાર
પંચમહાલ, દાહોદ, મહિસાગર, વ...
બાજરીની ઉનાળુ ખેતી
બાજરી એ ડાંગર, ઘઉં અને જુવાર પછીનો અગત્યનો ધાન્યપાક છે. દેશના સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, હરીયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજયોમાં આશરે ૯૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. ગુજરાત રાજય બાજરીના વાવેતરની દ્રષ્ટિએ ભારતનું ત્રીજા નંબરનું રાજય છે. જેમાં આશરે ૮.૫૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર સાથે ૧૪૪૦...
બાજરાની ચોમાસુ ખેતી પધ્ધતિ
બાજરી (pearl millet) એ ગુજરાત રાજયનો અગત્યનો ધાન્ય પાક છે. અને બીજા ધાન્યપાકોની સરખામણીમાં ભેજની ખેંચની પરિસ્થિતિનો સૌથી વધારે પ્રતિકાર કરી શકે છે. આથી મુખ્યત્વે રાજયના સુકા અને અર્ધ-સુકા વિસ્તારોમાં ખરીફ ઋતુમાં વરસાદ આધારીત પાક તરીકે વાવવામાં આવે છે. જમીનની પ્રાથમિક તૈયારી
હળની એક તથા કળીયાની બે થી ત્રણ ખેડ.
૪પ સે.મી. અથવા ૬૦ સે.મી. ના અંતરે ...

English