- પ્રથમ વરાળનો શેક – સ્ટીમબાથ લેવો, પછી ઠંડા પાણીથી સ્નાન કરવું. આખું શરીર હળવું ફૂલ થશે
- અંગ જકડાઈ ગયું હોય તો, રાઇની પોટીસ લગાડવાથી ફાયદો થાય છે.
- પગના ગોટલા ચઢી જાય તો તેલ ગરમ કરી, માલિસ કરવાથી આરામ થાય છે.
- સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવી, તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી, સહેજ ગરમ કરી, માલિસ કરવાથી કમરનો, માથાનો દુઃખાવો અને લકવો મટે છે.
- માટીનો લેપ કરવો, 1-2 કલાકે સુકાય પછી, ઠંડા પાણીથી ધોવું, આરામ થઈ જશે.
- એક્યુપ્રેશરથી અથવા મેગ્નેટ (લોહચુંબક) થી પણ રાહત થાય છે.
- એક્યુપ્રેશર માટેની વીંટી સુઝોકરિંગ બધાં આંગળાં પર ફેરવવાથી તરત જ રાહત થશે.
નોંધ : સારી જાતની વીંટી – સુઝોકરિંગ, એક્યુ – પ્રેશરનાં સાધનો તથા મેગ્નેટનાં સાધનો પ્રકાશન સંસ્થા આપશે, વીંટી કાયમ પાકીટમાં રાખવી. ગમે ત્યારે તેનો ઉપયોગ કરવો, કોઈ પણ તકલીફમાં રાહત થાય.