સરદાર પટેલે જ્યાં ખેડૂતો માટે આંદોલન કર્યું ત્યાં ભાજપ સરકારના અત્યાચારો
BJP government’s atrocities where Sardar Patel agitated for farmers
દિલીપ પટેલ જાન્યુઆરી 2022
18 ઓક્ટોબર 2017માં આણંદના 10 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અગાઉ એક્સપ્રેસ હાઈવે વખતે પણ ખેડૂતોની જમીન ગઈ હતી. તેમને હજું વળતર આપવામાં આવ્યું નથી.
બળજબરી એક રહસ્ય બની રહ્યું હતું. કારણ કે સરમુખત્યારો જ બળજબરી કરતાં આવ્યા છે.
ગુજરાતના માર્ગ પર 80,400 વૃક્ષો ખેતી સહિત આવતા હતા.
નવસારી અને વલસાડની શ્રેષ્ઠ જાતની આફુસ કેરી અને લાડવા ચીકુના બગીચા છે.
નવસારીમાં જંગી રેલીમાં એક હજારથી વધુ ખેડૂત પરિવારો જોડાયા હતા. નવસારી સ્વપ્નલોક સોસાયટીથી કલેકટર કચેરી સુધી નીકળેલી રેલીમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. નવસારી કલેકટર પ્રાંત અધિકારી, જમીન સંપાદન અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
ખેડૂતોને થનારા નુકસાનનાં વળતર બાબત કાયદા-નિયમો ઝડપી બનાવવા માંગણી કરી હતી.
આ નિયમો ગુજરાતની સરમુખત્યાર રૂપાણી સરકારે બનાવ્યા ન હતા.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવાથી તેમાં કેન્દ્ર સરકારનાં કાયદા મુજબ જમીન સંપાદન કરવી જોઈએ, એવી માંગ હતી. પણ ગુજરાતની રૂપાણી સરકારે તો કેન્દ્રનો કાયદો બદલીમને ખેડૂતોની જમીનો જપ્તી શરૂ કરી હતી. જેની સામે ખેડૂતો છેક સુધી લડતાં રહ્યાં હતા.
ભારત સરકારનાં જમીન સંપાદન કાયદા 2013 મુજબ જાહેરહિત નાં કોઈપણ પ્રોજેક્ટ બાબત જમીન સંપાદન કરવાની થાય ત્યારે તેના કારણે વિસ્થાપિત થનારાંઓને પુનર્વસન કરવાનું હોય છે.
જે અંગે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી કે તેની જાણકારી અપાઈ ન હતી. આથી આ જાહેરનામું રદ્દ કરી પુનઃર્વસનની પ્રક્રિયા હાથ ધરવાની માંગણી કરી હતી. જમીનનાં સંપાદન થવાથી તેની સામાજીક અસરોનું કાયદેસર અવલોકન થવું જોઈએ. આવી માંગણી ખેડૂતોએ કરી છે.
ખેતરોમાં ઘુસ્યા
ક્યારેય ખેડૂતના ખેતરમાં ખાંભા નાંખવા માટે પરવાનગી લીધી નથી. ખાંભા નાંખી દીધા બાદ અધિકારીઓ કહે છે કે હવે આ જમીન પર તમારો કોઈ હક્ક નથી. ઘણાં ખેતરોમાં તો તેઓ રાતના આવતા અને ત્યાં ટ્રેનની પથ રેખાના ખાંભા નાંખી જતાં હતા. જેનો ખેડૂતો વિરોધ કરતાં રહ્યાં હતા.
જમીન સંપાદન શરૂ કરવાની રાજ્ય સરકારની શંકાસ્પદ પદ્ધતિઓના જવાબમાં, વલસાડ અને નવસારીના જમીન-માલિકો હવે તેમની જમીનો આપવા તૈયાર ન હતા. 15 જૂન 2018થી, વલસાડના ખેડૂતોએ વઘાલ્ધારા ગામમાં ઓછામાં બે મોટા વિરોધ કર્યા હતા, જમીન માપવા માટે સરવે હાથ ધરવા માટે રાષ્ટ્રીય હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનની ટીમો આવી હતી તેમને ગામ છોડી દેવાની ફરજ પડી હતી. રાજ્ય કક્ષાએ ગુજરાત ખેડુત સમાજએ અમદાવાદથી ડુંગરા સુધીના 22 જૂન, 192 ગામોમાં ચાર દિવસની ખેડૂત રેલીનું આયોજન કર્યું હતું.
ચીખલીમાં ગ્રામ સભાએ વિરોધમાં ઠરાવ કર્યો
ઘેંકટીમાં દગો
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેંકટી ગામની જમીન પરથી બુલેટટ્રેન પસાર થાય છે. જ્યાં બુલેટ ટ્રેનથી જમીન જઈ રહી છે એવા ખેડૂતો માટે સરકાર શું કરવા માંગે છે તેની માહિતી આપવા અને ગામ લોકોના પ્રશ્નોનના જવાબ માટે ગ્રામ સભા યોજવાની જાણ થોડા લોકોને જ કરીને સભા યોજી દેવામાં આવી હતી.
ગ્રામ સભામાં ચોરીછુપીથી ઠરાવ પસાર કરી દેવાયો હતો કે ગામના લોકો ટ્રેન માટે સંમત છે. આ બાબત ગામાના લોકોના ધ્યાનમાં આવતાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
અંગ્રેજો પણ આવું કરતાં હતા. હવે ભગવા અંગ્રેજો
એક ગામમાં નહીં પણ અનેક ગામમાં વિરોધ
સુરતના 22 ગામનો વિરોધ
સુરત જિલ્લામાં 22 ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થનાર છે. જમીન સંપાદન અધિકારીઓ દ્વારા ગામમાં જઈ ને વોટર માર્કની કામગીરી કરવામાં આવતી તેનો વિરોધ કરવામાં આવતો હતો.
ચોર્યાસી તાલુકાના ગામોમાં જમીન માપણી માટે આવતા અધિકારીઓને જમીન માપણી કરવા દેવામાં આવી નથી. કામરેજ તાલુકામાં આવો જ વિરોધ થયો છે.
વાંધા અરજીનો જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી વિરોધ
વલસાડ જીલ્લાના એંદરગાતા ગામના ખેડૂતોએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન માપવાની કામગીરીનો વિરોધ કર્યો હતો. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) ના અધિકારીઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ લઈને આવેલી કંપની દ્વારા કામગીરી શરૂ કરી હતી.
ભાટિયા ગામના ખેડૂતોના ખેડૂતોએ એનએચએસઆરસીએલના અધિકારીઓને જમીન માપવાનો વિરોધ કર્યો હતો.
એંદરતા ગામમાં પોલીસ બોલાવવામાં આવી હતી. હવે પોલીસ કાફલા સાથે અધિકારઓ આવવા લાગ્યા હતા. આમ પોલીસનો ગેરઉપયોગ શરૂ થયો છે. પણ ખેડૂતોએ પોલીસ ખસેડી લેવાની માંગણી સાથે વિરોધ ચાલુ રાખ્યો હતો. તેઓ જમીન સંપાદનની પરવાનગી નહીં આપે એવું સ્પષ્ટ જણાવી દીધું હતું. આ ગામના 25 ખેડૂતો તેમની જમીન ગુમાવી છે.
પોલીસે બળ વાપરીને ખેડૂતોને તેમની જ જમીન પરથી બહાર કાઢ્યા હતા. મહિલાઓ વિરોધ કરી રહી હતી તો તેને પણ ખરાબ રીતે વાત કરવામાં આવી હતી. મહિલા ખેડૂતોને બળજબરી પૂર્વક બહાર કાઢ્યા હતા. ખેડૂતોએ પોતાની મિલકતોમાં કોઈએ પ્રવેશ કરવો નહીં આવું સ્પષ્ટ કહ્યું હોવા છતાં જાપાનના અધિકારીઓ અને કંપનીના અધિકારીઓ પોલીસના રક્ષણ હેઠળ બળતબરીપૂર્વક જમીનમાં આવ્યા હતા. માપણી કરીને નિકળી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ જમીન આપવા નથી માંગતા, સરકારે કેટલું વળતર આપવું તે પણ જાહેર કર્યું નથી. પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો આરોપ પણ છે. ધરપકડ કરવાની પણ પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
1947ની લડત
ગાંધી સરદાર યાદ કરાવ્યા
જનતાના મત માટે ઘુંટણીએ પડ્યા
ખુરશી બચાવવા માટે
ભગવા અંગ્રેજો
ગુજરાતમાં ખેડૂત નેતાઓ આંદોલન ન કરે તે માટે ભાજપની ભગવી સરકારે દમન કર્યા છે. ભગવા અંગ્રેજોએ ધોળા અંગ્રેજોની યાદ અપાવીને ખેડૂતોને નજર કેદ કર્યા છે. ધમકી આપી હતી. કાયદાનો ડર બતાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ખેડત આગેવાનને માર મારવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીની સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા અસંવિધાનિક રીતે 3 કાયદા પસાર કરેલા હતા.
દેશ ભક્ત મોદી નથી
ભાજપના નેતા નરેન્દ્ર મોદી ખરા અર્થમાં દેશભક્ત હોય તો પહેલા તો ખેતી નીતિ બનાવવી જોઈએ.
બહારના ઘણાં ખેડૂતોએ ગણદેવા તાલુકાના પાથરી, દેસાડ, ઈચ્છાપોર ગામોના ખેડૂત ખાતેદારોએ ગામ નમુનો નંબર ૬ હક્ક પત્રકમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અંગે જમીન સંપાદન માટે પડેલી કાચી નોંધ અંગે નારાજ ખેડૂતોનો સંપર્ક કરીને કઈ રીતે સરકારની આ ખોટી રીતરસમ સામે લડી રહ્યા હતા.
ગણદેવી તાલુકા પંચાયતના સભાખંડમાં નવસારીનાં ધારાસભ્ય પિયુષ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં બુલેટ ટ્રેન મામલે બેઠક યોજાઈ હતી. ભાજપના નેતાઓના વચનો છતાં , પાથરી, દેસાડ, ઈચ્છાપોર તેમજ નવસારીનાં સીસોદ્રા ગણેશ ગામોનાં ખેડૂતો ખાતેદારોના ગામ નમુનો નંબર ૬ હક્કપત્રકમાં મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ સંપાદનની નોંધ પાડી દેવાઈ છે.
બુલેટ ટ્રેનના નામે ખેડૂતો પર કેવા અત્યાચાર થયા હતા
ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની મનની વાત વિરૃદ્ધ જુલમ કરીને રૂપાણી અને મોદી સરકાર જમીન જપ્ત કરી રહી હતી તેની સામે ખેડૂતોએ 4 વર્ષ સુધી વિરોધ કર્યો હતો.
તેમાંએ 2018નું વર્ષ તો ખેડૂતો માટે કપરું પુરવાર થયું હતું.
ખેડૂતો હાલ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. ખેડૂતોને જમીન ખાલી કરવા માટે યોગ્ય વળતર પણ ઓફર કરતું નથી.
સરદાર પટેલે જ્યાં ખેડૂત આંદોલન કર્યું ત્યાં જ ભગવા અંગ્રેજોએ
બુલેટટ્રેન બનાવવા અત્યાચારો કેવા કર્યા
શ્રીમંતો માટે દોડનારી બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન લેવા માટે સરદાર પટેલની જન્મભૂમિ આણંદ અને કર્મભૂમિ વલસાડમાં સરકારના અંગ્રેજો જેવા અત્યાચારો થયા હતા.
કોર્ટમાં શોગંદનામાં
ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, વિપુલ પટેલ, મહામંત્રી મહેન્દ્ર કરમરીયા સહિતના આગેવાનોએ બેઠક યોજી હતી. દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં 1,200 જેટલા ખેડૂતોએ જમીન નહીં આપવા સોગંદનામું કરીને હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા. તેથી જાપાન કંપનીએ કેન્દ્ર સરકારને લોનનો હપતો આપવાનો ઇનકાર કરી દીધો હકતો. અગાઉ ત્રણ વખત આ માર્ગ પર ખેડૂતોની જમીન નેશનલ હાઇવેના કપાતમાં ગઈ છે. 3,800 ખેડૂતોએ વાંધા રજૂ કર્યા હતા.
બળજબરી
વલસાડ અને નવસારી જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં ગેરકાયદે ઘુસીને બુલેટ ટ્રેનના માર્ગ બતાવતાં ખાંભા નાંખી દેવામાં આવ્યા હતા.
વિસ્થાપિતોનો આંકડો ઊંચો છે છતાં તે સરકાર છુપાવી રહી હતી. પ્રજાને આ પ્રોજેક્ટ અંગે કોઈ વિગતો જ આપવામાં આવી ન હતી.
વલસાડ જિલ્લાના જ 1,695 કુટુંબોને આ યોજનાથી અસર થવાની છે. જો એટલે કે 8,000 લોકો માત્ર વલસાડમાં અસર થઈ રહ્યા છે. ગુજરાતના માર્ગ પર 80,400 વૃક્ષો કાપવા પડ્યા છે. ખેતી સહિત.
નવસારી અને વલસાડની શ્રેષ્ઠ જાતની આ ફુલ કેરી અને લાડવા ચીકુના બગીચામાં પાકે છે.
આણંદના ગામોનો વિરોધ
સરકાર પટેલનું વતન કરમસદ નજીકના આણંદમાં વિરોધ કર્યો હતો. જ્યાં ખેડા સત્યાગ્રહ થયો હતો. અંગ્રેજોની સરદારે હંફાવ્યા હતા.
18 ઓક્ટોબર 2017માં આણંદના 10 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અગાઉ એક્સપ્રેસ હાઈવે વખતે પણ ખેડૂતોની જમીન ગઈ હતી. તેમને હજું વળતર આપવામાં આવ્યું નથી.
બળજબરી એક રહસ્ય બની રહ્યું હતું. કારણ કે સરમુખત્યારો જ બળજબરી કરતાં આવ્યા છે.
વલસાડ અને નવસારી જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં ગેરકાયદે ઘુસીને બુલેટ ટ્રેનના માર્ગ બતાવતાં ખાંભા નાંખવામાં આવ્યા હતા. વિસ્થાપિતોનો આંકડો કેટલો છે તે ભાજપ સરકાર છુપાવી રહી હતી.
વલસાડ જિલ્લાના જ 1,695 કુટુંબોને આ યોજનાથી અસર થઈ છે. એટલે કે 8,000 લોકો માત્ર વલસાડમાં અસર થઈ છે. પણ સરકારે આ અંગે કોઈ વિગતો જાહેર કર્યા વગર જમની જપ્તી શરૂ કરી હતી.
આ એ બારડોલી છે જ્યાં અંગ્રેજોએ જમીન જપ્ત કરી છતાં સરદાર વલ્લેભભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતોએ આંદોલન કર્યું અને જીત મેળવી હતી. આજે ભગવા અંગ્રોજો સામે આંદોલન કરીને લડત આપવી પડે છે.
નવસારીમાં રેલીમાં હજાર ખેડૂતો
રેલીમાં મહિલાઓ મોટી સંખ્યા
ચીખલીમાં ગ્રામ સભનો વિરોધ
ઘેંકટી ગામમાં દગો કરાયો
નયન પટેલનો સંમતિ સામે વિરોધ
2018માં વઘાલ્ધારા ગામમાં વિરોધ
સરપંચ મુકેશની ભૂંડી ભૂમિકા રહી
મામલતદાર વિજય રબારીની ચાલ
મેલી મુરાદનો અનેક ગામમાં વિરોધ
સુરતના 22 ગામનો વિરોધ થયો
80,400 વૃક્ષો ખેતી સહિત કપાયા
નવસારી-વલસાડની ચીકુનું નિકંદન
વળતર એવોર્ડની કાર્યવાહી કરો
ચોર્યાસીમાં માપણી ન થવા દીધી
કામરેજ તાલુકામાં ભારે વિરોધ થયો
જવાબ નહીં તો જમીન નહીં
ગામોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો
અધિકારીઓએ પરત ફરવું પડ્યું
વલસાડમાં પણ ભારે ઉગ્ર વિરોધ
એંદરગાતા ગામમાં પોલીસ આવી
પોલીસ બળનો અંગ્રેજો જેવો હુકમ
મહિલા ખેડૂતો સાથે બળજબરી
બળજબરીથી પોલીસ આવતી જતી
1947ની લડતની લગત જેવી લડાઈ
ખુરશી બચાવવા માટે ભાજપના ફાંટા
ભાજપની ભગવી સરકારનો દમન
ભગવા કરતાં ધોળા અંગ્રેજો સરા
આપણાં જ નેતાઓનો અત્યાચાર
પોલીસ સ્ટેશનમાં ખેડૂતનો માર્યા
ઉદ્યોગપતિઓની ટ્રેન નાંખવા ધમકી
ભારતીય જનતા પાર્ટીની ઢોંગી નીતિ
મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની તરફેણ
સંવિધાનિક રીતે સરકારે કામ ન કર્યું
નરેન્દ્ર મોદી ઢોંગી દેશ ભક્ત સાબિત
દેશ ભક્ત હોય તો ખેત નીતિ બનાવે
ગણદેવા તાલુકાના અનેક ગામો
પાથરી, દેસાડ, ઈચ્છાપોર ગામો
6 હક્ક પત્રકમાં સરકારે નોંધ મૂકી
સરકારી દસ્તાવેદોમાં બળજબરી
સરકારની ખોટી રીતરસમ અમલી
બુલેટ ટ્રેનમાં ખેડૂતો પર અત્યાચાર
ખેડૂતોની મનની વાત વિરૃદ્ધ કામ
જુલમ કરતાં રૂપાણી અને મોદી
ખેડૂતોએ 4 વર્ષ સુધી વિરોધ કર્યો