BJPના અમિત શાહ, રૂપાણી અને સીઆર પાટીલે કરોડો રૃપિયા આપ્યા છે – સોમાભાઈ

ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા જાહેર કરાતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જૂઓ વિડિયો.

ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા જાહેર કરાતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.