પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય, ગાંધીનગર તરફથી સેકટર-૨૮, ગાંધીનગર સંચાલિકા આદરણિય કૈલાશદીદીજીની અધ્યક્ષતામાં, બી.એસ.એફ.કેમ્પસ, ચિલોડા, ગાંધીનગર ખાતે ઓફિસર્સ તથા જવાનોને રક્ષાબંધનનું આધાત્મિક રહસ્ય સ્પષ્ટ કરી, આત્મસ્મૃતિનું તિલક કરી રક્ષાબંધન કરવામાં આવેલ. અને મુખ મીઠુ કરવામાં આવેલ.ગૃપ ફોટામાં બી.એસ.એફ.ના જવાનો, ચિલોડા સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.તારાબેન તથા બી.કે.અંબિકાબેન, સેકટર-૨૮ સેવાકેન્દ્રના બી.કે.રાનીબેન, બી.કે.મનીષાબેન, સેકટર-૩૦, ગાંધીનગર સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.કૃપલબેન, સરગાસણ સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.મેઘાબેન અને સરઢવ સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.હિરાબેન છે. 

English


You must be logged in to post a comment.