સંગીતથી ગાયને દોહતા આણંદના જયેશ પટેલ, ગાય ન્યુટ્રલ થઈ જાય છે
Jayesh Patel of Milk City Anand extracts milk by listening to music to the H.F. cow ગાંધીનગર, 18 માર્ચ 2021 આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલને પશુપાલનના વિજ્ઞાની માનવામાં આવે છે. તેઓ પશુને લગતી દરેક બાબતને વિજ્ઞાનની દ્રષ્ટિથી જૂએ છે. 12 ધોરણનો અભ્યાસ કરેલા જયેશભાઈ આજે પશુપાલકો અને વિજ્...
મહેસાણાના સરોજબેને વરસાદી પાણી સંગ્રહી, કાકડી અને ગલગોટાનું 30 ટકા ઉત્...
Sarojben Patel increased the production of cucumber by 30 percent by collecting rainwater ગાંધીનગર, 18 માર્ચ 2021 મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ખેડૂત સરોજબેન પટેલ અને તેમના સાસુ સાથે મળીને એકલા ખેતી કરે છે. તેમણે વરસાદી પાણી સંગ્રહ માટે 1 લાખ લિટરનો ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે. વરસાદી પાણીથી તેઓ ટપક સિંચાઈથી ખેતી કરે છે. આ પાણી વાપરવાથી તેમના ગ...
જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય સરકારની મંજૂર વગર ખેડૂતોને ખતરનાર જંતુનાશક દ...
Junagadh Agricultural University is making pesticides without the approval of the government ગાંધીનગર, 16 માર્ચ 2021 જૂનાગઢકૃષિ વિશ્વવિદ્યાલય ખતરનાર એવી 5 જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરી રહ્યું છે. જો કે , કેન્દ્રિય જંતુનાશક મંડળ અને નોંધણી સમિતિ ( CIB & RC ) તરફથી નોંધણી માત્ર એક જંતુનાશક દવા માટે મળી હતી. તેના ઉત્પાદન માટેના પરવાના કોઈપણ ...
ખેડૂતોના એરંડાની નુકસાનીથી સટ્ટાખોરોની કમાણી, સસ્તામાં માલ પડાવી ગોડાઉ...
Speculators 'earnings from farmers' castor losses, go-downs filled with cheap goods ગાંધીનગર, 13 માર્ચ 2021 ગુજરાતના કૂલ ખેતરોના માંડ 6.45 ટકા ખેતરોમાં જ દિવેલાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જિલ્લાની કુલ જમીન સામે પાટણના ખેડૂતોએ રાજ્યમાં સૌથી વધું 27.63 ટકા ખેડતરોમાં દિવેલાની ખેતી થઈ હતી. કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે 2020-21ના કૃષિ વર્ષમાં 6.38 ...
ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી...
Cultivation of Sprouted Cereals, Beans, Vegetables, Vegetable Seeds, Super Fast Food ગાંધીનગર, 13 માર્ચ 2021 ખેડૂતો હવે ફણગાવેલા બીની ખેતી કરવા લાગ્યા છે. ખેતર કે ઘરે તે ફણગાવીને શહેરોમાં પેકીંગ કરીને મોકલવાનો નવો ટ્રેન્ડ જોવા મળે છે. ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી માટે આ નવો પ્રકાર છે. ફણગાવેલા અનાજ ક...
ઉનાળુ તલમાં ગુજરાતને પછાડી દેતું પશ્ચિમ બંગાળ અને ચીન
ગાંધીનગર, 11 માર્ચ 2021 પશ્ચિમ બંગાળમાં ભલે રાજકીય લડાઈ ચાલી રહી હોય પણ પશ્ચિમ બંગાળના ખેડૂતો ઉનાળુ તલના વાવેતર અને ઉત્પાદકતામાં ગુજરાતથી આગળ નિકળી ગયા છે. ત્યાં સૌથી વધું ઉત્પાદકતા મળે છે. વળી, તલની ઉત્પાદકતામાં ભારત કરતાં ચીન આગળ છે. આમ આ બન્ને ગુજરાતને પછાડી રહ્યાં છે. 2021-22ના કૃષિ વર્ષમાં ઉનાળુ તલનું વાવેતર ફરી એક વખત 50 હજાર હેક્ટરથી વ...
ગુજરાતમાં ખેડૂતો પેદા કરશે 10-12 હજાર કરોડના ઘઉં, સરકાર ખરીદશે 500 કરો...
ગાંધીનગર, 9 માર્ચ 2021 2019માં 24 લાખ ટન, 2020માં 13.83 લાખ હેક્ટરમાં 43.64 લાખ ટન અને 2020-21માં 12.74 લાખ હેક્ટરના વાવેતરની ધારણા ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા બાંધવામાં આવી હતી. તેની સામે ખેડૂતોએ 1.08 લાખ હેક્ટર વધારે વાવેતર કરીને 13.66 લાખ હેક્ટર કર્યું હતું. જે ધારણા કરતાં 9 ટકા વધું છે. કૃષિ વિભાગની 12.74 લાખ હેક્ટરમાં 40.47 લાખ ટન ઉત્પાદન...
ત્રીજા ભાગનું ગુજરાત ગરીબ, ભાજપનું શુસાન છે તો 26 વર્ષમાં ગરીબી કેમ દૂ...
દિલીપ પટેલ ગાંધીનગર, 6 માર્ચ 2021 2018માં ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ હતી. તે કોરોના અને ખેતીમાં મંદી પછી 30થી 33 ટકા થઈ ગઈ હોવાને કારણો છે. જો મોદીએ 14 વર્ષમાં અને ભાજપે 26 વર્ષમાં વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 2018માં 31,46,413 પરિવાર ગરીબી રેખા અને 2021માં 50 લાખ પરિવાલો ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2021માં કોરોના, મંદી, ખેત ઉત્પાદનમાં...
સરકારે ખેડૂતોની માંડ 8 ટકા જ મગફળી ખરીદી, બીજા બધા ખોટમાં
In Gujarat, the government bought only 8% of peanuts of farmers ગાંધીનગર, 5 માર્ચ 2021 ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે, ખેડૂતો પાસેથી બે વર્ષમાં 7 લાખ મેટ્રિક ટન મગફળી રૂપિયા 4 હજાર કરોડની ખરીદી છે. ખરેખર તો બે વર્ષમાં રૂપિયા 47845 કરોડની મગફળી સરકારી ભાવ પ્રમાણે અને બજાર ભાવ પ્રમાણે રૂપિયા 75 હજાર કરોડની મગફળી પાકી હતી. પણ સરકારે તો માંડ 8 ...
કૃષિ પ્રધાન ફળદુ અને પૂરવઠા પ્રધાન રાદડીના વિસ્તારમાં સાવ સસ્તામાં ચણા...
Modi's Gujarat farmers forced to sell chickpeas cheaper than the support price ચણાની ખરીદી ટેકાના ભાવે ન ખરીદાતા ખેડૂતોને કરોડોનું નુકસાન ગાંધીનગર, 5 માર્ચ 2021 કેન્દ્ર સરકાર ટેકાના ભાવો મળી રહેશે એવું નવા કાયદાનો અમલ કરતી વખતે મૌખિક કહે છે. પણ કાયદામાં જોગવાઈ કરીને ખેડૂતોને ખાતરી આપવા તૈયાર નથી. તેનું ઉદાહરણ ગુજરાતમાં ચણાના પાકમાં છે. કેન...
ગુજરાતમાં 3 લાખ ટીસી – પાવર ટ્રાન્સફોર્મર બળી ગયા, કોણ તપાસ કરશે...
3 lakh TC-power transformers burnt in Gujarat, who will investigate, loss of crores to farmers પાવર ટ્રાન્સફોર્મર અને વિતરણ ટ્રાન્સફોર્મર
ગુજરાતમાં ગાય આધારિત ભાજપની કૃષિ નીતિ, પણ 90 ટકા બળદનું નિકંદન નિકળી ગ...
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021 ગુજરાત કૃષિ વિભાગે એક અહેવાલ જાહેર કર્યો છે તે ચોંકાવી દે એવો છે. ડેરી, કૃષિ, જમીન અને ખેડૂતો માટે તે અત્યંત ચિંતાજનક છે. ખેતી કામ માટે વપરાતા બળદ જાતનું નિકંદન નિકળી રહ્યું છે. 30 વર્ષ પહેલા દરેક ખેડૂત પાસે એક કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90 ટકા ખેડૂતો પાસે બળદ રહ્યાં નથી. ગાય આધારિત ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ અન...
કોંગ્રેસને પંચાયતોમાં જોરથી ધક્કો મારી પાડી દેવી છે, લોકસભામાં બે વખત...
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 ભારતીય જનતા પક્ષ ગુજરાતમાંથી વિરોધ પક્ષને નેસ્ત નાબૂદ કરીને વિરોધ ન થાય અને ભાજપના નેતાઓ મનમાન્યો ભ્રષ્ટાચાર કરી શકે એવો પ્લાન બનાવી રહ્યાં છે. 6 મહાનગરોમાં કોંગ્રેસને ખતમ કર્યા બાદ હવે પંચાયતોમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવે એવું ઈચ્છી રહ્યાં છે. પણ કોંગ્રેસના નેતાઓ મશીનથી નહીં પણ કાગળથી મતદાન કરવાનું ગુજરાત અને દેશ વ...
સરકારી પડતર જમીન અદાણી જેવી કંપનીઓને મળે એવા એકતરફી નિયમો રૂપાણીએ બનાવ...
ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. જેમાં 1 હેક્ટરથી નીચે 22 લાખ ખેડૂતો પાસે 12 લાખ હેક્ટર જમીન છે. 1થી 1.99 હેક્ટર વચ્ચે 17 લાખ ખેડૂતો પાસે 25 લાખ હેક્ટર જમીન છે. 2થી 3.99 હેક્ટર વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે. 4થી 9.9 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો પાસે 2.50 લાખ હેક્ટર જમીન છે. જે 2001 પછી 5 ટકા ઘટી રહી ...
ખેતીમાં વધારે પાણી વાપરવાના કારણે પાટણ, વીસનગર, ભૂજ, અંજાર લોકો આર્સેન...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021 દેશની 25 કરોડથી વધુ વસ્તી આર્સેનિક-ઝેરી પાણી પીવા માટે મજબૂર છે. ગુજરાતમાં 24 ટકા એટલે કે 1.65 કરોડ લોકો જમીનથી ઝેરી તત્ત્વ આર્સેનિક પાણીનો ઉપોયગ કરી રહ્યાં છે. આઈઆઈટી ખડગપુરએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત અભ્યાસ કર્યો છે. ભૂગર્ભનું પાણી ખેતરોમાં સિંચાઈ કરીને પાકા દરાતાં શાકભાજી, રસોઈ, પીવાના પાણી દ્વારા શરીમા...

English














