દરિયાઈ સેવાળથી ખેતીમાં 3 ગણું ઉત્પાદન મેળવતા ખેડૂતો
ગાંધીનગર, 28 જૂન દરિયાઈ વનસ્પતિ શેવાળમાંથી ખેતી પાકોના વૃદ્ધિ અને વિકાસ માટેના જૈવિક પ્રવાહી ગુજરાતના દરિયા કિનારે આવેલા ગામોમાં ઉપયોગ શરૂ થયો છે. બહુજ ઓછા સાહસે નાના ગૃહઉધોગ તરીકે આજીવિકા મેળવવા શેવાળનો ઉપયોગ ગુજરાતના દરિયા કાંઠે કરવામાં આવી રહ્યો છે. ભરતી ઓટમાં દરિયામાંથી સરગાસમ વનસ્પતિ એકઠી કરવામાં આવે છે. જેનું પાક વૃદ્ધિ વર્ધકપ્રવાહી તૈયાર...
અમેરિકાનો પછી ગુજરાતી પ્રજા મકાઈને મુખ્ય ખોરાક તરીકે કેમ અપનાવવા લાગી ...
અમદાવાદ, 27 જુન 2020 અમેરીકાનો મકાઈ ખૂબ ખાઈ રહ્યાં છે. તેના ખોરાકમાં મુખ્ય ધાન્ય મકાઈ છે, પણ હવે, ગુજરાતનું મુખ્ય ધાન્ય મકાઈ બની રહ્યું છે. આદિવાસી પ્રજામાં મકાઈનો વપરાશ પહેલાથી વધું છે. હવે મેદાની પ્રદેશોમાં મકાઈ વધું વપરાવા લાગી છે. ધાન્ય પાકોમાં ઘઉં, ડાંગર પછી મકાઈ ત્રીજા ક્રમે ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં 3 લાખ હેક્ટર વાવેતર ખરીફ - ચોમાસામાં ...
મજૂરોની રોજગારીનો સરવે બેકાર યુવાનોના નામે ચઢાવી દેતી રૂપાણી સરકાર ...
અમદાવાદ, 26 જૂન 2020 પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે. પીરીયોડીક લેબર ફોર્સ સર્વે જુલાઈ 2018થી જુલાઈ 2019 સમયાગાળાના સમગ્રદેશમાં 1,0...
ખેડૂતોએ મગફળીના વાવેતરમાં 100 ટકાનો વધારો કરી બતાવ્યો, કયા પરિવર્તન આવ...
અમદાવાદ, 26 જૂન 2020 15.40 લાખ હેક્ટરમાં ગયા વર્ષે મગફળીનું વાવેતર થયું હતું. તેની સામે અત્યારે 12થી 14 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આમ 80-85 ટકા વાવેતર થઈ ગયું છે. આ વર્ષે ખેડૂતો મગફળી ઉગાડવામાં ભારે ઉત્સાહ બતાવી રહ્યાં છે. તેની પાછળનું મહત્વનું કારણ તો ખેતીની નફાકારકતાં જ હોઈ શકે છે. ગયા વર્ષે સારા ભાવ મળેલા હોય તો આ વખતે ખેતીમાં તે પાકનું...
ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટે જાતે જ ડ્રમ સીડર બનાવ્યું
આણંદ, ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા. ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હો...
બીમાર પશુઓની ઘરબેઠા સારવાર મળશે
મૂંગા પશુઓની સારવાર માટે રાજ્યભરમાં વધુ મોબાઈલ દવાખાના ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ પશુ મોબાઇલ વાન દ્વારા હવે બીમાર પશુઓને પશુ સારવાર કેન્દ્ર ખાતે નહીં લઈ જવા પડે. તેના સ્થાને ટોલ ફ્રી નંબર 1962 ડાયલ કરીને ઘર બેઠા સારવાર સેવા મેળવી શકાશે. પશુ મોબાઈલ દવાખાના તેના મથકથી આસપાસ વિસ્તારના 10 ગામોને આ સુવિધા મળનાર છે. આ સુવિધા હાલમાં જેમ 108 એમ્...
બાગાયતી પાકોની નવી વાવેતર યોજના હેઠળ ખેડૂતોને રૂ.22 લાખથી વધુની સહાય
Fરાજકોટ, ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમી...
હવે ખાનગી કંપની જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપી શકશે
ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ અને સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમા વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓદ્યોગિક સાહસ ખેડનાર ગ્રુપ્સ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામા ગ્રામ્ય કક્ષાએ જમીન ચક...
પશુ સારવારનું ખાનગીકરણ કરી એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ શરૂ કરતી ગુજરાત સરકા...
ગાંધીનગર, 23 જુન 2020 એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુને આરોગ્ય રક્ષા કવચ પુરું 108 મોબાઇલ પશુ દવાખાના 22 જૂન 2020થી શરૂ થયા છે. ૧૦ ગામ દિઠ એક મોબાઇલ - હરતા-ફરતા દવાખાનાઓ પશુઓ માટે મળશે. પશુ દવાખાનાની યોજના GVK EMRI દ્વારા પી.પી.પી. મોડમાં ખાનગી ધોરણે શરું કરી છે. ૪૬૦ જેટલા મોબાઇલ પશુ દવાખાનાથી ૪૬૦૦ ગામોના પશુપાલકોને તે...
કાનજીભાઇ, 3.5 કિ.મી. લાંબી પાણીની નહેર દ્વારા 7 તળાવોને જોડવા માટે ગુજ...
કચ્છમાં અષાઢી બિજ અને કચ્છી ન્યુ યર મહોત્સવની તૈયારી. કચ્છના ભુજના શામાત્રા ગામે ભૂગર્ભ જળ સંસાધનોનું રિચાર્જ કરવા માટે 3.5 કિમી લાંબી પાણીની નહેરો બનાવી સાત તળાવો તરીકે જોડાવાના પ્રયત્નો બદલ કાનજીભાઇ કુંવરજીભાઇ પટેલ, કે.કે.પટેલનો ગામ લોકોએ આભાર માન્યો હતો. કેનાલ સાથે જોડાતા કામો માટે રૂ. ની સ્થાનિક રોજગાર પેદા કરી હતી. 1.25 કરોડ અને 4 લાખ ઘ...
VIDEO યોગ દ્વારા ગુજરાતમાં ખેડૂતોના દેખાવો, વીમા કંપનીઓ અને સરકારની લૂ...
સરકારના યોગાશન અને ખેડૂતોના શિર્ષાસન ગાંધીનગર, 21 જૂન 2020
અમદાવાદના ધોલેરાના હેબતપુર ગામે ખેડૂતોએ વિશ્વ યોગ દિવસે યોગ કરીને સરકાર સામે દેખાવો કર્યા હતા. રાજ્યમાં બીજા સ્થળોએ યોગ કરીને સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરી રહ્યાં છે. વીમા કંપનીઓની લૂંટ સામે ખેડૂતોએ શિર્ષાસન કરીને ઊંધા યોગ પણ ઘણી જગ્યાએ કરીને ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકાર સામે દેખ...
ખટ્ટમીઠી ચેરી આ વખતે ઓછી થશે અને મોંઘી ખાવા મળશે
સિમલા (એચપી): ચેરીનું વાવેતર કરનારા ખેડુતો કહે છે કે બિનતરફેણકારી વાતાવરણને કારણે તેમને નુકસાન થયું છે અને # COVID19. એક ખેડૂત કહે છે, "ફૂલોની મોસમ દરમિયાન ખરાબ વાતાવરણને કારણે ચાલુ વર્ષે ઉત્પાદન ઓછું રહ્યું છે. વાયરસને કારણે પ્રવાસીઓ મુલાકાત લેતા નથી, તેથી ત્યાં ઓછા ખરીદદારો છે ". https://twitter.com/ANI/status/1274484941779173376 ચેરી ફળની ...
હવામાનની આગાહી ઘણી ખરી ઠરી છે
29 મેથી 1 જૂન સુધી અરબી સમુદ્ર પર હતાશા અંગે આઇએમડી રિપોર્ટ 20 જૂન 2020
રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્ર / પ્રાદેશિક હવામાન કેન્દ્ર ભારત હવામાન વિભાગ (આઇએમડી), નવી દિલ્હીએ 29 મેથી 1 જૂન દરમિયાન અરબી સમુદ્ર પર હતાશા અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલની કેટલીક વિશેષ સુવિધાઓ નીચે ચર્ચા કરવામાં આવી છે. સંક્ષિપ્ત 27 મેના રોજ, વાયવ્ય અને નજીકના દક્ષિણ...
નર્મદા બંધ અને નહેરોનું કામ પૂરું, 18.50 લાખ હેક્ટરના બદલે 5 લાખ હેક્ટ...
મે -2020 સુધી સરદાર સરોવર પરિયોજનાનો પ્રગતિનો અહેવાલ નિગમે જાહેર કર્યો છે. ગાંધીનગર, 19 જૂન 2020 નર્મદા નહેરથી ગુજરાતમાં 18.55 લાખ હેક્ટર સિંચાઇ કરવા પ્લાન બનાવાયો હતો. તે મુજબ ગુજરાતમાં નહેરોનું 95 ટકા કામ પૂરું થયું હોવા છતાં સિંચાઇ માત્ર 5 લાખ હેક્ટરથી વધું થઈ રહી નથી. આમ એક લાખ કરોડના મુડીરોકાણ પછી નર્મદા નહેરો સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યાં છ...
દાહોદમાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને ઝડપી લેવામાં આ...
દાહોદ દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ આપેલી માહિતી મુજબ, કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કર...

English