ખેડામાં મનરેગામાં ૧૫૩ પંચાયતોમાં ૩૭૫ સ્થળે ૩૮૦૯ શ્રમિકોને રોજગારી
નડિયાદ, 16 મે 2020 ખેડા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થાય તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી પુરી પાડવાની સૂચના મળતા ખેડા જિલ્લામાં કલેકટરશ્રી આઇ.કે.પટેલ અને શ્રી ડી.એસ.ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી સહ ચેરમેનશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ કામોનું...
રૂપાણી, આપનું પાણી કોન પીજાય છે, આ હિસાબ તો જૂઓ
ગાંધીનગર, 18 મે 2020
જળ અભિયાનના ત્રીજા વર્ષે તબક્કો 20 એપ્રિલ 2020થી શરૂ થયો છે. 18 મે 2020 સુધીમાં 33 જિલ્લામાં 916 કામો પૂર્ણ થયા છે અને 4688 કામો ચાલી રહ્યાં છે. ચેકડેમ તળાવો, રીઝર્વર,નાની-મોટી નદીઓ તળાવો ઉંડા કરવામાં આવી રહ્યાં છે. 2018 માં શરૂં થયેલી કામગીરી છેલ્લા બે વર્ષમાં 23500 લાખ ઘનફૂટ વધારાનો જળસંગ્રહ થયો હતો. આ વર્ષે 1.25 લાખ ઘનફુટ પ...
સૌની યોજનામાં 115 બંધોના 88 નર્મદાથી પાણી નહીં ભરાય, 10 લાખ એકરમાં સિં...
ગાંધીનગર, 17 મે 2020 રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરીયાતો પુરી થાય તે માટે આગામી 20 મે 2020થી નર્મદા નહેરના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવામાં આવશે. સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પાણી નંખાશે. જેમાં લીંક-1 દ્વારા 16 તળાવો, ચેકડેમો, લીંક-2 દ...
ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...
ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...
ગુજરાતની પ્રદૂષિત નદીઓ કોરોનાના બહાને શુદ્ધ જાહેર કરી દેવાઈ
ગાંધીનગર, 15 મે 2020 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા Study Report Impact of lockdown due to COVID -19 Pandemic on Surface Water Quality તૈયાર કરાયો છે. ઊંડો અભ્યાસ કરીને પર્યાવરણ મિત્રના નિયામક મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી એકાએક શુદ્ધ થઈ ગઈ. વડોદરાની વિશ્વામિત્રી નદી એકાએક શુદ્ધ થયેલી જાહેર કરી દેવામાં આવી હતી. આવી નદીઓ દશકા...
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તલની આવક
ગાંધીનગર, 14 મે 2020
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રોટિન અને કેલ્શિયમથી ભરપૂર કાળા તલની આવક થઈ છે. આજે જુનાગઢ યાર્ડમાં 39 ક્વિન્ટલ કાળા તલની આવક નોંધાઇ હતી. જેની સામે ખેડૂતોનને પ્રતિ 20 કિલોના રૂ. 2700/- જેવા ભાવ મળ્યા હતા. ખાસ કરીને, કાળા તલ કચરીયું, ચીકી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. જેનાથી શરીરને ઊર્જા મળવાથી સાથે મનને પણ મજબૂત કરે છે. બાળ...
કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ નહીં ? રૂપાણી કપાસના રૂ જેના...
ગાંધીનગર, 15 મે 2020 કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત કરી છે. કપાસનો પાક તો ક્યારનો તૈયાર થઈ ગયો છે અને ગરિબ ખેડૂતોએ 60 દિવસ પહેલાં જ પોતોના કપાસ માલેતુજાર વેપારીઓને વેંચી દીધો છે. હવે રૂપાણી સરકાર જાગી છે. જેનો ફાયદો વેપારીઓ અને શ્રીમંત ખેડૂતોને થશે. ગરીબ ખે...
રૂપાણી ગરીબોને અનાજ આપે છે તેમાં 7 ટકા ખરાબ ?
ગાંધીનગર, 9 મે 2020 ગુજરાત સરકાર દ્વારા અનાજ, કઠોળ, તેલ, મીઠા સહિતના ખાદ્યાન્નનું ગાંધીનગર ખાતે એફ.એસ.એલની ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે. ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી માટે નિયત કરાયેલા માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો FRL દ્વારા નેગેટીવ રિપોર્ટ મોકલવામાં આવે છે. જે આધારે પુરવઠા વિભાગ દ્વારા સપ્લાયરનો તમામ જથ્થો રીજેક્ટ કરી દેવા...
ચીન છોડતી કંપનીઓને 33 હજાર હેક્ટર જમીન આપવા રૂપાણી કેમ તૈયાર થયા ?
ઊદ્યોગોને મહત્તમ લાભ મળે તે માટે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને ગુજરાત સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કોરોના વાયરસની સ્થિતીના પગલે જાપાન, કોરિયા, એશિયન દેશોની કંપનીઓ તેમજ અમેરિકા-યુરોપની કંપનીઓ-ઉત્પાદન એકમો ચાયનાથી અન્ય રાષ્ટ્રો-દેશો તરફ પોતાનો વેપાર-ઉત્પાદન કારોબાર લઇ જવા વિચારે છે. ચાયનાથી અન્યત્ર ઉત્પાદન એકમો ખસેડવા માંગતા દેશો-રાષ્ટ્...
127 ટ્રેનો ઉપાડવામાં આવી, મજૂરોથી ગુજરાત ખાલી થતાં ઉદ્યોગો નહીં ચાલી શ...
ગુરૂવાર સુધીમાં 97 વિશેષ ટ્રેન અને આજે અન્ય 33 ટ્રેનો એમ કુલ મળીને 127 ટ્રેનો દ્વારા 1 લાખ 53 હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યક્તિઓને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનિકુમારે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી આવી 163 વિશેષ ટ્રેનની ગુરૂવાર સુધીમાં પરપ્રાંતિય શ્રમિકોને વતન રાજ્ય માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી...
પશુઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે ૧૧મી મેથી રસીકરણ કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા અમલીકૃત રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રાજયમાં કુલ ૧૭૪.૦૦ લાખ ગાય ભેંસ વર્ગના પશુઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણ કરવામાં આવનાર છે. આ યોજનાની માર્ગદર્શક સૂચનાઓ મુજબ પ્રાથમિક તબક્કે રાજ્યના મિલ્ક શેડ વિસ્તારના ૧૦ જિલ્લાઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણની કામગીરી તા.૦૧.૦૫.૨૦૨૦થી શરૂ કરવામાં આવી છે. સાથે...
રૂ.48.75ના કિલોના ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ
દેવભૂમિ દ્વારકા, 6 મે 2020 જામનગર જિલ્લામાં છ કેન્દ્રો પર 43688 હજાર હેકટરમાં ચણાનું વાવેતર સામે 53 હજાર મેટ્રીક ટન ચણાના ઉત્પાદન થવાના અંદાજ ધ્યાને લઈને ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને પ્રતિમણ 20 કિલોના ચણાંના રૂા.975 ભાવ ચૂકવાશે. 10 કિલોના રૂ,487.5 છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના ચણાની ખરીદીનો પ્રારંભ કરવામ...
શાકભાજીની લારીએ અમદાવાદને ખતરામાં મૂકી દીધું, એકી સાથે 24 દર્દી
અમદાવાદ, 6 મે 2020 અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના વ્યાપને રોકવા માટે કોરોનાના વ્યાપને નિયંત્રિત કરવામાં મ્યુનિસિપલ કમિશનર નિષ્ફળ સાબિત થયા છે. રહી રહીને સુપર સ્પ્રેડરના સ્ક્રીનીંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. 222 પોઝિટિવ કેસ નોંધાયા છે. ખોખરાં અબર્ન સેન્ટર એક જ દિવસમાં સુપર સ્પ્રેડરના 24 કેસ પોઝિટિવ જાહેર થયા છે. પોઝીટીવ જાહેર થનાર તમામ લ...
તાલાલમાં 10 મેથી કેસર કેરીની હરાજી શરૂં કરી દેવાશે 1 કરોડ કિલો કેરી પા...
ખુશબુદાર કેસર કેરીની તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી 10 મે 2020ને રવિવારથી હરરાજીનો પ્રારંભ થશે. વાતાવરણની વિપરીત અસર કેરીના પાકને થઈ છે. લોકડાઉનને લીધે આર્થિક નુકસાની ભોગવવી પડી છે. કેરીના ઉત્પાદકો માટે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માગણી સાથેનો ઠરાવ માર્કેટીંગ યાર્ડની સાધારણ સભામાં કરવામાં આવ્યો હતો. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 20...
લૉકડાઉનમાં 36,500 ક્વિન્ટલ કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ ન...
મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પ...

English