રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ભેંસો
7 FEBRUARY 2013 દેશની ૧૦ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ભેંસોમાં ગુજરાતની મહેસાણી, જાફરાબાદી, સુરતી અને બન્ની ભેંસનો સમાવેશ - બન્ની અને મહેસાણી ભેંસનો ભાવ નાની કાર જેટલો
બન્ની ૨.૫૦ લાખ સુધી તો મહેસાણી ભેંસ ૮૫ હજાર રૃપિયા સુધી વેચાઇ છે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ,ભેંસ આગળ ભાગવત,ડોબા જેવો છે આવી નેગેટિવ કહેવતો ભેંસ માટે સમાજમાં પ્રચલીત ...
ગ્રીનહાઉસમાં એડવાન્સ પ્લાસ્ટિક ફિલ્મ લાભદાયી
9 FEBRUARY 2013
પ્લાસ્ટિકને એન્ટિ ડસ્ટ રાખવા માટે સાદા પાણીથી સાફ કરવું જરૃરીઃ પ્લાસ્ટિકના કોન્ટેક્ટ પોઈન્ટમાં વોટરકલરથી પેઈન્ટ કરવું જરૃરી ગ્રીનહાઉસમાં ફિલ્મ પસંદ કરવામાં માર્ગદર્શન ખૂબ જ જરૃરી છે, કારણ કે ગ્રીનહાઉસની સફળતા અને નિષ્ફળતાનો ખૂબ જ મોટો આધાર ફિલ્મની પસંદગી પર રહેલો છે. ગ્રીનહાઉસમાં ફિલ્મને સમજતાં પહેલાં સૂર્યપ્રકાશમાં રહેલા અલ્ટ્ર...
2011-12 સુધી કેરીનું વાવેતર અને ઉત્પાદન
કેરીનું ૨૦૧૧-૧૨માં ૧.૩૬ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદનનો આંક ૯. ૬૬ લાખ ટન રહ્યો હતો. રાજ્યમાં કેરીના ઉત્પાદનમાં જૂનાગઢનો તલાલા અને વંથલી ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ પંથક મોખરે ગણાય છે. આંબામાં ફ્લાવરિંગ સારા તબક્કામાં હોવાથી આફૂસ કેરી પણ એપ્રિલની શરૃઆતમાં બજારમાં આવવાની સંભાવના છે.
કેરીના ઉત્પાદનમાં વિશ્વ બજારમાં ભારતનો દબદબો છે. વિશ્વમાં ભાર...
ગ્રીનહાઉસે ખેતીને નવી દિશા આપી
વનસ્પતિ હોય, ફળ હોય કે ફૂલ દરેકને ચોક્કસ પ્રકારનું વાતાવરણ જોઇએ છે. જો અનુકૂળ વાતાવરણ ન હોય તો ફળ અને ફૂલ વિકાસ પામતાં નથી અને મૂરઝાઇ જતાં હોય છે. વાતાવરણને ચેન્જ કરી પાકનું વધુ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ એટલે ગ્રીનહાઉસ. પાકને લીલુંછમ રાખતં ઘર એટલે ગ્રીનહાઉસ. વિશ્વમાં ઇઝરાયલ, તાઇવાન, હોલેન્ડ, નેધરલેન્ડ તેમજ સ્પેન જેવા દેશોમાં ગ્રીનહાઉસે ખેતીને એક નવી ...
બિયારણ સાચવતી અનોખી બેંક
8 JANUARY 2013
પૈસા સાચવવા બેંકો છે, લોહી સાચવવા બ્લડ બેંક છે, આંખો સાચવવા આઈ બેંક છે... તો પછી જેનાથી આખા જગતનું પેટ ભરાય છે, એ બિયારણ સાચવવા શું છે? ૨૦૦૫ના વર્ષ સુધી કંઈ ન હતું એટલે જગતભરના કૃષિ વિજ્ઞાનીઓએ એકઠા થઈને નામશેષ થતા કૃષિ બિયારણ માટે અનોખી સીડ બેન્ક બનાવી છે. કોઈને પણ એવો સવાલ થઈ શકે કે જગતભરમાં ખાદ્યાન્ન તો પેદા થાય જ છે, તો પછી તે...
ખેતીના વિકાસમાં સિંચાઈ બંધની ભૂમિકા
9 JANUARY 2013
દેશના કૃષિ વિકાસમાં ડેમના પાણીનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો છે. નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે. જેના પાણી છેક રાજસ્થાનથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચી રહ્યા છે. વાવેતરને નવજીવન આપતા ડેમ સિંચાઈની સગવડો, પાણી પૂરી પાડવાની સાથે વીજળી અને પીવાનું પાણી પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતના મુખ્ય પાંચ ડેમો કે જે દેશના ૧...
૫૦ ખેડૂતોએ બટાટાની જૂથ ખેતી કરી
6 DECEMBER 2013
શિવપુરાકંપાના યુવાને ઊભા કરેલા ગ્રૂપમાં ત્રણ જિલ્લાના ૫૦થી ૬૦ ખેડૂતોનો સમાવેશ : ૬ હજાર વીઘામાં બટાટાની સામૂહિક ખેતી કરતા ગ્રૂપના પ્રગતિશીલ ખેડૂતો ખેડૂતોનું ગ્રૂપ બનાવી ૬ હજાર વીઘામાંથી બટાટાની સીઝનમાં ૩.૫ કરોડથી ૪ કરોડની કમાણી કરતા કોઈ ગ્રૂપને મળવું હોય તો ગાંધીનગર તાલુકાના શિવપુરાકંપા ગામની મુલાકાત લેવી પડે. શિવપુરાકંપા ગામ સહિ...
પપૈયાં ગુજરાતના ખેડૂતોની પ્રથમ પસંદ
11 DECEMBER 2013
પપૈયાની ખેતી કરતા ખેડૂતોને ચાલુ વર્ષે ઉંચો ભાવ મળવાની સંભાવના : રાજ્યમાં પપૈયાંના ૧૮ હજાર હેકટરમાં થતા વાવેતરથી ૧૦ લાખ ટન પપૈયાંનું ઉત્પાદન : રાજકોટ જિલ્લામાં પપૈયાની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ૧૧૦ ટન રાજ્યમાં પપૈયાંની ખેતી આજે બાગાયત પાકોમાં ખેડૂતોની પ્રથમ પસંદગી બની છે. ઓછા ખર્ચમાં સારી આવક આપતો પાક આજે ૧૮ હજાર હેક્ટરમાં થઇ રહ્યો...
શહેરમાં શાકભાજીની ખેતી
16 DECEMBER 2013
દેશમાં સૌપ્રથમ ટેરેસ ગ્રીનહાઉસનો અમદાવાદમાં પ્રયોગ એસજી હાઇવે પર સંસ્કાર ફ્લેટના ૧૦૦૦ સ્કવેર ફૂટના ટેરેસ પર હાઇટેક ટેકનોલોજીથી સજ્જ સોઇલલેસ અને ચાર લેયરવાળા ગ્રીનહાઉસમાં ખેતીનો પ્રયોગ : શહેરમાં ખેતી ન જાણનાર ફ્લેટ કે મકાનમાલિકને ગ્રીનહાઉસ કંપની ત્રણ વર્ષ સુધી ખેતી કરી દર મહિને રૃપિયા ૮૫ હજાર કમાઈ આપશેઃ ઓર્ગેનિક ધાણા, લીલી ડુંગળ...
રાયની ખેતીમાં ઉત્પાદન
17 DECEMBER 2013દેશમાં તેલીબિયાં પાક ગણાતા રાઈનું રવી સીઝનમાં બમ્પર વાવેતર થતાં ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે. કૃષિ વિભાગે રાઇનું દેશમાં ૭૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ ઉત્પાદન ૭૯થી ૮૦ લાખ ટને પહોંચવાની સંભાવના છે. ૨૦૧૦-૧૧માં રાઈનું ૬૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન રેકોર્ડબ્રેક ૮૨ લાખ ટન થયું હતું. ચાલુ વર્ષે પણ વાવેતરનો આંક ૨...
૪૦ વીઘામાં બીજનિગમના બિયારણની ખેતી કરતાં ખેડૂત
સારી ખેતી કરતા ખેડૂતો હવે વર્ષે લાખો રૃપિયાની કમાણી કરતાં હોવાથી ખેડૂતોનું જીવનધોરણ સુધર્યું છે. જમીન હોય તો નોકરી કરતાં ખેતી સારી એવું સમજી ચૂકેલું યુવાધન હવે ખેતીમાં નાનપ અનુભવતું નથી. કૃષિ સેક્ટર હવે વિકાસ કરી રહ્યું છે ત્યારે અહીં એક એવા ખેડૂતની વાત છે જેમના જીવનમાં ખેતી એક મહત્ત્વનું અંગ છે. ૧૭ વર્ષ પૂર્વે જ્યારે જામગર જિલ્લાના લાલપુરના ખેડૂતે...
ડુંગળી ત્રણ વર્ષે એક વખથ રડાવે
૨૦૧૩નું વર્ષ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું રહ્યું. ચૂંટણીઓથી ભરચક વર્ષમાં ડુંગળીનો મુદ્દો દેશભરમાં છવાયેલો રહ્યો. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં રૃપિયા ૧૦૦ના કિલો ભાવે ન મળતી ડુંગળીના હાલમાં રૃપિયા ૧૦ના કિલોએ પણ કોઈ લેવાલ નથી. આવી સ્થિતિ વચ્ચે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ડુંગળી સરકારના ગળાનો ગાળિયો બને તો નવાઇ નહીં. શેરડી ઉગાડતા ખેડૂતોની વોટબેન્કને તથા રાજક...
કેળાંના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ, દેશમાં વાવેતર ઘટયું
દેશમાં ફળપાકોનું ૬૮ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૭૭૭ લાખ ટને પહોંચ્યું છે. ફળોના ઉત્પાદનમાં કેરી, કેળાં અને પપૈયાંનો સૌથી મોટો હિસ્સો છે. કૃષિમાં અત્યાધુનિક ટેક્નોલોજી આવવાની સાથે ખેડૂતો પણ પ્રયોગશીલ બનતાં ટિશ્યૂકલ્ચર, ડ્રિપ, વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરી કેળાંમાં બમણું ઉત્પાદન લઇ રહ્યા છે. કેળાંનુંં ૨૦૦૧-૦૨માં ૪.૬૦ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ...
શેવાળની ખેતી
27 DECEMBER 2012 કરણ રાજપુત અનેક ગુણોથી ભરપૂર એવી સ્પીરૃલીના શેવાળની ખેતી કરીને માંડવી ગામના શિક્ષિત યુવાન બંધુઓએ ખેતીમાં નવો ચીલો ચાતર્યો આજના યુગમાં ખેતીવાડીમાં કંઇક નવું કરવાના વિચારો સાથે ભણતરનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે સફળતાનાં શિખરો સર કરી શકાય છે. ખેતીમાં રસ ધરાવનાર પૂરી લગન સાથે મહેનત કરે તો ચોક્કસ સફળતા મળે છે. પ્રયોગશીલ ...
એક લાખે એક કિલો વેચાતું કેસર
KARAN RAJPUT2 NOVEMBER 2011
૧૩૫ કે ૩૦૦નો મસાલો ખાનારા ગર્વથી કહે છે કે તેઓ દરરોજ કેસર ખાય છે.તમાકુમાં કેસર આવતી હોવાથી તેમની વાત ખોટી પણ નથી. કેસરને ખાવી એમાં પણ મોભો છે કારણ કે ઓરિજનલ કેસરનો ભાવ જ એવો છે કે ખરીદવા જાઓ તો ભાવ સાંભળીને કદાચ ચક્કર પણ આવી જાય. હાલમાં એક કિલો કેસરનો હાલમાં ભાવ ૯૦ હજારથી એક લાખ રુપિયા છે. બજારમાં પાંચથી છ હજારમાં પણ કિ...

English