ગોપાલભાઈ પારેખે 150 ગુજરાતી પુસ્તકો જાતે કંપોઝ કરીને ઇન્ટરનેટ પર મૂક્...
ગોપાલભાઈ પારેખ સ્વભાવે મોજીલા માણસ છે. મનમાં આવે તો કોઈ પણ કામ પૂરી ઇમાનદારીથી ઉપાડી લે છે અને એને અંજામ સુધી પહોંચાડે છે, ભલેએ કામમાં ગમે એટલી મહેનત કરવી પડે. ૨૦૦૭માં એમને વિચાર આવ્યો કે ગુજરાતી સાહિત્યનો આસ્વાદ ખૂબ જ સરળતાથી આબાલ વૃદ્ધ લઈ શકે તે માટે આખેઆખું સાહિત્ય, ઇન્ટરનેટના માધ્યમથી કેમ ન પહોંચાડવું?
એવામા એક મિત્રે એમને ગટેનબર્ગ ઓ આર જી વ...
સામાજિક સંસ્થાઓના આધારસ્થંભ બની રહ્યા ગીરીશભાઈ ચિતલીયા
ગિરીશભાઈનો જન્મ અમરેલી જીલ્લાના ચલાલા ગામમાં ૧૯૨૯ માં એક મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. એમના પિતા શ્રી કમલશી કરશનદાસ ચિતલીયા મુંબઈયુનિવર્સીટીએ શરૂ કરેલા B.Com. ડીગ્રી કોર્સના પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. તેઓ મુંબઈના જય ભારત સાપ્તાહિકના માલિક અને તંત્રી હતા.
ગિરીશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ મુંબઈની પ્રખ્યાત અંગ્રેજી મિડિયમની કબુબા...
કેપ્ટન નરેન્દ્ર ફણસેએ બોલતુ અખબાર કિરણ શરૂં કર્યું
કેપ્ટન નરેન્દ્ર ફણસેએ લંડનના રોકાણ દરમ્યાન એમણે ૧૯૮૫માં, લંડનમાં રહેતા ભારતીય અંધજનો માટે બોલતું અખબાર ‘કિરણ’, મૂળ કેન્યાનાં કલ્પનાબહેન પટેલની સાથે શરૂ કર્યું. આજે પણ આ અખબારની ડિજીટલ આવૃત્તિ લગભગ ચારસો દૃષ્ટીની ક્ષતિ ધરાવતા શ્રોતાઓને દરઅઠવાડિયે મોકલવામાં આવે છે.
લંડનના રહેવાસ દરમ્યાન, અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ગુજરાતી લેખનની પ્રવૃત...
શિક્ષક કિશોરભાઈ મોહનભાઇ પટેલે અનેક સોફ્ટવેર તૈયાર કર્યા
શિક્ષક ડો. કિશોરભાઈ મોહનભાઇ પટેલે ૧૧ મા અને ૧૨ મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એમણે અનેક સોફટ્વેર તૈયાર કર્યા છે. ૨૦૦૯ થી શરૂ કરેલા એમના બ્લોગ “શિક્ષણ સરોવર” નો અનેક વિદ્યાર્થીઓ લાભ લે છે.
માત્ર વિદ્યાર્થીઓને જ નહિં, શિક્ષકોને પણ એમણે અનેક ક્ષેત્રોમાં તાલીમ આપી છે, જેવા કે ચૂંટણીમાં અધિકારી તરીકે કામ કરવાની તાલીમ, વસ્તી ગણત્રી કરવાની તાલીમ, આંકડાશાસ્...
વિકિપીડિયા ગુજરાતીના 10,000 થી વધું લેખો અશોકભાઈ મોઢવાડિયાએ તૈયાર કર્ય...
અશોકભાઈએ વિકિપીડિયા ગુજરાતીના Administrator તરીકે, મિત્રોની મદદ લઈ, દસ હજાર ઉપરાંત લેખોનું સંપાદન કર્યું અને એ લેખ નેટ ઉપર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવ્યા. તે ઉપરાંત અશોકભાઈ અને થોડા મિત્રોએ વિકિપીડિયાના બહુભાષી સાહિત્ય પ્રકલ્પ “Wikisource” પર ગુજરાતી ભાષાના સાહિત્ય માટે અલાયદું Domain મેળવ્યું, જે “વિકિસ્રોત” તરીકે ઓળખાય છે, અને તે પર ગુજરાતી સાહિત...
હીરલ શાહે ગુજરાતી શાળા માટે 300 વિડિયો લંડનથી તૈયાર કર્યા
ઇવિદ્યાલયના કાર્યને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા હીરલબેન યુ.કેમાં રહીને એકલા હાથે એમણે લગભગ ૩૦૦ જેટલા વિડીયો બનાવ્યા. ટેકનોલોજીનો લાભ ગુજરાતના પ્રત્યેક ગામને મળે, અને જ્યાં વ્યવસ્થિત શાળાઓ નથી, ત્યાં ટેકનોલોજીની મદદથી શિક્ષણનો પ્રસાર થઈ શકે એટલા માટે એક સહિયારૂં આયોજન કરવું.
૨જી ઓકટોબર ૨૦૧૩ નાં શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રોની મદદથી એમણે ઈ-...
“ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો
માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષા...
લંડનના હીરલ શાહે શરૂ કરેલા ઈ-વિદ્યાલયને મદદ કરતાં સુરેશ જાની
શ્રી સુરેશ જાની- એક મળવા જેવા માણસ ….. પી.કે.દાવડા
સુરેશભાઈનો જ્ન્મ એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં, ૧૯૪૩ માં અમદાવાદમાં થયો હતો. એમના પિતા જ્યારે ૧૯૫૫ માં રેલ્વેની નોકરીમાંથી રીટાયર્ડ થયા ત્યારે તેમનો ૨૫૦ રૂપિયા પગાર હતો. શાળામાં તો ચાલતા જતા હતા’ પણ દૂર આવેલી એંજીનીઅરીંગ કોલેજમાં જવા સુરેશભાઈને બસ ભાડા માટે રોજ ૧૦ પૈસા મળતા . નોટબુક્સ, પુસ્...
2463 કોલ મળ્યા જેમાં 739 મહિલાઓને 181ને મદદ કરી
March 8th, 2018 નર્મદા માં 2014 થી 2018 સુધી કુલ 2463 કોલ આવ્યા જેમાં 739 કેશો માં રેસ્ક્યુ વાન સ્થળ પર પોહચી મદદરૂપ બની જયારે અન્ય ટેલિફોનિક સલાહ સૂચન અને માર્ગદર્શન આપી નિરાકરણ લવાયું.
તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:આજે 8 મી માર્ચ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લા ના અંતરિયાળ ગામોમાં વસતી આદિવાસી અભણ મહિલાઓ ની સાચા...
ગુજરાતની પ્રથમ નિર્ભયા સ્ક્વોર્ડનું ગઠન કરાયુ
April 1st, 2018 પોલીસ કર્મચારીઓ માનસીક તણાવ માંથી બહાર આવે તે માટે હર વર્ષે નર્મદા પોલીસ દ્રારા પોલીસ એથલેટીક મીટનું આયોજન કરવામાં આવે છે.પોલીસ એથ્લેટીક મીટમાં નર્મદા પોલીસનાં ૫૧૧ થી વધુ અધિકારીઓ અને જવાનો ભાગ લઇ રહ્યા છે.આ મીટનું આજે પોલીસ મુખ્ય મથક,જીતનગર ખાતે આયોજન કરાયુ હતુ જેનાં ઉદઘાટન સત્રમાં ખાસ વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાં હાજર રહી એ...
ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલને કેળાની ખેતી માટે ઉધ્યોગ રત્ન એવોર્ડ
June 6th, 2018 નર્મદા જિલ્લાના હજરપુરા ગામના ખેડુત ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલને કેળાની ખેતી મટે પ્રગતીશીલ ખેડુતનો “ઉધ્યોગ રત્ન” એવોર્ડ નવી દીલ્હી સ્થીત લે.અમિત સીંગ મેમોરીયલ ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ ના હસ્તે બિહાર ખાતે આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માજી.વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શબ્દશરણ તડવી પણ ઉપ...
ડાયાબીટીશ માટે સંગીત ચિકિત્સા
નવસારી હરીઓમ રીસર્ચ એન્ડ હીલીંગ ચેરીટેબલ ફાઉન્ડેશન અને આઇડીએચટી રીસર્ચ સેન્ટર નવસારી દ્વારા તા.૧૪/૩/૧૮ ના રોજ ગોપાળજી મંદિર સામે, ગોલવાડ ગેટ પાસે, નવસારી ખાતે સવારે ૮ થી ૧૦ બહેનો માટે તથા ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન ભાઇઓ માટે મધુપ્રમેહ (ડાયાબીટીશ) થી પીડાતા દર્દીઓ માટે સંગીત ચિકિત્સા અને આહાર નિયમન દ્વારા રોગ પર કાબુ મેળવવા નિષ્ણાંતો દ્વારા માર્ગદ...
મહિલાના સ્થળની માહિતી અને મદદ માટે મોબાઇલ એપ્લીકેશનનો પ્રારંભ
April 28th, 2018 નવસારી
રાજય સરકારે મહિલાઓની સુરક્ષા અને સ્થળ પર મદદ મળી રહે તે માટે નવા અભિગમ સાથે સ્તૃત્ય પગલું લીધું છે., હવે ૧૮૧ બટન દબાવવાથી મહિલાના સ્થળની માહિતી અને મદદ મળી રહેશે એમ ૧૮૧ નવસારી અભયમ ટીમ દ્વારા જણાવાયું છે.
ગુજરાતના કોઇપણ ખુણે મહિલાઓને મુશ્કેલી જણાય તો તરત જ આ નંબર પર સંપર્ક કરી શકે છે. મહિલાઓની આરોગ્યલક્ષી માહિતી ...
ડાંગની સંસ્કૃતિનો અણમોલ કલા વારસો જાળવવા કાર્યક્રમ
ડાંગની સંસ્કૃતિનો અણમોલ કલા વારસો જળવાઈ રહે તેમજ છુપી કલા પ્રતિભાઓને યોગ્ય મંચ પુરો પાડી પ્રેરણા,પ્રોત્સાહન અને માર્ગદર્શન તેમજ સ્વાતંત્ર્યની ઉજવણીના ઉમદા હેતુથી જિલ્લાનાં મુખ્ય મથક આહવા (રંગ ઉપવન) ખાતે તા.૨૬મી જાન્યુઆરી ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે કલા મહોત્સવ-૨૦૧૮ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “પ્રયાસ” ગૃપ ઓફ મલ્ટીએક્ટિવીટીઝ, આહવા ના ઉ...
બામ્બુ માંથી 100 કલાત્મક વસ્તુ નિર્માણ કરતી સંસ્થા શરૂં
February 2nd, 2018
આહવા ખાતે પૂર્ણા બામ્બુ કોમ્યુનિટિ ફેસિલિટિ સેન્ટરનું લોકાર્પણ કરતા રાજ્ય ફોરેસ્ટ ફૉર્સના વડા શ્રી કુલદીપ ગોયલ
ગુજરાત ફોરેસ્ટ ફૉર્સના વડા એવા રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી કુલદીપ ગોયલે તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાત લઇ, વન વિભાગનાં બે નવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.ઉત્તર ડાંગ વન વિભાગના સને ર૦૧૬/૧૭નાં વર્ષમાં બા...
ગુજરાતી
English