૧૭,૭૦૧ કિશોરીઓને આયર્નની ગોળી, એક જ દિવસે ગળાવીને ઇન્ડિયા બુક ઑફ રેકોર...
March 27th, 2018
પ્રતિષ્ઠિત ઇન્ડિયા બુક ઑફ રેકાર્ડ્સમાં ડાંગનું નામ નોંધાયુ સ્વર્ણાક્ષરે
વનરાજ પવાર-તાપીમિત્ર ન્યુઝ,આહવા:તંદુરસ્ત સમાજ નિર્માણની આહ્લેક સાથે કુપોષણને દેશવટો આપવા માટેનો શંખનાદ ફૂંકતા ડાંગ જિલ્લા પ્રશાસને, એક સાથે જિલ્લાની ૧૭,૭૦૧ કિશોરીઓને આયર્ન (લોહતત્વ)ની ગોળી, એક જ દિવસે-એક જ સમયે ગળાવીને, પ્રતિષ્ઠિત ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્...
સુરતના ૫૩ વર્ષના દોડવીરે સાપુતારાના જંગલમાં ૧૬૧ કી.મી.ની દોડ કરી પૂર્ણ...
વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:સુરતનાં ૫૩ વર્ષીય દોડવીરે સાપુતારાના જંગલમાં ૧૬૧ કિમીની દોડ પુરી કરી છે.આટલી લાંબી દોડનાર તેઓ પ્રથમ સુરતી સિનિયર દોડવીર બની ગયા છે.સાપુતારાનાં જંગલ અને પહાડી વિસ્તારમાં ૩૨ કલાકમાં તેમણે આ દોડ પુરી કરી હતી.જ્યારે બારડોલીના ૩૮ વર્ષીય સમીર કાવાણીએ ૩૧ કલાકમાં આ દોડ પુરી કરી હતી.સાપુતારાની પહાડીઓ,આહવા અને ડાંગ જંગલ...
ડાંગની ગૉલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડના સમાચારો
March 11th, 2018
ડાંગની ગૉલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડની ૨૨મી કોમનવેલ્થ ગેમ્સ માટે થઇ પસંદગી
તાપીમિત્ર ન્યુઝ,આહવા:આગામી તા.૪ થી ૧પ એપ્રિલ, ૨૦૧૮ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતેના કરારા સ્ટેડિયમ ખાતે આયોજિત ૨૨મી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮ માટે ડાંગ જિલ્લાની ગોલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડની, એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ૪X૪૦૦ મીટર રીલે...
યુવાનોએ ઓનલાઈન ફરિયાદ કરતાં રાજુલા-મહુવા હાઈ-વેનું કામ શરૂ
ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે ભાવનગર-વેરાવળ નેશનલ હાઈવે બિસ્માર બન્યો હતો. તેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. મહુવા-ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે થતાં દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમજ મહુવા અને ભાવનગર પહોંચવામાં પણ વધુ સમય લાગતો હતો. તેમજ હાઈવે પર અકસ્માત પણ વધી ગયા હતા. આ અંગે રાજુલા તાલુકાના એનએસયુઆ...
એક છોડ પર 10 કિલો ટામેટા આપતી જાત શોધાઈ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક એવો ટામેટાનો છોડ તૈયાર કર્યો છે કે જે એક છોડ પરથી 10 કિલો કરતાં પણ વધું ટામેટા આપે છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને આ પ્રકારના ટામેટા ઉગાડવા માટે ભલામણ કરતાં કેટલાંક ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટા ઉગાડેલાં છે. એક હેક્ટરે 1,07,636 ચોરસ ફૂટ જગ્યામાં 31,605 કિલો (316.05 ક્વિન્ટલ) ઉત્પાદન આપતી આ નવી જાતનું નામ ગુજરાત ટામે...
કોઈ પણ રોગ ભગાવવાની એક જ દવા, ગુજરાતમાં ગાંડો ક્રેઝ
લીલા શાકભાજીનો રસ અને તાજા ફળોનો રસ આપીને દરદીને રોગ મુક્ત કરવાની પદ્ધતિ એટલે રસઆહાર ચિકિત્સ અથવા જ્યુસ થેરેપી કહે છે. ગુજરાતમાં આ પદ્ધતિનો વ્યાપ વધી રહ્યો છે. કોઈ રોગ ન મટી શકતો હોય તો તે માટે રસાહારની ભલામણ કરવામાં આવે છે. શરિરને તેનાથી સારો ફાયદો મળે છે. ગુજરાતમાં 50 લાખથી વધું લોકો કાચું ખાઈને પોતાનો ઈલાજ સારો કર્યો છે. નવી ભોજપ પ્રથા તે માટે ...
બગડતું અન્ન ભૂખ્યાને પહોંચાડતી ગુજરાતની રોબીન હૂડ આર્મી
ગુજરાતની શાળા - કોલેજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ હાઉસમાં કામ કરતા લોકો દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ માટે રોબીન હૂડ આર્મી ગ્રૂપ શરૂ કરાયા છે. તેઓ માનવતા વાદી કામ કરીને જરૂરિયાત વાળા લોકોને મદદ કરે છે. શિયાળામાં ગરીબ લોકોને ઓઢવા કે પહેરવાના કપડાં આપવા, ભૂખ્યા લોકોને ખાવાનું આપવું જેવી પ્રવૃત્તિ રોબીન હૂડ આર્મી દ્વારા ગુજરાતમાં શરૂ થયું છે. જેમાં અમદા...
ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે સૂર્ય અને પવન ઉર્જાના ૬ એમ.ઓ.યુ
આ એમ.ઓ.યુ.માં સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, વડોદરા મહાનગરપાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી, પી.પી.પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોના એમ.ઓ.યુ. નો સમાવેશ થાય છે.
નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે અને...
અમદાવાદમાં શોપીંગ ફેસ્ટીવલનો પ્રારંભ
અમદાવાદના વેપારીઓએ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાની બ્રાન્ડ ઉભી કરી છે. નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે તે માટે સરકારે અનેક છુટો આપી છે. જેમાં શોપ એક્ટ નિયમ મુજબ એક વાર પરવાનો લીધા બાદ કાયમી ચાલે તેવો નિર્ણય કરાયો છે. જેવી અનેક સરકારી અડચણો દુર કરી છે. આયોજીત ૧૨ દિવસીય અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજીત શોપીંગ ફેસ્ટીવલની વિશેષતા એ છે કે તેમાં પાથરણાથી મો...
સુંદરી ચંદ્રા એ હનુમાન થકી પોતાના મૂળ શોધી કાઢ્વાયા
રંજના હરીશ 09-12-2017 ઓપિનિયન
વર્ષ 2009માં યુ.એન., જીનિવા ખાતે આયોજિત વિમેન્સ એમ્પાવર્મેન્ટ વિષયક કોન્ફરન્સ દરમિયાન, વિવિધ દેશોથી આવેલ અને ત્વચાના વિવિધ રંગો ધરાવતી વિશ્વભરની સ્ત્રીઓને મળવાનું થયું. ગંભીર મુદ્દાઓની આપલે તથા ચર્ચા થઈ. પાંચ દિવસ ચાલેલી કોન્ફરન્સ દરમિયાન બધા જ ડેલિગેટ્સને એક જ હોટલમાં ઉતારો હોવાને કારણે તથા મહિલાઓના પ્રશ્નમાં અમારા બ...
અમેરિકામાં ગુજરાતી પુસ્તક
ભરત શાં. શાહ 06-08-2018 ઓપિનિયન
ઉત્તમ માણસો તથા મૂર્ખાઓ, એ બેમાંથી કોઈમાં ય માર ખાઈ ખાઈને અધમૂઆ થવા છતાં આદરેલું છોડી દેવા જેટલી અક્કલ હોતી નથી. અંતે જે સફળ થાય તે ઉત્તમ કહેવાય છે - જો કે, બાકીનાઓ કાયમ વધુમતિમાં હોય છે. અમેરિકામાં ભવિષ્યની પેઢીઓની ચિંતાની વ્યર્થતા સમજાયા પછી હવે સૌને “આપણા ગયા પછી શું?”ની ફિકર પેઠી છે. આપણી સંપત્તિના ઘરાક તો મળી ર...
જયાબહેનનું લંડનમાં રંગભેદની નીતિ સામે અહિંસક આંદોલન
- શિરીન મહેતા 18-02-2017 opinion
નડિયાદની 'દેહણ' - યુ.કે.ની ગાંધીવાદી વીરાંગના
બ્રિટનની ફેકટરીમાં ગોરાઓ દ્વારા પૂર્વ આફ્રિકાથી આવેલા લોકો અને ઇન્ડિયન પર આચરવામાં આવતી રંગભેદનીતિ વિરુદ્ધ જયાબહેન અને પુત્ર શિવકુમારે સત્યાગ્રહની માફક અસહકારના કાર્યક્રમ શરૂ કર્યા, આમ બ્રિટિશ સરકારને એશિયન સ્ત્રીઓની તાકાતનો પરિચય થયો
બ્રિટનમાં ગુજરાતી સ્ત્રીઓના ડ...
દીપક ગિરિ બાપુએ દીપડા અને સિહ ને પોતાનો જીવ જોખમ માં નાખી ને બચાવ્યા
આ છે ભૂપત ગિરિ (બાપુ) વન રક્ષક આમ તો બાપુ વિશે જેટલું કહીએ એટલું ઓછું.મિત્રો વર્ષો થી જામવાળા રેન્જ ની આજુ બાજુ માં નોકરી કરતા બાપુ ને જંગલ માં ઘણા જોખમ નો સામનો કરવો પડ્યો આજ સુધી માં અસંખ્ય દીપડા ને રેસ્ક્યું કર્યા ઘણા દીપડા અને સિહ ને પોતાનો જીવ જોખમ માં નાખી ને બચાવ્યા છે એ પછી કોઈ ખાડી હોય કે કૂવો બાપુ તેમાં ઉતારવા તરત તપ્તર હોય મિત્રો થોડા વર...
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ની દીવાદાંડીઓ બનશે ટૂરિસ્ટ પોઈંટ
સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તાર માં આવેલી દીવાદાંડી નો પ્રવાસન હેતુ માટે વિકાસ કરવાનો નિર્ણય ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પત્રકાર પરિષદ માં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલી જુદી જુદી ત્રણ દીવાદાંડી પ્રવાસન હેતુ માટે વિકાસ કરવામાં આવશે. જેમાં દ્વારકા , વેરાવળ, અને ગોપનાથ ખાતેની દીવાદાંડી ઓન...
કોલેજો પ્રાધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ પગાર ચૂકવાશે
રાજ્યની સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી- બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્રીય સાતમા પગાર પંચની ભલામણ મુજબ પગાર સુધારણાનો લાભ સ્કેલ ટુ સ્કેલ આપવાનો નિર્ણય કર્યો છે. આવા કર્મચારીઓને તા. ૧ જાન્યુઆરી-ર૦૧૯થી સાતમા પગાર પંચ મુજબના પગાર ધોરણ મુજબ પગાર
ચુકવવામાં આવશે. જ્યારે કે તા. ૧ જાન્યુઆરી-ર૦૧૬થી તા. ૩૧ ડિસેમ્બર-...
ગુજરાતી
English