સિંહોનું રક્ષણ કરવા નવો પ્લાન તૈયાર
ગુજરાતના ગીર જંગલમાં એશિયાટિક સિંહોના તાજેતરના મૃત્યુ પછી, કેન્દ્ર અને રાજ્ય સરકારે દુર્લભ જંગલી સિંહોની જાળવણી માટેના પ્રયત્નોને આગળ ધપાવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રાલયે રૂ. 100 કરોડના ખર્ચ માટે દુર્લભ ઉપજાતિઓના સંરક્ષણ માટેની દરખાસ્ત પર કામ શરૂ કર્યું છે જેમાં સિંહની નવી જગ્યામાં પરિવહનનો સમાવેશ થાય છે. કેન્દ્રએ વાઘ અને અન્ય જાતિઓના સંરક્ષણ ક...
ગાંધીનગર બાયબ્રંટ સમિટ પહેલા રેલ્વે સ્ટેશન નહીં પણ હોટેલ શરૂ કરશે
ગાંધીનગરનું નવું રેલવે સ્ટેશન વાયબ્રન્ટ સમિટ પહેલાં તૈયાર થઇ શકે તેમ નથી, કારણ કે હજી તેનું કામ ચાલુ છે અને તે પૂર્ણ થતા હજી એક વર્ષનો સમય લાગી શકે છે. 550 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2019મા પૂર્ણ થાય તેમ છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી પાંચ મહિને આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકાશે. જો કે રાજ્ય સરકાર રેલવે સ્ટેશનની સાથે બની ...
ગાધીનગરના અધિકારીઓ ગ્રીન ટી વધું પીવે છે પણ નેતા-નેત્રી મેદી છે
ગાંધીનગરના સરિતા ઉદ્યાન, પ્રકૃતિ ઉદ્યાન, સચિવાલય અને મહાત્મા મંદિરની વચ્ચેનો કોરિડોર તેમજ પુનિત વન વિસ્તારમાં આ ઓફિસરોએ વોકિંગ ટ્રેક બનાવી દીધો છે. વહેલી સવારે અને સાંજે આ ઓફિસરો પરિવાર સાથે વોકિંગ કરતા જોવા મળે છે. સેક્ટર-21મા બનાવેલા જીમખાનામાં પણ તેઓ રેગ્યુલર જાય છે. જો કે આ કુદરતી રચનાનો લાભ રાજકીય નેતાઓ કે મંત્રીઓ લઈ શકતા નથી. સચિવાલયમાં 70...
વૃક્ષ પ્રેમી વિજયે 2 લાખ વૃક્ષો ઉગાડ્યા હજુ 10 લાખ ઉગાડશે
રાજકોટ શહેરમાં સૌથી ઓછા વૃક્ષોની સંખ્યા બચી છે તેથી વૃક્ષો વધારવા માટે વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહપુરથી કરી હતી. સરકારને શરમાવે તેવી પ્રવૃતિ પડધરીના મૂળ રહેવાસી વિજયભાઈ કરી રહ્યા છે. વિજયભાઇએ 4 વર્ષમાં 2 લાખ 18 હજાર વૃક્ષો વાવી તેને ઉછેરવાનું કાર્ય કર્યું છે. રાજકોટ શહેરના મુ...
સુરતમાં દોઢ લાખ મહિલાઓ માટે ટેક્સટાઈલ્સ પાર્ક
સુરતમાં સાઉથ ગુજરાત પ્રોડક્ટીવીટી કાઉન્સીલે રાજ્ય સરકારને મહિલાઓના હિત માટે રજૂઆત કરી છે. ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ મહિલાઓ માટે અલગ પાર્ક બનાવવામાં આવે. સુરતમાં 14 લાખથી વધુ લોકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ત્યારે તેમાં દોઢ લાખ જેટલી મહિલાઓ પણ પરોક્ષ રીતે જોડાયેલી છે. સુરતમાં 6 લાખથી પણ વધારે લુમ્સના મશીનો છે, 2700 ટન યાર્ન...
ગીરનારના અપંગ બાળક વિશ્વાએ ગોલ્ડ મેડલ લાવી બતાવ્યો
જુનાગઢનો અપંગ બાળક વિશ્વએ જ્યારે જીત મેળવી ત્યારે તેનું પરફોર્મન્સ જોઇ સ્ટેડિયમમાં ઉપસ્થિત સૌ કોઇ પોતાની જગ્યા પર ઉભા થઇ ગયા હતા અને ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે દરેકે ઉભા થઇ તેનો ઉત્સાહ વધાર્યો હતો. દૃઢ નિશ્ચય અને અથાગ મહેનત કરવાનો જોશ હોય તો એક હાથે પણ ગોલ્ડ મેડલ મેળવી શકાય તે વાત આ બાળકે સાબિત કરી કંઈ કેટલાંય બાળકોને સાચી દિશા ચીંધી છે. જુનાગઢના...
ગુજરાતમાં IOCL, BPCL, HPCLના 4450 નવા પેટ્રોલ પંપ શરું થશે
ગુજરાત, દમણ, દીવ, દાદરાનગર હવેવલીમાં ઓઇલ કંપનીઓ તેમના નવા 4,450 પેટ્રોલ પંપ ખોલવાની છે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) દ્વારા ગુજરાતમાં કુલ 4,450 નવા પેટ્રોલ પંપ ખોલી રિટેલ આઉટલેટ (પેટ્રોલ પમ્પ) નેટવર્ક વિસ્તરણ હાથ ધરી રહી છે. ઇન્ડિયન ઓઇલ કૉર્પોરે...
રાણા બોરડી ગામમાં ૧૫ વર્ષથી ચૂંટણી ન થઈ અને પાણી મફત અપાય છે
મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલીકાઓ જ્યાં પીવાનું પાણી પૂરું નથી પાડતું ત્યાં પણ ટેક્સ વસૂલે છે તેમાં બંધારણીય રીતે વોટર ટેક્સ વસૂલી લે છે કોઈ જવાબદારી સ્વીકારતું નથી તેથી ઉલટું ચિત્ર પોરબંદરના રાણાબોરડી ગામનું છે. અહીં દરેક ઘરને નળ દ્વારા પીવાનું પાણી અપાય છે અને તે પણ વિનામૂલ્યે..!! બીજા શબ્દોમાં કહીએ તો પૈસાનો ય પાણીવેરો ઉઘરાવાતો નથી. સૌરાષ્ટ્...
GST અભ્યાસક્રમમાં લાવવામાં આવશે
આગામી નવા વર્ષના શૈક્ષણિક સત્રથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષ નો વિશેષ અભ્યાસક્રમ ધોરણ11 અને12માં કૉમર્સ વિષયો માં દાખલ કરવામાં આવશે તેમ પાઠય પુસ્તક મંડળના પ્રમુખ નીતિન ભાઈ પેથાણીએ જણાવ્યું હતું
ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ ને GST અંગેનું વિસ્તૃત જ્ઞાન/માહિતી આપવા માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવનારા દિવસોમાં એટલે કે 2019ના નવા શૈક્ષણિક વ...
અમદાવાદમાં ૪૫ માં રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન
તેમણે દેશભરના ૨૨ રાજ્યો ના બાલ અને યુવા વૈજ્ઞાનિકો તેમજ ગણિત પર્યાવરણ વિષયના અભ્યાસુઓ માટે પ્રદર્શન છે. ઈનોવેટિવ છે તેમજ આઉટ ઓફ બોક્સ થિન્કિંગ કરીને વિજ્ઞાન ગણિત વિષયો અને પર્યાવરણ સુરક્ષા સંવર્ધન પ્રત્યે પણ જાગૃત છે.
ગુજરાત માં 22 વર્ષ બાદ આ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શની એન સી ઈ આર ટી અને જી સી ઈ આર ટી ના સંયુક્ત ઉપક્રમે યોજાયા છે. આ બાળ...
સેવા કરનારનું સન્માન
સારહિ યુથ કલબ ઓફ અમરેલી - સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દશ વર્ષોથી દર સોમવારે તથા ગુરૂવારે દાખલ થયેલ તમામ દર્દીઓને ફ્રુટ વિતરણમાં સેવા આપનાર સારહિના સેવાધારીઓનાં સન્માન સમારોહ યોજાય ગયો. જેમાં કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રમુખ મુકેશ સંઘાણીનાં સ્વાગત પ્રવચનથી થઈ હતી. ઘણા વર્ાોથી સામાજીક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે કે કુદરતી આફત વખતે લોકોની વ્હારે આ ...
ઓધવજી પટેલ જેણે ભારતને સમયસર દોડતું રાખ્યું
દુનિયાને સમય બતાવનાર ઓધવજી પટેલ.
By Urvish Patel -November 26, 201713101, ગુજ્જુ ગ્રીક ” ખિસ્સામાં જો 100 રૂપિયા હોય તો તેમાંથી 75 રૂપિયા સુધીનું જ રોકાણ કરવું જોઈએ.”
– ઓધવજી રાઘવજી પટેલ એક શિક્ષકે વર્ગમાં સવાલ કર્યો…
“કોલંબસ કઈ જ્ઞાતિનો હતો ?”
તો એક છોકરાએ ઉભા થઇ કહ્યું ..
“પટેલ”
શિક્ષકે ગુસ્સામાં પૂછ્યું, “કેમ ?”
છોકરાએ વટથી કહી દીધુ...
ઘર બનાવતાં રૂપલબહેન અને રાજેન્દ્ર ભાઈને જમનાલાલ બજાજ એવોર્ડ
રૂપલ-રાજેન્દ્ર ..આર્કિટેક -એન્જિનિયરની જોડી. ચારેક દાયકાથી લોકોની વચ્ચે રહી કામ કરવાં બદલ પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ એવોર્ડથી તેમને સન્માનવામાં આવ્યાં.
મોટેભાગના આર્કિટેક્ટ, એન્જિનિયરોનું મોટાબંગલા, ઊંચી ઈમારતો, મોંઘાદાટ ઉપકરણો ને ધ્યાનમાં રાખીને વિચારજગત ઘડાતું રહેતુ હોય છે અને બજારની સાથે તાલ મિલાવીને તેમનાં વ્યવસાય-કાર્ય ચાલતાં હોય છે.
પણ આ દંપત...
18 વર્ષ સુધીના 1.50 કરોડ બાળકોના આરોગ્યની ચકાસણી કરશે
૨૭મી નવેમ્બર ૨૦૧૮થી ૧લી ફે્બ્રુઆરી ૨૦૧૯ સુધી ૪૫ દિવસ યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યભરના ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા શાળાએ જતા અને શાળા એ નહી જતા ૧.૫૯ કરોડથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, આશ્રમશાળાઓ, કસ્તુરબા શાળા, અનાથ આશ્રમ, વિકલાંગ, અંધજન, બહેરામુંગા, ચિલ્ડ્રન હોમ, મદ્રેસા, કેન્દ્રિય વિદ્યાલય સહિતની કુલ ...
8 ફૂટનો રોટલો ખાવો છે? મોરબીમાં રોટલાનો વિશ્વ વિક્રમ
પીત્ઝા અને ઢોસાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાતો હોય તો ગુજરાતના બાજરીનો રોટલાનો વર્લ્ડ રેકોર્ડ કેમ નહીં? 1 4 નવેમ્બર 2018ને બુધવારના રોજ 8 ફૂટનો બાજરાનો રોટલો બનાવવામાં આવ્યો છે. ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડના પ્રેસિડેન્ટ પવન સોલંકીના હસ્તે જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું સન્માન કરવામાં આવશે. 14 નવેમ્બર 2018 સવારે 9 થી બપોરે 12.30 સુધી મોરબી નહેરુ દરવાજા ચોકમાં ...

English