Friday, June 26, 2026

આદિજાતિ વિસ્તારના ૧ર ગામોમાં પાઇપલાઇનથી ર૬ તળાવો ભરવા રૂ.૭૩.ર૭ કરોડની ...

ગાંધીનગર, 25 જૂલાઈ 2020 ગુજરાત સરકારે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના ૧ર જેટલા આદિજાતિ ગામોના ર૬ તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા...

નોકરીમાં અવસાન પામતા કર્મયોગીઓના આશ્રિતો ઉચ્ચક નાણાંકીય સહાય માટે હવે ...

25 જૂલાઈ 2020 રાજ્ય સરકારમાં ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા ૬ માસથી વધારી એક વર્ષની કરવામાં આવી છે. રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે...

નવો કાયદો: ભ્રમિત કરતી જાહેરાતો અને તેને કરનાર સેલિબ્રિટી તથા ઓનલાઇન ન...

ગ્રાહકોના અધિકારોને નવી ઉંચાઇએ લઇ જનારા ઉપભોકત સંરક્ષણ કાનુન 2019ની જોગવાઇઓ આજથી લાગુ થઇ ગઇ છે. નવા કાનુન હેઠળ ગ્રાહક કોઇ પણ ગ્રાહક અદાલતમાં કેસ નોંધાવી શકશે. ભ્રામક વિજ્ઞાપનો પર દંડ અને જેલ જેવી જોગવાઇઓ પણ તેમાં છે. પહેલીવાર ઓનલાઇન વેપારને પણ તેના દાયરામાં લાવવામાં આવેલ છે. જે ફેરફાર થયા છે તે અંતર્ગત હલ્કી ગુણવત્તાવાળો માલ વેચનારા, ગુમરાહ કરતી...

સોશ્યલ મીડિયા પર હવે ફ્રીડમ ઓફ સ્પીચ

દેશની સર્વોચ્ચ અદાલતે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટની કલમ ૬૬એ અંગે ઐતિહાસિક ફેંસલો આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે. સાથોસાથ આ કલમને રદ્દ પણ કરી છે. કોર્ટે એક મોટો ફેંસલો સંભળાવતા કહ્યું છે કે આઇટી એકટની આ કલમ બંધારણની કલમ ૧૯(૧)નું ઉલ્લંઘન છે કે જે દેશના પ્રત્યેક નાગરિકને 'ભાષણ અને અભિવ્યકિતની સ્વતંત્રતાનો અધિકાર' પ્રદાન કરે છે. વધુ વાંચો: લોકપ્રિય...

લોકપ્રિય ઢોલક વાદક હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ આપવા સામાજિક માધ્યમમા...

Launches campaign on social media from Junagadh to give Padma Shri award to Popular drummer Haji Ramkdun ગાંધીનગર, 20 જૂલાઈ 2020 મીર હાજી કાસમ – હાજી રમકડું એક એવા કલાકાર કે જેમણે ગુજરાતનું ઢોલક વાદન સમગ્ર વિશ્વ સમક્ષ લઈ ગયા છે. તે જ્યારે ઢોલ વગાડે ત્યારે જોનારા થંભી જાય છે. ઢોલના સંગતમાં આટલી તાકાત હાજીએ ભરી આપી છે. બીજો હાજી ન થાય. હાજીની થ...

ખેતરોમાં ત્રાટકતી ફૂગથી કૃષિ પાકનો વિનાશ શરૂ, ઉત્પાદન પર માઠી અસર, આટલ...

ગાંધીનગર, 20 જૂલાઈ 2020 આખા ગુજરાતમાં ફૂગ દ્વારા પાકનો સર્વનાશ શરૂ થયો છે. સૂકારા અને મૂળખાઈ રોગ જમીન જન્ય રોગ છે. ફૂગથી મગફળી, કપાસ, તલ સહિતના અનેક પાક ઉપર ખતરો ઊભો થયો છે. ફૂગ નહીં અટકે તો સારા ચોમાસા પર ફૂગનો વિનાશ ફરી વળશે. ફૂગને માટે 3 અસર કારક ઉપાય કૃષિ વિભાગના આત્મા દ્વારા બતાવવામાં આવ્યા છે. ખાટી છાશ 7થી10 દિવસ જૂની ખાટી છાશમાં 1 લ...

ઓક્સફોર્ડ યુનિ.એ તૈયાર નવી એન્ટિબોડી ટેસ્ટ કિટ 98.6 % પરિણામ આપશે 20 મ...

કોરોના મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી હતી. એન્ટિબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે જ ટેસ્ટ કરી શકશે અને તે માત્ર 20 મિનિટમાં રીઝલ્ટ પણ આપશે. ઓછા સમયમાં વધારે લોકોના ટેસ્ટિંગ માટે આ કીટ મદદ કરશે. એન્ટિબોડી ટેસ્ટ કિટના ટ્રાયલમાં 98.6 % પરિણામ મળી રહે છે. ઓક્સફર્ડ યુનિ. એ બ્રિટનની ફર...

ખરીફ પાકનો વાવેતર વિસ્તાર ગયા વર્ષ કરતા 21.2 ટકા વધારે છે

16.07.2020 સુધી, દેશમાં વાસ્તવિક વરસાદ 338.3 મીમી એટલે કે 01.06.2020 થી 16.07.2020 ના સમયગાળા દરમિયાન (+) 10% ની પ્રસ્થાન કરતા 338.3 મીમી જેટલો વરસાદ થયો છે. સીડબ્લ્યુસીના અહેવાલ મુજબ 16.07.2020 સુધી, દેશમાં 123 જળાશયોમાં ઉપલબ્ધ જીવંત જળ સંગ્રહ છેલ્લા વર્ષના સમાન સમયગાળાના 150% જીવંત સંગ્રહ અને છેલ્લા દસ વર્ષના સરેરાશ સંગ્રહના 133% સંગ્રહ છે. આજ...

8 મહિનાના ઋષિકાની જીભમાં ગાંઠ હોવાથી સ્તનપાન કરી શકતી ન હતી, તબિબોએ સા...

18 જૂલાઈ 2020 અમદાવાદના શાહીબાગ વિસ્તારના ઉષાબેન પટણીની 8 મહિનાની દિકરી ઋષિકાને જન્મજાત મોઢામાં લીંબુ કદની ગાંઠ હતી. જે તકલીફના કારણે લાંબા સમયથી ઋષિકા ખાવા-પીવામાં મુશકેલી અનુભવી રહી હતી. ઉષાબેનના પતિ ભાડાની રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉષાબેનના પતિની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે. એક સાંધો ને તેર તૂટે તેવી પરિસ્થિતીમાંથી ઉષાબેન પ...

મંગળ જેવું જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ ગુજરાતમાં મળી આવ્યુ...

ગાંધીનગર, 16 જૂલાઈ 2020 ગુજરાતના કચ્છમાં આશાપુરા પાસે માતાના મઢ વિસ્તારમાં દુનિયાનું એકમાત્ર સ્થળ ખનીજ jarosite ધરાવતી ખાણ મળી છે. જમીન મંગળ ગ્રહ જેવી છે. નાસા સંશોધન કરશે. જે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ છે. 7.2 કરોડ વર્ષ પહેલાં અહીં જેરોસાઇટ બન્યું હોવાનું માનવામાં આવે છે. નાસા કે ઇસરોના મંગળ મિશન માટે રોવર લ...

2013ની પૂર હોનારતમાં તૂટી ગયેલા ભગવાન કેદારનાથ ધામમાં શંકરાચાર્યની સમા...

લોકડાઉનને કારણે ભગવાન કેદારનાથ ધામમાં મૌન છે. પરંતુ તે દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ હેડ નીતિન ગડકરી દ્વારા રચિત સ્વપ્ન પ્રોજેક્ટ આકાર લેવાનું શરૂ કર્યું છે. ભારે બરફવર્ષા પછી પુનર્નિર્માણનું કામ અટક્યું હતું. લગભગ ત્રણ વર્ષ પહેલાં, 20 ઓક્ટોબર 2017 ના રોજ, વડા પ્રધાન મોદીએ ધામમાં 700 કરોડ રૂપિયાની પાંચ યોજનાઓના પુનર્નિર્માણ માટે શિલાન્...

ચંદનની ખેતી, 15 વર્ષના રોકાણ કરતાં 10 ગણો ફાયદો અપાવે છે

ગાંધીનગર, 14 જૂલાઈ 2020 ગુજરાતમાં ચંદન વૃક્ષની ખેતી કરનારા ખેડૂતો વધી રહ્યાં છે. જેમને દર વર્ષે ખેતી કરવી નથી અને પડતર કે ઓછી ફળદ્રુપ જમીન છે ત્યાં ચંદનની ખેતી વધી રહી છે. 15 વર્ષ પછી ઉપજ આપે છે. ત્યાં સુધી રોકાણ કરવું પડે છે. પણ શેઢા, ગમાણ કે કુવાની આસપાસ છૂટક ચંદન ઉગાડવામાં આવે તો તે સારૂં વળતર આપે છે. ચંદનની ખેતી જેટલી નફાકારક બતાવવામાં આવે છ...

ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.ના ૧૩૮ પ્લોટનો ઇ-ડ્રો કરાશે

મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી સોમવારે ૧૩ જુલાઈએ સવારે ૧૦-૩૦ કલાકે  રાજ્યના ૧૩૮ ઉદ્યોગકારોને મોરબીના ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.માં  પ્લોટ ફાળવણી નો ઇ-ડ્રો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે. મુખ્ય મંત્રીશ્રી ભરૂચ ના દહેજ અને સાયખા જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી.ઇ.ટી.પી. પ્લાન્ટના પણ ઇ-લોકાર્પણ ...

કોઈ પણ ઋતુમાં શાકનો રાજા રીંગણ, ખેડૂતની આવક અને ગ્રાહકની બચત કરી આપતાં...

ગાંધીનગર, 12 જૂન 2020 રીંગણ શાકભાજીનો રાજા છે. તેની ખેતી બારે માસ થાય છે. પણ ચોમાસામાં તેનું વાવેતર વધું હોય છે. ગુજરાતમાં તેનું વાવેતર ઝડપથી વધ્યું છે તેનો મતલબ કે લોકો તેનું શાક બનાવવાનું વધું પસંદ કરે છે. તે લીલા શાક ટામેટા પછી સૌથી સસ્તું શાક છે. શાકમાં રીંગણનું વાવેતર ગુજરાતમાં વધું થાય છે. આખી દુનિયા રીંગણ ખાય છે. ભોજનમાં ભરપુર વ્યંજન બનાવ...

VIDEO ઝુમ છોડો, જીઓમીટકથી વિડિયો કોલ મીટીંગ 100 લોકો સાથે કરો, જાસૂસી ...

રિલાયન્સે જિયોમીટ એપ લોંચ કરી; અનલિમિટેડ ફ્રી કોન્ફરન્સિંગની સુવિધા આપી https://www.youtube.com/watch?v=W62kVoortIg મુંબઈ, 4 જુલાઈ 2020 પોતાના ડિજિટલ બિઝનેસ માટે જિયોમીટ વીડિયો કોન્ફરન્સિંગ એપ લોંચ કરી છે, જે ઝૂમની સરખામણીમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપે છે. વીડિયો કોન્ફરન્સિંગ એપ એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ, મેકઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે. એકી...