Wednesday, October 15, 2025

સંગીતમય ખેતર બનાવ્યું તો ખીરા કાકડીમાં સુંદરતા વધી

संगीतमय खेत बनाने से खीरे की सुंदरता बढ़ गई Making a musical farm increased the beauty of cucumber અમદાવાદ4-5-2025 સર જગદીશચંદ્ર બોઝે પોતાનું આખું જીવન વનસ્પતિઓને સમર્પિત કર્યું અને ઘણા સંશોધનો કર્યા.  ભારતીય વનસ્પતિ શરીર વિજ્ઞાનની અને ભૌતિકશાસ્ત્રી સર જગદીશચંદ્ર બોઝે, તેમણે છોડમાં જીવન શોધ્યું હતું, તેમણે 1902માં પ્રકાશિત થયેલા તેમના સંશોધન "ર...

10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા બનાવવામાં ગેનાભાઈ પટેલે મદદ કરી 

Pomegranate farmer helped in planting 10 crore trees દિલીપ પટેલ અમદાવાદ, 30 એપ્રિલ 2025 2017 સુધીમાં 3 કરોડ અને હવે 2025 સુધીમાં મળીને કુલ 10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા તૈયાર કરવામાં પ્રેરણા આપી હોય કે માર્ગદર્શન અને મદદ કરવાનો વિક્રમ છે. તેઓ  દાડમ દાદા તરીકે જાણીતા છે. પદ્મશ્રી ગેનાજી દરગાજી પટેલ 9925557177 બનાસકાંઠાના લાખણી તાલુકાના સરાક...

આંતરરાષ્ટ્રીય મુલ્ય ધરાવતા અદભૂત બીજારા ફળની કચ્છમાં ખેતી

Cultivation of the amazing Bijora fruit of international value in Kutch कच्छ में अंतरराष्ट्रीय मूल्य के अद्भुत बिजरा फल की खेती પુરા ભારતમાં માત્ર કચ્છમાં ખેતી ખેડૂતોએ તેને મૂળ સ્વરૂપે જાળવીને ખેતી કરે છે. તેનું જૂથ તે તમામ ખરીદી લે છે અમદાવાદ કચ્છના નખત્રાણામાં ખેડૂત ગોવિંદ પટેલે બિજોરુની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીને ખેડૂતોને સારો એવો ફાય...

બીજ બેંક સ્થાપનારા રાજેશભાઈ બારૈયા, બીજ સમ્રાટ બન્યા

बीज बैंक की स्थापना करने वाले राजेशभाई बरैया बीज सम्राट बन गये। Rajeshbhai Bariya: The Seed Emperor of Gujarat દિલીપ પટેલ અમદાવાદ, 26 એપ્રિલ 2025 લુપ્ત થતા અને અપ્રાપ્ય વૃક્ષો અને વેલાને શોધી કાઢીને તેના બીજ એકઠા કરીને એક બીજ બેંક બની અને તે હવે રિઝર્વ બીજ બેંક ઓફ ઈન્ડિયા જેવી બની ગઈ છે. તેમના બીજની આર્થિક અને વેપારી મૂલ્ય સમજીને કોઈ ખેડૂત જો ...

અમદાવાદમાં ઓલમ્પિક રમતોની જીદ 3 આશ્રમો અને 1 મંદિરની જમીનોનો ભોગ લેશે

अहमदाबाद में ओलंपिक खेलों के आयोजन पर 3 आश्रमों और 1 मंदिर की जमीन जाएगी 3 ashrams and 1 temple will lose land for hosting Olympic Games in Ahmedabad ઓલમ્પિક માટે કેન્દ્રની મોદી સરકાર ગુજરાતને રૂ. 5 લાખ કરોડનું ખર્ચ આપશે કે નહીં તે નક્કી નથી દિલીપ પટેલ અમદાવાદ, 22/04/2025 ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક રમતોત્સવ યોજવાની અરજી ભારતે વિશ્વની સંસ્થા ...

ઈયળ સામે પ્રતિકાર આપતી સોના-મોતી હડ્ડપન ઘઉંની જાત

हीरा मोती गेहूं की किस्म कैटरपिलर के प्रति प्रतिरोधी है HIRA-MOTI (Gold-Pearl) hardpan wheat variety is resistant to caterpillars દિલીપ પટેલ અમદાવાદ, 2 એપ્રિલ 2025 ખેડૂતોએ ઘઉંની પરંપરાગત જાતોની ખેતી છોડી દીધી છે. પરંપરાગત જાતો પર રોગો અને આબોહવા પરિવર્તનની અસર ઓછી જોવા મળી છે. તમામ પાકોની પરંપરાગત જાતોની માંગ ઊભી થઈ રહી છે. આ વર્ષે ગુજરાતના ...

ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સીની વાતો

પણ વિમાન કંપની ભારતમાં 200 ટેક્સી શરૂ કરી સહી છે There is talk of vertiport and air taxi in Gujarat 17/04/2025 ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી શરૂ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં શહેરી વિકાસ, મહેસૂલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવો છે. મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરીને એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સોંપશે. પણ ભારતમ...

અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર સળંગ લીલી બત્તી મળશે

Traffic signals in Ahmedabad will get continuous green light अहमदाबाद में ट्रैफिक सिग्नल पर लगातार हरी बत्ती मिलेगी 16/04/2025 અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ (ATC) સીસ્ટમ શરૂ કરવામાં આવશે. સિગ્નલો સીન્ક્રોનાઈઝડ હોવાથી એક વખત ગ્રીન સિગ્નલ મળ્યા બાદ આગળનાં જંકશનો ઉપર ગ્રીન સિગ્નલ મળશે. જેના કારણે ઝડપથી પરીવહ...

કોંગ્રેસનો ઇતિહાસ કેવો છે

કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય) ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સૌથી મોખરે રહેલો, દેશમાં સૌથી વધારે વ્યાપ ધરાવતો અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલો ભારતનો રાજકીય પક્ષ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશને આધુનિક ઘાટ આપવામાં આ પક્ષનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. સ્થાપના : 28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કૉંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્...

સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવા પ્રોજેક્ટ

અમદાવાદ, 11 - 4 - 2025 ધંધુકા તાલુકાના અડવાળ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવાનું કામ શરૂ કરાયું હતું. પુરાતત્વ ક્ષેત્રે જાણીતું લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું. કાંઠે રંગપુરમાં પુરાતન શહેર મળી આવ્યું હતું. આ નદીના કિનારે ધંધુકા, ધોલેરા અને રંગપુર જેવાં શહેરો આવેલાં છે. ધંધુકા તાલુકાના અડવાળ ગ...

જમીનની માટીના તત્વો અને સજીવનો પુરો અહેવાલ આપતું સાધન શોધતાં ગુજરાતના ...

Gujarat scientist Dr. Madhukant Patel in search of a device that gives a complete report on the elements and organisms present in the soil અમદાવાદ, 7 એપ્રિલ 2025 જમીનની માટીના તત્વો અને સજીવનો પુરો અહેવાલ આપતું સાધન ગુજરાતના વિજ્ઞાની ડો. મધુકાંત પટેલે શોધી કાઢ્યું છે. 10 સેકન્ડમાં સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે AI આધા...

ઉનાળાની ગરમી સામે કચ્છી મકાનો “ભૂંગા” શ્રેષ્ઠ

Bhunga Houses of Kutch: The Best Defense Against Heat कच्छ के घर "भूंगा" गर्मी से बचने के लिए सबसे अच्छे हैं 23 માર્ચ 2025 દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને આદિવાસી પટ્ટામાં ખૂબ ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. કચ્છના દૂરના લોકોને ગરમીની પરવા નથી. તેઓ કચ્છી મકાન ભૂંગામાં સલામત છે. વાતાવરણ સામે ભૂંગા માટી, લાકડા અને ઘાસથી બન...

ગુજરાતમાં કિમોથેરાપીની આડઅસર ઘટાડતા મશીનને પેટન્ટ

Patent Granted for Machine Reducing Side Effects of Chemotherapy in Gujarat गुजरात में कीमोथेरेपी के दुष्प्रभाव को कम करने वाली मशीन को पेटेंट 12 માર્ચ 2025 ગુજરાતના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત ગુજરાતની ચાર અને કર્ણાટકની એક એમ પાંચ યુનિવર્સિટીના સંશોધકોએ સંયુક્ત રીતે કેન્સરની માટે નેનો પાર્ટિકલ ડ્રગ ડિલિવરી માટે વિકસાવેલી મશીનની ડિઝાઈનને ભ...

પાકિસ્તાનના મહમદઅલી ઝીણા ગુજરાતના મોટી પાનેલીના વતની

Muhammad Ali Jinnah is a native of Paneli, Gujarat તેનું ઘર હયાત છે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહમદઅલી ઝીણા ગુજરાતી. જીણાને ગુજરાતમાં પ્રતિનાયક (એન્ટિ હીરો) ગણવામાં આવે છે. મોહમ્મદ અલી ઝીણા પણ તેમના મૂળ ગુજરાતમાંથી જોડાયેલા છે. ઝીણાના પૂર્વજો પાનેલી ગામના રહેવાસી હતા. મહમદઅલી ઝીણા પોરબંદર નજીક આવેલાં મોટી પાનેલી ગામમાં રહેતાં હતા. ગાંધી...

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સિદ્ધિ બતાવી પાણીચુ અપાશે?

अपनी उपलब्धि दिखाकर इस्तीफा देंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल? અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ...