Sunday, March 1, 2026

અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર સળંગ લીલી બત્તી મળશે

Traffic signals in Ahmedabad will get continuous green light अहमदाबाद में ट्रैफिक सिग्नल पर लगातार हरी बत्ती मिलेगी 16/04/2025 અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ (ATC) સીસ્ટમ શરૂ કરવામાં આવશે. સિગ્નલો સીન્ક્રોનાઈઝડ હોવાથી એક વખત ગ્રીન સિગ્નલ મળ્યા બાદ આગળનાં જંકશનો ઉપર ગ્રીન સિગ્નલ મળશે. જેના કારણે ઝડપથી પરીવહ...

કોંગ્રેસનો ઇતિહાસ કેવો છે

કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય) ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સૌથી મોખરે રહેલો, દેશમાં સૌથી વધારે વ્યાપ ધરાવતો અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલો ભારતનો રાજકીય પક્ષ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશને આધુનિક ઘાટ આપવામાં આ પક્ષનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. સ્થાપના : 28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કૉંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્...

સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવા પ્રોજેક્ટ

અમદાવાદ, 11 - 4 - 2025 ધંધુકા તાલુકાના અડવાળ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવાનું કામ શરૂ કરાયું હતું. પુરાતત્વ ક્ષેત્રે જાણીતું લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું. કાંઠે રંગપુરમાં પુરાતન શહેર મળી આવ્યું હતું. આ નદીના કિનારે ધંધુકા, ધોલેરા અને રંગપુર જેવાં શહેરો આવેલાં છે. ધંધુકા તાલુકાના અડવાળ ગ...

જમીનની માટીના તત્વો અને સજીવનો પુરો અહેવાલ આપતું સાધન શોધતાં ગુજરાતના ...

Gujarat scientist Dr. Madhukant Patel in search of a device that gives a complete report on the elements and organisms present in the soil અમદાવાદ, 7 એપ્રિલ 2025 જમીનની માટીના તત્વો અને સજીવનો પુરો અહેવાલ આપતું સાધન ગુજરાતના વિજ્ઞાની ડો. મધુકાંત પટેલે શોધી કાઢ્યું છે. 10 સેકન્ડમાં સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે AI આધા...

ઉનાળાની ગરમી સામે કચ્છી મકાનો “ભૂંગા” શ્રેષ્ઠ

Bhunga Houses of Kutch: The Best Defense Against Heat कच्छ के घर "भूंगा" गर्मी से बचने के लिए सबसे अच्छे हैं 23 માર્ચ 2025 દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને આદિવાસી પટ્ટામાં ખૂબ ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. કચ્છના દૂરના લોકોને ગરમીની પરવા નથી. તેઓ કચ્છી મકાન ભૂંગામાં સલામત છે. વાતાવરણ સામે ભૂંગા માટી, લાકડા અને ઘાસથી બન...

ગુજરાતમાં કિમોથેરાપીની આડઅસર ઘટાડતા મશીનને પેટન્ટ

Patent Granted for Machine Reducing Side Effects of Chemotherapy in Gujarat गुजरात में कीमोथेरेपी के दुष्प्रभाव को कम करने वाली मशीन को पेटेंट 12 માર્ચ 2025 ગુજરાતના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત ગુજરાતની ચાર અને કર્ણાટકની એક એમ પાંચ યુનિવર્સિટીના સંશોધકોએ સંયુક્ત રીતે કેન્સરની માટે નેનો પાર્ટિકલ ડ્રગ ડિલિવરી માટે વિકસાવેલી મશીનની ડિઝાઈનને ભ...

પાકિસ્તાનના મહમદઅલી ઝીણા ગુજરાતના મોટી પાનેલીના વતની

Muhammad Ali Jinnah is a native of Paneli, Gujarat તેનું ઘર હયાત છે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહમદઅલી ઝીણા ગુજરાતી. જીણાને ગુજરાતમાં પ્રતિનાયક (એન્ટિ હીરો) ગણવામાં આવે છે. મોહમ્મદ અલી ઝીણા પણ તેમના મૂળ ગુજરાતમાંથી જોડાયેલા છે. ઝીણાના પૂર્વજો પાનેલી ગામના રહેવાસી હતા. મહમદઅલી ઝીણા પોરબંદર નજીક આવેલાં મોટી પાનેલી ગામમાં રહેતાં હતા. ગાંધી...

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સિદ્ધિ બતાવી પાણીચુ અપાશે?

अपनी उपलब्धि दिखाकर इस्तीफा देंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल? અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ...

15,100 કિ.મી સાઇકલ યાત્રા 210 દિવસમાં પૂર્ણ કરી 

Completed 15,100 km cycle journey in 210 days 15,100 किलोमीटर की साइकिल यात्रा 210 दिन में पूरी की 20 ડિસેમ્બર 2024 મળીને 15 હજાર 100 કિ.મી સાઇકલ યાત્રા 210 દિવસમાં પુરી કરીને સંજય ગોસ્વામી ફરી ગુજરાત આવી ગયા હતા. ગુજરાત પોલીસ વિભાગમાં 2007માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી સંજય ગોસ્વામીએ સાયકલ પર ભારત ફરવાનું પોતાનું સપનું પુરું કર્યું ...

હેર સ્ટાઈલનનું વિશ્વ જીતતા ગુજરાતના 4 વાણંદ

गुजरात के 4  हेयर स्टाइलीस्ट ने दुनिया जीत ली 4 barbers from Gujarat are winning the world of hair style અમદાવાદનો ઉત્તમ પારેખ બન્યો અમદાવાદ, 1 જાન્યુઆરી 2024 હેર સ્ટાઈલથી વ્યક્તિત્વ બદલી નાખતો અમદાવાદનો યુવાન ઉત્તમ પારેખ અનેક પુરસ્કારો મેળવી શક્યો છે. સુરતના બ્રજેશ સરથે, સુરતના ઘનશ્યામ ગદાધરે, વડોદરાના પીયૂષ વાળંદે વિશ્વ વાળ સ્પર્ધામાં જીત ...

2003થી 2024 સુધીમાં 2 લાખ એમઓયુમાં 70 ટકા કાગળ પર

70% of the 2 lakh MoUs from 2003 to 2024 are on paper 2003 से 2024 तक 2 लाख एमओयू में से 70 फीसदी कागज पर हैं અમદાવાદ, 19 ડિસેમ્બર 2024 વર્ષ 2003માં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2024માં જાન્યુઆરીમાં 10મા વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ થઈ હતી. જેમાં વિક્રમ જનક 26.33 લાખ કરોડના એમઓયુ કરીને 41,299 પ્રોજે...

ગુજરાતમાં બોટિંગના નિયમો જાહેર

Boating rules announced in Gujarat गुजरात मैरीटाइम बोर्ड दिशानिर्देश, नाव Gujarat Maritime Board Guideline, Boat 13 ડિસેમ્બર 2024 ગુજરાતમાં બોટિંગ પ્રવૃત્તિમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઈનલેન્ડ વેસેલ્સ નિયમ, 2024’ નવી માર્ગદર્શ...

ગુજરાતમાં 8 લાખ લોકોએ સસ્તા દરે હવાઈયાત્રા કરી

8 lakh people air travel at affordable rates in Gujarat गुजरात में 8 लाख लोगों ने सस्ती दरों पर हवाई यात्रा का आनंद लिया 8 ડિસેમ્બર 2024 રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (RCS) – UDAN યોજનામાં 8 વર્ષમાં 6 પ્રાદેશિક એરપોર્ટ- પોરબંદર, કંડલા, કેશોદ, જામનગર સિવિલ એન્ક્લેવ, ભાવનગર અને મુંદ્રા પરથી 2017 થી નવેમ્બર 2024 સુધીમાં 7.93 લાખ મુસાફરોએ હવાઈયાત્રા કરી ...

સાબરમતી રિવરફ્રન્ટ આર્થિક રીતે નિષ્ફળ છતાં રોકાણ વધી રહ્યું છે

Sabarmati Riverfront is failing financially in Gujarat साबरमती रिवरफ्रंट आर्थिक रूप से विफल हो रहा है लेकिन निवेश बढ़ रहा है જમીન વેચીને પ્રોજેક્ટનો ખર્ચ કાઢવાનું હતું, જમીન કોઈ લેવા તૈયાર નથી છતાં લોકોના મનોરંજન માટે પ્રોજેક્ટ સફળ પુરવાર થયો હવે, બિઝનેસ સફળ બનાવવા આયોજન અમદાવાદ, 7 ડિસેમ્બર 2024 અમદાવાદની સાબરમતી નદીના સિમેન્ટના કાંઠા બના...

ગુજરાતની લોક હસ્તકલા ઘરચોળાને GI ટેગ, હસ્તકલાનો 23 અને કુલ જીઆઈ ટેગ 27...

लोक हस्तशिल्प को जीआई टैग, शिल्प का 23वां और समग्र रूप से 27वां जीआई टैग Gujarat handicrafts get GI tag, 23rd GI tag for crafts and 27th GI tag overall 30 નવેમ્બર 2024 ગુજરાતના લોકોની ઉત્કૃષ્ટ હસ્તકલા જાણીતી છે. ગુજરાતના લોકોને 26 GI ટેગ પ્રાપ્ત થયા છે, જે પૈકી 22 GI ટેગ હસ્તકલા ક્ષેત્ર માટે પ્રાપ્ત થયા છે.વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચ...