1 જીબી ડેટાની કિંમત રૂ. 300થી ઘટીને જિયોથી રૂ. 12થી રૂ. 14 થઈ – ...
જિયોએ ડિજિટલ ઇન્ડિયાનું નિર્માણ કર્યું છેઃ મુકેશ અંબાણી
મુંબઈ, 24 ફેબ્રુઆરી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઈમાં માઇક્રોસોફ્ટનાં એક કાર્યક્રમ ‘ફ્યુચર ડિકોડ’માં માઇક્રોસોફ્ટ સીઇઓ સત્યા નાદેલા સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનમાં જણાવ્યું હતું કે, “જિયોનાં આગમન અગાઉ ભારતમાં 1 જીબી ડેટાની કિંમત રૂ. 300થી રૂ. 500 વચ્ચે હતી. જિયોના...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પે ગાંધી આશ્રમન...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત લીધી
પૂ.બાપુને આપી ભાવાંજલિ
અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ. બાપુની તસવીરને સુતરની આંટી અર્પી ભાવાંજલી આપી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ...
પનીર બનાવતાં નિકળતા પાણીનું સ્વાદીષ્ટ પીણું આણંદના વિજ્ઞાનીએ બનાવ્યું
પનીર બનાવતા પાણીમાંથી પીણું બનાવાયું, આણંદ ડેરી વૈજ્ઞાનીની શોધ
નવા જ પ્રકારનું પીણું આણંદના વિજ્ઞાનીઓએ તૈયાર કર્યું છે તેનો અખતરો કરવાની ભલામણ કરી છે. પનીર, શ્રીખંડ, લસ્સી બનાવતાં મોટા પ્રમાણમાં પાણી નિકળે છે જે ફેંકી દેવામાં છે. (whey) છાશ - ફાડેલા દૂધનું અથવા દહીંનું પાણી ફેંકવાના બદલે તેનો ઉપયોગ કરીને આ પાણીમાંથી પોષણયુક્ત પીણું તૈયાર કરવાન...
જામનગરના ખેડૂતો મગફળીની સૌથી વધું ઉત્પાદતા મેળવે છે
ગુજરાતમાં દસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરને બાદ કરતાં તમામ અને સાબરકાંઠા જિલ્લામાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તા મંડળ દ્વારા મગફળીની ખેતીનો સર્વે કરાયો હતો. જેની સમિક્ષા કરીને ગુજરાતના કૃષિ વિભાગને મોકલી આપી છે. જેમાં ગુજરાતમાં મગફળી પકવતાં ખેડૂતો અને દેશના મગફળી પકવતાં 5 રાજ્યોના ખેડૂતો કઈ તરફ જઈ રહ્યા છે અને સરકારની શું તૃટી રહે...
ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો
ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020
પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...
જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘોમાં સૌથી વધું ટર્નઓવર કોનું ?
પાઉચ મિલ્કના વેચાણમાં ૧૩% વધારો થયેલો છે.
નિયંત્રણ હેઠળનાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘોનાં ટર્ન ઓવરની માહિતી ૨૦૧૮
અ.નં. જિલ્લા દુધ ઉત્પાદક સંઘ લી. ટર્નઓવર(રૂ.કરોડમાં)
૧ ખેડા ૬૨૫૬
૨ મહેસાણા ૪૨૭૧
૩ સાબરકાંઠા ૫૧૦૮
૪ બનાસકાંઠા ૮૭૯૪
૫ વડોદરા ૧૨૦૦
૬ સુરત ૨૮૩૬
૭ ...
અમૂલ દૂધ 80 લાખ થેલી પ્લાસ્ટિક ફેંકતું હોવાથી નોટિસ, બંધ કરો આ બધું
ગુજરાત સરકારે પ્લાસ્ટીકના પાઉચમાં દૂધનું વિતરણ કરતી 33 સહકારી ડેરીઓના અમૂલ બ્રાંડ કંપનીને નોટિસ ફટકારી છે કે હવે બહુ થયું, દૂધના પ્લાસ્ટિકના પાઉચને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે. રોજના 70થી 80 લાખ પ્લાસ્ટિક થેલીમાં દૂધ, દહીં, છાસ, ઘી આપવામાં આવે છે. જે કાંતો કાટની બોટલો અથવા ટેટ્રાપેકમાં દૂધ આપવું જોઈએ એવું પર્યાવરણ બચાવો આંદોલન કરનારા અનેક ...
ધનસુરાના સજ્જનસિંહને નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૦ માં ૩ બોન્જમેડલ
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાલપુર( કીડી) ગામના ઝાલા સજ્જનસિંહ મૂંળસિંહ એ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૦ માં ૩ બોન્જમેડલ મેળવ્યા છે. તેમણે આ સિધ્ધી હાસિલ કરી ગામ અને રાજયની નામના વધારી છે તેમના પિતા મૂળસિંહ પરબતસિંહ ઝાલા જેવો પુંસરી હાઈસ્કૂલ માં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે અને તેમની પણ વ્યાયામ શિક્ષક તરીકે આજુબાજુના વિસ્તારમ...
હોન્ડા ગ્રાઝિયા સ્કૂટર પર રૂ.10,000નું બમ્પર ડિસ્કાઉન્ટ
જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદક હોન્ડાએ તાજેતરમાં જ બીએસ 6 એન્જિનમાં નવા ધોરણો પ્રમાણે તેને અપડેટ કરીને નવી સ્કૂટર હોન્ડા એક્ટિવાને ભારતીય બજારમાં રજૂ કરી હતી. હવે કંપની સ્ટોક ક્લિયરન્સ માટે તેમના વાહનોના બીએસ 4 મોડેલો પર ભારે છૂટ આપી રહી છે. કંપનીના પ્રખ્યાત સ્કૂટર હોન્ડા ગ્રાઝિયાની ખરીદી પર તમે 10,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો.
હોન્ડા ગ્રાઝિયામાં,...
અદાણીએ દિલ્હીમાં એક હજાર કરોડનો બંગલો રૂ.400 કરોડમાં ખરીદ્યો
અદાણી જૂથને ફક્ત 400 કરોડમાં 1000 કરોડના લ્યુટિઅન્સ ઝોનનો બંગલો મળ્યો લીધો છે. આદિત્ય એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડની ઇનસોલ્વન્સી કાર્યવાહી બાદ અદાણી ગ્રૂપે એક સદી કરતા પણ વધુ જૂનો આ બે માળનો બંગલો હસ્તગત કર્યો છે.
ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ ટૂંક સમયમાં નવી દિલ્હીના ભગવાન દાસ રોડ પર લક્ઝુરિયસ બંગલાના નવા માલિક બનશે. ...
કયા દેશમાં ગુજરાતની મગફળી નિકાસ થાય છે
મગફળી ઘણા અન્ય સ્થાનિક નામો જેમ કે મગફળી, ગ્રાઉન્ડ બદામ, ગૂબર વટાણા, વાંદરા બદામ, પિગ્મી બદામ અને ડુક્કર બદામ દ્વારા ઓળખાય છે. ભારત વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. ભારતીય મગફળી વિવિધ જાતોમાં ઉપલબ્ધ છે: બોલ્ડ અથવા રનર, જાવા અથવા સ્પેનિશ અને રેડ નેટલ. ભારતમાં ઉત્પન્ન થતી મુખ્ય મગફળીની જાતો કદીરી -2, કદીરી -3, બીજી -1, બીજી -2, કુબેર, જીએયુ...
જૈવિક ફૂડ મહોત્સવ માં દેશભરમાંથી 180 મહિલા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો
દરમિયાન વ્યાવસાયિક જોડાણ દ્વારા મહિલા ઉત્પાદકોનો આર્થિક સમાવેશ
આ મહોત્સવમાં દેશભરમાંથી 180 મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્વ સહાય સમૂહો (SHGS) ભાગ લઇ રહ્યાં છે
હરસિમરત કૌર બાદલે ઓર્ગેનિક ફૂડ મહોત્સવનું ઉદઘાટન કર્યું
નવી દિલ્હી, 21, ફેબ્રુઆરી 2020
ઓર્ગેનિક ફૂડ મહોત્સવથી મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમની ક્ષમતાનું નિર્માણ કરવામાં અને તેમના આર્થિક સશક્તીકરણ...
ઘોરાડ, હાથી અને બંગાળ ફ્લોરિકનને આંતરરાષ્ટ્રિય સંરક્ષણ અપાયું
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, બંગાળ ફ્લોરિકન અને એશિયન હાથી માટે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ
ગાંધીનગર, 21, ફેબ્રુઆરી 2020
સંયુક્ત રાષ્ટ્રના યાયાવર પ્રજાતિઓ પરના સંમેલનના પરિશિષ્ટ 1માં ભારતનાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, એશિયન એલીફન્ટ અને બેંગાલ ફ્લોરિકનને સમાવવાની ભારતની સૂચિત દરખાસ્તને અત્યારે ગાંધીનગરમાં યાયાવર પ્રજાતિઓ પર આયોજીત (સીએમએસ) સંબંધિત કોન્ફરન્સ ઓફ ધ...
કચ્છમાં મોટો સૂર્ય ઊર્જા પ્લાન્ટ નાંખવાનું શરૂં થયું
ભારતની સૌથી મોટી વીજળી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ (National Thermal Power Corporation Ltd) - NTPC ગુજરાતના કચ્છમાં સૌથી મોટો રૂ.20 હજાર કરોના ખર્ચે 5000 મેગાવોટનો સોલાર પાર્ક ઉભો કરી રહી છે. હવે કચ્છમાં NTPC અસ્ટ્રા મેગા સોલર પાર્કની સ્થાપના કરવા માગે છે. કચ્છ જિલ્લામાં બે થી ત્રણ સ્થળ આ સોલાર પાર્ક બનાવવા માટે પસંદ કર્યા છે જે પૈકી કોઇ એ...
વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિર પાસે ટ્રીમ્યુઝિયમ બનશે
જાસપુર પાસે ૧૦૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઉંચુ ઉમિયા માંનું મંદિર બનશે
ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા ૩૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે. સમગ્ર સમારોહના આયોજન માટે ૫૦થી વધુ કમીટીઓ કામ કરશે. ૫૦૦૦થી વધુ સ્વયં સેવકો સેવા આપશે. મંદિરમાંથી અમદાવાદનો નજારો જાઇ શકાય ...
ગુજરાતી
English