ઘરે આવીને તમારા વાહનમાં પેટ્રોલ પૂરી આવતી મોબાઈ એપ
દિલ્હીની એક સ્ટાટ્સએપ કંપનીએ રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ના હાઉસિંગ સોસાઇટી, હોÂસ્પટલ મોલ અને અન્ય મોટા ખરીદદારો માટે ડીઝલ પુરવઠાના હેતુથી ફયુલ હમસફર એપ લોન્ચ કરી છે આ એપ ડીઝલ હૈંડલિંગથી જોડાયેલ પરેશાનીઓને દુર કરશે એપ પર ગ્રાહકોનો ઓર્ડર મળતા જ તેને નજીકીના ડીઝલ બ્રાઉઝરને ફોરવર્ડ કરી દેવામાં આવશે તેનાથી ખુબ ઓછા સમયમાં ગ્રાહકને ડીઝલનો પુરવઠો થઇ જશે....
કૌશલ્ય આજીવિકા કેન્દ્ર” નો શિલાન્યાસ – સ્ટેચ્યુ ઓફ યુનિટિ
કેવડીયાના વિકાસની વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં અને આ મુખ્યત્વે આદિવાસી ક્ષેત્રના સામાજીક – આર્થિક ઉત્થાન માટેની વધુ એક પહેલ રૂપે કેવડીયા ખાતે એક અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર આકાર પામશે અને કેવડિયાને હવે સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્ર મળશે. .ભારત સરકારના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર ની શુભેચ્છા અને જીએમઆર વરલક્ષ...
વડા પ્રધાનએ ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું
ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે.
દુનિયાભરનાં વૈજ્ઞાનિકો, બટાટાનાં ખેડૂતો અને અન્ય હિતધારકો વૈશ્વિક બટાટા સંમેલનમાં એકમંચ પર...
ટેકનોલોજીએ જીવન બદલી નાખ્યું, ટીવી અને સમાચાર પત્રોનું સ્થાન મોબાઈ
ભારતમાં સોશિયલ નેટવર્કનો વપરાશ વધ્યો છે. વોટ્સએપ અને વાઇબર જેવી એપ્લિકેશનોએ લોકોની વાત કરવાની રીત બદલી નાખી છે. એક અહેવાલ મુજબ, દર વર્ષે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓની સંખ્યા તેર ટકાના દરે વધી રહી છે. ભારતમાં આ દર એકત્રીસ ટકા છે. જાન્યુઆરી 2018 સુધીમાં, ભારતમાં એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ખર્ચ કરવાનો સરેરાશ સમય બે કલાક છવીસ મિનિટનો હતો. સોશિયલ મીડ...
5 રૂપિયામાં 75km ચાલતું TVSનું ઈ-સ્કૂટર લોન્ચ
TVSએ તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર આઇ ક્યુબ (iQube) ભારતમાં લોન્ચ થઈ ગયું છે, તેની કિંમત 1.15 લાખ રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, આઇક્યૂબ ઇલેક્ટ્રિક સ્કૂટર (iQube Electric Scooter)માં રોજ 30km લેખે પાંચ વર્ષમાં 60 હજાર રૂપિયાનો ઈંધણ જેટલો ખર્ચ થશે અને 75km સફર પૂરો કરવામાં માત્ર 5 રૂપિયાનો વીજળી ખર્ચ થશે.
રૂ.5000માં બુક કરાવો
5000 રૂપિયામાં સ્કૂટર બ...
બટાટાના લોટથી બેકરીની વસ્તુ બનાવવાની નવી તકનિક
બટાટા સંશોધન સંસ્થાએ તૈયાર કરેલી 10 પ્રકારની કુકીજ ઘઉં, ગ્લુટેન, મોદો વગેરે પુરી રીતે મુક્ત છે. બટાટાને છોલવાની જરૂર નથી. સોડિયમ ઓછું હોય છે. પોટેશ્યમ પુષ્કળ હોય છે. બટાટાનો લોટ તેમાં મુખ્ય છે. ખાંડ, વસા, ગેસ બનાવે એવી સામગ્રી વપરાય છે. ઓવનમાં મકીને તૈયાર કરાય છે. બિસ્કુટ બનાવવા અને બીજી બેકરી પ્રોડક્ટમાં વાપરી શકાય છે. ક્યાંય મેંદો વાપરવો પડતો ન ...
બટાટા બરફીની નવી શોધ ભેળસેળ ઓછી કરશે
મીઠાઈમાં બરફી સૌથી વધું ખવાય છે. હાલની બરફી દૂધ, માવો, ફ્લેવરથી તૈયાર કરાય છે. જેમાં દૂધ, દૂધી, ગાજર, ફળ, બેસનથી બનતી બરફી કરતાં અલગ રીતે તાજા બટાટાની બરફી બનાવવાની ટેકનિક તૈયાર કરી છે. દૂધની બરફી પચવી ભારે પડે છે. પણ બટાટાની બરફી સરળતાથી પચી જાય છે. બટાટાની બરફી 20 દિવસ સુધી બગડતી નથી. ઓછી ચરબી વાળી બરફી તૈયાર થતી હોવાથી તેનો ઉપયોગ સારી રીતે કરી શ...
બટાટાની સોજી અને દાણામાથી શીરો અને ઈડલી બનાવવાની ટેકનોલોજી
ગાંધીનગરમાં વિશ્વ બટાટા કોન્કલોવ 28 તારીખથી શરૂ થવાનો છે. જેમાં વિજ્ઞાનીઓથી લઈને બટાટા પકવતાં ખેડૂતો અને બટાટામાંથી બનાવાતી વસ્તુઓના ઉત્પાદકો આવશે. જેમાં બટાટામાંથી 200 પ્રકારની મૂલ્ય વર્ધક વસ્તુઓ કઈ રીતે બનાવી શકાય તે વિગતો જાહેર કરાશે. હાલ બટાટા માત્ર 61 પ્રકારના ભોજનમાં વાપરવામાં આવે છે. બીજી 140 નવી વસ્તુઓ બનાવીને કઈ રીતે બટાટાનું મૂલ્ય વર્ધન ક...
બટાટની મેઠા મીઠાઈ બનાવવાની નવી ટેકનોલોજી
બટાટાની પેઠા-પેથા જેવી મીઠાઈ બનાવવાની નવી ટેકનોલોજી શામલાની બટાટા સંશોધન કેન્દ્રએ શોધી છે હવે બટાટામાંથી પેઠા મીઠાઈ બની શકે છે. ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂં થઈ છે. જેમાં પેઠાની મીઠાઈની વાતો કરવામાં આવી હતી.
બટાટા પેઠા – મીઠાઈ
પેઠા આખું વર્ષ બનાવી શકાય છે. જે રંગ, સુગંધ, રૂપમાં અલગ બને છે. શિમલા સંશોધન કેન્દ્ર દ્વ...
બોડી ગામનો જાંબાવાળો કુવો જાંબાજ માણસો પેદા કરે તેમ છે, છતાં તે શોધાતો...
અરવલ્લી 27 જાન્યુઆરી 2020
બોડી ગામમાં ઈડર સ્ટેટના સમયમાં જાંબાવાળો નામ તરીકે ઓળખાતો કુવો હતો જેનું પાણી પીવાથી ઝનુન પેદા થતું લોકોમાં જોવા મળતું હતું. ઈડર રાજાએ ગામના એક વ્યક્તિને જેલમાં પૂર્યા હતા. હોળી સમયે તેમને ફાગણીયો ગાયો હતો. જેલના સળિયા તોડી નાંખ્યા હતા. રાજાએ તે જાંબાવાળા કૂવો પૂરી દીધો હતો. આ કૂવો ક્યાં હતો તે શોધી કાઢવામાં આવ્યો નથી. ...
વ્યારા કલેક્ટર કચેરીએ સાત્વિક ખેત પેદાશો વેચવાનું શરું
તાપી જિલ્લાના ખેડૂતો શુદ્ધ અને સાત્વિક ખેત દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરી બહાર દર સોમવારે અને ગુરુવારે વેચાણ કરવાનું શરૂં કરાયું છે.
સજીવ ખેત પેદાશની મુલાકાતે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વેચાણ ક...
નવું સંશોધન – ડોડી ખવડાવવાથી બકરીના દૂધમાં 22 ટકાનો વધારો થયો
અમદાવાદ : આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના પશુપોષણ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો કરીને બકરીનું દૂધ 22 ટકા વધારવાની નવી પદ્ધતિ શોધી છે. શેઢો કે પાળા પર થતી વનસ્પતિ ડોડીના પાન ખોરાક તરીકે આપવાના પ્રયોગ કર્યા બાદ વિજ્ઞાનીઓએ સાબિત કર્યું કે બકરીને કૂલ આહારમાં 1 ટકો ડોડી આપવાથી દૂધ ઉત્પાદન 22 ટકા વધે છે તેની સાથે દૂધના ફેટમાં 10 ટકાનો વધારો...
લાવારીશ 5 હજાર શબને અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને પદ્મશ્રી
અયોધ્યા શહેરમાં એક મોહમ્મદ શરીફ છે જેને શરીફ ચાચા કરીકે બધા ઓળખે છે. સાયકલ મિકેનિક છે. પરંતુ તેમના જીવનનો હેતુ મૃતદેહોને તેમના અંતિમ ધામ સુધી લાવવાનો છે. શરીફે જાતે જ તેના 22 વર્ષીય પુત્રની હત્યા થઈ હતી અને તેના મૃતદેહ મળ્યો ન હતો. આ જખમો તેના હૃદયમાં એટલો ઉતર્યો કે તેણે નક્કી કર્યું કે હવે તે કોઈને આવા દુ:ખ નહીં થવા દે. બિનવારસી લાશને તેઓ અંતિમ સં...
23 ફેબ્રુઆરી 2020માં ટ્રમ્પ અમદાવાદ આવશે
અમદાવાદ, 25 જાન્યુઆરી, 2020
23 ફેબ્રુઆરી 2020એ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદ આવી રહ્યાં છે. અગાઉ ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડા પ્રધાન શિંઝો અબે અને ઇઝરાઇલના બેન્જામિન નેતન્યાહુ ગુજરાત આવી ચૂક્યા છે. હવે ટ્રમ્પ આવીને રેલી કર્યા પછી અમદાવાદના રૂ.800 કરોડના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. વડાપ...
મીસ કોલ કરો અને બેકારી રજીસ્ટરમાં નોંધણી કરાવો
રાષ્ટ્રીય યૂથ કોંગ્રેસ બેરોજગારી રજિસ્ટર બનાવવાનું અભિયાન ચલાવશે. યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે જાહેર કર્યું છે કે, દેશમાં 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી છે. મોદી સરકારે છ વર્ષ પહેલા કહ્યું હતું કે, દર વર્ષે બે કરોડ રોજગારી આપીશું. આ હિસાબે જોઈએ તો, 12 કરોડ નોકરીઓ આપવી જોઈએ, પણ અત્યાર સુધીમાં કેટલી નોકરી આપી તેના કોઈ આંકડા સરકાર પાસે નથી. ખે...
ગુજરાતી
English