ઘર લોનમાં 5 લાખ સુધીની કરમુક્તિ અપાશે
4 દિવસ પછી 1 ફેબ્રુઆરી 2020એ રજૂ થનારા બજેટમાં ઘર ખરીદનારાઓને આવકવેરામાં મોટી છૂટ મળી શકે છે. બિલ્ડરોને ફાયદો કરાવવા માટે વ્યાજ પર 2 લાખ રૂપિયાની છૂટ વધારીને 5 લાખ થઈ શકે છે. અમિત શાહના ગૃહ મંત્રાલયે વ્યાજની છૂટ વધારી આપવા ભલામણ કરી છે. તે નાણાં પ્રદાન સીતારમનને માન્યા સિવાય કોઈ છૂટકો નથી.
પ્રિંસિપાલ ઉપર અલગથી છૂટ આપવાના વિકલ્પ અંગે ચર્ચા થઈ રહી...
Wifi Dabba માત્ર 1 રૂપીયામાં 1GB ડેટા આપે છે, રિલાયંસને પછાડશે
Jioથી પણ સસ્તા દરે Wifi Dabba કંપની ઇન્ટરનેટ સર્વિસ, માત્ર રૂ.1માં 1GB ડેટા આપી રહી હોવાથી રિલાયંસને મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે.
રિલાયન્સ જીયો સસ્તા ડેટા પ્લાન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ હવે બેંગલુરુની એક કંપનીએ ઘણા સસ્તા દરે ઇન્ટરનેટ ડેટા ઓફર કર્યો છે. ખરેખર, ડેટા રેટ એટલા નીચા છે કે રિલાયન્સ જીયોના ગ્રાહકોએ પણ તેમના ડેટા પ્લાન વિ...
6882 પોસ્ટ ખાતા ખોલવાનો ગોંડલમાં ભારતનો વિક્રમ
ગોંડલમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પોસ્ટ ખાતાના સહયોગથી એક સાથે ૬૮૮૨ બહેનોના ગંગાસ્વરૂપા યોજનાની સહાય માટે પોસ્ટમાં ખાતા ખોલવામાં આવતાં તેની નોંધ ઇન્ડિયા બૂક રેકર્ડમાં કરવામાં આવી હતી.
રેકોર્ડ નોંધાયાનું પ્રમાણપત્ર ઇન્ડિયા બુકના પ્રતિનિધિ નીલિમા છાજડે રાજકોટ કલેકટર રેમ્યા મોહન આપ્યું હતું. ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્...
”હેલ્લારો” ફિલ્મ દિલ્હીમાં રાજદૂતોએ જોઈ
રાષ્ટ્રીય પુરસ્કારીત ગુજરાતી ફિલ્મ "હેલ્લારો" 25 જાન્યુઆરી 2020માં દિલ્હીમાં દર્શાવવામાં આવી હતી. ગુજરાતના કલા અને સંસ્કૃતિના પ્રમોશનના ભાગરૂપે દિલ્હીના ચાણક્ય સિનેમામાં રાખવામાં આવેલ આ ફિલ્મને વિદેશોના રાજદૂતો, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ફિલ્મ ક્રિટીકસ, પત્રકાર લોકોએ નિહાળી હતી અને ફિલ્મની પ્રશંસા કરી હતી.
ગુજરાતનો કલા વારસો ખુબ જ સમૃદ્ધ છે જે...
હવા વગરના ટ્યૂબલેસ ટાયર આવી ગયા, પંકચરની ચિંતા નહીં
મોટરસાયકલ , કાર, સાયકલમાં હવે હવાની જરૂર રહેશે નહીં કે પંચરનો ડર રહેશે નહીં. અમદાવાદના ખાડાઓમાં સારી રીતે ચાલી શકે એવા નવા ટાયર આવી ગયા છે.
જાપાની દિગ્ગજ ટાયર ઉત્પાદક બ્રિજસ્ટોન વાહનો માટે નવા એરલેસ (નોન એર) ટાયરનું પહેલું મોડેલ બજારમાં રજૂ કરશે. વાયુયુક્ત દબાણની જગ્યાએ રિસાયકલ થર્મોપ્લાસ્ટિકના વેબ (જાળીદાર)નો ઉપયોગ કરતી હતી. આ ટાયરને એવી રીતે ડ...
દીવ, દમણ અને દાદરાનગરને ગુજરાતમાં ભેળવવાના બદલે અલગ કરાયા
દીવ, દમણ અને દાદરાનગર હવેલીને ગુજરાતમાં ભેળવી દેવાની ગયા વર્ષે હીલચાલ થઈ હતી. તેથી ગુજરાતના લોકો એવી આશા રાખતાં હતા કે, ગુજરાતમાં તેને ભેળવીને દરિયાની સુરક્ષા અને દાણચોરીની સુરક્ષા વધું મજબૂત કરાશે. પણ તેનાથી ઉલટો નિર્ણય ભાજપે લીધો છે. હવે આ ત્રણેય સ્થળેથી ભરપુર દારુ, દામચોરી અને દાદાગીરી ચાલું રહેશે. ગુજરાતની હકુમત તેના પર નહીં ચાલે.
કેન્દ્રીય ...
5 કરોડ લોકો ગુણપત્રકો ઓનલાઈન મેળવી શકશે
ઈ.સ.૧૯૫૨થી અત્યાર સુધીની ધોરણ-૧૦ અને ૧૨ના ગુણપત્રક - માર્કશીટનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સને ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. ડુપ્લીકેટ માર્કશીટ લેવા માટે ગાંધીનગર નહીં જવું પડે. ઓનલાઈન ફોર્મ ભરવાથી ઘરે બેઠા માર્કશીટ મળી જશે. પાંચ કરોડ માર્કશીટનું ડિજીટલાઈઝેશન અને ટેસ્ટીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
કુરિયર મારફતે ઘરે બેઠા એક અઠવા...
સરકાર તમારો ચહેરો શોધીને જોઈ રહી છે, સાવધાન
અમદાવાદ, 22 જાન્યુઆરી 2020
ગાંધીનગરની ગુજરાત ફોરેન્સિક્સ વિજ્ઞાન યુનિવર્સિટી (જીએફએસયુ)એ ગુનેગારોને શોધી કાઢવા માટે એક વિડિઓ એનાલિટિક્સ સોફ્ટવેર ટ્રેકિંગ સિસ્ટમ (વીએએસટીએસ)ની રચના કરી છે. રાજ્યમાં લાગેલા કેમેરા વ્યક્તિના ચહેરા અને વાહનના નોંધણી નંબરને પકડવા માટે પૂરતા શક્તિશાળી છે.
રાજકોટમાં બે મહિનાથી ચાલતી નવી સિસ્ટમ હવે ટૂંક સમયમાં અમદાવાદ...
ટ્રમ્પ અમદાવાદનું ક્રિકેટ સ્ટડિયમ ખૂલ્લું મૂકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 17 ફેબ્રુઆરીમાં અમદાવાદ આવીને વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે.
ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. જો કે, તેમની ભારત મુલાકાતની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પહેલા ભારત પ્રવાસ પર આવી શકે ...
ફ્લાવર શોમાં 7.50 લાખ લોકો આવ્યા અને 70 લાખનો નફો કર્યો
અમદાવાદના ૪ થી ૧૯ જાન્યુઆરી ફ્લાવર શોમાં રૂ.ર૦ અને રજાના દિવસે રૂ.પ૦ રાખવામાં આવ્યા હતા. ૬ લાખ ટિકિટો અને સીનીયર સીટીઝન્સ અને ૧ર વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાડા સાત લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી હોવાનું અનુમાન છે.
ફલાવર શો ર૦૧૯માં ૩.૩૦ લાખ ટિકીટોનું વેચાણ થયુ હતુ તથા પાંચ લાખ લોકોએ મુલાકાત લીધી હતી.
ફલાવર...
મિસ ડેફ વર્લ્ડ ૨૦૧૯ વિદિશા બલિયાન અમદાવાદમાં
અમદાવાદ, 20 જાન્યુઆરી 2020
અમદાવાદની અપોલો હોસ્પિટલે બહેરાશ ધરાવતા દર્દીઓ માટે એક પ્રેરક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું. મિસ ડેફ વર્લ્ડ ૨૦૧૯ અને ‘રોલ મોડલ ફોર હિઅરિંગ ઇમ્પેરમેન્ટ ૨૦૧૯’ની રાષ્ટ્રીય એવોર્ડવિજેતા કુમારી વિદિશા બલિયાન ગેસ્ટ ઓફ આૅનર હતા, જેમણે પોતાના જીવનની સફર અને અનુભવો વિશે વાત કરીને દર્દીઓને તેમનાં સ્વપ્નો પૂર્ણ કરવા માટે ...
૨૨થી ૨૬ જાન્યુઆરીથી બિગ બજારનો સસ્તો શોપિંગ ફેસ્ટિવલ
અમદાવાદ, 20 જાન્યુઆરી 2020
દેશના સૌથી પસંદિત હાઇપર માર્કેટ ચેઇન બિગ બજાર એક વાર ફરીથી પોતાના સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલ, ‘સબસે સસ્તે ૫ દિન’ લઇને આવ્યાં છે. ૨૨થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ વચ્ચે દેશભરના બધા બિગ બજાર સ્ટોર, બિગ બજાર જેન નેક્સ્ટ અને હાઇપર સિટી સ્ટોર્સમાં ‘સબસે સસ્તે ૫ દિન’ના ધમાકેદાર ડીલ્સનો ફાયદો લઇ શકશે. બિગ બજારના ‘સબસે સસ્તે ૫ દિન’ તે સમ...
પિતા કેઝરીવાલને જીતાડવા પુત્રી હર્ષિતા મત માંગી રહી છે
https://twitter.com/ArvindKejriwal/status/1218822979989078017
ગુજરાતમાં મુખ્ય પ્રધાન કે તેેમના પરિવાર પ્રજાની વચ્ચે સલામતી રક્ષકો વગર જઈ સકતા નથી. પણ દિલ્હીના મુખ્ય પ્રધાન સહિત તેમનું આખું કુટુંબ સલામતી રક્ષકો વગર પ્રજાની વચ્ચે જઈને ચૂંટણી લડી રહ્યાં છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમનો પરિવાર જાતે વિધાનસભાની ...
શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા 55 દેશનું ચલણ મેળવી અનોખો પ્રયોગ
દાહોદ - શિક્ષકોએ 58 જેટલા ઇનોવેટર સાથે કોટડા પ્રાથમિક શાળાના શિક્ષક જીજ્ઞેશકુમાર ભીખુભાઇ પટેલ દ્વારા પર્યાવરણ, ગણિત, સામાજિક વિજ્ઞાનના વિષયને અનુલક્ષીને વિશ્વનાદેશ પ્રદેશના ચલણી નાણું - સિક્કા વિશે નવતર પ્રયોગ રજૂ કર્યો હતા. અગિયાર હજાર બાળકોએ તેની માહિતી મેળવી હતી.
ધોરણ 4 5 6 પર્યાવરણ ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયમાં વિશ્વના ચલણી નાણાં વિશેના પ...
ભરૂચમાં બાળકોએ પતંગદોરીના ગુચ્છા એકઠા કરી પક્ષીઓ બચાવ્યા
જૂના ભરૂચમાં આવેલી બીઈએસ યુનિયન સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્તરાયણ બાદ લોકો અને પક્ષીઓની સુરક્ષાને લઈ જાહેર માર્ગો ઉપર તથા વાયરો ઉપર લટકતી પતંગની દોરીના ગુચ્છા એકત્ર કરી શાળામાં એકઠા કર્યા હતા. ગુચ્છા ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અને આવા બિન ઉપયોગી પતંગની દોરીના ગુચ્છામાં પક્ષીઓ ફસાઈ જવાના કારણે ઈજાગ્રસ્ત બનતા હોય છે અને મોતને પણ ભેટતા ...
ગુજરાતી
English