151 કુપોષિત બાળકોને ન્યુટ્રીશનલ રિ-હેબીલીટેશન સેંટરમાં તંદુરસ્ત થયા
આજના બાળક ભાવી સુરાષ્ટ્રના નિર્માતા છે. દેશ સામેના વિવિધ પડકારોને લલકારવા બાળકો સૈનિક બની
દેશનું ઉજ્જ્વળ ભાવી સુનિશ્ચિત કરશે. પરંતુ આ ભુલકાઓ કુપોષણ સામેની લડાઇ હારી ન જાય તે માટે
રાજ્ય સરકારનું ન્યુટ્રીશનલ રિ-હેબીલીટેશન સેન્ટર સતત કાર્યરત રહે છે.
મેઘાણીનગરમાં રહેતા વિનોદભાઇ વાઘેલાની દિકરી અંજલી અઢી વર્ષની ઉંમરે કુપોષણનો શીકાર બની
હતી. અસારવા સિ...
બુલેટ ટ્રેનના કોન્ટ્રેક્ટ ભાજપને ફંડ આપનારી કંપનીઓને અપાયા
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા પછી કરેલી પહેલી ઘોષણાઓમાંની એક એ છે કે તેમની સરકાર મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની "સમીક્ષા" કરશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ આપેલા કરારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે - જેને મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટ (એમએએચએસઆર) તરીકે ઓળખવામાં આવે છે - જે ભારત-જાપાની સંયુક્ત સાહસ છે. Mumbai Ahmedab...
વીડિયો કોલ કરી પુરાવાની ચકાસણી કરવાની રિઝર્વ બેંકે છૂટ આપી
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બેંકો વીડિયો દ્વારા તેમના ગ્રાહકોના કેવાયસી KYC (નો યોર કસ્ટમર Know your customer) કરી શકશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ માસ્ટર કેવાયસી માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. એટલે કે, કેવાયસી પ્રક્રિયા હવે મોબાઈલ વીડિયો વાતચીત કરીને પણ થઈ શકશે. કેન્દ્રીય બેંક દ્વારા રેગ્યુલેટ બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી)...
વેપારી પેઢી માટે ‘પેટીએમ ફોર બિઝનેસ’ એપ મારફત કરાઈ એવી એપ શરૂં
ભારતના સૌથી મોટા પેમેન્ટ્સ પ્લેટફોર્મ પેટીએમ (વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની માલિક)એ આજે સમગ્ર દેશમાં વેપારીઓ માટે ઓલ-ઈન- વન ક્યુઆર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ક્યુઆર પેટીએમ વોલેટ, રુપે કાર્ડ્સ અને બધા જ યુપીઆઈ આધારિત પેમેન્ટ એપ મારફત સીધા જ તેમના બેન્ક ખાતામાં 0% ફી મારફત અમર્યાદિત પેમેન્ટ્સ સ્વીકારવા સક્ષમ બનાવશે. આ પ્લેટફોર્મ તેની ‘પેટીએમ ફોર ...
ગુજરાતમાં પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સુરેન્દ્રનગરમાં શરૂ
અમદાવાદ 4 જાન્યુઆરી, 2020
ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગે (કે.આઇ.સી.) શુક્રવારે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે પહેલો રેશમ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે જે રેશમ યાર્નના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ કરશે અને સ્થાનિક સ્તરે પટોળાસાડીઓના ઉત્પાદનમાં વપરાતા કાચા માલની ઉપલબ્ધતામાં વધારો કરશે.
ગુજરાતની ટ્રેડમાર્ક સાડી, પટોળાને મોંઘી માનવામાં આવે છે કારણ ...
ગુજરાતમાં બે કુંવારી ભૂમિ – કૃષ્ણના લગ્ન અને કર્ણના અંતિમ સંસ્કા...
two virgin lands in Gujarat, Karna's cremation and Krishna's wedding,
અહીં જે વાત લખવામાં આવી છે તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. પણ પુરાણો અને ધર્મ ગ્રંથોમાં તેના ઉલ્લેખ છે. અને વડનું ઝાડ છે.
અમદાવાદ 9 જાન્યુઆરી 2020
ગુજરાતનો માધવપુરનો મેળો અરુણાચલ પ્રદેશના મિશ્મિ જનજાતિ સાથે જોડાયેલો છે. મિશ્મિ જનજાતિના મૂળ સુપ્રસિદ્ધ રાજા ભીષ્મક અને તેમ...
ઓએનજીસીએ હજીરામાં સૂર્ય ઉર્જા માટે ઠેકો જાહેર કર્યો
સુરત, 9 જાન્યુઆરી, 2020
સરકારની માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી) ગુજરાતના સુરતમાં હજીરા ખાતે 15 મેગા વોટ સૂર્ય ઉર્જા માટેના પ્રોજેક્ટનો ઠેકો આપવાની જાહેરાત કરી છે.
બિડ રજૂ કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી, 2020 છે, જ્યારે પૂર્વ-બિડ કોન્ફરન્સ 20 જાન્યુઆરી, 2020 ના રોજ યોજાશે. આ પ્રોજેક્ટ્સ ઓએનજીસીમાં સાત વર્ષના સંચાલન અન...
મોદીના મિત્ર અદાણીને અમદાવાદ હવાઈ મથકે સુરક્ષાની મંજૂરી, કબજો માર્ચમાં...
એરપોર્ટ પર અદાણી ગ્રુપ માટે સુરક્ષા મંજૂરી
અમદાવાદ, 9 જાન્યુઆરી, 2020
દેશના છ વિમાનમથકો મોદીના મિત્ર ગૌતમ અદાણીને સોંપી દેવાયા બાદ કેન્દ્ર સરકારે તેમને સલામતી વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અદાણી જૂથને શહેરમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ચલાવવા સુરક્ષા વિભાગની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ-એરપોર્ટના ખાનગીકરણના ભાગરૂપે, જે જાહ...
આઈએએસની બદલી
આઇએએસ રમેશ મીનાની જમીન સુધારણાના કમિશનર તરીકે બદલી કરી છે અને સચિવ મહેસૂલનો હવાલો અધિકારીઓ સંભાળશે. અધિક મુખ્ય સચિવ (મહેસુલ) પંકજ કુમારને મહેસૂલ સચિવના વધારાના હવાલાથી મુક્તિ મળી છે. આઈએએસ ધનંજય દ્વિવેદી સેક્રેટરી નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા, અને કલ્પસર વિભાગમાં હતા. હવે સેક્રેટરી (જીએડી-એનઆરઆઈ-એઆરટી)નો વધારાનો હવાલો સંભાળશે, અગાઉ આ પોસ્ટ આઈએએસ ...
આજના દિવસના લડાયક હીરો, વેંકટેશ નાયક, જેણે મોદીને ઝૂકાવી દીધા
મોદી સરકારને મોટો આંચકો! ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ગુપ્ત દાન આપનારાઓના નામ જાહેર કરવા પડશે, એમ સીઆઈસીનો ચુકાદો છે
કેન્દ્રીય માહિતી આયોગ, (સીઆઈસી) એ મોદી સરકાર ચૂંટણી માટે નાણાં આપનારના નામ ગુપ્ત રાખવા માંગતી હતી પણ તેની ગુપ્ત યોજાને મોટો આંચકો આપ્યો છે. સીઆઈસીના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સરકારને નિર્દેશ આપ્યો છે કે રાજકીય પક્ષોને દાન આપના...
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા લોન અપાઈ
ર૯૪ લાભાર્થીઓને રૂા.3.55 કરોડથી વધુના ધિરાણનું સામાજિક ન્યાય અને અધિકારીતા રાજય સરકાર સમાજના ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા પશુપાલન અને ઉચ્ચ શિક્ષણ યોજનાના 294 લાભાર્થીઓને રૂ. 3.55 કરોડથી વધુના ધિરાણનું ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતા દ્વારા ઓનલાઈનચુકવણું કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના 289 લાભાર્થીઓને રૂ.3,50,01,368 અરવલ્લી...
પતંગ ઉત્સવ બન્યો મોટો ઉદ્યોગ
રાજ્યના જુદા જુદા શહેરોમાં પણ 7 જાન્યુઆરીથી લઇને 14મી જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ચાલનાર છે. 7 જાન્યુઆરી 2020 અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. 43 દેશોના 154 પતંગબાજો છે, વિવિધ રાજ્યોના 115 પતંગબાજ છે.
વર્ષ 2017માં કાગળ અને પ્લાસ્ટીકની 100 નંગ પતંગનો ભાવ રૂા.120થી 190 હતો. 2018માં 250થી 270નો હતો. આ વર્ષે 10 ટકાન...
સમાજ સુધારક 100 વર્ષના સંત સદારામ બાપુ
બનાસકાંઠા જીલ્લાના થરાથી બનાસનદીના કાઠે 9 કો.મી.ના અંતરે આવેલા ટોટાણા ગામે માતા લખુબાઈને ત્યાં જન્મેલા સંત સદારામ બાપુને ગુરુ સંતશ્રી મસ્તરામજી મળ્યા હતા. જીવનમાં પરિવર્તન આવ્યું હતું. જે સંત સદારામ બાપુના નામે પ્રસિદ્ધ થયા.
જીવન તેમના નામ પ્રમાણે સદા સાદુને ઉમદા રહ્યું છે. ધર્મ એતો જીવન જીવવાની ઉમદા કળા છે. પછાત
કાંકરેજ આપસાસ શૈક્ષણિક સામાજીક ...
ઓનલાઈન જમીન શોધવા ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલ લોન્ચ
ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા રોકાણકારોને પારદર્શી પદ્ધતિએ ઓનલાઈન દ્વારા સ્થળ અને જમીન શોધવા માટે ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલનું 7 જાન્યુઆરી 2020માં ગાંધીનગરમાં લોન્ચિગ કર્યું હતું.
જીઆઈડીસી, ધોલેરા એસઆઈઆર, પીસીપીઆઈઆર, એસઈઝેડ તેમજ પ્રાઈવેટ ઈન્ડ્સ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્ક વગેરેમાં ઉપલબ્ધ જમીનની માહિતી ઓનલાઈન પુરી પાડશે.
સ્થળની આસપાસના ઈન્ફ્રા...
મનુસ્મૃત્તિનું નહીં ભારતના બંધારણનું શાસન છે – એકવોડેકેટ જિલ્લા ...
પ્રજાના પૈસાથી કામ કરતાં પોલીસને સાચી હકીકત એકવોકેટ કેવલસિંહ રાઠોડે કહી દીધું. દેશમાં દરેક નાગરિક આ રીતે સરકારી અધિકારી પાસેથી જવાબ માંગે તો જ હવે શાસન સુધરે તેમ છે. નહીંતર ગુજરાતમાં લાઠી રાજ આવતાં વાર નહીં લાગે.
https://youtu.be/9wEUD3305Zs
બીજો એડ વિડિયો શિવાનંદ ઝા સામે એફઆઈઆરમાં નામ લખાવ્યું હોવાનું તે કહે છે.
https://youtu.be...
ગુજરાતી
English