એક વર્ષમાં 23 પુલની સરકારની મંજૂરી, 13 નગર માટે રૂ.19 અબજ અપાયા
ગાંધીનગર : મહાનગરોમાં માર્ગો પરનું વાહન ટ્રાફિક ભારણ હળવું થાય અને વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યા ન નડે તે માટે રાજ્યના શહેરો-નગરોમાં ૭પ જેટલા ફલાયઓવર બ્રિજ બનાવવાના નિર્ણયને પગલે અત્યાર સુધીમાં ૨૩ ફલાયઓવર બ્રિજની નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજ્યમાં શહેરી ક્ષેત્રોમાં જનસુખાકારી સુવિધા વૃદ્ધિનો જનહિત અભિગમ અપનાવતાં ૬ મહાપાલિકા અને ૭ નગ...
હિમાલયના બરફનો મોર – મોનલ પંખી અતિ સુંદર
મુખ્ય તસવીર - સંજય સોલંકી
હિમાલિયન મોનલ, લોફોફોરસ ઇમ્પેજિનસ, ઇમ્પીઅન મોનલ અથવા તિજોરી તરીકે પણ ઓળખાય છે. તે તહેવાર પરિવારમાં એક પક્ષી છે, ફાસિનીડે. તેના શોધકર્તા, લેથમે તેના જનરલ હિસ્ટ્રી Birdફ બર્ડઝ (1821) માં લખ્યું છે: " ભારતમાં વસવાટ કરે છે, પરંતુ તે સામાન્ય નથી, હિંદુસ્તાનના ઉત્તરીય ભાગની ટેકરીઓથી કલકત્તા લાવવામાં આવી હતી. લેડી ઇમ્પ...
ફળનો રસ ચૂસતું પંખી
રુફસ સિબીઆ (હેટોરોફેસિયા કેપિસ્ટ્રાટા) એ લિયોથ્રિચિડે કુટુંબમાં પક્ષીની એક પ્રજાતિ છે. તે તેનાં રસ ઝરતાં ફળોનો રસ ચૂસી ખાય છે. જંતુઓ પર નભે છે.
તે ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગોમાં, સમગ્ર ભારત, નેપાળ અને ભૂટાનમાં જોવા મળે છે. તેનો કુદરતી રહેઠાણ એ નીચલાથી મધ્ય હિમાલયના સમશીતોષ્ણ જંગલો છે. પ્રજાતિઓ તેના રુફુસ વર્ચસ્વ ધરાવતા રંગ અને કાળા માથા સાથે છૂટ...
પોલીસ નિશાન તેના ગણવેશ પર લગાવાશે, જિલ્લાની ઓળખ ભૂંસી નંખાશે
ગુજરાત પોલીસની અલગ ઓળખ માટે ગણવેશમાં એક સમાન બેઝ તથા ગુજરાત પોલીસના લોગોનું સોલ્ડર એમ્બ્લમ લગાવાશે.
ગુજરાત પોલીસની એક આગવી ઓળખ ઉભી થાય તે માટે પોલીસના ગણવેશમાં એક સમાન ‘GP’ (Gujarat Police) બેઝ અને ગુજરાત પોલીસના લોગોનું સોલ્ડર એમ્બ્લમ લગાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગુજરાત પોલીસદળના લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના યુનિફોર...
પાકિસ્તાન ચોથુ હિંદુ મંદિર જાન્યુઆરીમાં ખુલ્લું મૂકશે
આ વર્ષે પાકિસ્તાને ભારતીય શ્રદ્ધાળુઓ માટે ત્રણ ધાર્મિક સ્થળ ખુલ્લા મૂક્યા છે. ત્યાર પછી હવે પાકિસ્તાન એક ઐતિહાસિક હિંદુ મંદિરના દ્વાર ખોલવાની તૈયારી કરી રહ્યું છે. પેશાવરમાં આવેલું પંજ તીરથ મંદિર આવતા મહિને ખોલવામાં આવશે.
વિભાજન પછી આ મંદિરોના પટ બંધ કરી દેવાયા હતા. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલી આ જગ્યાને નેશનલ હેરિટેજ જાહેર કરવામા...
ખારા અને મીઠાના પાણીનું ખીજડીયા વેટલેન્ડ
મીઠા પાણી અને ખારા પાણીના એમ બે પ્રકારના જલપ્લાવિત વિસ્તારો ધરાવતો જામનગર જિલ્લાના અર્ધશુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતની દક્ષિણ તટે આવેલો જલપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) એટલે ખીજડિયા પક્ષી અભ્યારણ્ય યાયાવર પક્ષીઓનું સ્વર્ગ છે. અભ્યારણ્યમાના મીઠાં પાણીના સરોવરો કચ્છના અખાતના દક્ષિણ તટની સમાંતરે નિર્માણ કરાયેલ માટીના કૃત્રિમ પાળાને કારણે અસ્તિત્વમાં આવેલ છ...
મારુતિ સુઝુકીની કાર ફટાફટ વેચાવા લાગી, વેચાણ 2.4 ટકા વધ્યું
ગયા વર્ષે ભારતીય બજારમાં આવેલી મંદીના પગલે કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો હતો, જ્યારે દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક મારુતિ સુઝુકીના વેચાણમાં 50 ટકાનો વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં ગત મહિનાનું વેચાણ ડિસેમ્બર 2018 ની સરખામણીએ 3.5 ટકા વધારે છે. મારુતિએ ડિસેમ્બરમાં 125,735 યુનિટ વેચ્યા હતા. બીજી બાજુ, કંપનીના કુલ વેચાણમાં 3.9 ટકાનો વધારો થયો છે. જેમાં સ્...
‘હેલ્લારો’ ફિલ્મને રૂ.2 કરોડ આપવા બદલ મુખ્ય પ્રધાનનો કલાકારોએ આભાર માન...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના નિર્માતા, દિગ્દર્શક લેખક અને કલાકાર કસબીઓએ ગાંધીનગરમાં લીધી હતી.
હેલ્લારોની આ સમગ્ર ટીમે ગુજરાત સરકારે પ્રાદેશિક ફિલ્મોને પ્રોત્સાહનની નીતિ અન્વયે આ ફિલ્મને રૂ. બે કરોડની સબસિડી-સહાય જાહેર કરી છે તે માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.
અત્રે એ નિર્દેશ કર...
આણંદમાં 70 હજાર લોકોને સહાય આપી
આણંદ જિલ્લાના ખંભાત ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ઘરાયેલ જન વિકાસ ઝુંબેશ ૩૦ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યુ હતુ. ખંભાત નગરપાલિકા દ્વારા રૂ. ૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર જનસુવિધા અને જન સુખાકારીના બે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૫.૨૭ કરોડના ચાર વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતુ.
ખંભાત તાલુકામાં જન વિકા...
24 હજાર કરોડનું વિદેશી રોકાણ ગુજરાતે મેળવ્યું
૨૦૧૯-૨૦ના વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૧૯ના પ્રથમ 6 મહિના - કવાર્ટરમાં રાજ્યમાં રૂ. ૨૪૦૧૨ કરોડનું વિદેશી મૂડીરોકાણ
૨૦૧૮-૧૯ના વર્ષમાં કુલ ૧૨૬૧૮ કરોડના એફ.ડી.આઇ.ની તુલનાએ આ વર્ષે રાજ્યમાં બે ગણું એફ.ડી.આઇ
છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં સ્થપાયેલા ૨૫૭૪ મોટા ઊદ્યોગોમાંથી ૭૩૪ ગુજરાતમાં
એપ્રિલ ૨૦૦૦ થી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ગુજરાત રૂ ૧.૪૧ લાખ કરોડના ...
પ્રજા પર રૂ.1821 કરોડનું ભારણ, 10 લાખ કર્મચારીઓને વગર માંગે આપે અને 45...
અધિકારી, કર્મચારી, પેન્શનરોને ૫ % મોંઘવારી ભથ્થાથી ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને પગાર વધારાથી રાજ્યની પ્રજા પર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનો વધારાનો ખર્ચ વધી જશે. પણ ખએડૂતોએ વીમો ઉતરાવ્યો હોવા છતાં તેમને વીમો મળતો નથી.
રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ % મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવાર...
6300 બેઠક ગુજરાતમાં 37 મેડિકલ કોલેજ થઈ જશે, વધું મંજૂરી આપી
રાજ્યના નાગરિકોને આરોગ્યની સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારની પહેલ
રાજ્યના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા અને બોટાદ અને મોરબી જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાઇ
પ્રત્યેક મેડીકલ કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ સ્થપાશે : ૫ કોલેજો માટે કેન્દ્ર સરકારના ૯૭૫ ક...
પછાત વર્ગો માટે 29 યોજનાઓ ઓનલાઇન કરાઇ
રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ મુજબ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેંક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી વ્યક્તિલક્ષી યોજનાઓનો અમલ ઓનલાઇન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણ તથા નિયામકશ્રી, સમાજ સુરક્ષા...
222 સ્ટાર્ટઅપ બનાવીને ગુજરાત આગળ
દેશમાં ર૦૧૪થી ર૦૧૯ વચ્ચે નવ હજારથી વધુ સ્ટાર્ટ અપની સ્થાપના થઇ છે. તેમાં પણ ગુજરાત ૧પ૦૦ કરતાં વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ અને રરર ફંડેડ સ્ટાર્ટઅપનું સંખ્યાબળ ધરાવતું રાજ્ય છે. નાસ્કોમના અહેવાલ અનુસાર ગુજરાત ૪૩ ટકા ફંડેડ સ્ટાર્ટઅપ સાથે દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.
ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મ...
અનેક બિમારીઓ ભગાડતા કાળા ચોખાની ગુજરાતમાં ખેતી શરૂં
ગાંધીનગર, 01 જાન્યુઆરી 2020 allgujaratnews.in
સફેદ, પીળાશ પડતા, છીંકણી અને હવે કાળા ચોખાની ખેતી ગુજરાતમાં થવાની શક્યતા ઊભી થઈ છે. ત્રીપુરા અને મીઝોરમમાં થતાં કાળા ચોખા હવે ખેડાના સાંખેજ ગામના મેકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલાં ખેડૂત શિવમ પટેલે કાળા ચોખાની 3 વીઘા જમીનમાં બ્લેક રાઈસની ખેતી કરીને 150 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું છે. નવાગામ ચ...
ગુજરાતી
English
