અમદાવાદ સરદાર રીંગ રોડ પર 18 પુલ બનશે, કુલ થશે 20
પ૬ કી.મી. લંબાઈનો રીંગ રોડ ઔડા દ્વારા બનાવવામાં આવ્યો છે. જેના પર ત્રણ સ્થળે ટોલ બુથ મુકવામાં આવ્યા છે. એેસ.પી.રીંગ રોડની યોગ્ય દેખરેખ થતી ન હોવાથી ટોલટેક્ષની રકમ ઔડામાં જમા થશે તે મતબલનો પરિપત્ર થોડા દિવસો પહેલા જ થયો છે. ઔડાની માલિકીના એસ.પી. રીંગ તૈયર થયેલ ફલાય ઓવરનો ખર્ચ પણ રાજ્ય સરકારે ભોગવ્યો છે. આમ, એસ.પી. રીંગ રોડના નિર્માણ અને નિભાવની કોઈ ...
રાજ્ય કક્ષાની વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપમાં ગાંધીનગરની ટીમ બીજા સ્થાને ...
ગાંધીનગર ઓલ ઈ ન્ડયા વાડોકાઈ કરાટે-ડો એસોસીએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા ગત રરમી ડિસેમ્બરનાં રોજ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરનાં કોબા ૩⁄૪ાતે આવેલ પ્રેક્ષા વિશ્વ ૧⁄૪ારતી ૩⁄૪ાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગાંધીનગર સહિત કુલ ૧૧ જિલ્લાનાં કરાટે ૩⁄૪ેલાડીઓએ ઉત્સાહ૧⁄૪ેર ૧⁄૪ાગ લીધો હતો.
૪૮૮ ૩⁄૪ેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામા...
ખામી દૂર થતાં અમદાવાદના જોધપુરમાં ઉતરાયણ બાદ 24 કલાક પાણી
૧૯૯પથી રાજકીય લાભ લેવા માટે શરૂ કરવામાં આવેલ ર૪ટ૭ વોટર સપ્લાય પ્રોજેકટ આડે રહેલ તમામ ટેકનીકલ ત્રુટિઓ અને અંતરાયો દૂર થયા છે. ઉતરાયણ બાદ જાધપુરના રહીશોને ર૪ કલાક પાણી સપ્લાય કરવાની શરૂઆત થઈ શકે છે.
ર૦૧૦-૧૧માં તત્કાલીન હોદેદારોએ અભરાઈએ મુકવામાં આવેલી ફાઈલનો ફરીથી અમલ કરવા નિર્ણય કરી જાધપુર વોર્ડની પસંદગી રાજકીય દ્રષ્ટિએ કરી હતી. પરંતુ ટેકનીકલ દ્રષ...
નર્મદા બંધ પાસે હોવરક્રાફ્ટ શરૂં
હવે બે દિવસ બાદ ક્રિસમસનું વેકેશન શરૂ થશે. ત્યારે ગુજરાતી સહેલાણીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ૧૦ દિવસથી રિવર રાફ્ટીંગ બંધ હતું જેને શરૂ કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે તે ૧૦ દિવસ રીવર રાફ્ટીંગ બંધ રહેવાને કારણે ૫ લાખથી વધુનું નુકસાન થયું છે. આ સુવિધાનો પ્રારંભ નર્મદા નદીનાં કાંઠે આવેલા ખલવાણી ગામેથી કરવામાં આવ્યો ...
ગ્રહણના શ્રેષ્ઠ ફોટોગ્રાફ અને પ્રયત્ન માટે પુરસ્કાર આપવાની જાહેરાત
એક વિશેષ પ્રકારનું સૂર્યગ્રહણ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા માટેનો દશ વર્ષ બાદ સૂર્યગ્રહણ શ્રેષ્ઠ મોકો.
સૂર્યગ્રહણને લગતી અફવાઓથી ડર્યા વગર વૈજ્ઞાનિક અભિગમ સાથે માણવા કરાઈ અપીલ
જોઈ શકાશે સૂર્યગ્રહણ
આવતી ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ કચ્છ, ગુજરાતમાંથી ખંડગ્રાસ સ્વરૂપે સવારે ૦૮:૦૪ થી ૧૦:૪૬ વાગ્યા દરમ્યાન કુલ ૦૨ કલાક ૪૨ મ...
ગોલ્ડન ગર્લ સ્ટેફની રાઇસ ભારતમાં સ્વિમિંગ એકેડેમી ખોલવા માંગે છે
આ દિવસોમાં ભારતીય ખેલાડીઓ રમતના મેદાન પર દાદાગીરી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે મહિલાઓ પણ આખી દુનિયામાં પોતાનું પ્રભુત્વ મેળવી રહી છે અને બાકીના લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે. જોકે, હજી પણ કેટલાક એવા ક્ષેત્ર છે જ્યાં ભારતીય ખેલૈયાઓની પ્રતિભા અકબંધ રહી છે. આવી જ એક જગ્યા છે સ્વિમિંગની જ્યાં ભારતિયનો ખતરો તેની પ્રતિભા જેટલો નથી. પરંતુ હવે તે દિવસ દ...
વધું ઉત્પાદન આપતી જાકતોનું બિયારણ કેમ ઓછું પેદા કરાય છે ?
મગફળીનું બિયારણ બનાવવા માટે સરકારી સાહસ ગુજરાત બીજ નિગમ દ્વારા ખરીફ ઋતુમાં ફાઉન્ડેશન અને સર્ટીફાઈડ બીજના ઉત્પાદન માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 9900 હેક્ટરમાં 47,885 થી 50 હજાર ક્વિન્ટલ મગફળીનું બિયારણ તૈયાર કરાશે. જે ખેડૂતોને આપવામાં આવશે. પણ કૃષિ વિજ્ઞાનીઓએ હમણાં શોધેલી અને ખેડૂતોને ઉગાડવા માટે ભલામણ કરી હોય એવી સૌથી વધું તેલ ધરાવત...
પ્રવીણ ચંદ્રાની ગર્લ ફ્રેંડ એરિયન સેલેસ્ટે કેલેન્ડર ફોટો શૂટમાં 7 કરોડ...
34 વર્ષીય એરિયન સેલેસ્ટીનું અસલી નામ પેનેલોપ લોપેઝ માર્ક્વેઝ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેના 32 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે 2006 થી યુએફસીની રીંગ ગર્લ છે. સેલેસ્ટે 8 રિંગ ગર્લ્સમાંની એક છે જે યુએફસીના ચહેરાઓ વિશે સૌથી વધુ ચર્ચામાં છે. એરિયન સેલેસ્ટે પાંચ વખત રીંગ ગર્લ ઓફ ધ યર જીતી છે.
યુએફસી (અલ્ટિમેટ ફાઇટીંગ ચેમ્પિયનશિપ) ની પહેલી રિંગ ગર્લ 10 લાખ ડ...
MSME ઊદ્યોગ સાહસિકોને રૂ.5 કરોડ 7 દિવસમાં અપાશે
રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગે રાષ્ટ્રીયકૃત બેન્ક બેન્ક ઓફ બરોડા સાથે MoU થયા છે. નવા ઊદ્યોગ સાહસિકો ગુજરાતમાં MSME એકમો સ્થાપવા માંગે છે તેમને સમયમર્યાદામાં અને જરૂરિયાત મુજબ નાણાં સંશાધનો મળી રહેશે.
આ MoU હેઠળ MSME ઊદ્યોગ સાહસિકોના રૂ.પાંચ કરોડ સુધીના પ્રોજેકટ માટે લોન સાત દિવસમાં તેમજ પાંચ કરોડથી ઉપરની રકમના ઊદ્યોગ-પ્રોજેકટ માટે 21 દિવસમાં સૈદ્ધ...
17 વર્ષથી અમદાવાદમાં સાત્વિક ભોજન કેવા ખવાયા છે ?
અમદાવાદ : અમદાવાદના લોકો ગામડાના ખેડૂત પરિવારો દ્વારા તૈયાર કરેલું સાત્વિક લંચ કે ડિનર લેવાનો પ્રોગ્રામ લોકો હવે સૃષ્ટિના સાત્વિક મેળામાં ગોઠવે છે. ભીડ જામે છે. અમદાવાદ કેવું ભૂખ્યું શહેર છે તે અહીં જોવા મળે છે. લોકો બસ ખાધા કરે છે. ખાવા માટે તો લાઈનમાં ઊભા રહે છે. લોકો મોટા પ્રમાણમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છોડી સાત્વિક શુધ્ધ આહાર ખાવા લાગ્યા છે,
ના...
મેથી વાળની વૃદ્ધિ કરી બેક્ટેરીયી દૂર કરે છે
ડાયાબિટીઝના દર્દીઓ માટે જ નહીં, વાળ માટે પણ મેથી અત્યંત ફાયદાકારક છે. વાળની વૃદ્ધિમાં મેથીના બી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે વાળની અન્ય સમસ્યાઓ જેવી કે ખોડો, ખોપરી ઉપરની ચામડી ખંજવાળ માટે પણ અસરકારક રીતે કામ કરે છે. મેથીના બીજ ફક્ત ખોપરી ઉપરની ચામડી પર રહેલા બેક્ટેરિયા અને ફંગલને નષ્ટ કરે છે, પણ વાળના રોશનીને પણ મજબૂત બનાવે છે અને વાળના વિકાસ...
સાત્વિક ખેડૂત મેળાની સાથે સાત્વિક ફૂડ ઉત્સવ આવી ગયો
અમદાવાદના લોકો 17 વર્ષથી જેની રાહ જોતા હોય છે તે, સાત્વિક ફૂડ ફેસ્ટીવલ 21 થી 25 ડિસેમ્બર 2019 સુધી સોલાની ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલો છે.
ખેડૂતો પોતાની ખેતપેદાશનું સીધુ વેચાણ ગ્રાહકોને કરે છે. આમ, 100 થી પણ વધારે ખેડૂતો અહીં આવશે અને મગફળી, મગફળીનું તેલ, તલ, તલનું તેલ, આમળા, વિવિધ જાતના કંદમૂળ, મસાલા, ધાન્યો, મધ, ગાયનું ઘી, સફેદ માખણ તથા વ...
માંદા નાના કારખાનાઓને રૂ.૩૦ કરોડની વીજ સહાય
રાજ્ય સરકારે નાના-મધ્યમ-લઘુ માંદા ઊદ્યોગ-એકમોને પૂન:જીવીત કરવાના ઉદ્દેશ્યથી વીજ દરમાં રિએમ્બર્સમેન્ટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે રૂ.30 કરોડ થવા જાય છે.
ગુજરાત અને કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સે માંદા એકમોને પૂન:જીવીત કરવા વીજ દરમાં પ્રતિ યુનિટ રીએમ્બર્સમેન્ટ રૂપે રાહત આપવા અવારનવાર રજૂઆત કરી હતી.
માંદા એકમો ઝડપથી પૂન:જીવીત થાય તો હજારો ક...
શિયાળું વાવેતરમાં ચણા અને જીરું તરફ વિક્રમી ઝોક વધારતાં ખેડૂતો
શિયાળુ વાવેતરમાં ખેડૂતોનો આ વખતનું વલણ ચાણા, જીરૂ, મકાઈ અને ઘઉં તરફ જોવા મળી રહ્યું છે. તેની સામે બટાટા, જુવાર, લસણ, ડૂંગળી, શેરડી તરફ ઓછું જોવા મળી રહ્યું છે. વારંવાર વરસાદના કારણે સુકો ચારો પલળી ગયો હોવાથી લીલા ઘાસચારા તરફ ખેડૂતો આકર્ષાઈ રહ્યાં છે.
ઘઉં : ગયા વર્ષે પાણીની તંગી હોવાથી ખેડૂતો ઘઉંથી દૂર રહ્યા હતા. પણ આ વખતે ભૂગર્ભ અને બંધ-તળાવમાં ...
વિષય રસ મનને અશુધ્ધ કરે છે, જ્યારે ભાગવત રસ મનને શુધ્ધ કરે છે : પૂ.ગુર...
ગાંધીનગર : ગાંધીનગરના સમદર્શન આશ્રમમાં શ્રીમદ્ભાગવત કથા કહેતાં પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, મનની શુધ્ધિ માટે ભાગવત જેવું બીજું કોઈ સાધન નથી. ભાગવત જીવન પરિવર્તન કરાવનારો ગ્રન્થ છે. ભાગવતના તમામ કથા-પ્રસંગોમાં ગંભીર ઉપદેશ સમાયેલો છે. જે વ્યÂક્ત એકાગ્ર થઈને આ કથા સાંભળે છે તેના અંતરની શુધ્ધિ થઈ જાય છે. વિષય રસ મનને અશુધ્ધ કરે છ...
ગુજરાતી
English