સુરત શહેરમાં ૮ પુલ માટે રૂ.38 કરોડ, પુલોનું શહેર
સુરત શહેરમાં 8ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ બનાવવાના કામો માટે આ વર્ષે 39 કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરમાં 10 ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ નિર્માણ માટે મહાપાલિકાએ રૂ. ૭૧૩ કરોડની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી હતી.
સુરતમાં નવા ૮ ફલાય ઓવર બ્રીજ, રેલ્વે અંડરબ્રીજના કામો માટેના કુલ ૩૯૦ કરોડના પ્રોજેકટ પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૯ ક...
ગાંધીનગરમાં વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશન
ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશનની પ્રક્રિયા આગામી તા.૧૬ ડિસેમ્બરથી શરૂ થશે. ગાંધીનગર એઆરટીઓ કચેરી દ્વારા ટુ વ્હીલર વાહનો માટે નવી સીરીઝ GJ-18-DH-0001 થી 9999 માટે ઓકશન અને એલ.એમ.વી. કારની સીરીઝ GJ-18-BM માટે રી-ઓક્શન કરવામાં આવશે.
ઇ-ઓકશનની પ્રક્રિયામાં ઓનલાઈન અરજી તા.૧૬ ડીસેમ્બર ૨૦૧૯ થી ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ સુધ...
ગુજરાતના કોરિયોગ્રાફર અને ડાન્સર દર્શન પંડ્યા “સ્ટેટસ ઓફ ડાન્સ...
ગુજરાતના કોરિયોગ્રાફર અને ડાન્સર દર્શન પંડ્યા ડાન્સ ક્ષેત્રમાં ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. હવે રાષ્ટ્રીય કક્ષાના નૃત્ય સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
મોરબીમાં ડાન્સ કલાસીસના સંચાલક એવા યુવા કોરિયોગ્રાફર દર્શન પંડ્યા ફરી એકવાર નેશનલ લેવલની ડાન્સ ચેમ્પિયનશીપમાં સિલેક્ટ થયા છે અગાઉ પણ અનેક નેશનલ લેવલની ડાન્સ કોમ્પીટીશનમાં તેઓ ભા...
સિંહોના મોત છતાં વસતી 1 હજારથી વધું, મેમાં ગણતરી
સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક મળી તેમાં 2020માં સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે. રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં કરવામાં આવી હતી.
વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં સિંહ સાથે રિંછ અભ્યારણ્યનો પણ વિકાસ કરાશે. 2020માં સિ...
ખેડૂતના 5 બાળકોની રમતગમત ક્ષેત્રે સિદ્ધિ
મોરબી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત અને મોહમંદી લોકશાળા ચંદ્રપુરના સહયોગથી રાજ્ય કક્ષાની અંડર 17 ડોઝબોલ ભાઈઓ-બહેનોની 8 થી 10 ડિસેમ્બર દરમિયાન વાંકાનેરના ચંદ્રપુરમાં યોજાય હતી. સ્પર્ધામાં રાજ્યમાંથી 21 ભાઈઓની અને 19 બહેનોની ટીમોએ ભાગ લીધો હતો.
સ્પર્ધામાં મોરબી જિલ્લામાંથી એસ.એમ.પી.હાઈસ્કૂલમાં સિંધાવદરની ટીમોએ ભાગ લઇ મોરબી જિલ્લાનું...
સહકારી સંસ્થામાં ડૂબત લેણા ફંડ બે ગણું હોય તો હવે 8 ટકા કપાત રહેશે
સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થાઓએ નોન પરફોર્મીંગ એસેટના નિયમોનું પાલન કરતી સંસ્થાનું ડૂબત લેણા ફંડ તેમની નોન પરફોર્મીંગ એસેટના બમણાથી વધુ થાય તો તેવા સંજોગોમાં 15% ને બદલે 8% ચોખ્ખા નફાની રકમ ડૂબત લેણા ફંડ ખાતે લઈ જઈ શકાશે.
ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-67 ક માં કરેલ ડુબત લેણા ફંડની જોગવાઇના કારણે સહકારી સંસ્થાઓની આર્થિક સ્થિતિ વધુ સક...
ફાસ્ટ ટેગથી 75 હજાર કરોડ રૂપિયાનું ફ્યુઅલ બચશે
અને પ્રદૂષણમાં 20 ટકાનો થશે ઘટાડો 25/11/2019
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) 520 ટોલ પર ફાસ્ટ ટેગથી 70 લાખ વાહનચાલકોને રોજના લગભગ 3.50 લાખ કલાકની બચત થશે. આ સિવાય દર વર્ષે લગભગ 75 હજાર કરોડ રૂપિયાનું ફ્યુઅલ પણ બચશે અને પ્રદૂષણમાં 20% ઘટાડો થશે.
દેશભરમાં એનએચએઆઈના 537 ટોલ છે, જેમાંથી 17 કાર્યરત થયા નથી. જેથી 520માં એક લેન સિવાય બધાં ...
ચૂંટણીએ ડાકુ બની 125ની હત્યા કરનારા પંચમ સિંઘ ગુજરાતમાં શું કરી રહ્યાં...
રાજયોગી ડાકુ પંચમ સાબરકાંઠા જિલ્લાની સબજેલ હિંમતનગર ખાતે 9 ડિસેમ્બર 2019ના રોજ કેદીઓ માટે રાજયોગ શિખવીને કેદીઓને જીવનને નવા માર્ગે લઈ જવા જાગૃત કર્યા હતા. ડાકુ પંચમ સિંઘએ 125 હત્યા કરી હતી. રૂ.2 કરોડનું ઇનામ તેના માથા પર રાખવામાં આવ્યું હતું. ડાકુ પંચમ સિંઘ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. 98 વર્ષની ઉંમરે અડીખમ ઉભેલા આવા ખતરના...
ચોરી ન કરવી – અમદાવાદની વીવી પટેલ શાળામાં શિક્ષકો વગર પરીક્ષા આપ...
આ શાળામાં શિક્ષક વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, છતાં ચોરી થતી નથી
અમદાવાદમાં વિંદવાડી પાસે આવેલી વી.વી. પટેલ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ એવી સ્કૂલ છે કે, જે શાળામાં પરીક્ષાના સમયે ક્લાસરૂમમાં માત્ર વિદ્યાર્થીઓ જ હોય છે અને તેઓ પરીક્ષા આપતા સમયે એક બીજા વિદ્યાર્થીની સાથે વાતચીત નથી કરતા, ચોરી નથી કરતા અને પરીક્ષાનું પેપર પૂરું થયા પછી તેઓ ઉત્તરવહી ટેબ...
અમદાવાદની એ હેપ્પી સ્ટ્રીટ કે દુઃખી સ્ટ્રીટ ?
એક કરોડ રૂપિયાના ખર્ચે નવું બનાવાયેલું લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ફૂડવાનથી તંત્રને દર વર્ષે રૂ.૩.૮૪ કરોડની આવક થશે. 3330 રોજનું એક સ્ટોલ અમદાવાદ મહાનગર પાલિકાને માવી આપશે. રોજની એક લાખની આવક થશે. અહીં રોજનો રૂ.50 લાખનો ખાવા-પીવાનો ધંધો રહે તેમ છે. રોજના 25 હજાર લોકો ખાવા આવે એવી સંભાવના છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી કાંકરીયા કાર્ન...
રેલગાડી પર નજર રાખતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડ્રોન બનાવાયું
નવી દિલ્હી, ભારતીય રેલવે ટુંક સમયમાં જ રેલવે ટ્રેક ઉપર નજર રાખવા માટે ડ્રોનની મદદ લે તેવી શક્યતા છે. યાત્રીઓની સુરક્ષાને વધારવા અને ટ્રેનોમાં હુમલાને રોકવા એક દરખાસ્ત રજુ કરી દેવાઈ છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રી અને રેલવેની નવી પહેલ હેઠળ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (રૂરકી) દ્વારા આ વિશેષ પ્રકારના ડ્રોન વિકસિત કરવામાં આવ્યા છે જેના ટ્રેકની આસપાસ નજર ...
ઘડીયાળના કાંટા ઊંધા ફરવાના રહસ્યના આ રહ્યાં 13 કારણો
સમય જોવા માટે બનાવવામાં આવેલી દુનિયાની તમામ ઘડિયાળોના કાંટા ડાબેથી જમણી તરફ ફરે છે. વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે.
આદિવાસીઓની ઘડિયાળો ડાબી તરફ ફરે છે. દેશના આદિવાસી સમાજે બનાવેલી એક ઘડિયાળ એવી છે, જે ઉલટી દિશામાં ફરે છે એટલે કે આ ઘડિયાળના કાંટા જમણેથી ડાબી તરફ ફરે છે. તેના આંકડાઓ તો ઊંધા છે. કાંટા ઊંધી દિશામાં ચાલે છે. ૧-૨-૩ થી ૧૨...
ગુજરાતના ખેડૂતોની વીજળીમાં ૭૭ કરોડની રાહત
ગુજરાતના ખેડૂતોને વીજળીમાં 77 કરોડ રૂપિયાની રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 7.5 હોર્સપાવર થી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ જેટલા ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 0 થી 7.5 અને 7.5 થી વધુ હોર્સપાવરના વીજ જોડાણ માટે પ્રતિ હોર્સપાવર પ્રતિવર્ષ 665 રૂપિયાનો દર લેવામાં આવશે. વીજળીના ઉંચા દરો અને ચોમ...
કચ્છી ખારેક અને દાડમનો વાઇન
હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખારેકમાંથી બનેલી વાઇનનું 2018થી બની રહ્યું છે. આબુરોડ ખાતે શરુ કરવામાં આવેલા ખજૂર વાઈનને ગુજરાતમાં 65 પરમિટ ધરાવતા બારમાં વેચાઈ રહ્યા છે.
કચ્છના ફેમસ ખજૂરમાંથી વાઇન બનાવવા રુ.10 કરોડના ખર્ચે પેઝનટ્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લી. નામે 2 લાખ લીટર વાઇન બનાવવાની ફેક્ટરી છે.
કચ્છમાં મોટા પ્રમાણાં ખારેક-ખજૂરનો પા...
દેશમાં વિક્રમ – ગુજરાતમાં એક માણસે એક મોબાઈલ ફોન થઈ ગયો
વસતી કરતાં મોબાઇલ કનેક્શન વધુ, ગુજરાતમાં 6.87નો વિક્રમ થઈ ગયો છે.
રાજ્યમાં વોડાફોન-આઇડિયા અને એરટેલનું બજાર ઘટી રહ્યું છે, સાથે સાથે મોબાઇલ સબક્રિપ્શનની આવક પણ ઘટી રહી છે, રિલાયંસ મોનોપોલી ધરાવતી થઈ ગઈ છે તે હવે ગુજરાતમાં ઊંચા બિલોમાં લૂંટ ચલાવશે
ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ ફોન વાપરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિએ રાજ્યની વસ...
ગુજરાતી
English