Thursday, July 2, 2026

આખા ગુજરાતે ફિલ્મ માણીને કહ્યું, ‘ચાલ જીવી લઈએ’

ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઇએ’ સિલ્વર જ્યુબિલી ઉજવીને 65 લાખ દર્શકો મેળવ્યા છે. ઘણાં વર્ષો પછી એક ગુજરાતી ફિલ્મ 25 સપ્તાહ સુધી સિનેમાગૃહમાં ચાલી છે. જોકે, લોકોએ તો ઘરે બેસીને પણ ફિલ્મને જોઈ છે. લગભગ આખા ગુજરાતના 6.50 કરોડ લોકોમાંથી 5 કરોડ લોકોએ આ ફિલ્મ માણી હોવાનું માનવામાં આવે છે. ફિલ્મની સિદ્ધી છે, ફરી એક વખત ગુજરાતી ફિલ્મનો યુગ આવી ગયો હોય એવું જણ...

સોમનાથ મંદિરે શ્રાવણ મહિનાની ઊજવણીમાં યોગજ્ઞાન અપાશે

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન  સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી ૦૨-૦૮-૨૦૧૯થી શરૂ થઈ ૩૦-૦૮-૨૦૧૯ શ્રાવણ વદ અમાસ ને શુક્રવારે પૂરી થશે. દર્શનના સમયમાં ફેરફાર કરી વધારો કરવામાં આવ્યો છે. મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, વિશેષ પૂજા, યોગ, મહાપૂજન, સુરઆરાધના, ૨૯ શૃંગાર, કળશને સુવર્ણ સંકલ્પ, મફત ભોજન, શિ...

રેલ્વે યુનિવર્સિટીને પ૦ ટકા સસ્તા ભાવે જમીન અપાશે, ગરીબોને નહીં

ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પ્રોજેકટ ર૦ર૧ ડીસેમ્બર પહેલાં પૂર્ણ થઇ જશે – પ્રથમ તબક્કો માર્ચ-ર૦ર૦માં કાર્યરત થશે   ગુજરાતમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટસની મગીરી સમીક્ષા કરવા બેઠક મળી હતી. આ સંદર્ભમાં બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરની સંપૂર્ણ કામગીરી આગામી ર૦ર૧ ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરી દેવાશે. રાજ્ય સરકારે જમીન સંપાદ...

મેરી ટાઇમ લૉ અને ઇન્ટરનેશનલ ટ્રેડ લૉનું પ્રથમ શૈક્ષણિક વર્ષ શરૂ

ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી, એલ.એલ.એમ. મેરી ટાઇમ લૉમાં ૧૩ વિદ્યાર્થીઓ અને એલ.એલ.એમ. ઇન્ટરનેશનલ ટ્રેડ લૉમાં ૧૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા મેરીટાઈમ લૉ અને ઈન્ટરનેશનલ ટ્રેડ લૉમાં એલ.એલ.એમ કાર્યક્રમ શરૂ કરી અને આ અભ્યાસક્રમો દ્વારા પ્રથમ શૈક્ષણિક કાર્યક્રમનો શુભારંભ થયો ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા એલ.એલ...

હજું 100 કલાક ગુજરાતમાં વરસાદ રહેશે

પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ પ્રેશર નિર્માણ થવાથી આગામી 4 દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થશે અત્યાર સુધીમાં ૫૮ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર રાજ્યમાં વરસાદવાળા વિવિધ વિસ્તારોમાં એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમો તહેનાત ગાંધીનગર ખાતે ચોમાસાની સમીક્ષા માટે વેધર વૉચની બેઠક યોજાઇ રાજ્યમાં આગામી 4 દિવસ તેમજ તેના પછીના સપ્તાહમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. દક્...

અમદાવાદનો હેરીટેજ નાસ્તો કરો, જે પોતે એક બ્રાંડ છે

1) રામવિજયના ફાફડા અને અમદાવાદની નમ્બર ૧ મસાલેદાર કઢી ૨) નાગજી ભુદરની પોળની ફરસી પૂરી અને ગાઠીયા ૩) પાનાચંદની શુદ્ધ દૂધનો હલવો અને ગરમ બાસૂદી ૪) જલારામની પાપડી અને સુપર ટેસ્ટી ગ્રીન ચટણી ૫) જનતાના દાળ વડા અને સાથે ફુદીના અને આમચૂર પાવડર ની ચટણીઓ ૬) સૌરાષ્ટ્ર ફરસાણ, સાંકડી શેરીના લસણીયા મમરા (ફોટો નથી) માણેકચોક - ખાડિયાના 100 વર્ષ જૂના રહેવા...

ઘનશ્યામ વધાસીયાની ગીર ગાય શ્રેષ્ઠ આવી

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ હરિફાઈ સોમનાથ વેરાવળ ખાતે રાખવામાં આવી હતી. ત્રણ કેટેગરીમાં પ્રથમ આવનારને 31000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, દ્વિતીય આવનારને 21000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, તૃતિય આવનારને 11000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો આપવામાં આવેલા હતા. શ્રેષ્ઠ ગાય શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇ શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇમાં ગીરગાયમાં પ્રથમ ગૌપાલક ઉનાના ઘનશ્યામ...

શિક્ષણ પ્રધાન નિષ્ફળ, ડિગ્રી એન્જીનીરીંગની 40 હજાર જગ્યા ખાલી રહેશે

ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં હાલમાં ખાલી પડેલી અંદાજે ૪૦ હજારથી વધારે બેઠકો માટે હવે આગામી દિવસોમાં ઓફલાઇન રાઉન્ડ કરવાનુ નક્કી કરાયુ છે. હાલ રાજ્યમાં એન્જીનિયરીંગની 61 હજાર સીટો છે. EWS અનામતનો અમલ કરવા આવતાં 6 હજાર બેઠકોના વધારા સાથે કુલ  67 હજાર બેઠકો છે. 67 હજાર સીટોની સામે વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 39 હજાર જ છે. ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ લેવ...

અમૂલમાં સત્તાની મલાઈ ખાવા ભાજપ-કોંગ્રેસ એક થયા

અધ્યક્ષ પદે ભાજપના રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેનપદે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા BJP-Congress united to crush power in Amul. BJP's Ram Singh Singh Parmar and Vice-Chairman Rajendra Singh Parmar elected as its chairman. રાજકારણમાં ક્યારે કઈ અસંમજસની સ્થિતિ સર્જાય તેનો તાગ કાઢવો મુશ્કેલ હોય છે. અમૂલ ડેરીની ચૂંટણીના પરિણામો પણ આ વાક્યને સત...

ખેતરમાં જઈને 59 કુટુંબોની સામૂહિક ખેતી જોતા વિજય રૂપાણી

ખેડૂત બનતા મુખ્ય પ્રધાન ગાંધીનગર જિલ્લાના મહૂન્દ્રા હલીસા, ઘણપ અને શિવપૂરા કમ્પાના ૫૯ ખેડૂત પરિવારોએ ૧૫૦ હેક્ટર વિસ્તારમાં સામૂહિક ખેતી કરી રહ્યાં છે. તે જોવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્ય વિધાનસભાનું સત્ર પૂરું થયાના બીજા જ દિવસે 28 જૂલાઈ 2019માં ગાંધીનગર નજીકના શિવપૂરા કમ્પા ગામે પહોંચ્યી ગયા હતા. ગુજરાતમાં સૌથી લાંબુ શાસન કરનાર નરેન્દ્ર મ...

CM to see collective farming by 59 families of Shivpura

Gandhinagar, Sunday: Gujarat Chief Minister Vijay Rupani today visited three villages of Mahundra, Halisa and Dhanap in Shivpura in Gandhinagar district to see firsthand the collective farming by 59 families on 150 hectares through cent percent Israeli system of sprinkler and drip irrigation. They are growing groundnut, potato and date palm. Imp...

ટ્રેન વગરના સ્ટેશન પર 300 કરોડના ખર્ચે ફાઈવ સ્ટાર હોટેલ, મોદીની તઘલખી ...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની  બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત કરી હતી. ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ  પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમ...

આગમાં પતિને એકલા મુકી નીચે ઉતરવાની પત્નીએ ના પાડી દીધી

ઘરે આવેલા પ્લમ્બર મદદગાર સાબિત થયા  ઈ-બ્લોકમાં 11માં માળે રહેતા ઉત્તમ પંચાલ (ઉ.37) ઓફિસે જવા ઘરનો દરવાજો ખોલી બહાર નિકળ્યા તો ચારે તરફ ધૂમાડો જોઈ સ્થિતિની ગંભીરતા સમજી તુરંત ઘરમાં ચાલ્યા ગયા હતા. ઘરમાં આ સમયે તેમના માતા, રિપેરીંગ કામ માટે આવેલા ત્રણ પ્લમ્બર, ઘરઘાટી અને દિકરાનો કેરટેકર હાજર હતો. આગથી બચવા માટે અગિયારમાં માળે આવેલા ઓપન ડક સ્પેસમાં...

સરકારને એક લાખમાં એક મકાન પડે છે, સાવ સસ્તું છતાં બનતા નથી

શહેરમાં 2.12 લાખ અને ગામડામાં 1.20 લાખમાં સરકાર એક મકાન તૈયાર કરે છે. જોકે તેમાં જમીન સાવ મફતમાં જોય છે. તેથી આટલી નીચી કિંમત પડે છે. તેમાં જો ભ્રષ્ટાચાર દૂરકરવામાં આવે તો માત્ર રૂ.1 લાખ અને રૂ.2 લાખમાં ઘરવગરના લોકોને મકાન મળી શકે છે. અમદાવાદ અને વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૪,૫૮૯ આવાસો  રૂ.૩૧૯.૭૬ કરોડના માતબર ખર્ચે નિર્માણ કરવામાં આવ્...

ACનું તાપમાન ૨૪.C રાખવાથી ઊર્જામાં બચત, ઉર્જા વાન ખૂલ્લી મૂકાઈ

ACનું તાપમાન ૨૪.C રાખવાથી ઊર્જામાં બચત થઇ શકે છે, તે વિષય પર લોકજાગૃતિ ફેલાવવા તૈયાર કરાયેલ એસી ડેમોસ્ટ્રેશન વાનને શરૂ કરીને દાંડી કુટિર, ગાંધીનગર ખાતે ગુજરાત ઊર્જા વિકાસ એજ્ન્સી (જેડા) દ્વારા આયોજીત ઊર્જા બચત અંગેના ‘વેન એક્ટીવેશન એન્ડ પ્રમોશન’ શરૂ કરાયો હતો. ગુજરાત રાજ્યના ક્લાઇમેટ ચેઇન્જ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત ઊર્જા વિકાસ એજ્ન્સી (જેડા) રાજ્ય...