Thursday, July 2, 2026

૧૦૮ પોલીસ ઇન્સ્પેકટરોની સીધી ભરતી થઈ 

સીધી ભરતીથી નિમણૂંક પામેલા ૧૦૮ પોલીસ ઇન્સ્પેક્ટરોને નિમણૂંકના આદેશો કરાયા છે. પોલીસ વિભાગમાં પણ વિવિધ સંવર્ગોમાં યુવાનોને સીધી ભરતીથી નિમણૂંકો આપી છે. આજે આ નિમણૂંકો પણ સીધી ભરતીથી કરાઇ છે. જેમાં બિન અનામત સામાન્ય વર્ગ, સામાન્ય શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ વર્ગ, અનુસૂચિત જન જાતિ વર્ગ એમ તમામ વર્ગમાં પુરૂષ તથા મહિલા ઉમેદવારોની  પસંદગી કરીન...

100 નવી એમ્બ્યુલંસ ખરીદાશે

રાજ્યના નાગરિકોને આરોગ્ય સારવાર સત્વરે મળી રહે તે માટે તબીબી સેવાઓ માટે રૂ. ૯૩૭.૬૫ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં ભાભર, જંબુસર, કેશોદ, રાધનપુર, ડાકોર અંજાર, જસદણ સામૂહિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરીને પેટા જિલ્લાકક્ષાની હોસ્પિટલ બનાવાશે. અકસ્માત સમયે ત્વરીત સારવાર આપતી પ્રચલીત ૧૦૮ ની સેવાઓ પણ વધુ સુદ્રઢ કરાશે. જેમાં ૧૦૦ નવી એમ્બ્યુલન્સ રીપ્લેસમેન્ટ ...

નર્મદા નહેર દ્વારા 11 લાખ હેક્ટરમાં સિંચાઈ  

વિકસીત થયેલા પિયત વિસ્તારની સામે ઓછી થયેલ સિંચાઇ વિસ્તાર અંગે સ્પષ્ટતા કરતાં નાયબ સરદાર સરોવર યોજના થકી કુલ ૧૮.૪૫ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં વાર્ષિક ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની જોગવાઇ ઉપલબ્ધ કરાઇ છે. જૂન-૧૮ સુધીમાં પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરીને ૧૬.૧૧ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઇ છે. નર્મદા પિયત વિસ્તારમાં પાણીની ઉપ...

૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને નર્મદાનું પાણી, તો તંગી કેમ ?

નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરું પડાયું છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે. યોજના...

તળેલા તેલની તપાસ કરવા 25 મશીનો ખરીદાશે

ઔદ્યોગિક કામદારો અને તેમના કુટુંબીજનોને તબીબી સારવાર આપવા કામદાર રાજ્ય વીમા યોજના માટે રૂ.૧૮૦ કરોડની જોગવાઇ કરાઇ છે. આ યોજના હેઠળ ૧૫,૭૮,૬૭૦ કામદારો તથા તેમના પરિવારોને તબીબી સવલતો પુરી પાડવામાં આવે છે. શ્રી પટેલે કહ્યું કે, નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે રૂ.૭૩ કરોડની જોગવાઇ કરાઇ છે. ગુણવત્તાયુક્ત ખોરાક ન...

ગિરનાર સ્પર્ધામાં બે વર્ષમાં ૨૩૪૨ લોકોએ ભાગ લીધો

રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે પ્રતિવર્ષ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં બે વર્ષમાં ૨૩૪૨ યુવક-યુવતીઓએ ભાગ લીધો છે આ માટે રૂ ૨૬.૫૮ લાખનો ખર્ચ કરાયો છે. સ્પર્ધા ૧૯૭૧માં શરૂ થઈ હતી અને આજે રાજ્ય-રાષ્ટ્રકક્ષાએ બે સ્પર્ધા યોજાય છે. રાજ્યકક્ષાની સ્પર્ધા જાન્યુઆરીમાં અને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા ફેબ્રુઆરીમાં યોજાય છે. પ્રથમ વિજેતાને રૂ.૫૭૫૦નું ઇનામ અ...

તબીબી શિક્ષણની 11 હજાર બેઠકો

રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘર આંગણે તબીબી શિક્ષણ મળી રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તબીબી શિક્ષણના વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાના પરિણામે આજે રાજ્યમાં  તબીબી, ડેન્ટલ અને ફીજીયોથેરાપીની ૧૧૭ કોલેજોમાં ૧૧૪૬૫  બેઠકો ઉપલબ્ધ છે. જેમાં એમ.બી.બી.એસ.ની ૫૫૦૦, ડેન્ટલની ૧૩૪૦ અને ફિઝિયોથેરાપીની ૪૬૨ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ નર્સિંગની ૧૬૨૪...

વીએસ હોસ્પિટલ પ્રજાને પરત આપો, નવી એસવી તમે રાખો, મુખ્ય પ્રધાનને મળતા ...

ગુજરાતના 71 ધારાસભ્યો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતની અસલી ગરીબો માટેની વીએસ હોસ્પિટલ પ્રજાને પરત કરો અને શ્રીમંતો માટે બનાલેવી એસવી હોસ્પિટલ સરકારને સોંપી દો. ગુજરાત ભરના દર્દીઓ જ્યાં આવતાં હતા તે વીએસ હોસ્પિટલની પાસે ભવ્ય નવી એસવી હોસ્પિટલ બનાવી છે. જૂની બંધ કરીને નવી શરૂં કરી છે. પહેલાં ગરીબો માટે સારવાર થતી હતી...

રાજયમાં આવેલ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલની માહિતી

રાજયમાં આવેલ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલની માહિતી તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ સબસેન્ટરની સંખ્યા પ્રા.આ.કેન્દ્રની સંખ્યા સા.આ.કેન્દ્રની સંખ્યા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની સંખ્યા ડીસ્ટ્રીકટ હોસ્પિટલ મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ  જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ  મંજુર કાર્યાન્વિત મંજુર ક...

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં 42 હજાર પથારીની સગવડ

રાજયમાં આવેલી તમામ હોસ્પિટલોની પથારીની વિગત તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ અ.ન. કેન્દ્રોની વિગત મંજુર કેન્દ્રો કેન્દ્ર દીઠ પથારીની સંખ્યા મંજુર પથારીની સંખ્યા ૧ પ્રા.આ.કેન્દ્ર ૧૪૭૬ ૬ ૮૮૫૬ કુલ ૧૪૭૬  - ૮૮૫૬ ૨ સા.આ.કેન્દ્ર ૩૨૬ ૩૦ ૯૭૮૦ ૧ ૪૫ ૪૫ ૩૨ ૫૦ ૧૬૦૦ ૩ ૭૦ ૨૧૦ કુલ ૩૬૨  - ૧૧૬૩૫ ૩ ...

એમસીએ અને એમબીએમાં 4 હજારને પ્રવેશ અપાયો

એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં આપેલી ચોઇસના આધારે એલોટમેન્ટ કરી દેવામાં આવ્યુ છે. જેમાં કુલ ૧૯૪૩૪ બેઠકોની સામે ૪૦૪૨ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતાં ૧૫૩૦૧ બેઠકો ખાલી પડી છે. જેમાં એમબીએમાં ૯૬૩૩ બેઠકોની સામે ૨૮૨૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવતાં ૬૯૬૬ બેઠકો ખાલી રહી છે. આજ રીતે એમસીએમાં ૪૭૨૩ બેઠકોની સામે ૫૩૩ વિદ્...

કચ્છના રણમાં પાકિસ્તાન નજીક જમીનમાં 200 મીટર નીચે નદી મળી આવી

કચ્છના નાના રણમાં પાટડી વિસ્તારમાં 30 વર્ષથી ખારુ પાણી પી રહેલાં લોકોને એકાએ જમીની અંદર 500 ફૂટ નીચે ફેબ્રુઆરી 2018થી મીઠા પાણીની નદી મળી આવી છે. તેના ભંડાર હવે ઓછા થવા લાગ્યા છે. કચ્છના બેડીયા બેટ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન સરહદે પીલર નં.૧૦૭૯ નજીક ગેંડા પોસ્ટ નજીક જમીનથી પાણી મળી આવ્યું હતું. નીચે સરસ્વતી નદીનું પાણી હોવાનું માનવામાં આવે છે. ઉપર  આ...

બાયોમેટ્રીક હાજરીને પગારબીલ સાથે જોડી દેવાશે

રાજયની જુદી જુદી મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા ડોક્ટર અધ્યાપકો અને અન્ય કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી લેવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. આમછતાં અનેક કોલેજોમાં કર્મચારીઓ આ પ્રકારની હાજરી પુરતા ન હોવાની વિગતો બહાર આવી રહી છે. જેના કારણે ગઇકાલે તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા દરેક મેડિકલ કોલેજને પરિપત્ર મોકલીને  બાયોમેટ્રીક હાજરીને પગારબીલ સાથે સાંકળી લે...

સરકારી શાળાઓમાં કન્યાઓની સંખ્યા છોકરાઓ કરતાં વધી ગઈ  

31 ડિસેમ્બર 2018ની સ્થિતીએ 1થી 5 ધોરણ સુધીમાં છોકરાઓની સંખ્યા 16.03 લાખ છે જ્યારે છોકરીઓની સંખ્યા 16.05 લાખ છે. છોકરીઓની સંખ્યા 2418 વધું. આમ હવે શિક્ષણમાં છોકરીઓ એકાએક વધવા લાગી છે. તેનું રહસ્ય શિક્ષણ વિભાગ સમજાવી શકતું નથી. બીજી બાજુ ધોરણ 6થી 8 સુધીમાં 5983 છોકરા વધું છે. 9.63 લાખ છોકરીઓની સામે 9.57 લાખ છોકરીઓ છે. આમ 1થી 8 ધોરણ સુધી કુલ 48,...

૧૬ નવા પોલીસ મથક શરૂ થશે 

રાજ્યના ગૃહ વિભાગે ૧૧ જિલ્લાઓમાં પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષાના ૧૬ નવા પોલીસ મથક, ૦૮ જિલ્લાના ૦૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ મથકને પોલીસ  ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરવા તેમજ ૦૭ જિલ્લામાં ૦૭ નવી આઉટ પોસ્ટ, પોલીસ ચોકી રાજય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. બીજા તબક્કામાં વધુ ૧૦ જિલ્લાના ૧૦ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ મથકને પોલીસ  ઇન્સ્પ...