મ્યુચ્યુઅલ ફંડના મેનેજમેન્ટ સામે સેબી કડક પગલાં લેશે
મ્યુચ્યુઅલ ફંડના મેનેજમેન્ટ સામે કડકમાં કડક પગલાં લેવાનું સેબીએ નક્કી કરી લીધું છે. આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડોને માત્રને માત્ર ડેટ કે ઇક્વિટી ફંડમાં જ રોકાણ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડોની અસ્ક્યામતો અને લાયેબિલિટીઝ--જવાબદારીઓ સતત બદલાયા કરે છે. આ હકીકતનો વાસ્તવિક અંદાજ તેની અસ્ક્યામતો અને તેની જવાબદારીઓને આધારે આવે છે.આ સ્થિતિમાં ડ...
10 વર્ષમાં ગુજરાત સમૃદ્ધ થયું, વાહનોમાં 135 ટકાનો વધારો
ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં વાહનોની સંખ્યા 135 ટકા વધી છે. તેમાં પણ બાઇક અને કારનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં 25 લાખ ટ્રાન્સપોર્ટ વ્હિકલ છે જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વ્હિકલની પણ સંખ્યા વધીને 2.07 કરોડ સુધીની થઇ છે. વાહનોની સંખ્યા વધવાના વધવાના કારણે સ્વાભાવિક રીતેજ પાર્કિંગ અને ટ્રાફિક નિયમનની સમસ્યા ઉભી થઇ છે. ગુજરાતમાં છેલ્લી ગણતરી પ્રમાણે 3...
૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલ નવા વિક્રમ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતી તરણવીર ...
રાજકોટમાં પાંચ દિવસીય ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનિયર-૪૬મી જુનિયર એકવેટિક ચેમ્પિયનશિપ-૨૦૧૯નું સમાપન થયું તેમાં ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં નવા વિક્રમ સાથે વિજેતા થનાર રાષ્ટ્રીય કક્ષાના ગુજરાતી તરણવીર આર્યન નહેરા છે. ૩૨ રાજયોના ૧૨૦૦થી વધુ સ્વિમર્સ-કોચ-મેનેજર્સની સ્પર્ધામાં હતા.
રાજકોટ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનીયર એકવાટિક ચેમ્...
“મેરે દોસ્ત મેરી જાન” સોશિયલ મિડિયા ગૃપ દ્વારા સેવા
મોડાસામાં સોશિયલ મીડિયા થકી અરવલ્લી જીલ્લામાં અનેક ગ્રુપ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. દર વર્ષે 30 મી જૂને વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે, સોશિયલ મીડિયા દ્વારા આપણે દૂર બેઠેલા લોકો સાથે વાતચીત કરી શકીએ છીએ. આપણા અભિપ્રાય આપી શકીએ છીએ, રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે.
અરવલ્લી જીલ્લામાં સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપો થકી યુવાનો અને જીલ...
અરવલ્લી જિલ્લાની એકમાત્ર 100 વર્ષ જૂની શાળા
મોડાસા કેળવણી મંડળ ને ૧૦૦ વર્ષ પૂર્ણની ઉજવણી માં બાળકોએ બનાવી અનોખી આકૃતિ કરી હતી. અરવલ્લી જિલ્લાની એકમાત્ર જૂની કેળવણી સંસ્થા એટલે મોડાસા કેળવણી મંડળ. મોડાસા કેળવણી મંડળના 100 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. તમામ શાળાઓના ૬૦૦૦ વિદ્યાર્થીઓએ 'મોડાસા કેળવણી મંડળ ૧૦૦' જેવી મનોરમ્ય આકૃતિ સર્જી હતી.
શાળાઓના વિકાસ માટે છેલ્લા ૨૬ વર્ષમાં ૧૦ કરોડ ર...
2 મેડિકલ કોલેજોમાં EWSમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
મેડિકલ-ડેન્ટલ કોલેજોમાં માત્ર બે જ કોલેજોમાં EWS કેટેગરીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. હવે પછી કાઉન્સિલ દ્વારા જે કોલેજને મંજુરી આપવામાં આવશે તેજ કોલેજમાં ૧૦ ટકા EWS કેટેગરીમાં બેઠકો ફાળવવામાં આવશે. જો કાઉન્સિલ દ્વારા કોઇ કોલેજને મંજુરી આપવામાં ન આવે તો પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પણ ફાળવવામાં નહી આવે તેવુ નક્કી કરાયુ છે.
રાજયના નાયબ મુખ્...
અખાડીયનો રથયાત્રામાં બોડી બિલ્ડિંગના અખતરા બતાવશે, જૂઓ તસવીરો
અમદાવાદ દાણાપીઠ પાસે રથયાત્રામાં ભાગ લેવા અને પ્રદર્શન કરવા માટે અખાડીયન અભ્યાસ કરી રહ્યાં છે. 4 કરતબબાજ આગના ગોળા સાથે કરતબ બતાવશે. 25 કુસ્તીબાજો બતાવશે બોડી બિલ્ડિંગના અખતરા બતાવશે. અખાડા એસોસિએશને પણ હેરતઅંગેજ કરતબોની પ્રેકટિસ પૂર્ણ થઇ ગઇ છે. આ વખતની રથયાત્રા પહેલા 30 જેટલા અખાડાઓ અવનવી થીમ પર દિલધડક કરતબો તૈયાર કર્યા છે, જે રથયાત્રા દરમિયાન રજ...
29 વર્ષથી પત્રકારોને ગાંધીનગર લઈ જતાં ડ્રાઈવર ઈશ્વર દેસાઈ
પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના ડ્રાઈવર ઈશ્વરભાઈ દેસાઈ આજે વયનિવૃત થતાં તેઓને ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું. 29 વર્ષની કારકિર્દીમાં ઈશ્વરભાઈએ ગાંધીનગર, અમદાવાદ અને બોટાદ ખાતે ડ્રાઇવર તરીકેની સફળ સેવા આપી હતી. તેઓ વર્ષો સુધી અમદાવાદ ગાંધીનગર વચ્ચે પત્રકારોને માહિતી ખાતાના વાહનમાં લઈ જવાની ફરજ બજાવી હતી. તેઓ પત્રકારોના હંમેશ પ્રિય રહ્યાં છે.
...
યુવાનો નશાના રવાડે નચડે તેથી એન્ટી ડ્રગ ડે ઉજવાયો
યુવાનો કેફી પદાર્થોના આદી બની રહ્યા છે. આધુનિકતાની આડમાં નશીલા પદાર્થોના ખપ્પરમાં પોતાને હોમી રહ્યા છે. નશો એ યુવાનોનું આગવું અંગ બની ગયું છે. સમગ્ર વિશ્વનું યુવાધન ડ્રગ્સના નશામાં બરબાદ થયી રહ્યું છે ત્યારે યુવાધનને બરબાદ થતું અટકાવવા સમગ્ર વિશ્વમાં ૨૬ મી જુનનો દિવસ ”એન્ટી ડ્રગ ડે” તરીકે ઉજવાય છે. આના અનુસંધાનમાં અરવલ્લી જીલ્લાના ના મોડાસામાં એસ....
ઊંઝામાં વિશ્વના સૌથી મોટા ગરમ મસાલા બજારના પ્લાન તૈયાર નથી અને ખાતમૂહુ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી જ્યાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા તે બ્રાહ્મણવાડામાં ઊંઝા APMCના નવા રૂ.800 કરોડના ખર્ચે બનનારા બજારનો શિલાન્યાસ કર્યો હતો. એશિયાના સૌથી મોટા આ માર્કેટ યાર્ડમાં જીરૂ, વરિયાળી, રાયડો જેવી ખેતપેદાશો વેચવા 4 રાજ્યોના ખેડૂતો આવશે. જે વિશ્વનું સૌથી મોટું ગરમ મસાલા બજાર બની રહેેશે. ...
બ્રહ્મવિદ્યા જાણવા બિસ્કીટ અને મિનરલ પાણી અપાયા !
અમદાવાદ: સુખી જીવન માટે 1200 વર્ષ જૂની પ્રાચીન બ્રહ્મવિદ્યા વિશે ગુજરાતમાં પ્રથમવાર તાલીમસત્ર યોજવામાં આવ્યું હતું. જેમાં ફેક્ટરીમાં બનેલા મહિનાઓ જૂનો ખોરાક તરીકે બિસ્કીટ આપવામાં આવ્યા હતા. 1200 વર્ષ પહેલાં કુદરતી ખોરાક ખવાતો હતો. લોકો લીલા શાકભાજી અને ફળો, પાન, ફૂલ ખાતાં હતા. પણ અહીં તો કૃત્રિમ અને ફેક્ટરીમાં બનેલો બિસ્કીટનો ખોરાક આપવામાં આવ્યો હત...
40 હજાર ફાર્માસીસ્ટને તબિબનો દરજ્જો મળે તે માટે તાલીમ
વિદેશમાં ફાર્માસીસ્ટને ડૉક્ટર જેવો દરજ્જો મળે તો ભારતમાં કેમ નહિઃ પંકજ પટેલ
અમદાવાદઃ વિદેશમાં ફાર્માસીસ્ટોને ડૉક્ટર જેવો દરજ્જો મળે તો ભારતમાં કેમ નહિ એવો સવાલ ઝાયડસ ગ્રુપના માલિક પંકજ પટેલે ઉઠાવ્યો હતો. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી આયોજીત રીફ્રેશર કોર્સના ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. પંકજ પટેલે જણાવ્યું હતું કે વિદેશમાં ફાર્માસિસ્ટને ડૉક્ટરની જ...
આરોગ્યમાં ગુજરાત ચોથા નંબર પર નહીં પ્રથમ નંબર પર રહેશે
ગાંધીનગર ખાતે આરોગ્ય વિષયક બે દિવસના પરિસંવાદમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે ઝીરો ટોલરન્સના લક્ષ્ય સાથે શ્રેષ્ઠ કામગીરી કરવા ગુજરાતે સઘન આયોજન કર્યું છે. મુખ્ય સચિવ સિંઘે જણાવ્યું હતું કે, નીતિ આયોગના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં ત્રીસ કરતાં વધુ માપદંડોના સહારે જે અવલોકન કરાયું છે, તેમાં ગુજરાતે દેશભરમાં તેનું ચોથું સ્થાન જાળવી રાખ્યું...
સોમનાથ મંદિરમાં કામ કરતી 100 મહિલાઓને એઈડ્સ માટે કેમ સાવધ કરાયા ?
સોમનાથ ટ્રસ્ટ દ્વારા એચ.આઇ.વી - એઇડ્સની ગંભીર બિમારીને કેવી રીતે રોકવી તે બાબતે મંદિરમાં કામ કરતી 100 જેટલી મહિલાઓને સેમીનારમાં સાવધ કરાયા હતા. ટ્રસ્ટ એવું માને છે કે, એઇડ્સ જેવી ગંભીર પ્રકારની બિમારીમા વ્યાપક પ્રમાણમાં વધારો થતો હોય, તેને અંકુશમાં લેવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વિકાસ સમર્થન વેરાવળ તથા કોડીનારની અંદર છેલ્લા 9 વર્ષથી ...
દેશી ખાતર અને ગૌમૂત્રી ખેતી કરી ખારેક અને ડ્રેગન ફ્રુટનું મબલખ ઉત્પાદન...
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામના ખેડૂત જયંતિભાઈ નથુભાઈ ફળદુએ ખારેકની ખેતીમાં ઝંપલાવી માત્ર બે એકર જમીનમાં રૂપિયા પાંચ લાખનું ઉત્પાદન મેળવી બતાવ્તાંયું છે. 2018-19નો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મળેલો છે. ખારેક અને ડ્રેગન ફ્રુટમાં દેશીખાતર બનાવી તેમાં ગૌમૂત્ર ડિકમ્પોઝ ડ્રીપ સાથે આપવાનું ચાલુ કર્યું જેથી પાકોમાં સારો વધારો અને મીઠાશ જોવ...
ગુજરાતી
English