મુન્નાભાઈ એમબીબીએસની જેમ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ડાંસને મોજ
અમદાવાદની નવી સિવિલની કેન્સર હોસ્પિટલમાં મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના પાત્રો જેવા અસલી પાત્રો આવે છે. તેઓ બાળકોના વોર્ડમાં દર શનિવારે 4થી 6 વાગ્યા સુધી મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ એક્ટિવિટીમાં શિક્ષકો, બેંક કર્મચારી, સીએ વગેરે લોકો જોડાય છે. બાળકોને તારે જમીપેની જેમ અહીં મજા પડી જાય છે.
અમદાવાદ ખાતે આવેલ એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ બ...
પ્રધાને ખાતર કૌભાંડમાં જવાબદારી ન લીધી, પણ સેનેટરી નેપકીન આપવામાં સન્મ...
કેન્દ્રીય રોડ વાહનવ્યવહાર, ધોરીમાર્ગ, વહાણવટા, રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ગુજરાતમાં થયેલાં GSFC ખાતર કૌભાંડ અંગે તો કોઈ પગલાં લીધા નથી. કરોડો રૂપિયાની છેતરપીંડી થઈ હોવા છતાં ખેડૂતોને તેનું વળતર આપવામાં આવ્યું નથી. તેમણે યુરિયાનો જથ્થો પૂરતો હોવાનું જણાવી કહ્યું હતું કે રાજ્યમાં બે લાખ મે. ટનની જરૃરિયાત સામે 2.15 મે. ટન યુરિયા ઉપ...
ગુજરાતનો કપાસ ચીનને વિસ્વમાં બીજા નંબરે ધકેલી દેશે
ર૦૧૯-ર૦ના સીઝનમાં ચીનને પાછળ મુકી ભારત વિશ્વનો સૌથી મોટો કોટન ઉત્પાદક દેશ બની શકે છે, એવું તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરે જણાવ્યુ હતું. જેમાં ગુજરાતનો સૌથી મોટો હિસ્સો છે કારણ કે ચાઈના સુરેન્દ્રનગરના વિસ્તારમાંથી કપાસ ખરીદે છે. જેની નિકાસ ચાઈના થઈ રહી છે.
આ સમય ગાળા દરમિયાન દેશમાં કપાસનું ઉત્પાદન ૩૦ લાખ ગાંસડી વધીને ર૮પ લાખ ગાંસડી થવ...
નિશીતા 10,000 ગરીબ છોકરીઓની રૂ.1 કરોડ ફી ભરશે
વડોદરાની નિશીતા રાજપૂતે આ વર્ષે 10 હજાર યુવતીઓની શાળાની ફી ભરીને યુવતીઓને ભણાવવાનું નક્કી કર્યું છે. આઠ વર્ષ પહેલા 151 છોકરીઓની સ્કૂલ ફી ભરીને આ કામની શરૂઆત કરી હતી. દાતાઓ પાસેથી ફીની રકમનો ચેક મેળવે છે, તે ચેકને સીધો સ્કૂલમાં આપે છે અને ફી ભરી દે છે. ત્યારબાદ જે તે દાતાઓએ ચેક આપ્યો હોય છે, તેમાંથી જેટલી વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવી હોય તેની તમામ વ...
ઘઉંના બદલે બાજરીનો વપરાશ વધી રહ્યો છે
ગુજરાતમાં સૌથી વધું ઉનાળુ વાવેતર બાજરીનું થયું છે. કૂલ 2.28 લાખ હેક્ટર વાવેતર થયું છે. જેમાં સૌથી વધું બાજરીનું વાવેતર 1.63 લાખ હેક્ટર થયું છે. બાકીના સમગ્ર ગુજરાતમાં 65,000 હેક્ટર વાવેતર થયું છે. સમગ્ર રાજયમાં સૌથી વધુ બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થવા પામ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થયેલા ફેરફારોને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતા...
ડોન નજીક એક જ સ્થળે 23 જાતની જંગલી કેરી પેદા થાય છે
ચિંચલી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. ચીંચલીના ડુંગરાળ પ્રદેશને એપ્રિલ 2019માં ‘બાયોવર્સિટી ઝોન’ જાહેર કરાયો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચિંચલીનાં ડુંગરાળ પ્રદેશમાં કુદરતી રીતે ઉગી નિકળેલા 2700 આંબાના વૃક્ષો છે. ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકનાં ચિંચલી રાઉન્ડ ફોરેસ્ટમાં ચિંચલીનાં મહારદર, ડોન મોર...
અમિત શાહને ડીફેન્સ, ગૃહ, કાયદો આપવામાં આવે તેવી શક્યતા
સ્પષ્ટ બહુમતિ સાથે મોદી સરકાર બની રહી છે ત્યારે આ વખત ગુજરાતમાંથી જીતેલા કયા સાંસદને મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળશે, તેની ચર્ચા શરૂં થઈ છે. ખાસ તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગૃહ, ડીફેન્સ અને લો ખાતાની જવાબદારી આપી શકાય તેમ છે. ગાંધીનગર બેઠક પરથી મોટી લીડથી જીતેલા અમિત શાહ નવા રોલમાં આવશે તે નક્કિ દેખાઇ રહ્યું છે. તો નવસારી બેઠક પર 6.89 ...
ગુજરાતની પહેલી બે બહેનો અનુજા અને અદિતી સાથે 518 લોકોએ એવરેસ્ટ સર કર્ય...
સુરતની બે બહેનો અનુજા વૈદ્ય અને અદિતી વૈદ્યએ વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સાહસ કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. 14 પર્વતારોહકો અને 25 શેરપાની સાથે અદિતી અને અનુજાએ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ગુજરાત સાથે સુરતને ગર્વ અપાવ્યું છે. 29 હજાર ફૂટ ઊંચાઈએ આવેલા હિમાલયના માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચતા 40 દિવસ થયા હતા. એવરેસ્ટ સર કરનારી ગુજરાત...
ગુજરાતનું નવું હિલ-સ્ટેશન ડોન, પ્રથમ પસંદ કેમ છે ?
એક મહિના પછી ચોમાસુ શરૂં થશે. ત્યારે સાપુતારા પાસે આવેલા ડોન હીલસ્ટેશન પર રજા ગાળવા જવા માટે ઘણાં લોકો અત્યારથી જ આયોજન કરી રહ્યાં છે. હવે સાપુતારમાં લોકોની ભીડ વધતાં ડોન હીલ સ્ટેશન લોકો વધુ પસંદ કરે છે.
કુદરતી સંપત્તિથી ભરપૂર અને લીલાંછમ એવા ડાંગ જિલ્લામાં આવેલું આ ગિરિમથક આમ તો છેલ્લા દોઢેક વર્ષથી જ આ સ્થળ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના...
લુપ્ત થઈ રહેલી ડાંગી કુંકણા બોલીને ભાષા તરીકે કેમ જાહેર કરાતી નથી ?
કુંકણા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા કુકણા જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષા જેવા હોય છે. ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જ...
ઓનલાઈન હાજરી છતાં વિડિયોથી શિક્ષકોની તપાસ કરાશે
અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓન લાઈન પુરવાની કરોડો રૂપિયાની ટેકનોલોજી નિષ્ફળ ગયા બાદ હવે બીજી એક ટેકનોલોજી લાવીને કરોડો રૂપિયા ખર્ચ કરાશે. ક્લાસરૂમમાં બોલતી હોવા છતાં તેઓ ગેરહાજર રહેતા હોવાનું પણ ધ્યાન આવ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવાનું શરૂ કર્યા બાદ હવે 9 જૂન 2019થી કંટ્રોલરૂમ શરૂં થશે. આ બ્નને ટેકનોલોજી દેશમાં પ્ર...
ગાયને ધવડાવો તો દૂધ વધું આપશે, ઓલાદ સુધરશે
જૂનાગઢ : ગીર ગાયોને વાછરડા ધવડાવીને દોહવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરી છે. વિજ્ઞાનીઓએ લાંબા સમય સુધી કરેલા અભ્યાસ અને સંશોધન બાદ પશુપાલકો માટે સત્તાવાર ભલામણ કરી છે કે તમે તમારી ગાયને દોહતા પહેલાં વાછરડાને ધવડાવો. જો આમ કરશો તો દૂધનું ઉત્પાદન વધશે.
પ્રયોગ કર્યા બાદ વિજ્ઞાનીઓ એવા તારણ પર આવ્યા છે કે, ગીર ગાયોમાં વાછરડાને મર્યાદિત ધવડા...
લશ્કરના શસ્ત્ર સરંજામ બનાવનારી કંપનીઓને ગુજરાત સરકાર જમીન આપશે
પોલિસીના પાંચ વર્ષના ગાળામાં કંપનીઓને યુનિટ શરૂ કરવા જમીન જંત્રી દરના 50 ટકાના ભાવે આપવામાં આવશે. આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટીમાં 100 ટકા રિબેટ અને ખરીદેલી જમી પર રજિસ્ટ્રેશન ચાર્જ પણ માફ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉપરાંત ઉત્પાદન શરૂ થયુ તેના પાંચ વર્ષ સુધી ઈલેક્ટ્રિસિટી ડ્યુટી માફ કરવામાં આવશે.ગુજરાત સરકારે રાજ્યના દરિયા કાંઠે ડિફેન્સ કોરિડોર બનાવ...
ગાંજા-દારૂનો ભોગબનેલી સામાન્ય મહિલાઓને પ્રદિપ જાડેજા સામેથી મળવા ગયા
ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજાની કચેરીએથી અમદાવાદ ઈસ્કોન પાસે આવેલા રામદેવનગરના ઝૂંપડાની બહેનોને ફોન કરવામાં આવ્યો કે તમને જે મુશ્કેલી છે તે માટે મળવા આવો. મહિલાઓની ફરિયાદ હતી કે રામદેવનગરમાં દારુ અને ગાંજો મોટા પ્રમાણમાં વેચાય છે. તેથી તેમના પતિ ખોટા રસ્તે જાય છે. તેથી તેઓએ ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ નવ બહેનો, વિચરતા સમુદાઈ સંસ્થાના મેન...
બીયા વગરના લીંબુની વધતી ખેતી, ગુજરાતના લીંબુની નિકાસ દેશ અને વિદેશમાં
કડી, ઉંઝા, ઉદાલપુર ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામમાં લીંબુની ખેતી વધુ થઇ રહી છે. જે થકી અહીંનું લીંબુ ભારત પાકિસ્તાન, બાંગલાદેશ અને બીજા દેશોમાં લીંબુ જાય છે. મહેસાણા જિલ્લામાં ૩૦% ખેતી માત્ર લીંબુડી આધારિત છે. 3 વર્ષ માં ઉત્પાદન શરુ થઈ જાય છે. વર્ષે એક લીંબુડીનું વૃક્ષ 250 કીલો લીંબુ આપે છે. મેહસાણાના ઉદલપુર, ખેરવા ગામ લીંબુ માટે જ...
ગુજરાતી
English