ટ્રમ્પનું વિશેષ હવાઈ દળ સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું
24 ફેબ્રુઆરી, 2020 યુએસ પ્રમુખ ટ્રમ્પે આજથી ભારતની મુલાકાતે છે.
નવી દિલ્હી : સમગ્ર દેશ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ભારત મુલાકાતની રાહમાં છે. ટ્રમ્પની એક પ્રતિનિધિ મંડળ અને તેમના પરિવાર અને વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ શનિવારે રાત્રે યુ.એસ. મેરીલેન્ડ રાજ્યના સૈન્ય મથકથી રવાના થયા. તેમનું વિશેષ હવાઈ દળ વન એર સોમવારે સવારે 8.30 વાગ્યે અમ...
અમેરિકાના ટ્રમ્પની મુલાકાત પહેલા નિવાસીઓ વિરોધ
અમદાવાદ, 21 ફેબ્રુઆરી, 2020 સરનીયા વાસના રહેવાસીઓએ પણ તેમને હાંકી કા .વાના વિરોધમાં વિરોધ વ્યક્ત કર્યો હતો, મોટેરામાં નારાજ થયા છે કે તેઓને તેમના વિસ્તારની સૌથી મોટી પાર્ટીમાં આમંત્રણ નથી અપાયું. શહેરના સરણીયા વાસ વિસ્તારના રોષે ભરાયેલા રહેવાસીઓએ ગુરુવારે તેમની શાંતિની સામે અને દિવાલો બાંધી દેવાની નોટિસ ફટકારી હોવાનો વિરોધ કર્યો હતો. લોકોનું ...
અમદાવાદમાં દવાખાનામાં દારૂ મળ્યો, પોલીસે દવા-દારૂ કર્યા
અમદાવાદમાં ઓઢવ-બાપુનગર કામદાર વીમા યોજનાના દવાખાનામાં જ દારૂનું કટીંગ કરી તેનું નાગરવેલ હનુમાન તરફ વેચાણ કરતા પકડાયા. ડીલીવરી કરવા જતાં એક સગીર સહિતના બે શખ્સો દારૂ ભરેલા થેલા સાથે પકડાયા છે. દેશી દારૂનો ૮પ૦ લીટર જથ્થો ભરેલી કાર સાથે બેની અટક કરી છે. કૃષ્ણકાંત ઉર્ફે પુરન શાહ (બાપાશ્રી પામ, નિકોલ) નિસર્ગ ઉર્ફેે ગોડ શાહ (અરિહંતબાગ, ઓઢવ) તથા નરેશ ...
સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...
30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...
ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...
કબરની વચ્ચે દુનિયાની એકમાત્ર રેસ્ટોરન્ટ અમદાવાદમાં
અમદાવાદમાઃ લાલ દરવાજા પાસે 60 વર્ષ જૂની આ રેસટોરાંની જગ્યા ઉપર કબ્રસ્તાન હતું. આ કબરો મૂળભૂતે તો 16 મી સદીમાં થઈ ગયેલા એક સૂફી સંતના અનુયાયીઓની છે. 1947 માં દેશ આઝાદ થયો અને ત્યાર બાદ સરકારે શહેરોના વિકાસ માટે ખાલી પડેલ જગ્યાઓ વેચવા માંડી હતી. એવી જ એક જગ્યા અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ લકી રેસ્તુંરાંવાળી હતી. આ જગ્યા પાસે કબ્રસ્તાન હતું. કેર...
સાબરમતી રીવરફ્રંટ પર ફરવા અને મરવા જતાં લોકો, 1300એ આત્મહત્યા કરી
અમદાવાદમાં પહેલાં કાંકરીયા તળાવમાં લોકો ફરવા અને મરવા જતાં હતા. હવે સાબરમતી નદી પર ફરવા અને મરવા માટે જવા લાગ્યા છે. સાબરમતી નદીના પૂલ પર જાળી લગાવી હોવાથી, 11 કિલોમીટર લાંબા રીવરફ્રન્ટ વાક-વે પરથી નદીમાં છલાંગ લગાવનારની સંખ્યા વધી રહી છે. સાબરમતી નદીમાં આત્મહત્યાની સંખ્યા વધી રહી છે. આપઘાત કરનારને બચાવવા માટે ફાયરબ્રિગેડનો વલ્લભસદન પાસે પોઈન્ટ...
વસ્ત્રાપુરના ક્યુ ૩ થાઈ સ્પામાંથી ૩ વિદેશી તથા ૪ પરપ્રાંતીય યુવતીઓ ઝડપ...
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસનાં પીએસઆઈ એમ.બી.જાડેજાએ મંગળવારે રાત્રે બાતમીને આધારે રાત્રે પોણા દસ વાગ્યાનાં સુમારે હિમાલય મોલની નજીક આવેલાં ‘ક્યુ ૩ થાઈ સ્પા’નામના સ્પા સેન્ટર પર કાર્યવાહી કરી હતી. અંદર પ્રવેશતાં પોલીસે તુષાર રાજેન્દ્ર અંબોલે (ભવ્યનિધિ ફ્લેટ, વેજલપુર, મૂળ. મહારાષ્ટ્ર) નામનાં સ્પા સેન્ટરનાં મેનેજરને ઝડપી લીધો હતો. લાકડાની કેબીનોમાં ...
અમદાવાદના જુહાપુરામાં કાલુ અને સુલતાન વચ્ચે ગેંગવોર
અમદાવાદના જુહાપુરામાં છેલ્લા કેટલાંક સમયથી મોહમ્મદ શરીફ ઉર્ફે કાલુ ગરદન અને સુલતાન વચ્ચે લડાઈ ચાલી રહી છે. ફતેહવાડી વિસ્તારમાં આતંક ફેલાવતા સ્થાનિક લુખ્ખાઓ કાલુ ગરદન તથા સુલતાન વચ્ચે ફરી એકવાર ગેગવોર ફાટી નીકળી છે. જેમાં કાલુની ગેંગથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે. માથાભારે કાલુ ગરદનના માણસો જુહાપુરામાં સાગર ફ્રાય સેન્ટર રેસ્ટોરન્ટમાં પણ તલવારો ...
અમદાવાદના મેયર બિજલ પટેલનું ભોજન બીલ રૂ.10 લાખ, ખાવામાં કૌભાંડ
અમદાવાદ ભાજપના નેતાઓ કેટરીગ કોન્ટ્રાક્ટ કબજે કરી લઈને કમાણી કરી રહ્યાં છે. પહેલા પાયાના કાર્યકરોને કમાણી થાય એનું ધ્યાન રાખવામાં આવતુ હતુ. હવે છેલ્લા બે વર્ષથી અમદાવાદ મહાનગર પાલિકા - મનપાના ભાજપના નેતાઓ પોતાના ઘરમાં જ કમાણી કરી રહ્યાં છે. એક પ્લોટદીઠ રૂ.૯૦૦ અને હાઈ-ટી માટે રૂ.૩પ૦ લેખે ચુકવવામાં આવી રહ્યા છે. સાત વર્ષ પહેલાં ‘ગોવર્ધન કેટરર્સ’ન...
અમદાવાદમાં ગો એર પ્લનમાં આગ લાગી, ઈમરજંસી પ્લેન લેન્ડ કરાયું
અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 અમદાવાદથી બેંગલોર જવા રવાના થયેલા પ્લેનના, અમદાવાદ એરપોર્ટ ઉપર સવારે ગો એરના એક વિમાન ટેક ઓફ કરતાં એન્જિનમાં આગ લાગતાંની સાથે જ પાયલોટે તાત્કાલિક ઉતરાણ કરાવ્યું હતું. ૧૦૦થી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યાં હતા. બુમાબુમ કરી મુકી હતી. એન્જીનમાં શા કારણે આગ લાગી તેની તપાસ ચલાવી રહ્યાં છે. પાયલોટે અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી...
અમદાવાદમાં બાળકો કેમ મરી રહ્યાં છે ?
અમદાવાદ શહેરમાં બાળકો અને પ્રસૃતા માતાના મૃત્યુમા વધારો થઈ રહયો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે સામાન્ય બજેટમાં રૂ.પ૦૦થી ૧૦૦૦ કરોડનો વધારો કરવામાં આવે છે. છતા બાળકોને બચાવી શકાતા નથી. એલ.જી. અને શારદાબેનમાં બે વર્ષમાં જ લગભગ ૧૮૦૦ બાળકોના મૃત્યુ થયા છે. આ સંખ્યા ખૂબ જ ચોકાવનારી છે. હોસ્પીટલમાં અપુરતા સાધનો તથા નિષ્ણાત તબીબોના અભાવે પણ આ પરીસ્થ...
આરએસએસ – ડો મોહનજી ભાગવતે કુંટમ્બ માટે પૂછ્યું, પરંતુ વડા પ્રધાન...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે અમદાવાદમાં પરિવારની લાગણી વિશે જણાવ્યું હતું. પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પરિવારમાં ક્યારેય રહ્યા નથી. તેણે ક્યારેય પોતાના પિતા વિશે કંઇ ઉલ્લેખ કર્યો નથી. તેણે પત્નીને એક બાજુ છોડી દીધી છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. પરંતુ ભાગવતે દરેક માટે કહ્યું હતું...
ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે
કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે.
જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...
સંચારી રોગોથી બચવા થૂંકો નહીં અને બે હાથ જોડી નમસ્કાર કરો
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલ આનંદ મંદિર સ્કુલ ખાતે સંચારી રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.જીગર દેવીક, ડો.મયુરેશ ગઢવી, ડો.ઉર્વિ ઝાલા, નીલકંઠ વાસુકિયા, ગોપાલભાઇ પટેલ, ગોકુલ પટેલ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ...

English