અમદાવાદમાં પીવાનું પાણી કચરા પેટીમાં ભરી લઈ જવાયું, ટ્રમ્પ જૂએ તો ?
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા કચરા નિકાલ માટે ઉપયોગમાં લેવામાં આવતી ગાડીમાં પાણીની બોટલ લઈ જવામાં આવે છે. મ્યુનિ. ભવનના મુખ્ય કાર્યાલય ખાતે જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા અને અગ્રણી કાર્યકર સાહેજાદ યુસુફ સૈયદે આ ગાડી પકડી હતી. તેમને કરેલી પૂછપરછ દરમ્યાન ડ્રાઇવરે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે મ્યુનિસિપલ ભવનમાં અધિકારીઓની...
કચ્છના રણ, નળ સરોવર, થોળ સરોવરમાં 12.57 લાખ પક્ષીઓ, જંગી વધારો
નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યા 3.15 લાખથી વધુ, અભૂતપૂર્વ વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિઓના 57,000થી વધુ પક્ષીઓ નોંધાયા
કચ્છના મોટા રણમાં 4,85,000થી વધુ પક્ષી
નાના રણ 4,00,000થી વધુ પક્ષીઓ જોવા મળ્યા
મોટા અને નાના રણમાં 5,50,000થી વધુ ફલેમીંગો નોંધાયા : જેમાં 3 લાખથી વધુ બચ્ચાઓનો સમાવેશ
રાજ્યના વન વિભાગ દ્વારા દર બે વર્ષે ...
વિશ્વમાં મોટું પણ અરાજકતામાં સૌથી મોટું સ્ટેડિયમ
નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમની ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરાતી સરખામણી માત્રને માત્ર આંકડાકીય રમતથી છે. મોટેરાને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત કરવાની લહાયમાં સ્ટેડિયમના સ્વપ્નદ્રષ્ટાઓ એ પણ ભૂલી ગયા છે કે માત્ર આર્કિટેક્ટની રીતે દેખાવમાં સ્ટેડિયમ રૂપાળું બનાવવાથી તેની સરખામણી મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરવી ઉચિત નથી.
...
મેટ્રો ન ચાલી, લગ્ન, પ્રિવેડિંગ કે બર્થડે પાર્ટી માટે કોચ ભાડે અપાશે
અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનના કોચ બર્થ ડે સહિતના પ્રસંગોએ ભાડે આપવાની સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે. મુસાફરો મળતા ન હોવાથી કમાણી કરવા માટે આ નવો વિચાર કરાયો છે. ચાલુ ટ્રેને જન્મ દિવસની ઉજવણી કરી શકાશે તે માટે ખાસ અલાયદો કોચ રાખી શકાય તેમ છે. લગ્ન કે પ્રિ વેડીંગ શુટીંગ માટે ડબ્બાઓ ભાડે આપવાની વિચારણા ચાલી રહી છે. આ માટે એક કોચનું ભાડુ રૂ.50 હજ...
અમદાવાદના ખાડીયામાં બાંધકામ અને ખાણીનો હપ્તો કેટલો લેવાય છે, કોણ લે છે...
ખાડીયા ના જાગૃત રહીશો દ્વારા ભૂમાફીયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે “શ્રેષ્ઠ ખાડીયા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક બાંધકામ કરવા દેવા માટે એક ફૂટના એક હજારનો ભાવ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સીધી સંડોવણી અને હપ્તાખોરી ચાલે છે. આ પ્રવૃત્તિ માટે કોણ જવાબદાર ખાડિયાના આસીસ્ટંટ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભ પટેલ છે. 9377409674 નંબર પર...
ટ્રમ્પની ગરીબીની દીવાલ પાછળ અમદાવાદમાં 700 ઝુંપડપટ્ટીમાં 2 લાખ ગરીબો
ટ્રમ્પની મુલાકાતને લઇ રૂટને વ્યવસ્થિત કરવા માટે તૈયારી
અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2020 અમેરિકાના પ્રમુખ ગુજરાતની ગરીબી ન જોઈ જાય તે માટે અમદાવાદમાં ટ્રમ્પના માર્ગ પર જ્યાં ઝૂંપડા છે ત્યાં 7 ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી રહી છે. ભાજપ ગરીબી તો દૂર ન કરી શક્યો પણ ગરીબી ન દેખાય તે માટે દિવાલ બનાવી રહ્યો છે. અમદાવાદ હવાઈ મથક પાસે ઈન્દિરાબ્રિજની સરણ...
રાજકોટની સેમી હાઈસ્પીડ ટ્રેન કેવી છે ? મોદી મદદ નહીં કરે
ગાંધીનગર, 13 ફેબ્રુઆરી 2020 allgujaratnews.in@gmail.com રાજકોટ અને અમદાવાદ વચ્ચે રૂ.11,300 કરોડના હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટને 26 નવેમ્બર 2019માં મંજૂરી આપી છે, જેના ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચનો પણ સામવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-રાજકોટના મુસાફરોને બુલેટટ્રેનની કનેકટીવીટી મળી શકશે અને પ્રવાસી સવારે રાજકોટથી નીકળી...
રાજકોટ – અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ માટે રશિયા પૈસા આપશે
ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન-પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને ફાઇનાન્સ માટે રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ બનાવશે
ડિઝાઇન તૈયાર થયાના બે વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરવા ખાતરી આપી
ગુજરાત સરકારની જી-રાઇડ અને રશિયન રેલવેઝ પ્રોજેકટ પર કામ કરશે
ગુજરાત સરકાર પાસે નાણાં નથી, તેથી પ્રજાની મુસાફરી અને માલ ગાડીના ભાડા ઊંચા રહેશે ગાંધીનગર, 13 ફેબ્ર...
કેજરીવાલનું હવેનું પહેલું લક્ષ્ય ગુજરાત, માર્ચમાં અમદાવાદમાં સભા કરી દ...
દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com દિલ્હીમાં સારા કામ કરીને ફરીથી સત્તા મેળવીને ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહને દેશ કાક્ષાએ પરાજિત કર્યા બાદ કેજરીવાલ હવે ફરી ગુજરાતમાં ભાજપના શાસનનો અંત લાવવા માર્ચમાં આવી રહ્યાં છે. તેમની પક્ષે હવે ગુજરાતમાં ભાજપનું 25 વર્ષથી ચાલતાં શાસનનો અંત લાવીને દિલ્હી દેવું શિક્ષણ અને આરોગ્ય આપવાનું નક્કી કરી લીધ...
એસટીની તમામ 200 વોલ્વો બસનું ટાયર કૌભાંડ, મુસાફરોના જીવ જોખમમાં
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020 ગુજરાત વાહન વ્યવહાર નિગમ (જીએસટી)એ ખાનગી કંપનીઓ પાસેથી લીધેલી 198 લક્ઝરી વોલ્વો બસમાં અનેક ગેરરીતિ બહાર આવ્યા બાદ ટાયર કૌભાંડ થઈ રહ્યું છે. BS અને ISI સ્ટાન્ડર્ડના ટાયર હોવા જોઈએ તેના બદલે ચાઈનીઝ ટાયર વાપરવામાં આવી રહ્યાં છે. સરકારે નક્કી કરેલા અને કરાર પ્રમાણે વોલ્વો બસમાં વાપરવાના બદલે એકદમ સસ્તા ટાયર વાપરવામાં ...
ખોટના ખાડામાં છૂકછૂક ચાલતી અમદાવાદ મેટ્રો – મેગા રેલ
મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા - MEGA) પ્રોજેક્ટમાં ભાજપ સરકારોની અણઆવડતનો મોટો પુરાવો છે. અમદાવાદમાં વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીના 7 કિલોમીટરના મેટ્રો રેલ 4 માર્ચે 2019થી શરુ થઈ તેમાં માંડ રૂ.28 લાખની ટીકીટની આવક થઈ છે. 330 દિવસમાં 2.89 લાખ મુકાફરો આવ્યા છે. રોજના 675 મુસાફર સરેરાશ થાય છે. તેમાં મફત મુસાફરીના દિવસો ૬ઠી માર્ચથી ...
500 કરોડનું દેવું થતાં વરિયા એન્જિનિયરિંગના માલિક હિમાંશુ વરિયાનો આપઘા...
11, ફેબ્રુઆરી, 2020 અમદાવાદના સેટેલાઈટમાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ પોતાના પર થઈ ગયેલા દેવા અને વ્યાજખોરોની ઉઘરાણીઓથી ત્રાસીને સોમવારે સાંજે ગાડીમાં ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા તેમણે પોતાનો એક વિડીયો શેર કરી પોતાની આપવીતી જણાવી હતી. કારની અંદર બેભાન...
રીવરફ્રન્ટ ખાતે હસ્તકલા વસંતોત્સવ પર્વ
૨૫૦ થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ : મેળાનો સમય : બપોરના ૧.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અમદાવાદ ખાતે ‘વસંતોત્સવ હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ વસંતોત્સવ હસ્તકલા પર્વનો આગામી તા.૧૭ ફેબ્રઆરી-૨૦૨૦ સુધી સાબરમતી રીવરફ્રન્ટ, વલ્લભ સદન પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે બપોરના ૧.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક સુ...
ચિરીપાલના વિવાદો વાંચો, નંદન જીન્સ ફેક્ટરીમાં આગમાં 7ના મોતનું કારણે શ...
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનીમ ફેકટરીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકો ભડથું થઈ ગયા છે. કંપનીમાં અવારનવાર આગની ઘટનાઓ બનવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. જેના પગલે મૃતક શ્રમિકોના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આ...
નિત્યાનંદ આશ્રમની બંને સાધ્વીને જામીન મળી ગયા
અમદાવાદ શહેરના હાથીજણના હીરાપુર પાસેના નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઝડપાયેલી આશ્રમ સંચાલિકા બંને સાધિકાઓ તત્વાપ્રિયા અને પ્રાણપ્રિયાને આજે મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. કોર્ટે બંને સાધિકાઓને પાસપોર્ટ જમા કરાવવા, સપ્તાહમાં બે વખત પોલીસમથકમાં હાજરી આપવા, કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરવા નહી સહિતની શરતો સાથે જામીન ...

English