Tuesday, June 23, 2026

બનાસકાંઠાના ખેડૂત અમથુજીએ આત્મહત્યા કરવા પ્રયાસ

બનાસકાંઠાના ભાભર તાલુકાના વાવના સેડવ ગામે રહેતા ખેડૂત અમથુજી કરમશીજી ઠાકોરે પાલનપુર કલેકટર કચેરીએ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોતાના શરીરે આગ ચાંપે તે પહેલાં દોડી આવેલી પોલીસે તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પોતાનુ નામ ખેતીની જમીનમાંથી નીકળી જતાં આ પગલું ભર્યુ હોવાનું જણાવતાં ખેડૂતને પોલીસ મથકે લઇ જવામાં ...

બનાસકાંઠા: ભાજપની લીડ 2014 પછીની ચૂંટણીઓમાં સતત ઘટી છે

બનાસકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. વિધાનસભાની જેમ બનાસકાંઠા જીલ્લો ફરી એકવાર કોંગ્રેસ માટે સફળ છે. કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર સત્તા મેળવી હતી. વળી પાંચ તાલુકા પંચાયત ભાજપ પાસેથી છીનવી મોટો ફટકો માર્યો હતો.બનાસકાંઠામાં 14 તાલુકા પંચાયત પૈકી 6 તાલુકા પંચાયત ભાજપ પાસે અને 6 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે ગઈ છે...

બનાસકાંઠામાં કોંગ્રેસના ત્રણ વિવાદો, પૈસા, પ્રજા અને પરચો લોકોએ બતાવ્ય...

પાલનપુર વિધાનસભાના કાંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ પાલનપુરના મડાણા (ગઢ) ગામે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગયા ત્યારે લોકોએ તેમને વચન ફોકનો પરચો બતાવી દીધો હતો. 2017માં વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે આપેલા આપેલા વચનો પુરા કર્યા ન હોવાથી તેમને ભાગવું ભારે થઈ પડ્યું હતું. તેમની વચન ફોકના કારણે ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડ્‌યું હતું. ગ્રામજનોએ જાહેરમાં મ...

પરથી ભટોળ મજબૂત બન્યા બહુજન સમાજ પાક્ષ બનાસકાંઠામાંથી ખસી ગયો

બનાસકાંઠા લોકસભાના બહુજન સમાજ પાર્ટી-બીએસપીના તેજા નેથી રબારી નામના ઉમેદવાર છે. તેઓ ચુંટણી લડી રહ્યાં છે ત્યારે ઉમેદવારી બાજુ પર મૂકીને પક્ષપલટો કરીને યુદ્ધમાં હથિયાર હેઠા મુકી દીધા હતા. તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને કોંગ્રેસને જીતાડવા માટે તુરંત પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. બનાસકાંઠા લોકસભા બેઠકમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે તેજાભાઇ નેથી...

ભાજપે કોંગ્રેસના 4 ઉમેદવારોને હરાવવા રૂ. 90 કરોડ અલ્પેશ ઠાકોરને આપ્યા

કોંગ્રેસની ઉત્તર ગુજરાતની લોકસભાની 4 બેઠકો હરાવવા ભાજપે અલ્પેશ ઠાકોરને રૂ. 90 કરોડમાં ભાજપના દિલ્હીના નેતાએ કામ સોંપ્યુ છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસે રૂ. 90 કરોડ લીધા હોવાનો પણ આક્ષેપ અમદાવાદ થતાંં ભાજપ અને અલ્પેશ માટે મુશ્કેલી ઊભી થઈ છે. દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે  અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતાં જાહેર કર્યું છે કે કોંગ્રેસની...

ઉનાળો આવતાં રીંછ ગામડાઓમાં આવવા લાગ્યા

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુશકલ ગામની સીમમાં રીંછને રેસ્ક્યુ કરીને 14 એપ્રિલ 2019માં પાંજરે પૂરવામાં આવ્યું હતું. રીંછ ઉપર ટ્રોન્સ્ક્યુલાઇઝ ગન મારો ચલાવીને રીંછને બેભાન કરવામાં આવ્યું હતું બાદમાં આ રીંછને સુરક્ષિત બાલારામ નજીક જંગલમાં છોડી દેવાયું હતું. ઉનાળામાં પાણીની તંગી પડતી હોવાથી રીંછ અમીરગઢ તાલુકાનાં ખારા ગામમાં વહેલી સવારના 10 એપ્રિલ ...

રણની વચ્ચે નડા બેટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ભેટી પડ્યા

બને ચાહે દુશ્મન જમાના હમારા .સલામત રહે દોસ્તાના હમારા. આવું જ કંઈ બન્યું બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ નડાબેટમાં નડેશ્વરી માતાના મંદિર ખાતે બનાસ કરતાં જિલ્લા કોંગ્રેસના પરથીભાઇ ભટોળ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઇ પટેલ બંને ઉમેદવારો નડેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે ભેટો થયો બન્ને જૂના મિત્રો એક સાથે મળી એક સાથે બેઠા ત્યારે હિન્દી ફિલ્...

મતદાન વખતે ઘોડિયાઘરને મહિલાઓ નહીં સંભાળે

આંગણવાડી કાર્યકરો અને તેડાગર મહિલાઓએ પડતર પ્રશ્નોને લઇ આગામી લોકસભા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા તેમને મતદાન સમયે મતદાન મથકો પર બાળકોના ઘોડિયા સાંભળવા અપાયેલી વધારાની કામગીરીનો પણ સામૂહિક રીતે બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કેન્દ્રની 3300 કાર્યકરો અને તેડાગરોના સંગઠનની પાલનપુર તાલુકાના ચ...

ગુજરાત ભાજપના નેતા મહેશે યુવતી પાસે સેક્સની માંગણી કરીને અંગત પળની છબી...

ડીસા યુવા ભાજપના નેતા અને ગેનાગોળીયા ગામના ઉપસરપંચ મહેશ માળીએ યુવતી પાસે સેક્સ કરવાની માંગણી કરી યુવતી સાથેના ફોટા પાડીને તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા છે. યુવતીએ આ અંગે ભાજપ નેતા સામે પોલીસ ફરિયાદ કરી છે. મહેશ માળીએ કોલેજમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતી યુવતીને ફસાવી હતી. તેમજ તેની સાથે અંગતપળોના ફોટા પાડ્યા હતા. યુવતીને એકાંતના સ્થળે લઈ જઈ સે...

પીવાનું પાણી ન મળતા રિંછ માણસો પર હુમલા કરવા લાગ્યા

અમીરગઢ તાલુકાનાં ખારા ગામમાં ભલાભાઇ ભટાણા ( રાજસ્થાન ) વાળા મહેમાન હતા. વહેલી સવારના રિંછે હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ કરેલા હતા. જેને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. જંગલમાં પીવાના પાણીની અછત હોવાના કારણે ખારા ગામના ખેતર પાસે રિંછ પાણી પીવા માટે આવી પહોંચ્યું ત્યારે તેણે 10 એપ્રિલ 2019માં હુમલો કર્યો હતો. રીંછ જે જંગલોમાં રહે છે તે ટુકડાઓમાં વહેંચાઈ ગય...

મોદીને ગધેડા સાથે સરખાવતાં મોઢવાડિયાને પંચની નોટિસ

બનાસકાંઠા લોકસભાના ડીસા ખાતે મંગળવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગધેડા સાથે સરખાવ્યા હતા. તેથી બનાસકાંઠા જિલ્લા કલેકટરે અર્જુન મોઢવાડિયાને કારણ દર્શખ નોટિસ આપી છે. તો ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ કોંગ્રેસના 3 નેતાઓને ખોટા બોલા કહ્યાં હતા. તો તેમની સામે કોઈ પગલાં ભરાયા ...

પરથી ભટોળના પ્રચાર માટે 57 સરપંચો કોંગ્રેસમાં જોડાયા

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ કે જે હોદ્દાની રૂએ કોઈ પક્ષમાં રહી ન શકે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરથી ભટોળને જીતાડવા માટે હાંકલ કરી હતી. લીલીવાડી ખાતે કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો .

કોંગ્રેસના હરાવશે કોંગ્રેસના અલ્પેશ ઠાકોર, છતા અમિત ચાવડા મૌન

લોકસભાની બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ સામે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પ્રચાર કરશે નહીં, પરંતુ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ઠાકોર-ક્ષત્રિય સેના(બનાસકાંઠા)ના ઉપાધ્યક્ષ સ્વરૂપજી ઠાકોરની તરફેણમાં પ્રચાર કરશે. ઠાકોર સેનાએ પાલનપુરમાં જાહેર કર્યું છે. અલ્પેશ ઠાકોર ગુજરાતના રાજકારણમાં બીજા શંકરસિંહ બની ગયા છે. અલ્પેશ ઠાકોરના આ...

કોંગ્રેસના પરથી ભટોળ કોંગ્રેસથી કંટાળી ગયા

કોંગ્રેસના બનાવકાંઠાના ઉમેદવાર પરથી ભટોળ પોતાના કાર્યકર્તાઓ સાથે અંબાજી માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરતા પરથી ભટોળે ભૂલથી કોંગ્રેસથી જનતા કંટાળી છે, તેવું નિવેદન આપી દીધું હતું. તેઓએ કઈ ખોટું બોલી નાખ્યું છે તેવી જાણ થતા તેમને પોતાનું નિવેદન તુરંત બદલી નાંખ્યું અને કહ્યું કે, સોરી ભાજપના શ...

ટેટીમાં 10 વર્ષમાં 10 ગણું ઉત્પાદન મેળવતું ડીસા

બનાસકાંઠાના ખેડૂતો બટાટા, પપૈયા, દાડમ, સરગવાની ફળી, તડબુચ, ટેટીની ખેતી કરી સારી એવી કમાણી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ગુજરાતમાં બટાટાના વાવેતરની શરૂઆત ડીસાની બનાસ નદીમાં વિચરતી જાતિ દ્વારા શરૂ થઈ હતી. પહેલા બનાસ નદીમાં શક્કર ટેટી અને તડબૂચ વાવવામાં આવતા હતા. નદી સુકાઈ જતાં નદીની ખેતીની પરંપરા તૂટી અને ખેતરોમાં રોકડીયા પાક શક્કર ટેટીની ખેતીમાં 2011થી થ...