Thursday, November 21, 2024

ગુજરાતના દુમાડ ગામને દલિત યુવતી કલ્પનાએ સુધારી આપ્યું, રાજકારણીઓ ન સુધ...

Dalit girl Kalpana reformed Dumad village of Gujarat, leaders did not reform दलित लड़की कल्पना ने गुजरात के डुमाड गांव को सुधारा, नेताओं नहीं सुधरे વડોદરા, 25 ઓક્ટોબર 2024 વડોદરાના દુમાડ ગામમાં 24 વર્ષીય યુવતી કલ્પના ચૌહાણ ગામની સરપંચ છે. સમાજકાર્ય વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહી હતી ત્યારે 22 વર્ષની ઉંમરે સરપંચ બની હતી. ત્યારે તે ગુજરાતની...

21 હજાર કરોડના C-295 56 વિમાનો, 39 વડોદરામાં બનશે

56 aircraft worth Rs 21 thousand crore, 39 to be made in Vadodara 23 ઓક્ટોરબર 2024 સપ્ટેમ્બર 2021માં ભારતે C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટે યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (ADSpace) સાથે 21 હજાર 935 કરોડ રૂપિયાના સોદો કર્યો હતો. એક એરક્રાફ્ટ રૂ. 375 કરોડમાં ભારતને પડશે. ભારતનું પોતાનું મિગ-29 છે, તે શું દેશની રક્ષા માટે પુરતું નથી? વડોદરામા...

વડોદરા સહકારી સંઘમાં ભાજપમાં બળવો, કોંગ્રેસની હાર

वडोदरा सहकारी संघ में बीजेपी में बगावत, कांग्रेस की हार 5 ઓક્ટોબર 2024 વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાની દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી દરમિયાન તમામ 19 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. પણ પ્રમુખને પસંદ કરવામાં બળવો થયો હતો. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતા પ્રવીણભાઈ પ્રમુખ તરીકે તેમજ કૌશિકભાઈ ઉપપ્રમ...

વડોદરામાં પાંજરાપોળની 800 કરોડની જમીન પર દબાણ

Pressure on Panjrapola's 800 crore land in Vadodara वडोदरा में पांजरापोला की 800 करोड़ की जमीन पर दबाव, 600 એકર જમીન પાંજરાપોળની છે, એક મહિનામાં રૂ. 30 કરોડની જમીન પાંજરાપોળને વડોદરા, 20 ઓક્ટોબર 2024 વડોદરા શહેર નજીક વિરોદ ગામની સીમમાં વડોદરા પાંજરાપોળ ટ્રસ્ટની માલિકીની જમીન પર ગણોતિયાઓનો કબજો હતો. પાંજરાપોળ ટ્રસ્ટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્...

ભાજપના ઉમેદવારને રૂ. 50 લાખ આપ્યા, કોંગ્રેસ પાસે પૈસા ન હતા

BJP candidate spent Rs. 50 lakh, Congress did not have money भाजपा प्रत्याशी रु. 50 लाख, कांग्रेस के पास पैसा नहीं था કોંગ્રેસના ઉમેદવારનો માત્ર રૃા.૧૪.૦૨ લાખ ખર્ચ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો સૌથી વધુ ખર્ચ 1 - વડોદરા લોકસભાની યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલો છેલ્લો ખર્ચ ચૂંટણીપંચ ...

ખેડૂતોને રાતા પાણીએ રોવડાવતા લાલ ટામેટા, ભાવ 5 વર્ષને તળિયે

(દિલીપ પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં ટામેટાના ભાવ 5 વર્ષના તળિયે આવીને ઊભા છે. 2020માં 4 રૂપિયા એક કિલોનો ભાવ હતો. હાલ મણના 50 રૂપિયા ખેડૂતોને માંડ મળે છે. જે ખરેખર તો 20 કિલોના રૂ.250 મળે તો મહેનત સાથે નફો મળે છે. તેનો સીધો મતલબ એ થયો કે 20 કિલોએ ખેડૂતોને રૂ.200 ઓછા મળી રહ્યાં છે. 1300 રૂપિયાનું એક પડીકી બિયારણ આવે છે. તેનો ખર્ચ પણ નિકળે તેમ નથી. ...

ગુજરાતના જામફળ વિદેશીને ભાવી ગયા પણ ભાવનગરના બગીચા ઘટી રહ્યાં છે

નિકાસમાં જોરદાર ઉછાળો (દિલીપ પટેલ) ગુજરાતમાં બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ગુજરાતમાં ઉગાડવામાં આવતા ફળોની વિદેશમાં પણ ખૂબ માંગ છે. દેશમાં છેલ્લા 8 વર્ષમાં જામફળની નિકાસમાં 2013થી 260 ટકાનો વધારો થયો છે. 2020-21માં ગુજરાતમાં 14326 હેક્ટરમાં 1.75 લાખ  ટન જામફળ થયા છે. 2012-13માં ગુજરાતમાં 10611 હેક્ટરમાં 1...

બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો

રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.

ગુજરાત ભાજપના MLA મધુએ વડાપ્રધાન મોદી સામે બળવો કર્યો

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિખવાદ પણ ચરમસીમા પર આવ્યો છે. ભાજપ એક તરફ પરિવારવાદ દૂર કરવાની વાત કરે છે, બીજી તરફ કેટલાક નેતાઓના સંબંધીઓને ટિકિટ આપે છે. સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ગુજરાતમાં શરૂ કરાયો છે. તેની સામે ભાજપના બાહુબલી નેતા મધુએ આંગળી ચિંધી છે. વડોદરાના ભાજપન...
MLA MADHU

રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી...

ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021 બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...

વડોદરાની શાળાની 17 વર્ષની સાત્વિક ખેતીના કારણે આખા ગુજરાતની શાળાઓને ખે...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 એક શાળાની વાડીના કારણે ગુજરાતની તમામ શાળાઓને શાકવાડી તૈયાર કરવાની કાયદાકિય મંજૂરી રાજ્ય સરકારે આપી છે. વડોદરાની શાળાઓ પોતાનું ખેતર બનાવીને શાળાના બાળકો માટે શાલભાજી ઉગાડવાના પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગે જાહેર કર્યું છે કે, જે સરકારી પ્રાથમિક સ્કૂલમાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અન...

વડોદરા સેન્ટ્રલ જેલમાં શરૂ થઈ શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય ખેતી

કેદી સુધારણા અને કલ્યાણ ના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે.તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે,ત્યાં ટપક સિંચાઇની સુવિધા કરીને કેદી બંધુઓની મદદ થી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતી શરૂ કરવામાં આવી હતી. હવે તેમાં વધુ આગેકદમ ના રૂપમાં શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય( ઓર્...

હાર્દિક પટેલનો મોટો દાવો કોંગ્રેસ કરજણ બેઠક 25 હજાર મતોથી જીતશે

પેટાચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમા પર છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ જીતના દાવા કરી રહ્યાં છે.  કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણમાં ભાજપ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે, 2017માં સભા કરવા આવ્યો હતો ત્યારે મારી પર કેસ થયો હતો,  અક્ષયભાઈ જે હાલ ભાજપના ઉમેદવાર બની ગયા છે તેમના લીધે કેસ સહન કર્યો હતો. આ...

પ્રદીપની વાંચન યાત્રા મા જોડાઈએ!

રોજ અનેક લોકો સાથે મળતો રહુ છું પણ થોડા દિવસ પહેલા સમય કાઢીને વડોદરા ના સેફરોન સર્કલ પાસેના વાંક ઉપર ફૂટપાથ પર પુસ્તકો વેચતા આ ભાઈ જેમનુ નામ પ્રદીપ છે તેમને સામે થી મળવાનુ મન થયુ. આમ તો હુ મિત્રતા ખુબ જ ઓછી કેળવુ છુ  કારણ જીવનમા સંબંધો માટે કદાચ સમય ઓછો છે અને કામ ઘણુ છે છતા પ્રદીપ સાથે મિત્રતા કેળવવી જરૂરી લાગી કારણ થોડા સમય પહેલા એક સારા લેખક ...

સુગર મીલના મેનેજરનું કામ મુખ્ય પ્રધાને કર્યું, તમે માનશો, દરેક ખેડૂતનો...

ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2020 "સાત પગલાં ખેડૂત કલ્યાણના"માં વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન,  ગંધારા શેરડી પકવતાં 2908 ખેડૂતો અને મજૂરોને રૂ.25 કરોડ બાકી રકમ આપવામાં આવી હતી. જે કામ સુગર મીલે કરવાનું હતું તે કામ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂતોને 2018-19ના બાકી નીકળતા ના...