[:gj]વડોદરા સેન્ટ્રલ જેલમાં શરૂ થઈ શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય ખેતી[:en]Pure and organic farming started in Vadodara Central Jail[:hn]वडोदरा सेंट्रल जेल में शुरू हुई शुद्ध और सात्विक जैविक खेती[:]

[:gj]કેદી સુધારણા અને કલ્યાણ ના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે.તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે,ત્યાં ટપક સિંચાઇની સુવિધા કરીને કેદી બંધુઓની મદદ થી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતી શરૂ કરવામાં આવી હતી. હવે તેમાં વધુ આગેકદમ ના રૂપમાં શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય( ઓર્ગેનિક) ખેતી શરૂ કરવામાં આવી છે.

આ અંગે જાણકારી આપતાં જેલ અધિક્ષક બળદેવ વાઘેલા એ જણાવ્યું કે જેલ વાડીમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ જન્ય સુકો જૈવિક કચરો ભેગો થાય છે. તેમાં છાણ નું મિશ્રણ કરીને કંપોસ્ટ ખાતર એટલે કે સેન્દ્રીય ખાતર બનાવવામાં આવી રહ્યું છે. આમ,કચરાના નિકાલ ની સરળતા થઈ છે અને કચરામાં થી કંચન જેવું ખાતર બની રહ્યું છે. આ ઉપરાંત આ કચરાની સાથે ગૌમૂત્ર,ગોળ, છાણ અને લોટના મિશ્રણ થી પ્રવાહી સેન્દ્રીય ખાતર જીવામૃત બનાવવામાં આવે છે જે ખેતી ને પોષક બની રહેશે.[:en]As part of the prisoner reform and welfare, new initiatives are being taken up by The Vadodara Central Jail. Recently, irrigation facilities were introduced at the jail-owned area at the back of the jail, which is used for irrigation, to save water and improve land. Now, as a further step, organic farming has been started.

Briefing reporters, Jail Superintendent Baldev Vaghela said that a large number of plant-borne dry organic wasteis are collected in the jail wadi. It is being made with a mixture of buttermilk and organic fertilizer. Thus, the disposal of waste has been made easier and waste is being made as a waste-like fertilizer. Besides, the waste is combined with cow urine, round, buttermilk and flour to make liquid organic manure which will be nourishing agriculture.[:hn]कैदी सुधार और कल्याण के तहत वडोदरा सेंट्रल जेल द्वारा नई पहल की जा रही है हाल ही में जेल के पीछे स्थित जेल के स्वामित्व वाले इलाके में सिंचाई की सुविधा शुरू की गई थी, जिसका इस्तेमाल सिंचाई के लिए किया जाता है, ताकि पानी बचाने और जमीन को बेहतर बनाया जा सके । अब आगे कदम बढ़ाते हुए जैविक खेती शुरू कर दी गई है।

जानकारी देते हुए जेल अधीक्षक बलदेव वाघेला ने बताया कि जेल वाड़ी में बड़ी संख्या में पौधों से पैदा होने वाले सूखे जैविक कचरे को एकत्रित किया जाता है। इसे छाछ और जैविक उर्वरक के मिश्रण से बनाया जा रहा है। इस प्रकार कचरे के निस्तारण को आसान बना दिया गया है और कचरे को कचरे की तरह उर्वरक के रूप में बनाया जा रहा है। इसके अलावा कचरे को गोमूत्र, गोल, छाछ और आटे के साथ जोड़कर तरल जैविक खाद बनाई जाती है जो कृषि को पौष्टिक होगा ।[:]