Friday, May 1, 2026

સ્પેન પોલીસથી પ્રેરણા કચ્છની પોલીસે લીધી, પણ કેવી ?

લોકડાઉનનાં બોરિંગ વાતાવરણમાં લોકોને ઘરમાં કેવી રીતે બેસાડી રાખવા અને તેમને મેન્ટલી કેવી રીતે ફિટ રાખવા તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે લોકાભિમુખ પોલીસનો નવો જ ચહેરો ભુજનાં લોકો સમક્ષ આવી રહ્યો છે ત્યારે સોમવારે અચાનક ભુજની ગલીઓમાં પોલીસ બેન્ડની ફોજ સુરાવલી રેલાવતી નીકળી ત્યારે ઘરમાં બંધ લોકો પણ નવાઈ સાથે બારીઓ ખો...

શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત

કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ જયેશ શાહ .ગાંધીધામ કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે. આરએ...

VIDEO – પક્ષપલટુ ધારાસભ્ય પદ્યુમનસિંહને મહિલાઓએ 50 કરોડની બંગડી ...

અબડાસા વિસ્તારનું પ્રતિનિાધત્વ કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ  જાડેજાએ સામેથી મીડીયાને બોલાવીને  ભાજપમાં જવા મુદે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની સ્વહિત નહીં પરંતુ લોકહિત માટે આ પગલું ભર્યાની ગળે ન ઉતરે તેવી વાત જણાવી હતી. ભુજ સર્કિટ હાઉસ ખાતે જાડેજાએ પોતે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાની  વાત ખુલ્લેઆમ કબુલી હતી. પરંતુ આ પગલુ લોકોના ભલા મા...

કચ્છના સફેદ રણ જોવામાં વિદેશના 50 ટકા પ્રવાસીઓ ઘટવાનું શું કારણ ?

છેલ્લા 1 વર્ષમાં કચ્છના રણોત્સવની મુલાકાત લેનારા દેશના પ્રવાસીઓમાં 15% જ્યારે વિદેશના પ્રવાસીઓમાં 50% સુધીનો ઘટાડો થયો છે. 31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ રણોત્સવમાં કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી અને તેનાથી કેટલી આવક નોંધાઇ તે અંગે વિધાનસભામાં કરવામાં આવેલા સવાલના પ્રત્યુત્તરમાં જણાયું છે. 1 જાન્યુઆરી 2018થી 31 ડિસેમ્બર 2018 દરમિયાન 5,16,544 જ્યારે 1 જાન...

કચ્છના ભચાઉમાં અધિક જિલ્‍લા ન્‍યાયાધીશની અદાલત ઊભી કરવા મંજુરી

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં અધિક જિલ્‍લા ન્‍યાયાધીશની અદાલત માટે જુદા જુદા સંવર્ગની જગ્‍યાઓ માટેના મહેકમની મંજુરી રાજય સરકાર ઘ્‍વારા આપવામાં આવી છે. આ કોર્ટ તા.૨૯/૨/૨૦૨૦થી કાર્યરત થઇ ગઇ છે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્‍ય જિલ્‍લા મથક સુધી જવું પડતું હતુ જેના કારણે તેન...

કચ્છના ગાંધીધામ ખાતે 248 બાળકોએ 1500 ડફલીઓ સાથે નૃત્ય કરી વિશ્વ વિક્રમ...

કચ્છના ગાંધીધામના મોગમ ડાન્સ એકેડમીના સંચાલક ધારા શાહ છેલ્લા 12 વર્ષથી ડાન્સ એકેડમી ચલાવી રહ્યા છે, તેમને એક અનોખો વિચાર આવ્યો હતો. એક સાથે 248 બાળકોએ 1,500 ડફલીઓ સાથે સતત 30 મિનિટ સુધી નોન સ્ટોપ ડાન્સ કરી સપ્ટેમ્બર 2019માં વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આ નૃત્ય દરમિયાન સેવ ગર્લ ચાઈલ્ડ, સેવ વોટર, ક્લીન ઇન્ડિયા તેમજ નો પ્લાસ્ટિક નો સંદેશ આપવામાં આવ્યો. એ...

40 હજાર માલધારીઓની કચ્છના બન્ની ઘાસના ચરીયાણના હક્કની લડાઈ

ગુજરાતના બન્ની ઘાસના મેદાનોમાં પશુપાલન સમુદાય વન અધિકારને માન્યતા આપવા માંગ કરે છે અદિતિ પાટિલ દ્વારા અહેવાલ સંઘર્ષનું સ્થાન, બન્ની, કચ્છ, ગુજરાત જમીનનો ઉપયોગ, ગ્રાસલેન્ડ સંઘર્ષથી પ્રભાવિત લોકો, 40,000 249700 હેક્ટર જમીનનો અસરગ્રસ્ત વિસ્તાર સામાન્ય જમીનનો પ્રકાર - બિન-વન (ચરાવવાની જમીન) સંઘર્ષના પ્રારંભનું વર્ષ, 2015 2015માં, ...

PAC 11 : અદાણી બંદર સામે પગલાં લેવાના બદલે બચાવ કરાયો

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ ભાગ 10 દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ, 2015માં મોકલી આપેલ ખુલાસામાં તેમજ સમિતિની 27 ડિસેમ્બર 2016ના રોજ મળેલ બેઠકમાં ઉક્ત પારાની તપાસણી દરમ્યાન વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા માર્ચ 2016 અને જુલાઇ 2016ના રોજ મહેસૂ...

ભાજપના પ્રધાન વાસણ આહીર સાધુની ‘પીરિયડ્સ’ સભામાં હાજર ? શુ...

https://youtu.be/o7UPgTvfilU   જયેશ શાહ .કચ્છ કચ્છનાં ભુજમાં આવેલી મહિલા કોલેજમાં માસિક ધર્મને લઈને મામલો માંડ શાંત પડ્યો હતો ત્યાં ભુજ સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીનો વધુ એક વિડિઓ બહાર આવ્યો છે. જેમાં આ સ્વામીએ ભુજ મંદિર સંચાલિત સંસ્થાઓમાં મહિલાઓના માસિક ધર્મને લઈને કેવી કડકાઈ કરવામાં આવે છે તેની જાહેરમાં ચર્ચા કરતા જોવા મળે છે. તેમ...

કચ્છમાં મોટો સૂર્ય ઊર્જા પ્લાન્ટ નાંખવાનું શરૂં થયું

ભારતની સૌથી મોટી વીજળી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ (National Thermal Power Corporation Ltd) - NTPC ગુજરાતના કચ્છમાં સૌથી મોટો રૂ.20 હજાર કરોના ખર્ચે 5000 મેગાવોટનો સોલાર પાર્ક ઉભો કરી રહી છે. હવે કચ્છમાં NTPC અસ્ટ્રા મેગા સોલર પાર્કની સ્થાપના કરવા માગે છે. કચ્છ જિલ્લામાં બે થી ત્રણ સ્થળ આ સોલાર પાર્ક બનાવવા માટે પસંદ કર્યા છે જે પૈકી કોઇ એ...

ટાટાનો કચ્છનો પ્રોજેક્ટ નિષ્ફળ

કાઉન્ટરવ્યુ ડેસ્ક ટાટા મુન્દ્રા કેસમાં વિશ્વ બેંકના ખાનગી હાથ, આંતરરાષ્ટ્રીય નાણાંકીય નિગમ (આઈએફસી) ની તરફેણમાં યુએસ ફેડરલ કોર્ટના ચુકાદા પર માછીમારોનું પ્રતિનિધિત્વ કરતા નાગરિક અધિકાર સંગઠનો માચીમાર અધિકાર સંઘર્ષ સંગઠન (એમએએસએસ) ની સખત પ્રતિક્રિયા છે. એડવોકેસી જૂથ સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એકાઉન્ટિટેબિલીટી (સીએફએ) એ કહ્યું છે કે આઇએફસી, તેની દલીલોમા...

કચ્છના રણ, નળ સરોવર, થોળ સરોવરમાં 12.57 લાખ પક્ષીઓ, જંગી વધારો

નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યા 3.15  લાખથી વધુ, અભૂતપૂર્વ વધારો થોળ પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિઓના 57,000થી વધુ પક્ષીઓ નોંધાયા કચ્છના મોટા રણમાં 4,85,000થી વધુ પક્ષી નાના રણ 4,00,000થી વધુ પક્ષીઓ જોવા મળ્યા મોટા અને નાના રણમાં 5,50,000થી વધુ ફલેમીંગો નોંધાયા : જેમાં 3 લાખથી વધુ બચ્ચાઓનો સમાવેશ રાજ્યના વન વિભાગ દ્વારા દર બે વર્ષે ...

ભૂજમાં માસિક ધર્મ પૂછપરછ કરી વિદ્યાર્થિની વોશરૂમમાં તપાસ કરી

કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કૉલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સંચાલકોએ છાત્રાઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ છાત્રાઓની માંગણી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. છા...

માંડવી બીચની ગયા વર્ષે 2 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે માંડવીમાં ટેન્ટ સિટી અને બીચ ફેસ્ટીવલ યોજાશે. કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે, તેમ જ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવાશે. કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર...

પ્રવાસન સ્થાનો પર ઇનોવેટિવ અને ડેકોરેટિવ લાઇટિંગ તથા લાઇટ એન્ડ સાઉન્ડ ...

ગુજરાતના અગત્યના પ્રવાસન સ્થાનો પર ઇનોવેટિવ અને ડેકોરેટિવ લાઇટિંગ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો માટેની કન્સલટન્સી સર્વિસ અંગે ભારતીય પ્રવાસન નિગમ અને રાજ્ય પ્રવાસન નિગમ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમા આઈ.ટી.ડી.સી. ના એમ.ડી. કમલા વર્ધન રાવ અને ગુજરાત ટુરિઝમના એમ.ડી. જેનુ દેવન વચ્ચે એમઓયુનો કરાર કરવામાં આવ્યો હતો. તા. 13 અને 14 ફેબ્રુઆરી, 2020 સુધી ચાલના...