Wednesday, January 22, 2025

૪૫.૫ ટનનું ઘી મહેસાણા અને પાટણથી પકડાયું

45.5 tonnes of Ghee seized from Mehsana and Patan मेहसाणा और पाटन से 45.5 टन घी जब्त किया गया 14/10/2024 ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ ૧૭૫૫ એન્ફોર્સમેન્ટ નમુના અને ૩૭૩૧ સર્વેલન્સ નમુના એમ કૂલ ૫૪૮૬ નમુનાઓ લેવામાં આવ્યા જયાર...

અમદાવાદ-થરાદ હાઈવેમાં 10 હજાર ખેડૂતોની 1300 હેક્ટર જમીન જશે

1300 hectares of land of 10 thousand farmers will go in Ahmedabad-Thrad Highway 6 કલાકાના બદલે 3 કલાકમાં પહોંચી શકાશે 6 હજાર લોકોનું અનાજ પાકતુ બંધ થશે દિલીપ પટેલ અમદાવાદ, 3 ઓગસ્ટ 2024 આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 214 કિલોમીટર લાંબો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર રૂ. 10,534 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર ...

ચૂંટણી – વિપુલ ચૌધરી ભાજપના કે કોઈના નહીં ? 28 કૌભાંડોના 22 અહેવ...

16 એપ્રિલ 2022 ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે છે. 5 કરોડના દાણ કૌભાંડમાં 21 હજાર પાનનાનું આરોપનામું અદાવતમાં ભાજપની સરકારની પોલીસે મૂક્યું છે. તે પણ 10 વર્ષ પછી. વિપુલ ચૌધરી પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે શક્તિ પ્રદર્શન કરે છે. 2019ની ચૂંટણી પહેલાં તેણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. પછી ભાજપની સરકારે તેમના અબજો રૂપિયાના કૌભાડો...

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ રાજસ્થાનથી મહેસાણા ડેરીમાં લવાતાં અમુલ ઘીમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું 22, જુલાઈ 2020 રાજસ્થાનથી મહેસાણા દૂધસાગર ડેરીમાં લાવવામાં આવી રહેલા ઘીમાં પામ ઓઇલ મિક્સ કરી અમુલ બ્રાન્ડ સાથે કૌભાંડ કરવાનો કારસો પકડાઈ ગયો હતો. જેને લઈને અમૂલે રાજસ્થાનથી આ કોન્ટ્રાક્ટર દ્વારા આવેલા તમામ જથ્થા જેની કિંમત રૂ.૪૦ કરોડ...

વિશ્વના તીખા મરચા ભૂત ઝોલકિયા લંડનમાં નિકાસ, રૂપાલાએ ગુજરાત માટે કંઈ ન...

The world's hot chilli ghost Zolkia exported to London, Rupala did nothing for Gujarat ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021 ભૂત ઝોલકિયા, સૌથી તીખા મરચાં જે ઇશાન ભારતથી લંડન પહોંચ્યા છે. ગુજરાતના અમરેલીના વતની કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા હોવા છતાં તેઓ અમરેલીના પ્રખ્યાત મચરા નિકાસ કરાવી શક્યા નથી. નાગાલેન્ડના મરચા હવે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. ભૂત ઝોલકીયા જાતન...

દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર...

મહેસાણા મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે. મેહસાણાની દૂધસાગર ડેરીનો પ્લાન્ટ હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપશે અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ...
SAROJBEN PATEL, MAHESANA

મહેસાણાના સરોજબેને વરસાદી પાણી સંગ્રહી, કાકડી અને ગલગોટાનું 30 ટકા ઉત્...

Sarojben Patel increased the production of cucumber by 30 percent by collecting rainwater ગાંધીનગર, 18 માર્ચ 2021 મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ખેડૂત સરોજબેન પટેલ અને તેમના સાસુ સાથે મળીને એકલા  ખેતી કરે છે. તેમણે વરસાદી પાણી સંગ્રહ માટે 1 લાખ લિટરનો ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે. વરસાદી પાણીથી તેઓ ટપક સિંચાઈથી ખેતી કરે છે. આ પાણી વાપરવાથી તેમના ગ...

પાસામાં છુટેલા આરોપી સાથે ભાજપના નવા ઉપ્રમુખ એમ. એસ. પટેલ ઊંઝામાં ફરતા...

With the PASSA accused, the new BJP vice-president M. S. Patel was seen rolling in Unjha ઊંઝા મંદિરમાં દિલીપ પટેલ ગાંધીનગર, 16 જાન્યુઆરી 2021 4 દિવસ પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ઊંઝાના વતની અને પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને ખાસ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. પાસાના એક ગુનેગાર સાથે મંદિરમાં ફોટો સેસન ક...
VIPUL

ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે, ધરકપડ, વાંચો 2...

When elections come, BJP remembers Vipul Chaudhary's scams, arrests, read 12 reports of 28 scams વિપુલ ચૌધરીનો પત્ર વાંચવા અહીં ક્લીક કરો  VIPUL 13 ડિસેમ્બર 2020 મહેસાણાની દૂધસાગર ડેરીમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેના પૂર્વ અધ્યક્ષ અને પડદા પાછળ ડેરી પર પૂરો અંકૂશ ધરાવતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપની વિજય રૂપાણીની અને નીતિન પટેલની સરકારને ...

ગુજરાતના ખેડૂતો મૂછ પર લીંબુ લટકાવે છે, આખા દેશમાં લીંબુનું સૌથી વધું ...

દિલીપ પટેલ, અમદાવાદ, 2 નવેમ્બર 2020 2017-18ના એપેડાએ જાહેર કરેલા લીંબુના ઉત્પાદન પ્રમાણે ભારતમાં 31.47 લાખ ટન લીંબ પાકે છે. જેમાં ગુજરાતમાં 6.05 લાખ ટન લીંબુ પાકે છે. જે આખા દેશનું 19.24 ટકા ઉત્પાદન છે. ગુજરાતના હરિફ એવા આંધ્રપ્રદેશથી આગળ નિકળી ગયું છે. આંધ્રપ્રદેશનો હિસ્સો 18 ટકા જેવો છે. આમ ગુજરાતના 1 લાખ ખેડૂતો લીંબુની ખેતી કરે છે તેમણે પ્રદે...

પવનચક્કીથી ખેતી માટે 12 વર્ષથી મફત પાણી મેળવતાં ઊંઝાના ખેડૂત, ઉત્પાદન ...

ગાંધીનગર, 26 ઓક્ટોબર 2020 મહેસાણાના ઊંઝાના ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી 12 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં તેનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી 2007-08થી મેળવે છે. 2.36 હેક્ટર જમીન છે. ખેતરમાં સિંચાઇ માટે પવનચક્કીનો ઉપયોગ કરે છે. ખેતી, ઘર કે કોઈ સાધન કે જે ઈલેક્ટ્ર...

ઊંઝામા જયાંથી જુગારધામ પકડાયેલ એ ગણેશ આર્કેડનું બાંધકામ તૂટશે કે કેમ?

ઊંઝાની જય વિજય સોસાયટીમાં રહેણાક વિસ્તારમાં પરવાનગી વગર બાંધવામાં આવેલું કોમર્શિયલ કોમ્પલેક્ષ ગણેશ આર્કેડ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં ફસાયું છે ત્યારે આ ગણેશ આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાથે ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ની સાંઠગાંઠ હોવાના સમાચારો થી ઊંઝા ના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે એટલું જ નહીં પરંતુ ચીફ ઓફિસરે નગરપાલિકાના પ...

કાળા ટામેટાની ખેતીની શરૂઆત, તો આ રીતે રૂ.20 હજાર કરોડની દવાનું ખર્ચ અન...

ગાંધીનગર, 14 ઓક્ટોબર 2020 ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે. ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે કાળા ટામેટાનું...

ઊંઝા એપીએમસી બજારમાં રૂ.15 કરોડના ગોટાળાનો આરોપ, ગુંડા ગેંગે કબજો લઈ વ...

અમદાવાદ, 13 સપ્ટેમ્બર 2020 એશિયાની સૌથી મોટી ખેડૂતોની ચીજો વેચતી બજારમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધું આવક શેષની થાય છે. વર્ષે લગભગ રૂ.25 કરોડ રૂપિયા વેપારીઓ ખેડૂતો પાસેથી મેળવીને એપીએમસીમાં જમા કરાવે છે. તેની રસાદ વેપારીઓને આપવી કાયદાકીય છે. પણ તે આપવામાં આવતી નથી અને પૈસા બારોબાર ટેબલ નીચેથી લેવામાં આવે છે. 15 કરોડનો આવો ગફલો થયો હોવાનો આરોપ મૂકવા...

ડે. સી.એમ. નીતિન પટેલ ભાષણમાં ભાન ભૂલ્યા, કહ્યું “બનાસકાંઠાના લો...

હાલમાં ચોમાસાની ઋતુ મા વરસાદને કારણે રૂપાણી સરકાર ના રસ્તાઓના વિકાસના દાવા ની પોલ ખૂલી ગઈ છે. ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર રોડ-રસ્તાઓ નિર્માણ કાર્યમાં થતો હોય છે એ વાતને મેઘરાજાએ ખુલ્લી પાડી દીધી છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી જેના શિરે છે તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બનાસકાંઠા ના લોકો ને લઇ કટાક્ષ પૂર્વકનું નિવેદન કર્યું હતું. ...