ગુજરાતમાં 5 વર્ષમાં 9.75 લાખ વૃક્ષો કાપી કઢાયા, અમદાવાદમાં 18 હજાર હત્...
અમદાવાદ, 22 જાન્યુઆરી, 2020 ગુજરાતની વડી અદાલતે 2013 માં વૃક્ષો કાપવાની નીતિ લાગુ કરવાના આદેશ આપ્યા હોવા છતાં રાજ્યએ હજી સુધી નીતિ બનાવી નથી. તેથી રાજ્યએ માત્ર પાંચ વર્ષમાં 9.75 લાખ વૃક્ષોને કાપવાની મંજૂરી આપી છે. વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છીએ. રાજ્યના વધુ અને વધુ શહેરો વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની ક્લબમાં સામેલ થઈ રહ્યા છે અને રાજ્ય સર...
બીએસ 4 ટેકનોલોજીના જ વાહનોની નોંધણી થશે
વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત વડી અદાલતે બીએસ-૪ વગરના વાહનોની નોંધણી હવેથી કરવા આદેશ આપ્યો છે. બીએસ-૨, બીએસ-૩ના વાહનોની નોંધણી અમાન્ય ગણવાના અને ફોર વ્હીલરમાં બીએસ-૪ નોર્મ્સ અમલી બનાવતાં આરટીઓ સત્તાધીશો અને આ અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામાને ગુજરાત હાઇકોર્ટે યોગ્ય અને વાજબી ગણાવી તેને બહાલ રાખ્યું છે. જેને પગલે બીએસ-૨, બીએસ-૩ના વાહનોનું પણ રિ-રજીસ્ટ...
સુરત કાપડ બજારના 14માંથી 11 માળ બળીને ખાક
સુરતના કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે સવારે ૩ વાગ્યે લાગેલી આગ રાત્રે સાડા બાર વાગ્યે 30 કલાક પછી કાબૂ મેળવાયો હતો. ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિન્થેટીક કાપડના કારણે આગ બુઝાવવી મુશ્કેલ બની હતી. આગના પગલે ઈમારતનો કાટમા...
સરકાર તમારો ચહેરો શોધીને જોઈ રહી છે, સાવધાન
અમદાવાદ, 22 જાન્યુઆરી 2020 ગાંધીનગરની ગુજરાત ફોરેન્સિક્સ વિજ્ઞાન યુનિવર્સિટી (જીએફએસયુ)એ ગુનેગારોને શોધી કાઢવા માટે એક વિડિઓ એનાલિટિક્સ સોફ્ટવેર ટ્રેકિંગ સિસ્ટમ (વીએએસટીએસ)ની રચના કરી છે. રાજ્યમાં લાગેલા કેમેરા વ્યક્તિના ચહેરા અને વાહનના નોંધણી નંબરને પકડવા માટે પૂરતા શક્તિશાળી છે. રાજકોટમાં બે મહિનાથી ચાલતી નવી સિસ્ટમ હવે ટૂંક સમયમાં અમદાવાદ...
અમદાવાદ દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર સહેઝાદ ગેરલાયક ઠરશે ?
તોફાનોના ગુનામાં જેલમાં રહેલાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ પઠાણ પર ડીસ્કવોલિફાઈની તલવાર લટકી રહી છે. આગામી સામાન્ય સભામાં તેઓ ગેરહાજર રહેશે તો સતત ત્રણ સભામાં ગેરહાજર રહેવા બદલ તેમને ડીસ્કવોલીફાય કરવામાં આવી શકે છે. કોર્પોરેટર દ્વારા ગેરહાજરીનું કારણ લખીને મોકલ્યુ છે અને તેને મંજુર કરવાની દરખાસ્ત કરી છે. સામાન્ય સભામાં મેયર દ્વારા તેમની ગેરહાજરી મ...
સહકારી મંડળીના પૂર્વ સેક્રેટરી સામે એક કરોડની ગેરરીતિ મામલે ફરીયાદ
ગાંધીનગર તાલુકના પ્રાંતિયા ખાતે રહેતાં વિજયભાઈ રાવજીભાઈ પટેલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ 2015થી ધી પ્રાંતિયા સેવા સહકારી મંડળી લી.ના ચેરમેન તરીકે સેવા આપે છે. મંડળીમાં અગાઉ આલમપુરના જીતેન્દ્રભાઈ નાથાભાઈ પટેલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2014થી 17નું ઓડીટ ઓડીટરે 2018માં કરેલું હતું. જેમાં 96,55,287 રૂપિયા મંડળીના સેક્રેટરીએ...
અમદાવાદ RTOની નકલી રસીદો પકડી પણ કૌભાંડ દબાઈ ગયું
અમદાવાદ RTOની બોગસ રસીદ આપી ટ્રાફિક પોલીસે પકડેલા વાહન છોડાવવાનું કૌભાંડ ગોમતીપુર માંથી ઝડપાયું હતું. RTO એજન્ટ તરીકે ઓળખાવનાર ગુલઝાર અહેમત ઉર્ફે સમીર અબ્દૂલ હમિદ અંસારી નામનો ઠગ રીઢો ગુનેગાર હતો અને અગાઉ આવા 500 વાહનોને તેણે છોડાવ્યા હતા. જેની સંડોવણી આટરીઓ અધિકારી સાથે છે કે કેમ તેની તપાસ કરવા માટે પોલીસે કહ્યું હતું પણ હજું સુધી 22 જાન્યુઆરી 202...
નિરમા કંપનીને પણ ઠગ મળી ગયો, કોલસામાં પાણી ભેળવી દીધું
ભાવનગરની નિરમા કંપનીને મોકલવા માટે ઓસ્ટ્રેલિયાથી ગાંધીધામ આવતા ઇમ્પોર્ટડ કોલસા ચોરીનું કૌભાંડ ટંકારામાં ઝડપાયા બાદ ત્રણ ટ્રક ચાલકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર હિતેષ જાદવજી પટેલ ભાગી ગયો છે. જેને પોલીસ હજુ પકડી શકી નથી. સારી ગુણત્તાનો આયાતી કોલસો ટ્રકમાંથી બારોબાર ટંકારાના ગોડાઉનમાં ઉતારી એના વજન બરાબરનું પાણી છાંટી ચોરી કરવામાં આવતી હ...
સાબરમતી જેલમાં 200 મોબાઈ પકડાયા, રાજ્યની જેલોમાં બે હજાર
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા ખંડણીનું કોલ સેન્ટર ચાલતું હોવાનું પકડાયું છે. છેલ્લા 6 વર્ષમાં સેન્ટ્રલ જેલમાંથી 198 મોબાઇલ અને 91 સીમકાર્ડ મળી આવ્યા છે. વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક સાબરમતી સેન્ટ્રલ જેલમાં VOIP ટેક્નોલોજીની મદદથી પોતાના ટાર્ગેટને ધમકી આપવા સંપર્ક કરતો હતો. છેલ્લા 6 વર્ષમાં જેલમાંથી મોબાઈલ અને સીમકાર્ડ સાથે 221 આરોપી...
અમદાવાદ 10 વર્ષમાં કુતરાબાદ બન્યું, દીપડાના શિકાર માટે કુતરા પકડો
રાજ્યમાં રખડતા કુતરાની સમસ્યા વિકરાલ બની રહી છે. ખેડાવાલાને કુતરાઓના આતંક અંગેની મળેલી માહિતી મુજબ વર્ષ 2019માં અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 67,756 લોકોને કુતરા કરડ્યાં છે. અમદાવાદમાં 2 લાખ કરતા વધુ રખડતા કુતરા છે. દર મહિને ખસીકરણ માટે 30 લાખનો ખર્ચ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કારણે કુતરા ઘટવાના બદલે વધી રહ્યાં છે. તેથી લોકોમાં માંગણી થઈ ર...
ટ્રમ્પ અમદાવાદનું ક્રિકેટ સ્ટડિયમ ખૂલ્લું મૂકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 17 ફેબ્રુઆરીમાં અમદાવાદ આવીને વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. જો કે, તેમની ભારત મુલાકાતની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પહેલા ભારત પ્રવાસ પર આવી શકે ...
અમદાવાદનું ચૂંટણી લક્ષી બજેટ, પ્રજાના કામ કરતાં ખોટા ખર્ચામાં નાણાં વધ...
વર્ષ ર૦ર૦-ર૧ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે રૂ.૮૯૦૭નું ડ્રાફટ બજેટ રજુ કર્યુ છે. શહેરમાં વિકાસના કામો અટકી ગયા છે. ગયા વર્ષે કેપિટલ કામો માટે વાર્ષિક રૂ.બે હજાર કરોડના કામો જ થાય છે. ર૦ર૦-ર૧માં વિકાસના કામો માટે રૂ.પ હજાર કરોડની રકમ ફાળવી છે. મ્યુનિસિપલ કમિશ્નરે ર૦ર૦-ર૧ માં વિકાસના કામ માટે રૂ.પ૦૧૪ કરોડની ફાળવણી કરી છે તથા એટલી જ રકમના કામો થ...
મહિલાને બ્લેકમેલ કરી લગ્ન કરી લીધા, પૈસા ઉડાવી માર્યા
અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના મોટેરા વિસ્તારમાં આવેલા દેવપ્રિય ફલેટમાં રહેતી મુળ રાજસ્થાનની મનિષા નામની મહિલા થોડા સમય પહેલા દેવેન્દ્ર ઉર્ફે દેવા યાદવ નામના મુળ યુપીના શખ્સના સંપર્કમાં આવી હતી. પરિણિતાનું બળજબરીપૂર્વક અપહરણ કરીને ઉઠાવી ગયો હતો. કેફી પીણુ પીવડાવી દીધું હતું અને અર્ધ બેભાન હાલતમાં તેના બિભત્સ ફોટા તથા વિડીયો બનાવી તેના પર...
સુરતની રઘુવીર કાપડ માર્કેટની આગમાં કાપડ ખાક
આજે સવારે સુરતમાં પૂર્ણા-સારોલી રોડ ઉપર આવેલી રઘુવીર રીલીયમ માર્કેટ જ્યાં ૭૦ ટકા કાપડની દુકાનો આવેલી છે. ત્યાં બીજી વખત માત્ર ૧૪-૧પ દિવસમાં આગની ઘટના બની છે. વેન્ટીલેશનના અભાવેઆગ ખુબજ વિકરાર બની હતી. જાનહાનિના સમાચાર નથી. કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સુરત મ્યુનિસિ...
અમદાવાદના વાસણામાં જમીન કૌભાંડ
અમદાવાદ, 21 જાન્યુઆરી 2020 શહેરનો વિકાસ થતાંની સાથે જ ભુમાફીયાઓ અને ગઠીયાઓનો ત્રાસ પણ વધ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં જમીન મકાન કે સ્થાવર મિલ્કતોના નકલી દસ્તાવેજા બનાવી ચીંટીંગ કરવાના કેસ અવારનવાર સામે આવે છે આવો જ વધુ એક કિસ્સો વાસણા વિસ્તારમાં બનતા ચકચાર મચી છે. ફરીયાદી કાંતીભાઈ પંડીત રવિકિરણ સોસાયટી, વાસણા ખાતે રહે છે વકીલાતનો વ્યવસાય ...

English