અમદાવાદની 5 પોસ્ટ ઓફિસોનું વિલીનીકરણ કરાયું
પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સિટી ડિવીઝનની યાદી મુજબ નીચે બતાવેલ પોસ્ટ ઓફિસોને તેની સામે દર્શાવેલ પોસ્ટ ઓફિસમાં જે તે તારીખે વિલીન (મર્જ) કરવામાં આવેલ છે. ક્રમાંક
પોસ્ટ ઓફિસનું નામ
કઈ પોસ્ટ ઓફિસમાં વિલીન (મર્જ) કરવામાં આવી
વિલીન (મર્જ) કર્યાની તારીખ 1
ખાનપુર પોસ્ટ ઓફિસ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ પોસ્ટ ઓફિસ
26-09-2019 2
માણેકચોક પોસ્ટ ...
ધરણા નગરી બની ગાંધીનગર
ગાંધીનગર આંદોલનની ભૂમિમાં ફેરવાઈ ગયું હતું. LRD ભરતી મામલે મહિલા ઉમેદવારો 42 દિવસથી આંદોલન કરી રહી છે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. ટેટ -1 અને ટેટ 2ના પાસ ઉમેદવારોની ભરતી ન કરાતા તેઓ પણ ધરણા ધર્યા હતા. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તેમની પડતર માંગોને લઈને ધરણા કરાયા હતા. ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોને પ્રાથમિક સ્કૂલમાં ભરતી કરવા ...
શિક્ષીકા અને 8માં ધોરણમાં ભણતો શિષ્ય ભાગી ગયા
ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં કામ કરતા સરકારી કર્મચારીએ તેના 8માં ધોરણમાં ભણતા 14 વર્ષના પુત્રના ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાઈ છે. પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે, તેનો પુત્ર એક 26 વર્ષની શિક્ષક સાથે ફરાર થઈ ગયો છે. મહિલા ટીચરે તેના પુત્રને લલચાવી ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગઈ છે. શુક્રવારે સાંજે 4 વાગ્યા બાદ તેનો દીકરો ગૂમ છે અને તપાસ કરતા ક્લાસ ટીચર પ...
છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો
અમદાવાદ: છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો, પછી થયું…
અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે યુવક અર્ધનગ્ન હાલતમાં ધાબે આવી ગયો હતો. તે બાદ પુત્રી નીચે ઘરમાં જતી રહી હતી. પુત્રીએ જયારે માતાને આ અંગેની જાણ કરી ત્યારે માતા ચોપડા લેવા તે ઉપર ગઇ હત...
હાર્દિક પટેલની ધરપકડ પાછળ ચાર ગુપ્ત કારણો
અમદાવાદ, 20 જાન્યુઆરી, 2020 કોંગ્રેસના યુવાન લડાયક નેતા હાર્દિક પટેલની ધરપકડ કરવા માટે કૌલાશનાથનની ટીમ એટલા માટે હતી કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે જેમાં હાર્દિક મોટી અસર કરી શકે તેમ છે. વિજય રૂપાણી કોઈ પણ ભોગે મહાનગરો અને પંચાયતોની ચૂંટણી જીતવા માંગે છે. જો તેની 25 ટકા પણ ગુમાવે તો ગુજરાતની સત્તા ગુમાવવી પડે તેમ છે. ધરપકડ કર...
કોકાકોલાએ ગ્રાહકોની સાથે છેતરપીંડી કરી
કોકા-કોલા બ્રાન્ડેડની ‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’ની M.R.P. વિનાની રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો સીઝ કરાયો ખેડા જિલ્લાના ગોબલજ ખાતે આવેલ મલ્ટીનેશનલ કંપની કોકા-કોલા બ્રાન્ડેડની ‘‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’’ની M.R.P. વિનાની અંદાજે રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો કાયદેસરની કાર્યવાહી કરી સીઝ કરવામાં આવ્યો છે. મલ્ટીનેશનલ ...
કચ્છ બેંક લોન કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી
અમદાવાદ: 19 જાન્યુઆરી, 2020
કચ્છ જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ભુજ ખાતે રૂ.100 કરોડના કૌભાંડમાં જયંતી ઠક્કર, જે ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી, તે આ કેસમાં એક આરોપી છે. 26 આરોપીઓ બેંક સાથે જોડાયેલા આઠ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા છે. તેઓ નકલી ખાતા બનાવતા હતા અને ખેડૂતોના નામે...
દિકરીને ભણવું હતું, પિતાએ ઝેર આપી મારી નાંખી
સોમનાથ-વેરાવળનાં ઈણાજ ગામમાં પિતાએ જ ધોરણ ૧૧માં ભણતી 16 વર્ષની દીકરી હિરલને બેફામ માર મારીને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હતી. દીકરીને વધુ અભ્યાસ કરવો હતો તેથી સગા પિતા માલદે બાલુ સોલંકીએ હિચકારૂ પગલુ ભર્યું હતું. પિતાએ પરિવારની સામે ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ દીકરીને પહેલા ઢોર માર માર્યો હતો. જે બાદ પરિવારને ધમકી આપતા જણાવ્યું હતું કે, આ વાત ક...
ફ્લાવર શોમાં 7.50 લાખ લોકો આવ્યા અને 70 લાખનો નફો કર્યો
અમદાવાદના ૪ થી ૧૯ જાન્યુઆરી ફ્લાવર શોમાં રૂ.ર૦ અને રજાના દિવસે રૂ.પ૦ રાખવામાં આવ્યા હતા. ૬ લાખ ટિકિટો અને સીનીયર સીટીઝન્સ અને ૧ર વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાડા સાત લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી હોવાનું અનુમાન છે. ફલાવર શો ર૦૧૯માં ૩.૩૦ લાખ ટિકીટોનું વેચાણ થયુ હતુ તથા પાંચ લાખ લોકોએ મુલાકાત લીધી હતી. ફલાવર...
સત્યાગ્રહ કરવાની ભાજપ સરકારમાં મનાઈ
ગુજરાતમાં સરકારી કચેરીઓમાં આઉટસોર્સીંગ હેઠળ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું ખાનગી કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીઓ શોષણ કરી રહી છે. અરવલ્લી જીલ્લાના પશુ દવાખાનાઓમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા ૧૦૦ થી વધુ કર્મચારીઓને છેલ્લા ૪ મહિનાથી છુટ્ટા કરી દેવામાં આવેલા છે. સફાઈ કામદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે કલેકટર કચેરી આગળ ૨૦ જાન્યુઆરીને સોમવારથી કલેક્ટર ...
મુંદ્રાનો ટાટા પાવર પ્રોજેક્ટ સરકાર ખરીદશે ?
ભરત પટેલ * દ્વારા
ટાટા પાવરએ કેન્દ્રીય વીજ મંત્રાલયને જાહેરાત કરી છે કે ટાટા પાવરને ફેબ્રુઆરી, 2020 પછી તેના આયાત કરેલા કોલસા આધારિત મુંદ્રા અલ્ટ્રા-મેગા પાવર પ્રોજેક્ટ (યુએમપીપી)નું સંચાલન બંધ કરવાની ફરજ પડી શકે છે. તે દુર્ભાગ્યપૂર્ણ જ નથી, પણ ગુનાહિત પણ છે કે બદલી ન શકાય તેવું નુકસાન થયું છે. મુન્દ્રા કિનારે નાજુક ઇકોસિસ્ટમને કારણે એવા પ્રોજેક્ટ...
નાના વિમાનોનોએ એરો સ્પોર્ટસ શોમાં કરતબ કર્યા
રાજકોટ, 20 જાન્યુઆરી 2020 રાજકોટમાં એરો સ્પોર્ટસ કાર્યક્રમમાં ગુજ સેઇલ, સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર અને જિલ્લા વહિવટીતંત્ર રાજકોટ દ્વારા રાજકોટના ન્યુ રેસકોર્ષ-અટલ સરોવરની બાજુમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં એરો સ્પોર્ટસ શો યોજાયો હતો, જેમાં આકાશમાં નાના અને મધ્યમ કદના વિમાનો, રીમોટ ઓપરેટેડ એર ક્રાફટ, ચાર પેરેશુટસ, હેલીકોપ્ટર્સ વગેરેના વ...
આબાદ સ્પોર્સટ કૌભાંડ બાદ ખાનગીકણ માટે અમપાની બીજી કંપની મેદાને
કરોડો રૂપિયાની કાંકરિયા પાસેની આબાદ ડેરીની જમીન વેંચીને સ્પોર્ટસ કૌભાંડ કરનારા ભાજપ હવે અમદાવાદમાં ખેલ-કૂદ-રમતોનું ખાનગી કરણ કરવાની ગુપ્ત આયોજન સાથે એક કંપની બનાવી રહ્યો છે. રાજ્ય સરકાર અમપાનાં 50-50 ટકાનાં સહયોગથી અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપની બનાવશે. તે માટે રૂ.10 કરોડની જોગવાઈ કરી છે. અલગ-અલગ વિસ્તારોમાં નવા સ્પોર્ટસ સંકુલ બનાવવા આ કંપની કામ...
બિલ્ડરોના વાંકે દુકાનદારોને સજા, 12 દુકાનો સિલ
અમદાવાદ, 20 જાન્યુઆરી 2020 નવા વાડજના ભીમજીપુરા વિસ્તારમાં થનકીનંદન કોમ્પલેક્ષની ૧ર દુકાનો સીલ કરવામાં આવી છે. કોમ્પલેક્ષમાં વધારાના બાંધકામ કરવામાં આવ્યા છે તથા પાર્કીંગમાં પણ દબાણ કરવામાં આવ્યા છે. જેના પરિણામે જનક મેડીકલ સ્ટોર્સ, જૈન ગૃહ ઉદ્યોગ, માન સરોવર ફૂડ, ઝેરોક્ષ દુકાન, રાયપુર ચોળાફળી સેન્ટર સહીત ૧ર દુકાનોને સીલ કરવામાં આવી છે. ઝોનના અન્...
શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા 55 દેશનું ચલણ મેળવી અનોખો પ્રયોગ
દાહોદ - શિક્ષકોએ 58 જેટલા ઇનોવેટર સાથે કોટડા પ્રાથમિક શાળાના શિક્ષક જીજ્ઞેશકુમાર ભીખુભાઇ પટેલ દ્વારા પર્યાવરણ, ગણિત, સામાજિક વિજ્ઞાનના વિષયને અનુલક્ષીને વિશ્વનાદેશ પ્રદેશના ચલણી નાણું - સિક્કા વિશે નવતર પ્રયોગ રજૂ કર્યો હતા. અગિયાર હજાર બાળકોએ તેની માહિતી મેળવી હતી. ધોરણ 4 5 6 પર્યાવરણ ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયમાં વિશ્વના ચલણી નાણાં વિશેના પ...

English