Wednesday, August 12, 2026

ઘોડાની વસતિમાં 50 ટકાનો ઘટાડો, હવે અશ્વ શો થશે

રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરી 2020ના રોજ રાષ્ટ્રીય પર્વ એવા ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની થનારી  ઉજવણી પોલીસ અધિક્ષક રાજકોટ દ્વારા અશ્ર્વ શોનો કાર્યક્રમ યોજાનાર છે. આ અશ્વ શોમાં અંદાજીત ૭૦ જેટલા અશ્વ સવારો ભાગ લેનાર છે. આ અશ્વ શોના મુખ્ય આકર્ષણોમાં બેરલ રેસ, મટકી ફોડ, ગરવો લેવો (અન્ય સવારને બેસાડવો), જેવી વિશિષ્ઠ આવડતો અને કરતબો ધરાવતી રમ...

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજનામાં લક્ષ્મીબેનને મદદ મળી

પાટણના ૮૫ વર્ષના લક્ષ્મીબેનને વિધવા સહાયનો હુકમ મળતાં ચિંતા મુક્ત થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે," અમદાવાદ રહેતા મારા દિકરા ઘર ખર્ચના પૈસા મોકલે છે, પણ હવે મારે પરિવાર પાસેથી પૈસા માંગવાની જરૂર નથી રહી. વિધવા સહાયનો હુકમ મળ્યો છે. દર મહિને આર્થિક સહાય આપી મારા ઘડપણનો સહારો બની રહેશે. 2019માં નવા સુધારા મુજબ વિધવા મહિલાને સરકાર તરફથી દર મહિને 125...

57 ગોલ્ડ મેડલ સાથે ખેલકૂદમાં ભાવનગર આગળ રહ્યું

વર્ષ ૨૦૧૯ મા યોજાયેલા ખેલ મહાકુંભમા રમત ગમત ક્ષેત્રે ભાવનગરના ખેલાડીઓએ સમગ્ર રાજ્યમા સૌથી આગળ રહ્યાં હતા. ભાવનગર મહાનગરપાલિકા કક્ષાના કુલ ૧૩૯ ખેલાડીઓ અલગ અલગ રાજ્ય કક્ષાની સ્પર્ધા જેવી કે એથ્લેન્ટિક્સ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, યોગાસન, સ્વિમિંગ, સ્કેટિંગ, કુસ્તી, રાઈફલ શુટિંગ, લોન ટેનીસ, હોકી રમતોમાં મેડલ પ્રાપ્ત કરેલ. જેમાં ૫૭ ગોલ્ડ, ૫૧ સિ...

વાંકાનેરમાં પવનચક્કીથી વન્ય પ્રાણીઓએ હીજરત કરવી પડી

વાંકાનેર તાલુકામાં ત્રણ કંપનીઓ પવનચક્કી નાંખી રહી છે. જેમાં વેશ્પર વિન્ડફર્મ, ગામેશા વિન્ડફર્મ, સેન્યુ વિન્ડફાર્મ છે. પવનચકકી સ્થાપિત ત્રણેય કંપનીઓનું માલ પરીવહન અને ફાઉન્ડેશન સહિતના કામો માટે કોન્ટ્રાકટ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના મામદભાઈ કડિવારને અપાયું છે. પવનચકકીઓ માટે અનુકુળ એવો વાંકાનેર તાલુકામાં પવન સારો મળી રહે છે. ત્રણ વિન્ડફા...

100 દુકાનો સીલ કરી દેવાઈ, અધિકારી સામે કોઈ પગલાં નહીં

અમદાવાદ મહાનગર પાલિકાએ સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં ગંદકી કરવા બદલ તેમાં આવેલી 100 દુકાનોને સીલ કરી દીધી હતી જોકે, જાહેર રસ્તા અત્યંત ગંદા હોવા છતાં સફાઈનો ઠેકો લેનારાઓને વિજય નહેરાએ નોટિસ આપી નથી કે તેમનો ઠેકો રદ કર્યો નથી. શહેરમાં સફાઈ થતી ન હોવાથી તેના માટે અધિકારી જવાબદાર હોવા છતાં તેમની સામે વિજય નહેરાએ...

ગુજરાતમાં તાપમાન અને વરસાદ કેમ વધી રહ્યાં છે ?

ઔદ્યોગિકીકરણ પછીના યુગમાં ભારત સહિત પૂરા વિશ્વએ પ્રદૂષણનું રાક્ષસી સ્વરૂપ અનુભવ્યું છે. પૃથ્વી પર સતત વધતા જતાં તાપમાનના કારણે આબોહવામાં થઈ રહેલા પરિવર્તનનાં માઠાં ફળ ચાખ્યાં પછી હવે આપણે રહી રહીને પર્યાવરણની જાળવણી માટે ચિંતિત થયાં છીએ. ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો ખુદ ગરમી પકડી રહ્યો છે અને એના કારણે આ દિશામાં ખાસ્સી જાગૃતિ આવી છે. છેલ્લાં બસ્સો વ...

જૈન રાજકીય પ્રભુત્વ ગુમાવી બેઠા છતાં મુખ્ય પ્રધાન જૈન

અમદાવાદઃ પારસી કોમ પછી દેશમાં વેપારી કોમ જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. જૈનાચાર્ય વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ વડોદરામાં જણાવ્યું હતું. હવે ગુજરાતમાં જૈન સમાજની વસતિ ગણતરી તેઓ પોતે કરી રહ્યાં છે. 44.51 લાખ જૈનોની વસતી બતાવી છે. પણ તેના કરતાં વધારે હશે. સરકારી માણસો જ્યારે ઘરેઘરે વસતીગણતરી માટે જા...

મેં ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, ચાલતો ભ્રષ્ટાચાર બંધ કર્યો ...

પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાનાં  ચાર આધારસ્તંભો પર ચાલે છે ગુજરાત સરકાર : મુખ્ય પ્રધાન રૂપાણી ગાંધીનગર, 17 જાન્યુઆરી 2020 ભારતીય જનતા પક્ષની 1995થી આજ સુધીની કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલની સરકાર ન કરી શકી તે કામ વિજય રૂપાણીની સરકારે કરી બતાવ્યું છે, તે છે ભ્રષ્ટાચાર દૂર કરવાનું. આવા મતલબની ...

વાળનો વિશ્વ વિક્રમ ધરાવતી ગુજરાતની નિલાંશી

૨૦૧૮ માં ૧૭૦.૫ સેન્ટિમીટર હતો જે ૨૦૧૯માં ૧૯૦ સેન્ટિમીટર થતાં બીજી વખત વિશ્વ રેકોર્ડ ૧૮ વર્ષથી નીચેની ઉંમરમાં આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી મોડાસાની નિલાંશી પટેલ છે.  ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સે.મી લાંબા વાળ સાથે ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ કમાઈ હતી હવે ફરીથી ધો-૧ર સાયન્સમાં અભ્યાસ કરતી નિલાંશીએ સતત બીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડ ...

અમદાવાસ બસ સેવાનું સંપૂર્ણ ખાનગીકરણ કરી દેવાયુ, ભાજપ મૂડીવાદી પક્ષ

અમદાવાદ  મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ઈ.સી.૨૦૨૦-21માં ૧૦૦ બસો મૂકવા જાહેરાત કરી છે. પણ શહેરી બસ સેવા પાસે તો પોતાની માત્ર 8 બસ રહી છે. ભાજપે અમદાવાસ શહેરી બસ સેવાનું હવે સંપૂર્ણ ખાનગીકરણ જાહેર કરી દીધું છે. એક સમયે લોકોની સેવા માટે દેશભરમાં વખણાતી હતી. હવે ભાજપે ધનોતપનોત કાઢી નાંખ્યું છે. પ્રજા પર બોજ વધારી દીધો છે. પ્રજાની માલિકીની સેવા ખ...

પૂર્વ MLA ધવલ ઝાલાની કોલેજનું ગેરકાયદે બાંધકામ વાઘાણી અને જાડેજા બચાવે...

આરટીઆઇ એક્ટીવિસ્ટ જગદીશ પટેલે એસીબીને ઝાલા અને ઔડાના કેટલાક અધિકારીઓની વિરૂધ્ધના આપ્યા પુરાવા કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જાડાયેલા ઝાલાના કાળા કરતૂતોને શું પ્રદેશ અધ્યક્ષ વાઘાણી બચાવે છે..? શું ભાજપના નેતા ઝાલાની કોલેજમાં સુરતની તક્ષશિલા અગ્નકાંડના પુનરાવર્તનની રાહ જાવાઇ રહી છે? એસીબીને પુરાવા સાથેની ફરિયાદ આપ્યાને એક સપ્તાહ થયો છતાં તપાસ...

કચ્છમાં વાવાઝોડાની ચેતવણીના સાધનો પણ ભૂકંપની ચેતવણીના કોઈ સાધનો નહીં

કચ્છમાં વાવાઝોડાની આગોત્તરી જાણકારી આપવા દરિયા કાંઠાના વિસ્તારના આઠ તાલુકાઓના ગામડાઓમાં અર્લી ર્વોનિંગ સીસ્ટમ લગાડવામાં આવી રહી છે. ગાંધીનગરની ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા એનસીઆરએમપી યોજના હેઠળ આ કામ થશે. અબડાસાના ગુનાવ, જખૌ, મોધવા, મોવાડી, પીંગલેશ્વર, માંડવીના નાના લાયજા, ત્રગડી, બાડા, ગુંદીયારી, મસ્કા અને શીરવા જયારે મુંદરા ...

ધારાસભ્ય ચીરાગ કાલરિયાને સરકારે કહ્યું જગ્યા ખાલી છે, 10 વર્ષે ભરીશું

રાજ્યમાં તલાટીની 2,235 અને ગ્રામ સેવકની 1,293 જગ્યાઓ છેલ્લા કેટલાક સમયથી ખાલી છે. રાજ્યમાં 18,584 ગામો અને 14,292 ગ્રામ પંચાયતો છે. સરકારની મોટાભાગની યોજનાઓ આ પંચાયતો અને ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવે છે. છતાં જગ્યા ખાલી છે. પંચાયત પ્રધાને જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પ્રજા વચ્ચે રહીને પૂછેલા પ્રશાનના જવાબમા...

પક્ષ પ્રમુખ બનવા ભાજપના એ બન્ને નેતાએ ઈન્કાર કરી દીધો

ભારતીય જનતા પાર્ટીના જિલ્લા-રાષ્ટ્રીય-કક્ષાના માળખામાં પુનર્ગઠન લગભગ એક મહિનો મોડું થયું છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની બે દિવસની મુલાકાતે લીધી તેમાં શહેર અને જિલ્લા સમિતિના પ્રમુખના નામ નક્કી કરવા માટે રાજ્યના નેતાઓને મળ્યા હતા. પક્ષના વરિષ્ઠ નેતાઓને સંગઠનમાં પાછા લાવવા કેબિનેટમાંથી ખસેડીને પ્રમુખ બનાવવાની તૈયારી અમિત શાહે કરી હતી પણ બન્...

નાગરિકતા વિરોધી પતંગ ચડાવતાં અટકાવવા ગૂજરાત વિદ્યાપીઠમાં પોલીસ પ્રવેશી...

અમદાવાદ, 16 જાન્યુઆરી 2020 પોલીસે ગુજરાત વિદ્યાપીઠ (જીવી) કેમ્પસમાં મંગળવારે પ્રવેશ કર્યો હતો જ્યાં વિદ્યાર્થીઓએ નાગરિકતા વિરોધી સુધારો અધિનિયમ (સીએએ) ના સંદેશાઓ સાથે પતંગ ઉડાવવાનું આયોજન કર્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પોલીસે ઘટનાને અવરોધિત કરી હતી, ત્યારે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ નિયમિત પેટ્રોલિંગ અને સામાન...