ઇન્ડો -કોરિયન કોન્ફરન્સમાં કુલપતિ હિમાંશુ પંડ્યાની કિચન કેબિનેટે હાજરી...
ગુજરાત યુનિ.ની બહુચર્ચિત ઇન્ડો-કોરિયન આંતરરાષ્ટ્રીય કોન્ફન્સની વાસ્તવિક્તા.. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ દિવસથી કોરિયન સાથે એક આંતરાષ્ટ્રીય કોન્ફરન્સ ચાલી રહી છે. આ કોન્ફરસમાં યુનિવર્સિટીના કુલપતિએ જોરદાર પબ્લીસીટી મેળવવા પ્રયાસો કર્યો હતો. વાસ્તવિક્તા એ છે કે આ પરિષદના ફળ સ્વરૃપ યુનિવર્સિટીને કશુ મળ્યુ નથી. ખાયા પીયા કુછ નહી ગ્...
ઘડીયાળના કાંટા ઊંધા ફરવાના રહસ્યના આ રહ્યાં 13 કારણો
સમય જોવા માટે બનાવવામાં આવેલી દુનિયાની તમામ ઘડિયાળોના કાંટા ડાબેથી જમણી તરફ ફરે છે. વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આદિવાસીઓની ઘડિયાળો ડાબી તરફ ફરે છે. દેશના આદિવાસી સમાજે બનાવેલી એક ઘડિયાળ એવી છે, જે ઉલટી દિશામાં ફરે છે એટલે કે આ ઘડિયાળના કાંટા જમણેથી ડાબી તરફ ફરે છે. તેના આંકડાઓ તો ઊંધા છે. કાંટા ઊંધી દિશામાં ચાલે છે. ૧-૨-૩ થી ૧૨...
નરેન્દ્ર મોદી દિવસના ચાર કલાક ટ્રાફિકનું નિયમન કરે છે
અકસ્માતમાં પોતાના સ્વજન ગુમાવનારની ખ્વાહિશ અમદાવાદ શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને તેના કારણે થતાં અકસ્માતના કારણે ટ્રાફિક પોલીસ પણ પરેશાન છે. ત્યારે આવી સમસ્યાઓમાં મદદરૂપ થવા માટે એક વરિષ્ઠ નાગરિક સ્વૈચ્છિક સેવાઓ આપીને ટ્રાફિકનું નિયમન કરી ઉત્તમ સમાજસેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ જીવરાજ પાર્ક ચાર રસ્તા પર દ...
કૈલાસનાથનને મોદીના દબાણથી એક્સટેન્શન
મુકિમની જેમ કૈલાસનાથન માટે પણ મોદીને સીધી સૂચના આપવી પડી મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી એવી વ્યક્તિ છે કે જેના વિના નરેન્દ્ર મોદીને ચાલે તેમ નથી, રાજ્યની ગુપ્ત માહિતી તેઓ મોદીને આપતા હોય છે ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કે કૈલાસનાથનને રાજ્ય સરકારે વધુ એક વખત એક્સટેન્શન આપ્યું છે. તેઓ જ્યારે દિલ્હી ગયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
ડુંગળીના ભાવ વધારા માટે સરકાર અને વેપારીઓ એક બીજાને ખો આપે છે
પેટ્રોલ અને સફરજન કરતાં વધુ ઉંચા ભાવે વેચાતી ડુંગળી, ઉત્પાદન ઓછું હોવાના બહાને કાળાબજારના માર્ગે, સરકાર વેપારીઓ સામે કેમ પગલાં નથી ભરતી ગાંધીનગર સમગ્ર દેશ સાથે ગુજરાતમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતાં રાજ્યની તમામ હોટલોમાં છૂટથી મળતી ડુંગળી અદ્રશ્ય થઇ છે. હોટલોમાં હવે મફતમાં મળતાં સલાડની સાથેની ડુંગળી પેઇડ બની ચૂકી છે. કોઇ ગ્રાહકને જોઇએ તો તેણે...
ભૂપેન્દ્રસિંહ ભાર વિનાના ભણતરનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ
ગુજરાત સરકારનું શિક્ષણ બોર્ડ જે ન કરી શક્યું તે CBSE સ્કૂલોએ કર્યું છે, આ સ્કૂલોમાં બાળકોને ભાર વિનાનું ભણતર મળી રહ્યું છે ગાંધીનગર ગુજરાતમાં વર્ષોથી એજ્યુકેશનાલિસ્ટની માગણી રહી છે કે બાળકોને ભાર વિનાનું ભણતર મળવું જોઇએ પરંતુ રાજ્ય સરકારે હજી સુધી બાળકોના ભાવિ અંગે વિચારણા કરી નથી પરંતુ સીબીએસઇની સ્કૂલોએ ભાર વિનાનું ભણતર શરૂ કરી દીધું છે. ગુજ...
રાઈડની મંજૂરી ન મળતા કાંકરિયા કાર્નિવલની રોનક આ વર્ષે ફિક્કી પડશે
રાઈડ શરૂ કરવા મંજુરી આપવા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અમદાવાદ આ વર્ષે ૧૪ જુલાઈને રવિવારના રોજ શહેરના કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડવાની ઘટનાને ચાર માસ વિતી ગયા છે. ૨૫ ડિસેમ્બરથી શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે અમપા દ્વારા પ્રતિ વર્ષે આયોજિત કરાતા કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે. સાત દિવસ સુધી ચાલતા આ કાર્નિવલની રોનક આ વર્ષે મોટી રાઈડની ગેરહાજરીમાં ફિ...
બોલો…કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ-મેમો મળ્યો
રાજકોટ
આઇ વે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી દ્વારા રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઇ મેમો દ્વારા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ મેમો આવ્યો છે. જેમાં ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ એÂક્ટવાની બાજુમાં ચાલક ઉભો છે અને તેને પણ હેલ્મેટ ન પહેર્યાનો ઇ મેમો દ્વારા ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો ...
ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના બે ટાવર તોડી પડાયા
અમદાવાદ: ગાંધીનગરના પેથાપુર પાસે આવેલ ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા બે કૂલિંગ ટાવરને તોડી પાડવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રિક કંપની લિમિટેડ સંચાલિત ગાંધીનગરના પેથાપુરની પાસે આવેલા ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના યુનિટ નંબર એક અને 2 માં કૂલિંગ ટાવર આવેલા છે. આ કૂલિંગ ટાવર જૂના અને જર્જરિત હાલતમાં હતા. જેથી તંત્ર દ્વારા તેને તોડી પા...
પોરબંદરના વેટલેન્ડ પર થયેલા સંશોધન પત્રને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ઇ...
પોરબંદર મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ તથા કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ પોરબંદર અનેક રીતે વિશ્વભરમાં જાણીતું છે, ત્યારે અહીંના વાતાવરણને અનુકૂળ થઈ આવતા પક્ષીઓને લીધે પોરબંદરનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ યશકલગીમાં વધારો થયો છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા લોનાવાલામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં પોરબંદરના સંશોધન પત્રને પ્રથમ ઇનામ મળ્યું છે.
...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોસ્ટ કટિંગ
અમપામાં વર્ગ બે-ત્રણ અને ચારની જગ્યાઓમાં નહીં ભરાય અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ બેથી ચારની ખાલી પડેલી અને વર્ષોથી ન ભરવામાં આવેલી જગ્યાઓ અંગેની વિસ્તૃત વિગતો રાજય સરકાર દ્વારા એક ખાસ પરિપત્ર કરીને મંગાવવામાં આવી છે.સાથે જ શિડયુલ પર વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવતી ન હોવાથી તેમજ ખાલી પડેલી જગ્યાઓ ચાર્જથી ચલાવવામાં આવતી ...
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ
રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાત અંગે કરાયેલી જાહેરાતના પગલે ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા હતી. જેના કારણે ખેડૂતો ઉતાવળા થઈ માર્કેટ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા પહોંચ્યા છે. જેથી ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. પરિણામે ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીની બોરીઓની આવકમાં સવા લાખથી વધુનો વધારો નોંધાયો છે. ડુંગળીના ઉ...
પર્યાવરણની મંજૂરી વિના જ ચાઈનિઝ કંપનીનું ભૂમિપૂજન કરતાં રૂપાણી
ઉદઘાટનો કરવામાં શૂરા વિજય રૂપાણી સરકારનો મોટો છબરડો મુંદ્રા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. જેમાં રૂપાણીએ પોતે જે ચાઇનીઝ કંપનીનું વાજતે ગાજતે ભૂમિપૂજન કર્યું તે કચ્છના મુન્દ્રા તાલુકાના કુંદરોડી ખાતે આવેલી ક્રોમેની સ્ટીલ કંપનીએ પર્યાવરણ અંગેની મંજૂરી વગર જ બાંધકામ અને ઉત્પાદન શરૂ કરી દેતા સ્થાનિક નાગરિક ગજુભા જાડેજ...
અમપામાં ઉત્સવોના નામે કરોડોનો ખર્ચ થાય છે પણ હિસાબના નામે મીંડુ
અમપામાં દલા તરવાડી જેવી રિંગણા લઉ બેચારની સ્થિતિ પ્રજાને તો ઉત્સવો અને કાર્યક્રમો નિહાળવા ગાંઠના ખરચવા પડે છે આમ તો સરકાર એક કાણી પાઇ પણ ખરચવી પડે તો તેનો હિસાબ રાખતી હોય છે અને માંગતી હોય છે. આપણી પાસે અનેક એવા દાખલા છેકે થોડા પૈસાનો હિસાબ નહીં મળવાને કારણે અધિકારીઓને ખાતાકિય તપાસમાંથી પસાર થવું પડ્યું છે. પરંતુ જો પોતાનો સ્વાર્થ હોય તો સરક...
શહેરોમાં વધી રહેલા મોબાઇલ ટાવરોથી ચકલીનું ડેસ્ટિનેશન ગૂમ
ટેલિકોમ કંપનીઓ તેમની નવી ટેકનોલોજીના આધારે નેટવર્ક કવરેજ અને ક્ષમતામાં સુધારો પણ કરી રહી છે જેના કારણે રેડિયેશન વધી રહ્યું છે ગાંધીનગર ગુજરાતમાં મોબાઇલ નેટવર્ક માટે વિવિધ કંપનીઓએ 35 હજાર કરતાં વધુ મોબાઇળ ટાવરો લગાવ્યા છે ત્યારે હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તાર તરફ કંપનીઓએ નજર દોડાવી છે. એકલા અમદાવાદમાં 5721 જેટલા મોબાઇલ ટાવરો હોવાથી ચકલીઓ દૂર થઇ ...

English