गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन
गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...
લોક વિરોધી ગુજકોટોક કાયદામાં ત્રાસવાદ શબ્દ 8 વર્ષ પછી ઉમેરાયો
ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ બીલ જેને ટૂંકા નામથી ગુજકોટોક તરીકે ઓળખાય છે. જેને આજે રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે. હકીકતમાં, આતંકવાદ સામે લડવા માટે પોટાને રીપીટ કર્યા પછી ભારત સરકાર દ્વારા અન લો ફુલ એક્ટીવીટી એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૦૪ કરવામાં આવ્યો છે. તેમાં આતંકવાદ સામે લડવા માટેની ખૂબ જ કડક અને પૂરતી જોગવાઈઓ છે. આમ હોવા છતાં, ગુજકોટોકના નામે આતંકવ...
સતત સાત દિવસની તેજીએ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીએઃ નિફ્ટી 11,900ને પાર...
સપ્તાહના પ્રારંભ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ સતત સાતમા દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ અને એચડીએફસીની આગેવાની હેઠળ તેજીની આગોકૂચ રહી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ ચોથા દિવસે 40,000ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 137 પોઇન્ટ વધીને 40,301.96ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 54.55 પોઇન્...
કમોસમી વરસાદથી સાંતલપુર વિસ્તારમાં પાકનું નુકસાન પણ વીમા કંપનીના ફોન બ...
સાંતલપુર, તા.૦૪
કમોસમી વરસાદ વરસતા સાંતલપુર તાલુકાના પીપરાળા અને ગરામડી સહિતના ગામોમાં
ખેડૂતોને ખૂબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સાંતલપુર તાલુકામાં ગવાર, જુવારના
પાકને નુકશાન થવા પામ્યું છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોને એક જ વીમા કંપની
પર જ હવે આધાર રાખવાનો વારો આવ્યો હતો, પરંતુ વીમા કંપનીના પણ ફોન બંધ
આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગ...
એકસાથે વિવિધ રમતોના 45 કોચ-ટ્રેઈનરની સેવાઓ પૂર્ણ કરવાનો આદેશ કરાતા ખળભ...
ગાંધીનગર, તા. 05 રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે ખેલો ગુજરાતનું સૂત્ર આપીને મસમોટો ખર્ચ કરીને પ્રતિવર્ષ ખેલ મહાકૂંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સરકારના જ કેટલાક અધિકારી દ્વારા પોતાના મનમાના નિર્ણય કરીને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધતા અટકાવવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજ્યની વિવિધ રમતો માટેના કોચની સેવાઓ રદ્દ કરી દેવા...
રાજકોટમાં સાત નવેમ્બરે યોજાનારી ટી-20 રમવા ભારતીય ટીમ રાજકોટ પહોંચી
રાજકોટ,તા.04 . ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી તા.૭ નવેમ્બરના ટી-૨૦ જંગ ખેલાશે. ત્યારે આજે બપોરે બંને ટીમો રાજકોટમાં આવી પહોંચી છે. ભારત અને બાંગ્લાદેશની ટીમોનું આજે બપોરે રાજકોટમાં આવી પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને હોટલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. રાજકોટ પહોંચેલી ટીમનું પરંપરાગત રીતે તિલક અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત...
અંધા કાનૂન : ગુજકોટોક કાયદાને 16 વર્ષ બાદ વિવાદાસ્પદ મંજૂરી
અમદાવાદ,તા:05 વર્ષ 2003થી ખોરંભે ચડેલું ગુજરાત સરકારનું વિવાદિત આતંકવાદ નિરોધક બિલને આખરે વર્ષ 2019માં રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે.
16 વર્ષ બાદ મંજૂર થયેલા આ કાયદાને કારણે હવે ગુજરાત મહારાષ્ટ્ર બાદ આતંકવાદ માટેના અલગ કાયદાનો અમલ કરનારું દેશનું બીજા નંબરનું રાજ્ય બની ગયું છે. ગુજકોકનો ઈતિહાસ ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન...
કારના કાચ તોડી કિંમતી સામાન-રોકડ ચોરતી વડોદરાની ગિલોલ ગેંગ ઝડપાઈ
છેલ્લા કેટલાય મહિનાઓથી એસ.જી.હાઈ-વે, બોડકદેવ અને સિંધુભવન રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડી તેમાંથી કિંમતી સામાન-રોકડની ચોરી કરનારી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. વસ્ત્રાપુર પોલીસે વડોદરાના બે કુખ્યાત ગુનેગારોને ઝડપી પાડી તેમની પાસેથી એક લાખ રોકડ, ગુનામાં વાપરેલી બે ગિલોલ, કાર, બે ડીસમીસ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પકડાયલા બંને આરોપીઓ નિર્મલ આહીર ...
વાવાઝોડામાં પાકને થયેલા નુકસાનનો પણ સરવે કરવાનો સરકારનો નિર્ણય
ગાંધીનગર, તા. 04
રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ માથે મંડરાયેલું છે. ત્યારે આ મહા સંકટનો સામનો કરવા માટે સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનો દાવો કર્યો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે આવેલા વિવિધ વાવાઝોડાના કારણે સૌથી વધુ માર ખેડૂતોને પડ્યો છે. અને આ વખતે આવી રહેલા મહા વાવાઝોડામાં પણ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ સંકટ સમયે રાજ્ય સરકારે પ...
નકલી સોનાની માળા અને ચાંદીના સિક્કા પધરાવી ઠગ ટોળકી સેલ્સમેન પાસેથી 4....
અમદાવાદ, તા.4 શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક સેલ્સમેનને ઉછીના 4.50 લાખ રૂપિયાના બદલામાં એક ઠગ ટોળકીએ ગેરંટી તરીકે સોનાની નકલી માળા અને ચાંદીના સિક્કા પધરાવી દીધા છે. જો કે, સેલ્સમેન યુવકે તપાસ કરતા પિત્તળની માળા અને લોખંડના સિક્કા હોવાની જાણકારી મળતા વાડજ પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ મહિલા સહિત ત્રણ શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ...
ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત ચાર વેપારી એકમોને રૂ. 25 હજારનો દંડ કરાયો
ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 6 માસમાં વેપારી એકમોમાં દરોડા પાડીને 134 બાળ શ્રમિકોને મુક્ત કર્યા હોવાનું અધિકૃત આંકડામાં જણાવવામાં આવ્યું છે. અમદાવાદની 6 રેસ્ટોરન્ટને બાળશ્રમિકો રાખવા બદલ દંડ કરાયો છે. ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો, જલારામ ખમણને રૂ. 25,000નો, અંબિકા ટી સ્ટોલને રૂ. 25,000નો અને નવિન ચવાણા માર્ટને પણ ર...
નોકરિયાતોના કામકાજના કલાક આઠથી વધારી નવ કરી દેવાની દરખાસ્તનો મુસદ્દો સ...
અમદાવાદ,તા. 04 કેન્દ્ર સરકારે નોકરિયાતોના કામકાજના કલાકો આઠથીવધારીને નવ કરી દેવાની દરખાસ્ત મૂકતો મુસદ્દો જાહેર કર્યો છે. આ મુસદ્દામાં વર્કિંગ અવર્સ આઠથી વધારીને નવ કરવાની દરખાસ્ત તો મૂકવામાં આવી છે, પરંતુ મિનિમમ વેજના ધોરણો અંગે પણ છ સૂચનો કર્યા છે. આ સાથે જ કેન્દ્રની ભાજપ સરકારની માલિકો તરફી મૂડીવાદી માનસિકતા અને પાયાના વેતન દરો ન દર્શાવી...
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યારી મનિષા પકડાઈ, જાણો હત્યાકાંડની તમા...
ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનપશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલીસની તપાસમાં બહાર આ...
રાષ્ટ્રીય ધોરી માર્ગ જાહેર કરી મોરબીના સિરામિક ટ્રાન્સપોર્ટ નગર આપો ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 7 નવેમ્બર 2019ના રોજ મોરબીની મુલાકાતે જઈ રહ્યા છે તેવા સમયે કોંગ્રેસના આક્રમક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી-માળિયાના લાંબા સમયથી વણઉકેલ પ્રશ્નો અંગે મુખ્ય પ્રધાનને ખુલ્લો પત્ર લખીને પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે તેવી માંગણી કરી છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબીને મેડીકલ કોલેજ આપવા, મોરબી જીલ્લામાં લીલો દુ...
દિવાળીના વેકેશન પછી આજથી સચિવાલયમાં ધમધમાટ શરૂ થશે
ગાંધીનગર,તા.03 દિવાળીના લાંબા વેકેશન પછી આવતીકાલ 4થી નવેમ્બરથી સચિવાલયમાં વહીવટી કામગીરીનો ધમધમાટ શરૂ થશે. રાજ્યના મોટાભાગના કર્મચારીઓ રવિવારે રજા પરથી પાછા આવી ગયા છે. આટલા દિવસ સુધી સચિવાલય સૂમસામ ભાસતું હતું. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની તેમજ સચિવાલયના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની પાંખી હાજરી પછી સોમવારે સચિવાલય ભરચક બની રહેશે, જો કે હજી બે દિવ...

English