કાંકરીયા રાઈડમાં અગાઉ પણ બાળકનું મોત થયું હતું
કાંકરીયા રાઈડ તૂટી પડી તે જલધારા વોટર પાર્ક તંત્રનો પીપીપી અભિગમ હેઠળનો પ્રથમ પ્રોજેકટ ગણાય છે. અગાઉ તરવા આવેલાં બાળકના ડૂબી જવાથી અને શોર્ટ સરકિટથી મોતના બનાવ બન્યા હતા. સંચાલકો વિરુદ્ધ જે તે સમયે ભારે જનઆક્રોશ ભભૂકી ઉઠ્યો હતો પરંતુ છેવટે સમગ્ર મામલો રફેદફે થઇ ગયો હતો.
ગેરકાયદે બાંધકામ
મ્યુનિસિપલ સત્તાવાળાઓની રહેમ નજરથી ખાસ ઠરાવ કરીને સામાજિક અન...
ગુજરાતની શબરો, પુવિદ, ભોજક, રાષ્ટિ્રકો, પુલિંદ, નિષાદ જ્ઞાતિ ક્યાં ગઈ ...
પુલિંદ જાતિનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ અને મહાભારતમાં જોવા મળે છે એવી જ રીતે અશોકના ગિરનારના ધર્મલેખોમાં અંધ્રો, ભોજકો, રાષ્ટ્રિકો અને પુલિંદો ઉપર અશોકનું શાસન હતું એવો ઉલ્લેખ આવે છે. આમાંની પુલિંદ જાતિ દક્ષિણમાંથી અહીં આવેલી જણાય છે. લાટ પ્રદેશની સીમા પર, નર્મદાના કાંઠાના પ્રદેશમાં, કચ્છના અખાતને ઈશાન ખૂણે ને બનાસકાંઠામાં વ્યાપેલી આ પુલિંદ જાતિ એ આ વ...
આયુર્વેદ અને હોમિયોપેથીની 1000 બેઠકોની મંજૂરી કેન્દ્ર સરકાર આપતી નથી
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ થવા છતાં હવે પ્રવેશ સમિતિ દ્વારા કોલેજની ફાળવણી કયારે કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. આયુર્વેદ અને હોમિયોપેથીની 1000 બેઠકોની મંજૂરી આવી જોઈતી હતી પણ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે તેની મંજૂરી આપી નથી. ગુજરાત સરકાર પણ મોદી સરકારનો અન્યાય મુંગા મોઢે સહન કરી લે છે. ચાલ...
કાંકરીયાની રાઈડની 100 કરોડની જમીનનું 18 લાખ ભાડું ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને છેલ્લાં 19 વર્ષથી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના નામે લીઝથી ભાડેથી આપેલો છે. 28 જૂન 2019માં અમપાએ રૂ.28 લાખના વાર્ષિક ભાડેથી બે વર્ષ માટે આપવામાં આવ્યો હતો. કાંકરિયા લેક ફ્રન્ટની 10 હજાર ચો.મી. રૂ.100 કરોડથી વધુ કિંમતની જમીન સાથે જલધારા વોટર પાર્ક માત્...
વિશ્વ ક્રિકેટ કપની ફાઇનલ મેચમાં ગુજરાતમાં 2700 કરોડનો ઓનલાઈન જુગાર રમ...
48 ક્રિકેટ મેચમાંથી ઇન્ડિયા- ન્યૂઝીલેન્ડની સેમિફાઇનલમાં સૌથી વધુ સટ્ટો રામયો હતો. અમદાવાદ : ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019ની શરૂઆત થતા જ ક્રિકેટ સટ્ટા બજાર સક્રિય થઇ ગયું હતું. ડિજિટલ ઇન્ડિયામાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ તમામ ક્ષેત્રમાં કરવામાં આવે છે. ક્રિકેટ સટ્ટા બજારમાં પણ હવે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વેબસાઈડ અને એપ્લિકેશન દ્વારા ક...
ઓનલાઈન જુગારમાં ઈંગલેન્ડની જીત પર સટ્ટો રમાયો તે જીત્યા
ફાઇનલ મેચમાં કેવી રીતે રામયો ક્રિકેટ સટ્ટો ? વિશ્વ ક્રિકેટ કપની ફાઇનલ મેચના સટ્ટાની શરૂઆત મેચ શરુ થયા પહેલા જ થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંને ટીમ માંથી ટોસ કોણ જીતશે તેના ઉપર પણ સટ્ટો રામયો હતો. ફાઇનલ ક્રિકેટ મેચમાં ટોસ ન્યુઝીલેન્ડએ જીતી બેટિંગનો નિર્ણય લીધા બાદ પ્રથમ સેશન 10 ઓવરનું ખુલ્યું હતું. પ્રથમ સેશનમાં 42ના થાય અને 43 થાય તેવું...
આ એપ્લીકેશન બુકીઓ દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડવા માટે ઉપયોગ કરાય છે
કઈ કઈ એપ્લીકેશન પર બુકીઓ દ્વારા ક્રિકેટ સટ્ટો રમાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે ? criket mazza cricket fastestline cricket live line cricket fast line cricket line guru cricket exchange (live line) khai lagai calculator cricket batting cricket: live line & fastest live score cricket bold : cricket live line CLL C...
પુરાણોમાં ગુજરાતી કેવી જાતિ હતી ? પ્રથમ યુદ્ધ ભરૂચ પાસે ખેલાયું હતું
પુરાણોમાં જાતિઓનો ઉલ્લેખ ગુજરાતમાં ઐતિહાસિક સમયની શરૂઆત મૌર્યકાલથી-લગભગ ઈ.પૂ. ૩રરથી થાય છે અને પ્રાચીન ઈતિહાસનો સમાયાવધિ ઈ.સ. ૧૩૦૪ સુધીનો સોલંકી કાલના અસ્ત સુધીનો ગણવામાં આવે છે. ઐતિહાસિક કાલ, આદ્ય-ઐતિહાસિક કાલ અને એની વચગાળાના સમય દરમ્યાનની પ્રજાજીવન વિશેની કેટલીક માહિતી પૌરાણિક સાહિત્યમાં સાંપડે છે. વૈદિક સાહિત્ય, મહાભારત અને રામાયણનાં મહાક...
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠેથી પત્થર યુગમાં વિદેશી શહેરી લોકો આવ્ય...
ગુજરાતમાં સિંધુસંસ્કૃતિ અને જાતિઓ ઈ.સ. ૧૯૩પ અને ૧૯પ૩-પ૪નાં રંગપુરના ને ૧૯પ૪-પપનાં લોથલનાં ખોદકામો પરથી જાણવા મળે છે કે ગુજરાતના અન્ય વિભાગોમાં માનવ પાષાણયુગમાં હતો ત્યારે બહુ વિકસેલા શહેરી સંસ્કૃતિવાળા લોકોએ સિંધમાંથી કચ્છ માર્ગે અને સમુદ્રમાર્ગે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને એઓ આખા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમ કિનારાના ભાગો પર ફેલાયા હ...
ભાજપે કાર્યક્રમોની એસટી બસોના ભાડાના 5.21 કરોડ ચૂકવ્યા નથી
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો માટે એસટી નિગમની બસોને ભાડે લેવામાં આવે છે. આવી ભાડે લીધેલી એસટી બસોના ભાડા પેટે છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા 5,21,62,575 રૂપિયા ચૂકવવાના બાકી નીકળે છે તેવી માહિતી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી દ્વારા લેખિતમાં આપવામાં આવી છે.
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા દ્વારા સ...
ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો મફતમાં રાઈડની મજા કરી આવે છે
અમદાવાદના મોટાભાગના શહેરી બાવાઓ - કોર્પોરેટરોના સબંધીઓ અને સગાઓ છેલ્લાં 20 વર્ષથી મફતમાં નહાઈ આવ્યા છે. મફતમાં રાઈડની મોજ કરી લે છે, મફતમાં પાર્ટી કરી છે. તેમને કૌટુંબીક કાર્યક્રામો કે લગ્નના રીસેપ્શન પણ તેમાં લઈને લાભ લઈ લીધો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને આવી જાય છે. વોટર પાર્ક એક પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક છે. જ્યાં 19 વર્ષથી મોટા ભાગના કો...
અમપા અને પોલીસની બેદરકારીએ નિર્દોષોના જીવ લીધા
લોલક રાઈડ તૂટી પડવાની પાછળ સરકારી વિભાગોની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ફન ફેરમાં લાગતી રાઈડસનું મેઈન્ટેનન્સ યોગ્ય રીતે થાય છે કે નહી તે જોવાની જવાબદાર સરકારના જુદાજુદા વિભાગોની હોય છે. સમયાંતરે રાઈડસની ચકાસણી કરવામાં આવતી હોય છે. ફન રાઈડસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદાજુદા...
કાંકરીયાની રાઈડની મંજૂરી કે પરવાના અંગે ગૃહ રાજ્ય પ્રધાનને ખબર નથી
ગુહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે કાકરીયા સ્થિત બાલવાટીકા- એમ્યુજમેન્ટ પાર્કમાં રાઇડ તુટવાના પગલે
સર્જાયેલી દુધર્ટનામા ઇજાગ્રસ્ત લોકોનેL.G હોસ્પીટલ ખાતે મુલાકાત લઈને ઘટનાની સમીક્ષા કરી હતી. એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માતે રાઈડ તૂટી હતી. પણ તેમની પાસે લાયસંસ હતું કે નહીં અને રાઈડની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે ગૃહ રાજ્ય પ્રધાનને પણ ખબર ન હત...
ભાજપના નેતાની કંપનીની રાઈડથી બેના મોત કેમ થયા
પહેલેથી જ વિવાદાસ્પદ રહેલા 20 વર્ષથી ચાલતાં વોટર પાર્કમાં સુપર સ્ટાર એમ્પ્યઝમેન્ટ પાર્ક કે જે બાલવાટીકાનો ભાગ છેની રાઈડ તૂટી પડી હતી. રાઈડ વચ્ચેથી તૂટી પડી હતી. 3 બાળકોના મોત થયા છે. 38 લોકો રાઈડની મજા માણી રહ્યાં હતા ત્યારે 40 ફૂટ ઊંચેથી 40 ટન વજનની રાઈડ એકાએક તૂટીને નીચે પડકાઈ હતી. 25 લોકોને ઈજા થઈ છે. જેમાં 14ને ગંભીર ઈજા થઈ હતી. વેલ્ડીંગ તૂટી જ...
જુઓ વીડિયો – કાંકરીમાં રાઈડ તૂટી 3 મોત, 25 ઘાયલ
કાંકરીયા રાઇડસ ધરાશયી 3 ના મોત. છ ગભીર. નગીનાવાઙી પાસે ઘટના બની છે. 25થી વધુ ઘાયલ થયા. 2 જુને પણ આવી ઘટના રિવરફ્રન્ટ ખાતે બની હતી. https://youtu.be/hO8bmn6HhqA

English